logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હીરામાં પૂરતો ભાવના મળતા રત્ન કારીગરોમાં રોજ જોવા મળ્યો મહુવામાં હીરાના કારીગરોને હીરા નો પૂરેપૂરો ભાવ મળતો નથી આવા મંદિ ના માહોલમાં પૂરતું કામ થતું નથી એટલા માટે કલાકારો રસ્તા ઉપર આવી અને ભાવ વધારવા માટે આંદોલન કર્યું

1 day ago
user_Kavad jagdish
Kavad jagdish
Photographer મહુવા, ભાવનગર, ગુજરાત•
1 day ago

હીરામાં પૂરતો ભાવના મળતા રત્ન કારીગરોમાં રોજ જોવા મળ્યો મહુવામાં હીરાના કારીગરોને હીરા નો પૂરેપૂરો ભાવ મળતો નથી આવા મંદિ ના માહોલમાં પૂરતું કામ થતું નથી એટલા માટે કલાકારો રસ્તા ઉપર આવી અને ભાવ વધારવા માટે આંદોલન કર્યું

More news from ગુજરાત and nearby areas
  • પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે મહુવા તાલુકાના મોટા ખુંટવડામાં ભવ્ય કાવડ યાત્રા યોજાઈ મોટા ખુંટવડા ખાતે શ્રાવણના બીજા સોમવારે શ્રી સિદ્ધ ગણેશ આશ્રમના શ્રીમહંત ભારદ્વાજગીરીજી મહારાજના આયોજન હેઠળ પ્રથમ વખત ભવ્ય કાવડ યાત્રા યોજાઈ હતી. પૂજ્ય નેપાળી બાપુના સમાધિ સ્થાનેથી પવિત્ર માલણ નદીના તીરે યાત્રાનો પ્રારંભ થયો હતો. યાત્રામાં 108 કાવડ અને 108 કાવડીયાઓ જોડાયા હતા. ધોળેશ્વર મહાદેવ, નાગનાથ મહાદેવ, દુધેશ્વર મહાદેવ, ગોપેશ્વર મહાદેવ અને રામેશ્વર મહાદેવ ખાતે યાત્રા ફરી રામેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થઈ હતી. યાત્રામાં સરપંચ સહિત અઢારેય વર્ણના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. યાત્રા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમહંત ભારદ્વાજગીરીજી મહારાજે તમામ ભક્તજનોને આશીર્વાદ આપી મોટા ખુંટવડા ગામના સમસ્ત ગ્રામજનોનું આરોગ્ય સારું રહે અને સૌ સુખી-નિરોગી રહે તે માટે મહાદેવને પ્રાર્થના કરી હતી.
    2
    પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે મહુવા તાલુકાના મોટા ખુંટવડામાં ભવ્ય કાવડ યાત્રા યોજાઈ
મોટા ખુંટવડા ખાતે શ્રાવણના બીજા સોમવારે શ્રી સિદ્ધ ગણેશ આશ્રમના શ્રીમહંત ભારદ્વાજગીરીજી મહારાજના આયોજન હેઠળ પ્રથમ વખત ભવ્ય કાવડ યાત્રા યોજાઈ હતી. પૂજ્ય નેપાળી બાપુના સમાધિ સ્થાનેથી પવિત્ર માલણ નદીના તીરે યાત્રાનો પ્રારંભ થયો હતો. યાત્રામાં 108 કાવડ અને 108 કાવડીયાઓ જોડાયા હતા. ધોળેશ્વર મહાદેવ, નાગનાથ મહાદેવ, દુધેશ્વર મહાદેવ, ગોપેશ્વર મહાદેવ અને રામેશ્વર મહાદેવ ખાતે યાત્રા ફરી રામેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થઈ હતી. યાત્રામાં સરપંચ સહિત અઢારેય વર્ણના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. યાત્રા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમહંત ભારદ્વાજગીરીજી મહારાજે તમામ ભક્તજનોને આશીર્વાદ આપી મોટા ખુંટવડા ગામના સમસ્ત ગ્રામજનોનું આરોગ્ય સારું રહે અને સૌ સુખી-નિરોગી રહે તે માટે મહાદેવને પ્રાર્થના કરી હતી.
    user_SHUBH SHARNAM NEWS
    SHUBH SHARNAM NEWS
    મહુવા, ભાવનગર, ગુજરાત•
    19 hrs ago
  • શૈક્ષણીક સંસ્થા ઓભષ્ટાચાર ના પાર્ટીઓ‌ વ્યભીચાર ના અડ્ડાઓ બની રહ્યા છે.
