Shuru
Apke Nagar Ki App…
લોકઅપમાં વીડિયો બનાવી રોફ જમાવવો આરોપીને ભારે પડ્યો:વાઈરલ થતા શાહિદ ઉર્ફે 'રોબોટ'ની ધરપકડ અમદાવાદ: પોલીસ સ્ટેશન ની અંદર થી વિડિઓ વાયર કઈ રીતે, કસ્ટડી માં આરોપી પાસે ગોળી, અને મોબાઇલ કે રીતે આવ્યો .?
@allindiavoice23
લોકઅપમાં વીડિયો બનાવી રોફ જમાવવો આરોપીને ભારે પડ્યો:વાઈરલ થતા શાહિદ ઉર્ફે 'રોબોટ'ની ધરપકડ અમદાવાદ: પોલીસ સ્ટેશન ની અંદર થી વિડિઓ વાયર કઈ રીતે, કસ્ટડી માં આરોપી પાસે ગોળી, અને મોબાઇલ કે રીતે આવ્યો .?
More news from ગુજરાત and nearby areas
- Post by Dinesh damor4
- સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: પોલીસ તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: પોલીસ તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. નીચાણવાળા વિસ્તારો, નદી-નાળા અને જળાશયો આસપાસ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થ રાજસિંહ ગોહિલએ જિલ્લાના નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓ અને જોખમી વિસ્તારોમાં ન જવા તેમજ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશનોને સતત પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા અને જરૂરિયાત મુજબ તાત્કાલિક મદદ પહોંચાડવા માટે સૂચના આપવામાં આવી છે. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં નજીકના પોલીસ સ્ટેશન અથવા નિયંત્રણ કક્ષાનો સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.1
- રાપરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 2 ઇંચ વરસાદથી રસ્તાઓ જળબંબાકાર1
- જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.1
- Available for Sale Locality : Kudasan nr city plus cinema kudasan Area (dimensions) : 120 square yards Property Type : Flat / Apartment Property Condition : Old Bedrooms (BHK) : 2 BHK Furnishing : Fully Furnished fully furnished with gas chimney, owan, ac 2 , gijar 2 , sofa 5 siting, washing machine1
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિવૃત્તિ બાદની કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવા બાબતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ AMCમાં નિવૃત્તિ બાદની કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવા બાબતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ1
- live & leset update અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજ રોજ ચમત્કાર જોવા મળ્યો ધરાવતી મહિલાનું સફળ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ, લાખો રૂપિયાની સારવાર મળી સંપૂર્ણપણે નિઃશુલ્ક* *ખાનગી હૉસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચ અને ઊંચા રક્તસ્રાવના જોખમ વચ્ચે બહુવિભાગીય નિષ્ણાત ટીમ દ્વારા સફળ સારવાર* *અદ્યતન સારવાર, અનુભવી તબીબો અને સુનિયોજિત ટીમવર્કથી સરકારી આરોગ્ય સેવામાં વધુ એક સિદ્ધિ* *ગાંધીનગર, 01 ઑગસ્ટ :* ગુજરાત સરકારની જનકેન્દ્રિત અને સર્વસુલભ આરોગ્ય સેવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા અમદાવાદની સિવિલ હૉસ્પિટલએ વધુ એક અત્યંત જટિલ અને ઉચ્ચ જોખમ ધરાવતી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરીને સરકારી આરોગ્ય સેવાની ગુણવત્તા, તબીબી નિષ્ણાતતા અને અદ્યતન સુવિધાઓનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સિવિલ હૉસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે હૉસ્પિટલના ઓર્થોપેડિક વિભાગે ITP (ઇડિયોપેથીક થ્રોમ્બોસાઇટોપેનિક પર્પરા)જેવી ગંભીર રક્તસંબંધિત બીમારીથી પીડાતા દર્દીનું સફળ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ કરીને ફરી એક વાર સાબિત કર્યું છે કે સરકારી હૉસ્પિટલોમાં પણ વિશ્વસ્તરીય અને જટિલ સારવાર સફળતાપૂર્વક ઉપલબ્ધ બની રહી છે. **ITP (ઇડિયોપેથીક થ્રોમ્બોસાઇટોપેનિક પર્પરા) જેવી ગંભીર બીમારી વચ્ચે સર્જરીનો પડકાર* સિવિલ હૉસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના પ્રોફેસર ડૉ. પીયૂષ મિત્તલે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના રહેવાસી શ્રીમતી સંગીતા ત્રિવેદી લાંબા સમયથી ITP (ઇડિયોપેથીક થ્રોમ્બોસાઇટોપેનિક પર્પરા) નામની ગંભીર રક્ત સંબંધી બીમારીથી પીડાતા હતા. એવામાં કોઈ પણ સર્જરી કરવાથી ભારે રક્તસ્રાવમાં શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા ખૂબ ઓછી થઈ જતાં દર્દીમાં રક્તસ્રાવ થવાનો ગંભીર જોખમ રહે છે. નોંધનીય છે કે પ્લેટલેટ્સ લોહીનો ગઠ્ઠો બનાવી રક્તસ્રાવ રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ ITP (ઇડિયોપેથીક થ્રોમ્બોસાઇટોપેનિક પર્પરા) પીડિત દર્દીઓમાં પ્લેટલેટ્સ ઘટી જતા કોઈ પણ પ્રકારની સર્જરી અત્યંત જોખમી ગણાય છે. *સ્ટેરોઇડે હિપનો સાંધો કર્યો નષ્ટ, THR (ટોટલ હિપ રીપ્લેસમેન્ટ) જ વિકલ્પ डतुं*1