logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સાણંદના બકરાણા ગામે કુદરતી આફતનો કહેર ૧૦૦૦ હેક્ટરમાં પાક નાશ પામતા ખેડૂતો પાયમાલ સાણંદના બકરાણા ગામે કુદરતી આફતનો કહેર ૧૦૦૦ હેક્ટરમાં પાક નાશ પામતા ખેડૂતો પાયમાલ સાણંદ તાલુકાનું બકરાણા ગામ હાલ અણધારી અને ભારે આફતના કારણે ગામના ખેડૂતોનું વર્ષભરનું મહેનત પાણીમાં ગયું છે જેનાથી અન્નદાતાઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે સાણંદ તાલુકાનું બકરાણા ગામ નુકસાનનું પ્રમાણ અંદાજે ૧૦૦૦ હેક્ટર જેટલી જમીનમાં ઉભેલો પાક સંપૂર્ણપણે નષ્ટ પામ્યો છે ખેડૂતોની સ્થિતિ ભારે આર્થિક ફટકાને કારણે ખેડૂતો પાયમાલ થવાની આરે આવી ગયા છે ખેડૂતોની વેદના મોંઘા પાક પર કુદરતી પ્રકોપ ગામના ખેડૂતોએ ભારે દેવું કરીને, મોંઘા ભાવનું બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદીને અથાક મહેનતથી પાક તૈયાર કર્યો હતો. પરંતુ, અચાનક આવેલી કુદરતી આપત્તિએ તૈયાર પાકને ક્ષણવારમાં જમીનદોસ્ત કરી દીધો. કાળી મજૂરી કરીને ખેતરમાં સોના જેવા પાકને લહેરાતો જોવાનું સપનું જોનાર ખેડૂતની નજર સામે જ તેનો પાક બરબાદ થઈ ગયો છે પરંતુ કુદરતના આ ક્રૂર પ્રકોપે અમારી બધી જ આશાઓ પર પાણી ફેરવી દીધું છે હવે પરિવારનું ભરણપોષણ કરવું અને બેંકનું દેવું ચૂકવવું અમારા માટે અશક્ય બની ગયું છે બકરાણા ગામના એક પ્રભાવિત ખેડૂતઆર્થિક સંકટ અને પાયમાલી ૧૦૦૦ હજાર હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં પાક નુકસાન થવાને કારણે બકરાણા ગામની ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. ખેડૂતો પાસે હવે ન તો આગામી સિઝન માટે વાવણી કરવાના પૈસા છે કે ન તો પરિવારના ગુજરાન માટેનો કોઈ અન્ય સહારો તંત્ર પાસે સહાયની ઉગ્ર માંગ આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને બકરાણા ગામના ખેડૂતો અને ગ્રામજનો દ્વારા સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ વહેલી તકે નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી છે ત્વરિત સર્વે કૃષિ અને મહેસૂલ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે. પૂરતું વળતર નુકસાન પામેલા ૭,૦૦૦ હેક્ટર વિસ્તારના દરેક ખેડૂતને યોગ્ય અને પૂરતું આર્થિક વળતર ચૂકવવામાં આવે. દેવા માફી અને રાહત ખેડૂતોની મુશ્કેલીઓ હળવી કરવા માટે બેંક અને સહકારી મંડળીઓના ધિરાણ માફ કરવામાં આવે અથવા વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવે. રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ

1 hr ago
user_Bharatsinh chauhan
Bharatsinh chauhan
સાણંદ, અમદાવાદ, ગુજરાત•
1 hr ago

સાણંદના બકરાણા ગામે કુદરતી આફતનો કહેર ૧૦૦૦ હેક્ટરમાં પાક નાશ પામતા ખેડૂતો પાયમાલ સાણંદના બકરાણા ગામે કુદરતી આફતનો કહેર ૧૦૦૦ હેક્ટરમાં પાક નાશ પામતા ખેડૂતો પાયમાલ સાણંદ તાલુકાનું બકરાણા ગામ હાલ અણધારી અને ભારે આફતના કારણે ગામના ખેડૂતોનું વર્ષભરનું મહેનત પાણીમાં ગયું છે જેનાથી અન્નદાતાઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે સાણંદ તાલુકાનું બકરાણા ગામ નુકસાનનું પ્રમાણ અંદાજે ૧૦૦૦ હેક્ટર જેટલી જમીનમાં ઉભેલો પાક સંપૂર્ણપણે નષ્ટ પામ્યો છે ખેડૂતોની સ્થિતિ ભારે આર્થિક ફટકાને કારણે ખેડૂતો

