live & leset update અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજ રોજ ચમત્કાર જોવા મળ્યો ધરાવતી મહિલાનું સફળ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ, લાખો રૂપિયાની સારવાર મળી સંપૂર્ણપણે નિઃશુલ્ક* *ખાનગી હૉસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચ અને ઊંચા રક્તસ્રાવના જોખમ વચ્ચે બહુવિભાગીય નિષ્ણાત ટીમ દ્વારા સફળ સારવાર* *અદ્યતન સારવાર, અનુભવી તબીબો અને સુનિયોજિત ટીમવર્કથી સરકારી આરોગ્ય સેવામાં વધુ એક સિદ્ધિ* *ગાંધીનગર, 01 ઑગસ્ટ :* ગુજરાત સરકારની જનકેન્દ્રિત અને સર્વસુલભ આરોગ્ય સેવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા અમદાવાદની સિવિલ હૉસ્પિટલએ વધુ એક અત્યંત જટિલ અને ઉચ્ચ જોખમ ધરાવતી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરીને સરકારી આરોગ્ય સેવાની ગુણવત્તા, તબીબી નિષ્ણાતતા અને અદ્યતન સુવિધાઓનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સિવિલ હૉસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે હૉસ્પિટલના ઓર્થોપેડિક વિભાગે ITP (ઇડિયોપેથીક થ્રોમ્બોસાઇટોપેનિક પર્પરા)જેવી ગંભીર રક્તસંબંધિત બીમારીથી પીડાતા દર્દીનું સફળ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ કરીને ફરી એક વાર સાબિત કર્યું છે કે સરકારી હૉસ્પિટલોમાં પણ વિશ્વસ્તરીય અને જટિલ સારવાર સફળતાપૂર્વક ઉપલબ્ધ બની રહી છે. **ITP (ઇડિયોપેથીક થ્રોમ્બોસાઇટોપેનિક પર્પરા) જેવી ગંભીર બીમારી વચ્ચે સર્જરીનો પડકાર* સિવિલ હૉસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના પ્રોફેસર ડૉ. પીયૂષ મિત્તલે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના રહેવાસી શ્રીમતી સંગીતા ત્રિવેદી લાંબા સમયથી ITP (ઇડિયોપેથીક થ્રોમ્બોસાઇટોપેનિક પર્પરા) નામની ગંભીર રક્ત સંબંધી બીમારીથી પીડાતા હતા. એવામાં કોઈ પણ સર્જરી કરવાથી ભારે રક્તસ્રાવમાં શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા ખૂબ ઓછી થઈ જતાં દર્દીમાં રક્તસ્રાવ થવાનો ગંભીર જોખમ રહે છે. નોંધનીય છે કે પ્લેટલેટ્સ લોહીનો ગઠ્ઠો બનાવી રક્તસ્રાવ રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ ITP (ઇડિયોપેથીક થ્રોમ્બોસાઇટોપેનિક પર્પરા) પીડિત દર્દીઓમાં પ્લેટલેટ્સ ઘટી જતા કોઈ પણ પ્રકારની સર્જરી અત્યંત જોખમી ગણાય છે. *સ્ટેરોઇડે હિપનો સાંધો કર્યો નષ્ટ, THR (ટોટલ હિપ રીપ્લેસમેન્ટ) જ વિકલ્પ डतुं*

- Available for Sale Area (dimensions) : 125 sq yard Property Type : Flat / Apartment Property Condition : Old Bedrooms (BHK) : 2 BHK Furnishing : Fully Furnished all appliances like frize 2 door , washing machine,ac 2 nos , 3 burner gas , gas chimney, owan,bathroom gijar 3000 Walt nos 02, sofa , Tv1
- કડી તાલુકામાં અતિશય વરસાદના કારણે થયેલા નુકસાન અને ખેડૂતોની સમસ્યા અંગે કડી તાલુકામાં અતિશય વરસાદના કારણે થયેલા નુકસાન અને ખેડૂતોની સમસ્યા અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલે દ્વારા પત્રકાર પરિષદ યોજી કડી તાલુકામાં અત્યાર સુધીમાં લગભગ ૪૦ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેમાં ખાસ કરીને એક દિવસમાં ૧૦ ઇંચ અને બીજા દિવસે ૫ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે નુકસાન અને પ્રભાવ ભારે વરસાદ અને પાણીના નિકાલના અભાવને કારણે ખાખરીયા ટપ્પા વિસ્તારના ૨૭ ગામોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. આ ગામોમાંથી પાણીના કુદરતી વહેણ પર બાંધકામો, ફેક્ટરીઓ અને પ્લોટિંગ થવાથી પાણીનો નિકાલ અટકી ગયો છે, જેનાથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. સરકાર સમક્ષ રજૂઆત ખેડૂતોને સહાય મળે તે માટે તાત્કાલિક સર્વે કરાવીને નુકસાનનું વળતર આપવા બાબતે માનનીય મુખ્યમંત્રી શ્રી અને કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ3
