Shuru
Apke Nagar Ki App…
વંદે ભારત exp, મારફતે જીવંત હૃદયને સુરક્ષિત રીતે અને નિર્ધારિત સમયમર્યાદામાં પહોંચાડવામાં આવ્યું. ભારતમાં પ્રથમ વખત ટ્રેન દ્વારા જીવંત હૃદયનું પરિવહન વંદે ભારત એક્સપ્રેસ મારફતે સુરતથી અમદાવાદ પહોંચ્યું જીવંત હૃદય ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ, યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં થશે પ્રત્યારોપણ
@allindiavoice23
વંદે ભારત exp, મારફતે જીવંત હૃદયને સુરક્ષિત રીતે અને નિર્ધારિત સમયમર્યાદામાં પહોંચાડવામાં આવ્યું. ભારતમાં પ્રથમ વખત ટ્રેન દ્વારા જીવંત હૃદયનું પરિવહન વંદે ભારત એક્સપ્રેસ મારફતે સુરતથી અમદાવાદ પહોંચ્યું જીવંત હૃદય ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ, યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં થશે પ્રત્યારોપણ
More news from ગુજરાત and nearby areas
- Post by Dinesh damor4
- ચાંદખેડામાં ચેઇન સ્નેચિગ અને વ્હીકલ ચોરીના ગુના નો ભેદ, 2,54000 નો મુદામાલ કબજે લેવામાં આવ્યો ચાંદખેડા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ દ્વારા ચેઇન સ્નેચિગ અને વ્હીકલ ચોરીના ગુના નો ભેદ ઉકેલી એક આરોપી ને ઝડપી પાડી તેની જોડેથી બે સોનાની ચેઇન તથા એક એકટીવા મળી કુલ્લે રુ. 2,54000 નો મુદામાલ કબજે લેવામાં આવ્યો અમદાવાદ પોલીસ1
- સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: પોલીસ તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: પોલીસ તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. નીચાણવાળા વિસ્તારો, નદી-નાળા અને જળાશયો આસપાસ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થ રાજસિંહ ગોહિલએ જિલ્લાના નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓ અને જોખમી વિસ્તારોમાં ન જવા તેમજ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશનોને સતત પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા અને જરૂરિયાત મુજબ તાત્કાલિક મદદ પહોંચાડવા માટે સૂચના આપવામાં આવી છે. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં નજીકના પોલીસ સ્ટેશન અથવા નિયંત્રણ કક્ષાનો સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.1
- Available for Sale Locality : Kudasan nr city plus cinema kudasan Area (dimensions) : 120 square yards Property Type : Flat / Apartment Property Condition : Old Bedrooms (BHK) : 2 BHK Furnishing : Fully Furnished fully furnished with gas chimney, owan, ac 2 , gijar 2 , sofa 5 siting, washing machine1
- अगर इंसानियत जिंदा है ❤️ तो असम को आपकी जरूरत है 🙏 #असम #humanity #helpingothers #reelindia❤️❤️ #india अगर इंसानियत जिंदा है ❤️ तो असम को आपकी जरूरत है 🙏 #असम #humanity #helpingothers #reelindia❤️❤️ #india1
- લોકઅપમાં વીડિયો બનાવી રોફ જમાવવો આરોપીને ભારે પડ્યો:વાઈરલ થતા શાહિદ ઉર્ફે 'રોબોટ'ની ધરપકડ અમદાવાદ: પોલીસ સ્ટેશન ની અંદર થી વિડિઓ વાયર કઈ રીતે, કસ્ટડી માં આરોપી પાસે ગોળી, અને મોબાઇલ કે રીતે આવ્યો .?1
- જંતર-મંતર ફરી એકવાર વિદ્યાર્થીઓના ન્યાયના અવાજથી ગુંજી રહ્યું છે. આ માત્ર વિરોધ નથી, આ સુરક્ષિત પરીક્ષા સિસ્ટમ, પારદર્શિતા અને પોતાના સપના માટે મહેનત કરતા દરેક વિદ્યાર્થીના ભવિષ્ય માટેની લડાઈ છે. 🇮🇳🕯️ દરેક વિદ્યાર્થી પાછળ એક સપનું છે, એક પરિવારની આશા છે અને વર્ષોની મહેનત છે. તેની સુરક્ષા અને ગરિમા જાળવવી એ આપણી ફરજ છે. જો તમે વિદ્યાર્થીઓની સાથે છો તો કોમેન્ટમાં "✊" જરૂર લખજો! 👇 🚨 જંતર-મંતર Protest 2.0 શરૂ થઈ ચૂક્યો છે. જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓ વિરુદ્ધ FIR નહીં થાય અને કોઈ પણ વિદ્યાર્થી સાથે કડકાઈ કરવામાં આવશે નહીં. પરંતુ હવે ઘણી જગ્યાઓએથી એવા સમાચાર સામે આવી રહ્યા છે કે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી રહી છે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે. જો આ સાચું હોય, તો સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે આપેલા વચનોનું શું થયું? લોકશાહીમાં દરેક નાગરિક અને વિદ્યાર્થીને પોતાની વાત શાંતિપૂર્ણ રીતે રજૂ કરવાનો અધિકાર છે. કોઈ પણ પક્ષની વાત સાંભળતા પહેલા તથ્યોને સમજવા અને શાંતિપૂર્ણ સમાધાન તરફ આગળ વધવું સૌથી જરૂરી છે। 💬 આ સમગ્ર મામલા પર તમારી શું રાય છે? કોમેન્ટમાં જરૂર જણાવજો.થ ❤️ પોસ્ટ પસંદ આવે તો Like કરો। 🔁 Share કરો જેથી વધુમાં વધુ લોકો આ મુદ્દા સાથે જોડાઈ શકે। 🔔1