પાયમાલ થવાની આરે આવી ગયા છે ખેડૂતોની વેદના મોંઘા પાક પર કુદરતી પ્રકોપ ગામના ખેડૂતોએ ભારે દેવું કરીને, મોંઘા ભાવનું બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદીને અથાક મહેનતથી પાક તૈયાર કર્યો હતો. પરંતુ, અચાનક આવેલી કુદરતી આપત્તિએ તૈયાર પાકને ક્ષણવારમાં જમીનદોસ્ત કરી દીધો. કાળી મજૂરી કરીને ખેતરમાં સોના જેવા પાકને લહેરાતો જોવાનું સપનું જોનાર ખેડૂતની નજર સામે જ તેનો પાક બરબાદ થઈ ગયો છે પરંતુ કુદરતના આ ક્રૂર પ્રકોપે અમારી બધી જ આશાઓ પર

પાણી ફેરવી દીધું છે હવે પરિવારનું ભરણપોષણ કરવું અને બેંકનું દેવું ચૂકવવું અમારા માટે અશક્ય બની ગયું છે બકરાણા ગામના એક પ્રભાવિત ખેડૂતઆર્થિક સંકટ અને પાયમાલી ૧૦૦૦ હજાર હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં પાક નુકસાન થવાને કારણે બકરાણા ગામની ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. ખેડૂતો પાસે હવે ન તો આગામી સિઝન માટે વાવણી કરવાના પૈસા છે કે ન તો પરિવારના ગુજરાન માટેનો કોઈ અન્ય સહારો તંત્ર પાસે સહાયની ઉગ્ર માંગ આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને બકરાણા ગામના

ખેડૂતો અને ગ્રામજનો દ્વારા સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ વહેલી તકે નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી છે ત્વરિત સર્વે કૃષિ અને મહેસૂલ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે. પૂરતું વળતર નુકસાન પામેલા ૭,૦૦૦ હેક્ટર વિસ્તારના દરેક ખેડૂતને યોગ્ય અને પૂરતું આર્થિક વળતર ચૂકવવામાં આવે. દેવા માફી અને રાહત ખેડૂતોની મુશ્કેલીઓ હળવી કરવા માટે બેંક અને સહકારી મંડળીઓના ધિરાણ માફ કરવામાં આવે અથવા વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવે. રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ

More news from ગુજરાત and nearby areas
  • સાણંદના બકરાણા ગામે કુદરતી આફતનો કહેર ૧૦૦૦ હેક્ટરમાં પાક નાશ પામતા ખેડૂતો પાયમાલ સાણંદના બકરાણા ગામે કુદરતી આફતનો કહેર ૧૦૦૦ હેક્ટરમાં પાક નાશ પામતા ખેડૂતો પાયમાલ સાણંદ તાલુકાનું બકરાણા ગામ હાલ અણધારી અને ભારે આફતના કારણે ગામના ખેડૂતોનું વર્ષભરનું મહેનત પાણીમાં ગયું છે જેનાથી અન્નદાતાઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે સાણંદ તાલુકાનું બકરાણા ગામ નુકસાનનું પ્રમાણ અંદાજે ૧૦૦૦ હેક્ટર જેટલી જમીનમાં ઉભેલો પાક સંપૂર્ણપણે નષ્ટ પામ્યો છે ખેડૂતોની સ્થિતિ ભારે આર્થિક ફટકાને કારણે ખેડૂતો પાયમાલ થવાની આરે આવી ગયા છે ખેડૂતોની વેદના મોંઘા પાક પર કુદરતી પ્રકોપ ગામના ખેડૂતોએ ભારે દેવું કરીને, મોંઘા ભાવનું બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદીને અથાક મહેનતથી પાક તૈયાર કર્યો હતો. પરંતુ, અચાનક આવેલી કુદરતી આપત્તિએ તૈયાર પાકને ક્ષણવારમાં જમીનદોસ્ત કરી દીધો. કાળી