    1
    શૈક્ષણીક સંસ્થા ઓભષ્ટાચાર ના પાર્ટીઓ‌ વ્યભીચાર ના અડ્ડાઓ બની રહ્યા છે.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • _ભારત સરકારના યુવા કાર્યક્રમ મંત્રાલય અંતર્ગત: કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી અને સંઘવી કોલેજ રાજુલા ખાતે ખેલો ઈન્ડિયા સંવાદ યોજાશે_ ભારત સરકાર, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, અંતર્ગત માય ભારત અમરેલી ,રાકેશ બિસનોઈ, જિલ્લા યુવા અધિકારી, જે પ્રથમ પોસ્ટિંગ હાલમાં જ અમરેલી હાજર થયેલ છે હાલમાં તારીખ 27 /08 /2026 ના રોજ સવારે 10:30 કલાકે થી ભારતના યશસ્વી માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ખેલો ઇન્ડિયા યુવાઓ સાથે સંવાદ , ખેલ કી બાત પીએમ મોદી કે સાથ, એન એસ એસ ઓફિસર શ્રી તથા પ્રિન્સિપાલ શ્રી ના માર્ગદર્શન હેઠળ એનએસએસ વોલિએન્ટર રૂબરૂ સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થશે આ સંવાદ માં‌ મેન આશય યુવાઓને નશામુક્ત ભારત તથા શરીર તંદુરસ્ત બનાવી ભાગ લેવા માટે મોટીવેટ કરવાનો છે ,કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી તથા સંઘવી કોલેજ રાજુલા માં આચાર્યશ્રી તથા એન એસ એસ ઓફિસર તથા વોલિએન્ટર્સ રૂબરૂ માં વડાપ્રધાન શ્રી સાથે સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થાશે .
    1
    _ભારત સરકારના યુવા કાર્યક્રમ મંત્રાલય અંતર્ગત: કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી અને સંઘવી કોલેજ રાજુલા ખાતે ખેલો ઈન્ડિયા સંવાદ યોજાશે_
ભારત સરકાર, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, અંતર્ગત માય ભારત અમરેલી ,રાકેશ બિસનોઈ, જિલ્લા યુવા અધિકારી, જે પ્રથમ પોસ્ટિંગ હાલમાં જ અમરેલી હાજર થયેલ છે હાલમાં તારીખ 27 /08 /2026 ના રોજ સવારે 10:30 કલાકે થી ભારતના યશસ્વી માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ખેલો ઇન્ડિયા યુવાઓ સાથે સંવાદ ,  ખેલ કી બાત પીએમ મોદી કે સાથ, એન એસ એસ ઓફિસર શ્રી તથા પ્રિન્સિપાલ શ્રી ના માર્ગદર્શન હેઠળ એનએસએસ વોલિએન્ટર રૂબરૂ સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થશે આ સંવાદ માં‌ મેન આશય યુવાઓને નશામુક્ત ભારત તથા શરીર તંદુરસ્ત બનાવી ભાગ લેવા માટે મોટીવેટ કરવાનો છે ,કે કે પારેખ કોમર્સ કોલેજ અમરેલી તથા સંઘવી કોલેજ રાજુલા માં આચાર્યશ્રી તથા એન એસ એસ ઓફિસર તથા વોલિએન્ટર્સ રૂબરૂ માં વડાપ્રધાન શ્રી સાથે સંવાદમાં ભાગ લેશે ત્યારબાદ સ્પોર્ટ્સ પર્સન સાથે આ અંગે સંવાદ થાશે .
