તારાપુર ગલીયાણા સાબરમતી બ્રીજ પર થી યુવકે લગાવી છલાંગ. પાણીના પ્રવાહમાં યુવક લાપતા તારાપુર પાસે ગલિયાણા ગામે આવેલ સાબરમતી નદીનો બ્રિજ આ બ્રિજ પરથી વટામણ તરફના એક યુવકે ધસમસતી નદીમાં કૂદકો માર્યો હતો પ્રાથમિક માહિતી મુજબ નદીમાં ખાબકનાર યુવક વટામણ ગામનો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ હાલ ખૂબ જ તેજ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને સ્થાનિક તલાટી શ્રી તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે જવા રવાના થયા હતા તારાપુર નજીક આવેલા ગલિયાણા ગામે પસાર થતી સાબરમતી નદીના બ્રિજ પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, વટામણ તરફના એક યુવકે અગમ્ય કારણોસર ધસમસતી સાબરમતી નદીમાં કૂદકો મારી દીધો છે. નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હોવાથી ચિંતામાં વધારો થયો છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું છે. તારાપુર મામલતદાર, ટીડીઓ,પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્થાનિક તલાટી શ્રી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. નદીમાં ઝંપલાવનાર યુવક વટામણ ગામનો યુવક હોવાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા યુવકની શોધખોળ અને બચાવ કામગીરી માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટના અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે."

- Available for Sale Locality : Vallabh Vidyanagar, Anand Area (dimensions) : 900 Expected Price : 22,00,000 Property Type : Flat / Apartment Property Condition : Old Bedrooms (BHK) : 2 BHK Furnishing : Unfurnished nr mirch Masala,Nr bhai kaka stachu9
- ભારે વરસાદની આગાહીને પગલે ધોળકા નગરપાલિકા અને ફાયર બ્રિગેડ એલર્ટ મોડમાં1
- વડોદરા જિલ્લાના વાઘોડિયામાં વરસાદથી જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ4
- I am only 15 years old. What I did was not worthy of forgiveness... I apologize to the entire country. Police had registered an FIR against Ruchika Singh for using indecent language against the Prime Minister during the Jantar Mantar protest in New Delhi. For now, Ruchika has apologized.1
- તારાપુર ગલીયાણા સાબરમતી બ્રીજ પર થી યુવકે લગાવી છલાંગ. પાણીના પ્રવાહમાં યુવક લાપતા તારાપુર પાસે ગલિયાણા ગામે આવેલ સાબરમતી નદીનો બ્રિજ આ બ્રિજ પરથી વટામણ તરફના એક યુવકે ધસમસતી નદીમાં કૂદકો માર્યો હતો પ્રાથમિક માહિતી મુજબ નદીમાં ખાબકનાર યુવક વટામણ ગામનો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ હાલ ખૂબ જ તેજ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને સ્થાનિક તલાટી શ્રી તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે જવા રવાના થયા હતા તારાપુર નજીક આવેલા ગલિયાણા ગામે પસાર થતી સાબરમતી નદીના બ્રિજ પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, વટામણ તરફના એક યુવકે અગમ્ય કારણોસર ધસમસતી સાબરમતી નદીમાં કૂદકો મારી દીધો છે. નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હોવાથી ચિંતામાં વધારો થયો છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું છે. તારાપુર મામલતદાર, ટીડીઓ,પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્થાનિક તલાટી શ્રી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. નદીમાં ઝંપલાવનાર યુવક વટામણ ગામનો યુવક હોવાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા યુવકની શોધખોળ અને બચાવ કામગીરી માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટના અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે."1