logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

लिंबायत में हत्या के आरोपी पर पुलिस की फायरिंग, कॉन्स्टेबल पर चाकू से हमला लिंबायत में हत्या के आरोपी पर पुलिस की फायरिंग, कॉन्स्टेबल पर चाकू से हमला

1 hr ago
user_INDIAnews24
INDIAnews24
Accountant પલસાણા, સુરત, ગુજરાત•
1 hr ago

लिंबायत में हत्या के आरोपी पर पुलिस की फायरिंग, कॉन्स्टेबल पर चाकू से हमला लिंबायत में हत्या के आरोपी पर पुलिस की फायरिंग, कॉन्स्टेबल पर चाकू से हमला

More news from ગુજરાત and nearby areas
  • सूरत क्राइम ब्रांच ने अंतरराज्यीय कार चोर गैंग के फरार आरोपी को पकड़ा सूरत क्राइम ब्रांच ने अंतरराज्यीय कार चोर गैंग के फरार आरोपी को पकड़ा
    1
    सूरत क्राइम ब्रांच ने अंतरराज्यीय कार चोर गैंग के फरार आरोपी को पकड़ा
सूरत क्राइम ब्रांच ने अंतरराज्यीय कार चोर गैंग के फरार आरोपी को पकड़ा
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરત લીંબાયત વિસ્તારમાં કરપીણ હત્યા હત્યા બાદ વિસ્તારમાં અફરાતફરી મચી સુરત લિંબાયતમાં હત્યાના આરોપી પર પોલીસનું ફાયરિંગ હત્યાના આરોપીએ પોલીસ પર ચાકુથી હુમલો પોલીસે સ્વબચાવમાં પગમાં ફાયરિંગ કર્યું ઇજાગ્રસ્ત પોલીસ કર્મી અને આરોપી નવી સિવિલમાં સારવાર હેઠળ આરોપી સામે 17થી વધુ ગુના નોંધાયેલા અગાઉ પાસા હેઠળ જેલવાસ ભોગવી ચૂક્યો
    1
    સુરત લીંબાયત વિસ્તારમાં કરપીણ હત્યા 
હત્યા બાદ વિસ્તારમાં અફરાતફરી મચી 
સુરત લિંબાયતમાં હત્યાના આરોપી પર પોલીસનું ફાયરિંગ
હત્યાના આરોપીએ પોલીસ પર ચાકુથી હુમલો
પોલીસે સ્વબચાવમાં પગમાં ફાયરિંગ કર્યું
ઇજાગ્રસ્ત પોલીસ કર્મી અને આરોપી નવી સિવિલમાં સારવાર હેઠળ
આરોપી સામે 17થી વધુ ગુના નોંધાયેલા
અગાઉ પાસા હેઠળ જેલવાસ ભોગવી ચૂક્યો
    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • ઘરફોડ ચોરીના આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી. હતી .. ઘરફોડ ચોરીના આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ
    1
    ઘરફોડ ચોરીના આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી. હતી ..
ઘરફોડ ચોરીના આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • सूरत में लुप्तप्राय गौरैयों के लिए अनोखी पहल, मुफ़्त मालाएँ मिलीं। सूरत में लुप्तप्राय गौरैयों के लिए अनोखी पहल, मुफ़्त मालाएँ मिलीं।
    1
    सूरत में लुप्तप्राय गौरैयों के लिए अनोखी पहल, मुफ़्त मालाएँ मिलीं।
सूरत में लुप्तप्राय गौरैयों के लिए अनोखी पहल, मुफ़्त मालाएँ मिलीं।
    user_Durga Prasad
    Durga Prasad
    Architectural Salvage Shop ઉધના, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • સુરતમાં પોલીસે લુખ્ખા શિવા ઝાલા સામે કડક કાર્યવાહી કરી છે. પોલીસની કડકાઈ સામે ઝૂકીને શિવા ઝાલાએ હવે ક્યારેય દાદાગીરી નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી છે.
    1
    સુરતમાં પોલીસે લુખ્ખા શિવા ઝાલા સામે કડક કાર્યવાહી કરી છે. પોલીસની કડકાઈ સામે ઝૂકીને શિવા ઝાલાએ હવે ક્યારેય દાદાગીરી નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી છે.
    user_Prasar sandesh news
    Prasar sandesh news
    રિપોર્ટર ચોરાસી, સુરત, ગુજરાત•
    10 hrs ago
  • પરમાત્મા સાકાર અને સહશરીર છે, જેને જોઈ શકાય છે. યજુર્વેદ અને ઋગ્વેદ જેવા પવિત્ર ગ્રંથોમાં આનો ઉલ્લેખ છે. સંત રામપાલજી મહારાજ દ્વારા લિખિત 'જ્ઞાન ગંગા' પુસ્તક મફતમાં મેળવી વધુ જાણો.
    1
    પરમાત્મા સાકાર અને સહશરીર છે, જેને જોઈ શકાય છે. યજુર્વેદ અને ઋગ્વેદ જેવા પવિત્ર ગ્રંથોમાં આનો ઉલ્લેખ છે. સંત રામપાલજી મહારાજ દ્વારા લિખિત 'જ્ઞાન ગંગા' પુસ્તક મફતમાં મેળવી વધુ જાણો.
    user_Shree Prakash Singh Singh
    Shree Prakash Singh Singh
    ચોરાસી, સુરત, ગુજરાત•
    15 hrs ago
  • સુરત લિંબાયતમાં સગીરની હત્યાના આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો, સુરત લિંબાયતમાં સગીરની હત્યાના આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો, જવાબી કાર્યવાહીમાં પોલીસે આરોપી પર કર્યું ફાયરિંગ. આરોપી રાહુલ જોગીએ પોલીસકર્મી મુકેશભાઈ પર ચપ્પુથી હુમલો કરતા પોલીસે હવામાં અને બાદમાં આરોપીના પગે ગોળી મારી. હુમલામાં ઘાયલ પોલીસકર્મી અને ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત આરોપી બંને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. માત્ર બાઇક અથડાવવાની ક્ષુલ્લક વાતમાં 16 વર્ષીય અનુરાગની હત્યા કરનાર આરોપી અગાઉ 10 ગુનાઓમાં સંડોવાયેલો અને ,પાસા,હેઠળ જેલ પણ જઈ આવ્યો છે. બધું તપાસ લિંબાયત પૂરી કરી રહી છે
    4
    સુરત લિંબાયતમાં સગીરની હત્યાના આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો,