    user_Gaurang sodha
    Gaurang sodha
    Local News Reporter અમરેલી, અમરેલી, ગુજરાત•
    2 hrs ago
  • રૂપિયા, ૧૪,૨૭,૨૯૭/-ના મત્તાના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રાંદેર પોલીસ ટીમ રૂપિયા, ૧૪,૨૭,૨૯૭/-ના મત્તાના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રાંદેર પોલીસ ટીમ સુરત શહેરનાં રાંદેર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટરશ્રી ટી.બી.પંડ્યા સાહેબ તથા બીજા પોલીસ ઈન્સ્પેકટરશ્રી યુ.બી.જોગરાણા સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પો.સ.ઈ.શ્રી બી.જી.વસાવા તથા પો.સ.ઈ.શ્રી પી.જી.ગોહિલ નાઓના નેતૃત્વ હેઠળ ટીમના માણસો સાથે રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન તથા અન્ય ગુનાહિત પ્રવ્રુતિ ન બને તેના તકેદારીના ભાગરૂપે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સીનીયર પોલીસ ઈન્સપેક્ટરશ્રી ટી.બી.પંડયા સાહેબનાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકિકત મળેલ કે "રાંદેર રામનગર આનંદ-મંગલ સોસાયટી ઘર નં-૨૦ મા દારૂનો જથ્થો પડેલ છે” જે બાતમીના આધારે પો.સ.ઈ.શ્રી પી.જી.ગોહિલ તથા સાથેના હે.કો. ઈમરાન મહેબુબભાઈ તથા હે.કો. નરેન્દ્રકુમાર દશરથભાઈ તથા સાથેના પોલીસ માણસો તથા પંચોના માણસોને સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યા "રાંદેર રામનગર આનંદ-મંગલ સોસાયટી ઘર નં-૨૦ માંથી ભારતીય બનાવટની ઈગ્લીંશ દારૂની અલગ અલગ કંપનીની નાની મોટી બોટલો મળી નંગ-૫,૧૪૮ તથા બીયર ટીન નંગ-૩૬૦ મળી કુલ્લે નંગ-૫,૫૦૮ જેની કિંમત રૂપિયા,૧૩,૬૨,૨૯૭/- ના મત્તાના” ઈંગ્લીશ દારૂ તથા બીયર ટીનના જથ્થા સાથે આરોપી મનુ ઉર્ફે મોન્ટુ રાધેશ્યામ સહાની ઉ.વ-૩૫ ધંધો-વેપાર રહે-ઘર નંબર-૨૦, આનંદ મંગલ સોસાયટી ભિક્ષુક ગૃહની સામે રામનગર રાંદેર સુરત શહેર એચ-૧/૮૪/બી/૧૯ કોસાડ આવાસ અમરોલી સુરત શહેરને પકડી પાડી બીજા આરોપી મનુ ઉર્ફે પંજાબી રામમદન સહાની રહે-એચ-૦૧/૮૪/એ, કોસાડ આવાસ અમરોલીને વોન્ટેડ જાહેર કતી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી પ્રશંશનીય કામગીરી કરતી સુરત શહેર રાંદેર પોલીસ
    2
    રૂપિયા, ૧૪,૨૭,૨૯૭/-ના મત્તાના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રાંદેર પોલીસ ટીમ

રૂપિયા, ૧૪,૨૭,૨૯૭/-ના મત્તાના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રાંદેર પોલીસ ટીમ
સુરત શહેરનાં રાંદેર પોલીસ સ્ટેશન  પોલીસ ઇન્સપેકટરશ્રી ટી.બી.પંડ્યા સાહેબ તથા બીજા પોલીસ ઈન્સ્પેકટરશ્રી યુ.બી.જોગરાણા સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પો.સ.ઈ.શ્રી બી.જી.વસાવા તથા પો.સ.ઈ.શ્રી પી.જી.ગોહિલ નાઓના નેતૃત્વ હેઠળ ટીમના માણસો સાથે રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન તથા અન્ય ગુનાહિત પ્રવ્રુતિ ન બને તેના તકેદારીના ભાગરૂપે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સીનીયર પોલીસ ઈન્સપેક્ટરશ્રી ટી.બી.પંડયા સાહેબનાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકિકત મળેલ કે "રાંદેર રામનગર આનંદ-મંગલ સોસાયટી ઘર નં-૨૦ મા દારૂનો જથ્થો પડેલ છે” જે બાતમીના આધારે પો.સ.ઈ.શ્રી પી.જી.ગોહિલ તથા સાથેના હે.કો. ઈમરાન મહેબુબભાઈ  તથા હે.કો. નરેન્દ્રકુમાર દશરથભાઈ તથા સાથેના પોલીસ માણસો તથા પંચોના માણસોને સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યા "રાંદેર રામનગર આનંદ-મંગલ સોસાયટી ઘર નં-૨૦ માંથી ભારતીય બનાવટની ઈગ્લીંશ દારૂની અલગ અલગ કંપનીની નાની મોટી બોટલો મળી નંગ-૫,૧૪૮ તથા બીયર ટીન નંગ-૩૬૦ મળી કુલ્લે નંગ-૫,૫૦૮ જેની કિંમત રૂપિયા,૧૩,૬૨,૨૯૭/- ના મત્તાના” ઈંગ્લીશ દારૂ તથા બીયર ટીનના જથ્થા સાથે આરોપી મનુ ઉર્ફે મોન્ટુ રાધેશ્યામ સહાની ઉ.વ-૩૫ ધંધો-વેપાર રહે-ઘર નંબર-૨૦, આનંદ મંગલ સોસાયટી ભિક્ષુક ગૃહની સામે રામનગર રાંદેર સુરત શહેર  એચ-૧/૮૪/બી/૧૯ કોસાડ આવાસ અમરોલી સુરત શહેરને પકડી પાડી બીજા આરોપી મનુ ઉર્ફે પંજાબી રામમદન સહાની રહે-એચ-૦૧/૮૪/એ, કોસાડ આવાસ અમરોલીને વોન્ટેડ જાહેર કતી  પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી પ્રશંશનીય કામગીરી કરતી સુરત શહેર રાંદેર પોલીસ
