Shuru
Apke Nagar Ki App…
સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા પાટડીના એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા પાટડીના એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો ત્યારે આ વીડિયોમાં આ વ્યક્તિ સ્પષ્ટ પણે જાહેર કરી રહ્યા છે કે આ ગામની અંદર આજની સુધી કેટલો ભ્રષ્ટાચાર થવા પામ્યો છે તેમજ લાલચુડાઓએ કેવા કેવા કારસ્થાનો કરેલા છે તેઓ આ વરસાદ વરસતા અને પાણી ઘુસી હતા અને અન્ય બાબતોનું સર્જન થતાં આ જાગૃત નાગરિક દ્વારા વીડિયો વાયર કરવામાં આવ્યો છે
KALPESH VADHER
સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા પાટડીના એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા પાટડીના એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો ત્યારે આ વીડિયોમાં આ વ્યક્તિ સ્પષ્ટ પણે જાહેર કરી રહ્યા છે કે આ ગામની અંદર આજની સુધી કેટલો ભ્રષ્ટાચાર થવા પામ્યો છે તેમજ લાલચુડાઓએ કેવા કેવા કારસ્થાનો કરેલા છે તેઓ આ વરસાદ વરસતા અને પાણી ઘુસી હતા અને અન્ય બાબતોનું સર્જન થતાં આ જાગૃત નાગરિક દ્વારા વીડિયો વાયર કરવામાં આવ્યો છે
More news from ગુજરાત and nearby areas
- લીંબડી માં આવેલ દોલતસર તળાવ અને રાણી તળાવ બંને ભરાયા લોકોમાં ખુશી છવાઈ1
- ધંધુકા પોલીસ દ્વારા સંવેદન શીલ વિસ્તારોની મુલાકાત તકેદારી રાખવા અપીલ. *ધંધુકા પોલીસ દ્વારા સંવેદન શીલ વિસ્તારોની મુલાકાત તકેદારી રાખવા અપીલ.* આજ અમદાવાદ ગ્રામ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય અમદાવાદ ગ્રામ્યના ધંધુકા શહેર વિસ્તારમાં આવતા સંવેદનશીલ વિસ્તારો તેમજ ગામડાઓની મુલાકાત લેવામાં આવું. હવામાન વિભાગ દ્વારા તા. 31/07/2026 થી 02/08/2026 દરમિયાન અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ હોય. જે ધ્યાનમાં રાખી ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પાણી ભરાવાની શક્યતા ધરાવતા ગામો " મોટાત્રાડીયા " " બાજરડા "તથા સંવેદનશીલ સ્થળોની મુલાકાત કરી ગામના આગેવાનો સરપંચો સાથે તકેદારી અંગે કેવા કેવા પગલાં ભરવા શું તકેદારી રાખવી તે અંગે ચર્ચા કરવામાં આવી. પાણી ભરાયેલા રસ્તાઓ તથા નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવી. કોઈપણ ઇમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક 112 અથવા ધંધુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. અફવાઓથી દૂર રહી અધિકૃત સૂચનાઓનું પાલન કરવું.1
- ભારે વરસાદની આગાહીને પગલે ધોળકા નગરપાલિકા અને ફાયર બ્રિગેડ એલર્ટ મોડમાં1
- લીંબડી ભોગાવવા નદીમાં બંને કાંઠે પાણીના નવા નીર આવતા કુદરતી રીતે ભોગવવા નદીની સફાઈ થતા લોકોમાં આનંદ છવાયો લીંબડી ભોગાવવા નદીમાં બંને કાંઠે પાણીના નવા નીર આવતા કુદરતી રીતે ભોગવવા નદીની સફાઈ થતા લોકોમાં આનંદ છવાયો લીબડી શહેર એટલે છોટાકાશી તરીકે જાણીતું શહેર છે ત્યારે લીબડીના કાંઠે સરસ મજાનો ભોગાવો નદી આવેલી છે , અને આ નદીની ખૂબ જ અત્યંત દયનિય સ્થિતિ જોવા મળી રહી હતી કેમકે આ નદીમાં કાંટાળી ઝાડી થી લઈ ગંદકીનું સામ્રાજ્ય થઈ જવા પામ્યો હતુ ત્યારે ક્યાંક ને ક્યાંક પર્યાવરણ પ્રેમીઓમાં એક દુઃખકેરી લાગણી છવાઈ ગઈ હતી ત્યારે લીબડી શહેર તેમજ ઉપરવાસના વરસાદના કારણે આ લીબડી ભોગાવવા નદીમા બંને કાંઠે નવા નીર આવતા લોકોમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો ત્યારે આ ભોગવવા નદીને ગંદકી નવાનીરના વહેણમાં વહી જવા પામી હતી ત્યારે આ બંને કાંઠે નદીમાં આવેલ પાણીને જોવા માટે લોકો આવી ચઢીયા હતા લોકોએ એવું પણ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા આ પર્યાવરણ ની સામે જોવામાં ન આવી અને નદીને હાલત જેમની જેમ હતી પણ કુદરતી રીતે વરસાદ થતાં અને વરસાદના પાણીમાં આ ગંદકી વહેતા ગંદકીનો થોડો ઘણો નિકાલ થયો છે એટલે કહે છે તંત્ર એ નહીં પણ કુદરત દ્વારા આ નદીની સફાઈ થઈ છે અને આ સફાઈના કારણે લીબડીના પર્યાવરણ પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી1
- બોટાદ બ્રેકિંગ બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં મુખ્ય બજારમાં દિવાલ ધરાશાયી થઈ રાત્રિના સમયે સતત વરસાદ ને કારણે દિવાલ ધરાશાયી થઈ, સદનશીબે જાનહાની ટળી.... હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી આપવામાં આવી છે તે રીતે જ બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ગતરાત્રિથી ધોધમાર વરસાદ શરૂ થયો છે... સતત વરસાદને કારણે રાણપુર શહેરની મુખ્ય બજારમાં એક દિવાલ ધરાસાઈ થયાની ઘટના સામે આવી છે... મુખ્ય રોડ ઉપર મેન બજારમાં દિવાલ ધરાસાઈ થઈ છે જોકે રાત્રિના સમયે દીવાલ ધરાસાઈ થતાં કોઈ જાનહાની થઈ નથી... રાણપુર શહેરની મુખ્ય બજારમાં આ દિવાલ છે તે ધરાશાયી થઈ છે.. સદનશીબે રાત્રીનો સમય હોવાથી ત્યા કોઈ લોકો હાજર નહી હોવાથી મોટી જાનહાની ટળી.. આ રોડ ઉપર મુખ્ય બજાર છે અહીં દિવાલ પાસે લારી ધારકો ધંધો રોજગાર કરતા હોય છે ત્યારે આ દિવાલ રાત્રીના સમયે ધરાશાય થતાં સદનશીબે કોઈ જાનહાની થઈ નથી... સતત વરસાદને કારણે આ દિવાલ ધરાશાયી થઈ હોય તેવી માહીતી સામે આવી છે... રીપોર્ટર/ ચિંતન વાગડીયા મો/80008348884