Shuru
Apke Nagar Ki App…
ભારે વરસાદની આગાહીને પગલે ધોળકા નગરપાલિકા અને ફાયર બ્રિગેડ એલર્ટ મોડમાં
SHAKIL VHORA
ભારે વરસાદની આગાહીને પગલે ધોળકા નગરપાલિકા અને ફાયર બ્રિગેડ એલર્ટ મોડમાં
More news from ગુજરાત and nearby areas
- ભારે વરસાદની આગાહીને પગલે ધોળકા નગરપાલિકા અને ફાયર બ્રિગેડ એલર્ટ મોડમાં1
- વિરમગામ, બાલાપીર રોડ પાસે આવેલ ૧૫ ગંડાલા જૂની કુદરતી ગટર/પાણી નિકાલની ગટર પાછે વિરમગામ, બાલાપીર રોડ પાસે આવેલ ૧૫ ગંડાલા જૂની કુદરતી ગટર/પાણી નિકાલની ગટર પાછે ગત તારીખ ૩૦ જુલાઈ ૨૦૨૪, ગુરુવારના રોજ સાડા ત્રણ વાગ્યાની આસપાસ સેઠવાડા વાસમાં રહેતા સાહિલભાઈ ફિરોજભાઈ સિપાઈ અકસ્માતે પાણીના વહેણમાં પડી ગયા હતા ઘટનાની જાણ થતાં જ કાઉન્સિલર, મામલતદાર સાહેબ, સ્થાનિક સ્વયંસેવકો અને મુસ્લિમ સમાજ તેમજ અન્ય લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. આશરે ૪ થી ૪.૫ કલાક સુધી શોધખોળ કરવા છતાં યુવક મળી આવ્યો ન હતો. રાત્રે અંધારું થવાથી કામગીરી અટકી હતી રાત્રે અંધારું થવાને કારણે રેસ્ક્યુ ઓપરેશન રોકવું પડ્યું હતું. મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા સવારે વહેલી તકે ફરીથી ડાઈવર્સ તરવૈયાઓ બોલાવીને શોધખોળ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી. બીજા દિવસે (તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૪, શુક્રવારે બરાબર સાડા ત્રણ વાગ્યે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. વધુ કાર્યવાહી મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) પ્રક્રિયા અને કાયદેસરની કાર્યવાહી માટે ગાંધી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે સ્થાનિક અગ્રણીઓ દ્વારા આ દુર્ઘટના માટે જવાબદાર પરિસ્થિતિ અને પાણીના યોગ્ય નિકાલ બાબતે તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ વિરમગામ4
- લોકઅપમાં વીડિયો બનાવી રોફ જમાવવો આરોપીને ભારે પડ્યો:વાઈરલ થતા શાહિદ ઉર્ફે 'રોબોટ'ની ધરપકડ અમદાવાદ: પોલીસ સ્ટેશન ની અંદર થી વિડિઓ વાયર કઈ રીતે, કસ્ટડી માં આરોપી પાસે ગોળી, અને મોબાઇલ કે રીતે આવ્યો .?1
- સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: પોલીસ તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: પોલીસ તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. નીચાણવાળા વિસ્તારો, નદી-નાળા અને જળાશયો આસપાસ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થ રાજસિંહ ગોહિલએ જિલ્લાના નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓ અને જોખમી વિસ્તારોમાં ન જવા તેમજ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશનોને સતત પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા અને જરૂરિયાત મુજબ તાત્કાલિક મદદ પહોંચાડવા માટે સૂચના આપવામાં આવી છે. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં નજીકના પોલીસ સ્ટેશન અથવા નિયંત્રણ કક્ષાનો સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.1
- વંદે ભારત exp, મારફતે જીવંત હૃદયને સુરક્ષિત રીતે અને નિર્ધારિત સમયમર્યાદામાં પહોંચાડવામાં આવ્યું. ભારતમાં પ્રથમ વખત ટ્રેન દ્વારા જીવંત હૃદયનું પરિવહન વંદે ભારત એક્સપ્રેસ મારફતે સુરતથી અમદાવાદ પહોંચ્યું જીવંત હૃદય ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ, યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં થશે પ્રત્યારોપણ1
- તારાપુર ગલીયાણા સાબરમતી બ્રીજ પર થી યુવકે લગાવી છલાંગ. પાણીના પ્રવાહમાં યુવક લાપતા તારાપુર પાસે ગલિયાણા ગામે આવેલ સાબરમતી નદીનો બ્રિજ આ બ્રિજ પરથી વટામણ તરફના એક યુવકે ધસમસતી નદીમાં કૂદકો માર્યો હતો પ્રાથમિક માહિતી મુજબ નદીમાં ખાબકનાર યુવક વટામણ ગામનો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ હાલ ખૂબ જ તેજ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને સ્થાનિક તલાટી શ્રી તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે જવા રવાના થયા હતા તારાપુર નજીક આવેલા ગલિયાણા ગામે પસાર થતી સાબરમતી નદીના બ્રિજ પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, વટામણ તરફના એક યુવકે અગમ્ય કારણોસર ધસમસતી સાબરમતી નદીમાં કૂદકો મારી દીધો છે. નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હોવાથી ચિંતામાં વધારો થયો છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું છે. તારાપુર મામલતદાર, ટીડીઓ,પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્થાનિક તલાટી શ્રી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. નદીમાં ઝંપલાવનાર યુવક વટામણ ગામનો યુવક હોવાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા યુવકની શોધખોળ અને બચાવ કામગીરી માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટના અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે."1