મજૂરી કરીને ખેતરમાં સોના જેવા પાકને લહેરાતો જોવાનું સપનું જોનાર ખેડૂતની નજર સામે જ તેનો પાક બરબાદ થઈ ગયો છે પરંતુ કુદરતના આ ક્રૂર પ્રકોપે અમારી બધી જ આશાઓ પર પાણી ફેરવી દીધું છે હવે પરિવારનું ભરણપોષણ કરવું અને બેંકનું દેવું ચૂકવવું અમારા માટે અશક્ય બની ગયું છે બકરાણા ગામના એક પ્રભાવિત ખેડૂતઆર્થિક સંકટ અને પાયમાલી ૧૦૦૦ હજાર હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં પાક નુકસાન થવાને કારણે બકરાણા ગામની ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. ખેડૂતો પાસે હવે ન તો આગામી સિઝન માટે વાવણી કરવાના પૈસા છે કે ન તો પરિવારના ગુજરાન માટેનો કોઈ અન્ય સહારો તંત્ર પાસે સહાયની ઉગ્ર માંગ આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને બકરાણા ગામના ખેડૂતો અને ગ્રામજનો દ્વારા સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ વહેલી તકે નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી છે ત્વરિત સર્વે કૃષિ અને મહેસૂલ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે. પૂરતું વળતર નુકસાન પામેલા ૭,૦૦૦ હેક્ટર વિસ્તારના દરેક ખેડૂતને યોગ્ય અને પૂરતું આર્થિક વળતર ચૂકવવામાં આવે. દેવા માફી અને રાહત ખેડૂતોની મુશ્કેલીઓ હળવી કરવા માટે બેંક અને સહકારી મંડળીઓના ધિરાણ માફ કરવામાં આવે અથવા વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવે. રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ
    4
    સાણંદના બકરાણા ગામે કુદરતી આફતનો કહેર ૧૦૦૦ હેક્ટરમાં પાક નાશ પામતા ખેડૂતો પાયમાલ
સાણંદના બકરાણા ગામે કુદરતી આફતનો કહેર ૧૦૦૦ હેક્ટરમાં પાક નાશ પામતા ખેડૂતો પાયમાલ
સાણંદ તાલુકાનું બકરાણા ગામ હાલ 
અણધારી અને ભારે આફતના કારણે ગામના ખેડૂતોનું વર્ષભરનું મહેનત પાણીમાં ગયું છે
જેનાથી અન્નદાતાઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે
સાણંદ તાલુકાનું બકરાણા ગામ
નુકસાનનું પ્રમાણ અંદાજે  ૧૦૦૦ 
હેક્ટર જેટલી જમીનમાં ઉભેલો પાક સંપૂર્ણપણે નષ્ટ પામ્યો છે
ખેડૂતોની સ્થિતિ  ભારે આર્થિક ફટકાને કારણે ખેડૂતો પાયમાલ થવાની આરે આવી ગયા છે 
ખેડૂતોની વેદના મોંઘા પાક પર કુદરતી પ્રકોપ
ગામના ખેડૂતોએ ભારે દેવું કરીને, મોંઘા ભાવનું બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદીને અથાક મહેનતથી પાક તૈયાર કર્યો હતો.
પરંતુ, અચાનક આવેલી કુદરતી આપત્તિએ તૈયાર પાકને ક્ષણવારમાં જમીનદોસ્ત કરી દીધો.
કાળી મજૂરી કરીને ખેતરમાં સોના જેવા પાકને લહેરાતો જોવાનું સપનું જોનાર ખેડૂતની નજર સામે જ તેનો પાક બરબાદ થઈ ગયો છે 
પરંતુ કુદરતના આ ક્રૂર પ્રકોપે અમારી બધી જ આશાઓ પર પાણી ફેરવી દીધું છે
હવે પરિવારનું ભરણપોષણ કરવું અને બેંકનું દેવું ચૂકવવું અમારા માટે અશક્ય બની ગયું છે
બકરાણા ગામના એક પ્રભાવિત ખેડૂતઆર્થિક સંકટ અને પાયમાલી
૧૦૦૦ હજાર હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં પાક નુકસાન થવાને કારણે બકરાણા ગામની ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી છે.