- કલોલ વોર્ડ 1માં આવેલ આનંદ પાર્ક સોસાયટીના રહીશોનો તંત્ર વિરુદ્ધ આક્રોશ કલોલ વોર્ડ 1માં આવેલ આનંદ પાર્ક સોસાયટીના રહીશોનો તંત્ર વિરુદ્ધ આક્રોશ Report By Prashant Leuva1
- દહેગામ પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો:ર્ચ અને હિસાબોના મુદ્દે શાસક-વિપક્ષ સામસામે! દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. #News #Dehgam #Aapnudehgam #newstoday #dehgamcity1
- દહેગામ પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો:ર્ચ અને હિસાબોના મુદ્દે શાસક-વિપક્ષ સામસામે! દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. #News #Dehgam #Aapnudehgam #newstoday #dehgamcity દહેગામ નગરપાલિકા કચેરી ખાતે તારીખ 31 જુલાઈ અને શુક્રવારે યોજાયેલી સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ પાલિકાના વહીવટ અને હિસાબો અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા.1
- આંધ્રપ્રદેશના નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર PM મોદીનું ભવ્ય સ્વાગત1
- સાણંદના બકરાણા ગામે કુદરતી આફતનો કહેર ૧૦૦૦ હેક્ટરમાં પાક નાશ પામતા ખેડૂતો પાયમાલ સાણંદના બકરાણા ગામે કુદરતી આફતનો કહેર ૧૦૦૦ હેક્ટરમાં પાક નાશ પામતા ખેડૂતો પાયમાલ સાણંદ તાલુકાનું બકરાણા ગામ હાલ અણધારી અને ભારે આફતના કારણે ગામના ખેડૂતોનું વર્ષભરનું મહેનત પાણીમાં ગયું છે જેનાથી અન્નદાતાઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે સાણંદ તાલુકાનું બકરાણા ગામ નુકસાનનું પ્રમાણ અંદાજે ૧૦૦૦ હેક્ટર જેટલી જમીનમાં ઉભેલો પાક સંપૂર્ણપણે નષ્ટ પામ્યો છે ખેડૂતોની સ્થિતિ ભારે આર્થિક ફટકાને કારણે ખેડૂતો પાયમાલ થવાની આરે આવી ગયા છે ખેડૂતોની વેદના મોંઘા પાક પર કુદરતી પ્રકોપ ગામના ખેડૂતોએ ભારે દેવું કરીને, મોંઘા ભાવનું બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદીને અથાક મહેનતથી પાક તૈયાર કર્યો હતો. પરંતુ, અચાનક આવેલી કુદરતી આપત્તિએ તૈયાર પાકને ક્ષણવારમાં જમીનદોસ્ત કરી દીધો. કાળી મજૂરી કરીને ખેતરમાં સોના જેવા પાકને લહેરાતો જોવાનું સપનું જોનાર ખેડૂતની નજર સામે જ તેનો પાક બરબાદ થઈ ગયો છે પરંતુ કુદરતના આ ક્રૂર પ્રકોપે અમારી બધી જ આશાઓ પર પાણી ફેરવી દીધું છે હવે પરિવારનું ભરણપોષણ કરવું અને બેંકનું દેવું ચૂકવવું અમારા માટે અશક્ય બની ગયું છે બકરાણા ગામના એક પ્રભાવિત ખેડૂતઆર્થિક સંકટ અને પાયમાલી ૧૦૦૦ હજાર હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં પાક નુકસાન થવાને કારણે બકરાણા ગામની ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. ખેડૂતો પાસે હવે ન તો આગામી સિઝન માટે વાવણી કરવાના પૈસા છે કે ન તો પરિવારના ગુજરાન માટેનો કોઈ અન્ય સહારો તંત્ર પાસે સહાયની ઉગ્ર માંગ આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને બકરાણા ગામના ખેડૂતો અને ગ્રામજનો દ્વારા સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ વહેલી તકે નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી છે ત્વરિત સર્વે કૃષિ અને મહેસૂલ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે. પૂરતું વળતર નુકસાન પામેલા ૭,૦૦૦ હેક્ટર વિસ્તારના દરેક ખેડૂતને યોગ્ય અને પૂરતું આર્થિક વળતર ચૂકવવામાં આવે. દેવા માફી અને રાહત ખેડૂતોની મુશ્કેલીઓ હળવી કરવા માટે બેંક અને સહકારી મંડળીઓના ધિરાણ માફ કરવામાં આવે અથવા વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવે. રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ4
- પહેલગામ જેવી ઘટના ફરી! કુલગામમાં 2 હિંદુ પ્રવાસી મજૂરોને ગોળી મારી હત્યા1