સુરત લિંબાયતમાં સગીરની હત્યાના આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો,
જવાબી કાર્યવાહીમાં પોલીસે આરોપી પર કર્યું ફાયરિંગ.
આરોપી રાહુલ જોગીએ પોલીસકર્મી મુકેશભાઈ પર ચપ્પુથી હુમલો કરતા પોલીસે હવામાં અને બાદમાં આરોપીના પગે ગોળી મારી.
હુમલામાં ઘાયલ પોલીસકર્મી અને ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત આરોપી બંને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ.
માત્ર બાઇક અથડાવવાની ક્ષુલ્લક વાતમાં 16 વર્ષીય અનુરાગની હત્યા કરનાર આરોપી અગાઉ 10 ગુનાઓમાં સંડોવાયેલો અને ,પાસા,હેઠળ જેલ પણ જઈ આવ્યો છે.
બધું તપાસ લિંબાયત પૂરી કરી રહી છે
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • સુરત જિલ્લાના કામરેજમાં અનમોલ વેલનેસ સેન્ટરના નામે ચાલતા દેહવ્યાપારના અડ્ડા પર પોલીસે રેડ પાડી. આ રેડ દરમિયાન પોલીસે કોલકાત્તાની 5 યુવતીઓને બચાવી હતી અને 6 ગ્રાહકોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    1
    સુરત જિલ્લાના કામરેજમાં અનમોલ વેલનેસ સેન્ટરના નામે ચાલતા દેહવ્યાપારના અડ્ડા પર પોલીસે રેડ પાડી. આ રેડ દરમિયાન પોલીસે કોલકાત્તાની 5 યુવતીઓને બચાવી હતી અને 6 ગ્રાહકોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    13 hrs ago
  • સુરતના કામરેજમાં વેલનેસ સેન્ટરના નામે ચાલતા દેહ વ્યાપારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા પાડી કેટલાક લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    1
    સુરતના કામરેજમાં વેલનેસ સેન્ટરના નામે ચાલતા દેહ વ્યાપારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા પાડી કેટલાક લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.