ખેડૂતો પાસે હવે ન તો આગામી સિઝન માટે વાવણી કરવાના પૈસા છે 
કે ન તો પરિવારના ગુજરાન માટેનો કોઈ અન્ય સહારો તંત્ર પાસે સહાયની ઉગ્ર માંગ
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને બકરાણા ગામના ખેડૂતો અને ગ્રામજનો દ્વારા સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ વહેલી તકે નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી છે
ત્વરિત સર્વે કૃષિ અને મહેસૂલ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે.
પૂરતું વળતર નુકસાન પામેલા ૭,૦૦૦ હેક્ટર વિસ્તારના દરેક ખેડૂતને યોગ્ય અને પૂરતું આર્થિક વળતર ચૂકવવામાં આવે.
દેવા માફી અને રાહત ખેડૂતોની મુશ્કેલીઓ હળવી કરવા માટે બેંક અને સહકારી મંડળીઓના ધિરાણ માફ કરવામાં આવે અથવા વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવે.
રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ
    user_Bharatsinh chauhan
    Bharatsinh chauhan
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • રાપરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 2 ઇંચ વરસાદથી રસ્તાઓ જળબંબાકાર
    1
    રાપરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 2 ઇંચ વરસાદથી રસ્તાઓ જળબંબાકાર
    user_News For India
    News For India
    Newsstand Vejalpur, Ahmadabad•
    34 min ago
  • જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.
    1
    જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી 

મહારાજના દર્શન કરી આપના કામધંધાની 

શરૂઆત કરો.
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    8 hrs ago
  • Post by Dinesh damor
    4
    Post by Dinesh damor
    user_Dinesh damor
    Dinesh damor
    ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    8 hrs ago
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિવૃત્તિ બાદની કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવા બાબતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ AMCમાં નિવૃત્તિ બાદની કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવા બાબતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ
    1
    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિવૃત્તિ બાદની કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવા બાબતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ 
AMCમાં નિવૃત્તિ બાદની કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવા બાબતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ
    user_@allindiavoice23
    @allindiavoice23
    Voice of people અસારવા, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: પોલીસ તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: પોલીસ તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. નીચાણવાળા વિસ્તારો, નદી-નાળા અને જળાશયો આસપાસ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થ રાજસિંહ ગોહિલએ જિલ્લાના નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓ અને જોખમી વિસ્તારોમાં ન જવા તેમજ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશનોને સતત પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા અને જરૂરિયાત મુજબ તાત્કાલિક મદદ પહોંચાડવા માટે સૂચના આપવામાં આવી છે. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં નજીકના પોલીસ સ્ટેશન અથવા નિયંત્રણ કક્ષાનો સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
    1
    સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: પોલીસ તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ
સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ: પોલીસ તંત્ર એલર્ટ, નાગરિકોને સાવચેતી રાખવા અપીલ
હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. નીચાણવાળા વિસ્તારો, નદી-નાળા અને જળાશયો આસપાસ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થ રાજસિંહ ગોહિલએ જિલ્લાના નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓ અને જોખમી વિસ્તારોમાં ન જવા તેમજ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશનોને સતત પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા અને જરૂરિયાત મુજબ તાત્કાલિક મદદ પહોંચાડવા માટે સૂચના આપવામાં આવી છે. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં નજીકના પોલીસ સ્ટેશન અથવા નિયંત્રણ કક્ષાનો સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    11 hrs ago
  • ભારે વરસાદની આગાહીને પગલે ધોળકા નગરપાલિકા અને ફાયર બ્રિગેડ એલર્ટ મોડમાં
    1
    ભારે વરસાદની આગાહીને પગલે ધોળકા નગરપાલિકા અને ફાયર બ્રિગેડ એલર્ટ મોડમાં
    user_SHAKIL VHORA
    SHAKIL VHORA
    Local News Reporter ધોળકા, અમદાવાદ, ગુજરાત•
    20 hrs ago
  • વિરમગામ, બાલાપીર રોડ પાસે આવેલ ૧૫ ગંડાલા જૂની કુદરતી ગટર/પાણી નિકાલની ગટર પાછે વિરમગામ, બાલાપીર રોડ પાસે આવેલ ૧૫ ગંડાલા જૂની કુદરતી ગટર/પાણી નિકાલની ગટર પાછે ગત તારીખ ૩૦ જુલાઈ ૨૦૨૪, ગુરુવારના રોજ સાડા ત્રણ વાગ્યાની આસપાસ સેઠવાડા વાસમાં રહેતા સાહિલભાઈ ફિરોજભાઈ સિપાઈ અકસ્માતે પાણીના વહેણમાં પડી ગયા હતા ઘટનાની જાણ થતાં જ કાઉન્સિલર, મામલતદાર સાહેબ, સ્થાનિક સ્વયંસેવકો અને મુસ્લિમ સમાજ તેમજ અન્ય લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. આશરે ૪ થી ૪.૫ કલાક સુધી શોધખોળ કરવા છતાં યુવક મળી આવ્યો ન હતો. રાત્રે અંધારું થવાથી કામગીરી અટકી હતી રાત્રે અંધારું થવાને કારણે રેસ્ક્યુ ઓપરેશન રોકવું પડ્યું હતું. મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા સવારે વહેલી તકે ફરીથી ડાઈવર્સ તરવૈયાઓ બોલાવીને શોધખોળ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી. બીજા દિવસે (તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૪, શુક્રવારે બરાબર સાડા ત્રણ વાગ્યે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. વધુ કાર્યવાહી મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) પ્રક્રિયા અને કાયદેસરની કાર્યવાહી માટે ગાંધી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે સ્થાનિક અગ્રણીઓ દ્વારા આ દુર્ઘટના માટે જવાબદાર પરિસ્થિતિ અને પાણીના યોગ્ય નિકાલ બાબતે તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ વિરમગામ
    4
    વિરમગામ, બાલાપીર રોડ પાસે આવેલ ૧૫ ગંડાલા જૂની કુદરતી ગટર/પાણી નિકાલની ગટર પાછે
વિરમગામ, બાલાપીર રોડ પાસે આવેલ ૧૫ ગંડાલા જૂની કુદરતી ગટર/પાણી નિકાલની ગટર પાછે 
ગત તારીખ ૩૦ જુલાઈ ૨૦૨૪, ગુરુવારના રોજ સાડા ત્રણ વાગ્યાની આસપાસ સેઠવાડા વાસમાં રહેતા સાહિલભાઈ ફિરોજભાઈ સિપાઈ અકસ્માતે પાણીના વહેણમાં પડી ગયા હતા
ઘટનાની જાણ થતાં જ કાઉન્સિલર, મામલતદાર સાહેબ, સ્થાનિક સ્વયંસેવકો અને મુસ્લિમ સમાજ તેમજ અન્ય લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.
આશરે ૪ થી ૪.૫ કલાક સુધી શોધખોળ કરવા છતાં યુવક મળી આવ્યો ન હતો.
રાત્રે અંધારું થવાથી કામગીરી અટકી હતી 
રાત્રે અંધારું થવાને કારણે રેસ્ક્યુ ઓપરેશન રોકવું પડ્યું હતું. 
મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા સવારે વહેલી તકે ફરીથી ડાઈવર્સ તરવૈયાઓ બોલાવીને શોધખોળ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી.
બીજા દિવસે (તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૪, શુક્રવારે બરાબર સાડા ત્રણ વાગ્યે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
વધુ કાર્યવાહી મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) પ્રક્રિયા અને કાયદેસરની કાર્યવાહી માટે ગાંધી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે
સ્થાનિક અગ્રણીઓ દ્વારા આ દુર્ઘટના માટે જવાબદાર પરિસ્થિતિ અને પાણીના યોગ્ય નિકાલ બાબતે તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે
રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ વિરમગામ
    user_Bharatsinh chauhan
    Bharatsinh chauhan
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.