અબડાસા...... નલીયા તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું........ તાલુકા પંચાયત પ્રમુખ મહાવીર સિંહ જાડેજા ના અધ્યક્ષ સ્થાને તેમજ તાલુકા વિકાસ અધિકારી સુનિલ ચૌધરી ની ઉપસ્થિતિમાં આજે તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગત સભાની નોંધોનું વાંચન અને બહાલી, સ્વભંડોળમાંથી કોમ્પ્યુટર સેટ ખરીદવા બાબતે, તેમજ સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટના આયોજન અને 15 માં નાણાપંચ વર્ષ ૨૦૨૫/૨૬ માં રદ કરેલ લ કામોનું ખૂટતાં આયોજન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને બહાલી આપવામાં આવી હતી ખાસ કરીને આ સભામાં નલિયા ગામમાં ગટરની સમસ્યા આમ તો જે તે વિસ્તારના ચૂંટાયેલા તાલુકા પંચાયત સદસ્ય કે ગ્રામ પંચાયત સદસ્યને રજૂઆત કરવાની હોય છે પરંતુ આ બાબતે વાયોર સીટના સદસ્ય મહાવીર સિંહ જાડેજા,( અકરીવાળા) એ નલિયા ગામમાં વહેતી ગટરના નિરાકરણ બાબતે રજૂઆત કરી હતી આ બેઠકમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ રમીલાબેન ગજરા ,કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય પીર તકીછા બાવા, પરસોતમ મારવાડા , સહિત તાલુકા પંચાયતના ચુંટાયેલા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતાં તેમજ તાલુકા પંચાયતના દરેક શાખના મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં
અબડાસા...... નલીયા તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું........ તાલુકા પંચાયત પ્રમુખ મહાવીર સિંહ જાડેજા ના અધ્યક્ષ સ્થાને તેમજ તાલુકા વિકાસ અધિકારી સુનિલ ચૌધરી ની ઉપસ્થિતિમાં આજે તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગત સભાની
નોંધોનું વાંચન અને બહાલી, સ્વભંડોળમાંથી કોમ્પ્યુટર સેટ ખરીદવા બાબતે, તેમજ સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટના આયોજન અને 15 માં નાણાપંચ વર્ષ ૨૦૨૫/૨૬ માં રદ કરેલ લ કામોનું ખૂટતાં આયોજન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને બહાલી આપવામાં આવી હતી ખાસ કરીને આ સભામાં
નલિયા ગામમાં ગટરની સમસ્યા આમ તો જે તે વિસ્તારના ચૂંટાયેલા તાલુકા પંચાયત સદસ્ય કે ગ્રામ પંચાયત સદસ્યને રજૂઆત કરવાની હોય છે પરંતુ આ બાબતે વાયોર સીટના સદસ્ય મહાવીર સિંહ જાડેજા,( અકરીવાળા) એ નલિયા ગામમાં વહેતી ગટરના નિરાકરણ બાબતે રજૂઆત કરી હતી
આ બેઠકમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ રમીલાબેન ગજરા ,કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય પીર તકીછા બાવા, પરસોતમ મારવાડા , સહિત તાલુકા પંચાયતના ચુંટાયેલા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતાં તેમજ તાલુકા પંચાયતના દરેક શાખના મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં
- મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં સહકાર આપવા જિલ્લા કલેકટર જિન્સી રોયની બોટાદના નાગરિકોને અપીલ1
- संत रामपालजी महाराज के लिए आज का किसान रत्न सम्मान समारोह का भव्य आयोजन।1
- एक सकारात्मक दृष्टिकोण वाली spich.1
- यह बहन शरारती है, इसने पहले भी ऐसा किया है। यह किसी *इन्फ्लुएंसर* से जुड़ी है जो सोशल मीडिया पर न्यूज़ के नाम पर मसाला परोसता है। इसलिए इसके वीडियो मेनस्ट्रीम जर्नलिज़्म को जल्दी मिल जाते हैं। अहमदाबाद पुलिस कमिश्नर ने कांस्टेबल को सस्पेंड किया! पुलिस में छोटे आदमी की कुर्बानी देनी पड़ती है।1
- નેશનલ હાઈવે 64 આમોદ ચોકડીની જર્જરિત હાલત અને ઉડતી ધૂળની ડમરીઓને કારણે જનતાના સ્વાસ્થ્ય સાથે થતા ખિલવાડ સામે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે બુલેટ પર સવાર થઈ વિકાસ જોવા નીકળતા ધારાસભ્યને આમોદની આ બદતર હાલત દેખાતી નથી? નરેન્દ્ર પટેલે ધારાસભ્યને પડકારતા કહ્યું કે, જો હિંમત હોય તો જાતે રસ્તાનું નિરીક્ષણ કરવા આવે, જરૂર પડે તો હું પોતે તેમને બુલેટ પર બેસાડી લોકોની હાલાકી બતાવીશ. વધુમાં તેમણે જણાવ્યું કે, તંત્ર લોકપ્રશ્નો ઉકેલવાને બદલે પોલીસનો ઉપયોગ કરી વિપક્ષનો અવાજ દબાવવામાં વ્યસ્ત છે. સરકારી વહીવટને બહેરો અને મૂંગો ગણાવી તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, જો તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં જનતાનો આક્રોશ વધુ તેજ બનશે.1
- Ek kahani..... MAA1
- નફાની લાલચ આપી એક કરોડથી વધુની સાયબર છેતરપિંડી ગેંગના 4ની ધરપકડ1
- जरुरी जानकारी।1