પ્રધાનમંત્રી માઇક્રોફૂડ પ્રોસેસિંગ (પીએમએફએમઈ) યોજના અંતર્ગત કલેકટર કચેરી, નડિયાદ ખાતે બેઠક યોજાઈ ***** જિલ્લામાં વિવિધ ઘટકના કુલ ૦૬ લાભાર્થીઓને યોજનાકીય પ્રોજેક્ટ શરૂ કરવા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી *** નાયબ કલેકટર જમીન સુધારણા અને અપીલ, શ્રી એચ.કે. ગઢવીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે પ્રધાનમંત્રી માઇક્રોફૂડ પ્રોસેસિંગ (પીએમએફએમઈ) યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં ઓઇલ, મીલેટ્સ, પાપડ, મિલ્ક, ગ્રાઉન્ડ નટસ અને હળદર જેવી ખાદ્ય બનાવટોના પ્રોજેક્ટસના લાભાર્થીઓને હાજર રાખવામાં આવ્યા હતા. જેમાં, હાજર લાભાર્થીઓ સાથે તેમના પ્રોજેક્ટના કામકાજ બાબતે ચર્ચા કરી લાભાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. નાયબ કલેકટર શ્રી એચ.કે. ગઢવીએ તમામ યોજનાકીય લાભાર્થીઓને અભિનંદન આપી તેમની વ્યવસાયિક સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે નાયબ બાગાયત નિયામકશ્રી સ્મિતાબેન પિલ્લાઇ દ્વારા પીએમએફએમઈ યોજના અંતર્ગત ગત મિટિંગની બહાલી, મંજૂર કરાયેલા પ્રોજેક્ટ, સિંગલ ફાઇલ પર પ્રોજેક્ટની મંજૂરી, ફાળવેલ લક્ષ્યાંક સામે થયેલ કામગીરી જેવા મુદ્દાઓ પર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં નાયબ બાગાયત નિયામક શ્રી સ્મિતાબેન પિલ્લાઈ, ઇન્ચાર્જ ખેતીવાડી અધિકારી શ્રી આર.ડી. પટેલ, લીડ બેંક મેનેજર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પ્રતિનિધિ સહિત યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ૦૦૦૦૦૦૦

- लोकेशन : रुद्रपुर, उद्यमसिंह नगर,उत्तराखंड मोहम्मद फतेह नामी व्यक्ति ने गाय को लेकर एक वीडियो बनाया जिसके बाद गौ रक्षा सेवा समिति रुद्रपुर के अध्यक्ष पंडित कुमार आर्य के नेतृत्व में गौरक्षकों ने पिटाई करते हुए उसका जुलूस निकाला और उसे पुलिस के हवाले कर दिया।1
- कभी आपने महसूस किया है कि बिना कुछ बोले ही किसी कमरे में घुसते ही मन बेचैन हो जाता है? विशेषज्ञों के अनुसार यह कोई भ्रम नहीं, बल्कि शरीर की प्राकृतिक प्रतिक्रिया है। सामने वाले की नकारात्मक या सकारात्मक ऊर्जा सीधे हमारे नर्वस सिस्टम को प्रभावित करती है। यही वजह है कि कुछ लोगों से मिलकर हम थक जाते हैं, जबकि कुछ के पास रहकर खुद को हल्का और प्रेरित महसूस करते हैं। #EnergyVibes #MindScience #MentalHealth #PositivePeople #EnergyDrain #LifeFacts #SelfGrowth #GoodVibesOnly1
- રીદા ડુપ્લેક્ષ 🏘️ 🕍 હજરત બાદશાહ બાબાની દરગાહપાછળ,હાલોલ. 🛣️ RCC રોડ રસ્તા સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ.. 🏘️ 1BHK ડુપ્લેક્ષ 🏘️ 🔐 લોક એન્ડ કી સાથે 💸 કિંમત 19,51,000/- 💶 90 ટકા લોન સુવિધા ઉપલબ્ધ 💴 1,80,000/- સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ 👉 6 મહિનામાં રેડી પજેશન 💰 1BHK રોકડાથી ખરીદવા પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર.. 🏘️ જૂજ મકાનો જ બાકી.. 👇 વધુ વિગત માટે સંપર્ક કરો. 📱 9327671760 📱 96871234151
- Post by Pinakin patel1
- આમોદ તાલુકાના માતર ખાતે ગુજરાતના કેપી ગ્રુપ અને બોત્સ્વાના સરકાર વચ્ચે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ઐતિહાસિક સમજૂતી કરાર થયા છે, જે અંતર્ગત ગ્રુપ બોત્સ્વાનામાં 36,000 કરોડના જંગી રોકાણ સાથે 5 ગીગાવોટ ક્ષમતાના સોલાર અને વિન્ડ એનર્જી પ્લાન્ટ્સ સ્થાપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બોત્સ્વાના પ્રવાસ બાદ લેવાયેલું આ વ્યૂહાત્મક પગલું દેશને 2030 સુધીમાં નેટ-ઝીરો બનાવવામાં મદદ કરશે. આ પ્રોજેક્ટમાં એનર્જી સ્ટોરેજ અને ટ્રાન્સમિશન લાઈનોનો પણ સમાવેશ થાય છે, જેનાથી બોત્સ્વાના પડોશી દેશોને વીજળી નિકાસ કરી શકશે. વધુમાં, કેપી ગ્રુપ દર વર્ષે ત્યાંના 30 તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપી કૌશલ્ય વિકાસમાં પણ ફાળો આપશે. ચેરમેન ડૉ. ફારુક જી. પટેલના નેતૃત્વમાં આ પ્રોજેક્ટ કેપી ગ્રુપને વૈશ્વિક સ્તરે ગ્રીન એનર્જી લીડર તરીકે સ્થાપિત કરશે...1
- કંસારવાડમાં સોનીની દુકાનમાં ચોરીનો બનાવ ઘડામણનું કામ શીખવા આવેલ કારીગરે જ ચોરી કરી1
- Post by GUJARAT MANTRA NEWS1