    user_Ashaben Khuman
    Ashaben Khuman
    અડાજણ, સુરત, ગુજરાત•
    11 hrs ago
  • લીંબડી પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહાયતા કેન્દ્ર બની રહ્યું છે મહિલાઓ માટે આશીર્વાદરૂપ લીંબડી: લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગૃહ વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલનથી મહિલા સહાયતા કેન્દ્ર કાર્યરત છે. આ કેન્દ્રને પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની સમસ્યાઓમાંથી રાહત અપાવવા અને ઘરેલુ હિંસાના બનાવોમાં ઘટાડો લાવવાના હેતુથી આ કેન્દ્રની કામગીરી કરવામાં આવી રહી છે. લીંબડી ઉપરાંત ચુડા, સાયલા, ચોટીલા, થાન સહિતના વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનોના ઘરેલુ હિંસા સંબંધિત કેસોમાં પણ અહીં જરૂરી માર્ગદર્શન, કાઉન્સેલિંગ અને સમાધાનની કામગીરી કરવામાં આવે છે. આ મહિલા સહાયતા કેન્દ્રમાં કાઉન્સેલર તરીકે સોલંકી ગીતાંજલીબેન અને પનારા નિર્મળાબેન ફરજ બજાવી રહ્યા છે. બંને કાઉન્સેલરો દ્વારા અત્યાર સુધીમાં આશરે 925 જેટલા કેસોમાં કાઉન્સેલિંગ અને નિકાલની કામગીરી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. મહિલાઓને મુશ્કેલીના સમયે યોગ્ય માર્ગદર્શન અને સહાયતા મળી રહે તે માટે કાર્યરત આ કેન્દ્ર અનેક મહિલાઓ અને પરિવારો માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે. ઘરેલુ વિવાદોને યોગ્ય રીતે ઉકેલવા તેમજ મહિલાઓને જરૂરી સહાયતા અને માર્ગદર્શન મળી રહે તે દિશામાં કેન્દ્ર મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યું છે. બાઈટ નિર્મળાબેન અને ગીતાંજલીબેન બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત લીંબડી પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહાયતા કેન્દ્ર બની રહ્યું છે મહિલાઓ માટે આશીર્વાદરૂપ લીંબડી: લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગૃહ વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલનથી મહિલા સહાયતા કેન્દ્ર કાર્યરત છે. આ કેન્દ્રને પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની સમસ્યાઓમાંથી રાહત અપાવવા અને ઘરેલુ હિંસાના બનાવોમાં ઘટાડો લાવવાના હેતુથી આ કેન્દ્રની કામગીરી કરવામાં આવી રહી છે. લીંબડી ઉપરાંત ચુડા, સાયલા, ચોટીલા, થાન સહિતના વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનોના ઘરેલુ હિંસા સંબંધિત કેસોમાં પણ અહીં જરૂરી માર્ગદર્શન, કાઉન્સેલિંગ અને સમાધાનની કામગીરી કરવામાં આવે છે. આ મહિલા સહાયતા કેન્દ્રમાં કાઉન્સેલર તરીકે સોલંકી ગીતાંજલીબેન અને પનારા નિર્મળાબેન ફરજ બજાવી રહ્યા છે. બંને કાઉન્સેલરો દ્વારા અત્યાર સુધીમાં આશરે 925 જેટલા કેસોમાં કાઉન્સેલિંગ અને નિકાલની કામગીરી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. મહિલાઓને મુશ્કેલીના સમયે યોગ્ય માર્ગદર્શન અને સહાયતા મળી રહે તે માટે કાર્યરત આ કેન્દ્ર અનેક મહિલાઓ અને પરિવારો માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે. ઘરેલુ વિવાદોને યોગ્ય રીતે ઉકેલવા તેમજ મહિલાઓને જરૂરી સહાયતા અને માર્ગદર્શન મળી રહે તે દિશામાં કેન્દ્ર મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યું છે. બાઈટ નિર્મળાબેન અને ગીતાંજલીબેન બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત
    1
    લીંબડી પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહાયતા કેન્દ્ર બની રહ્યું છે મહિલાઓ માટે આશીર્વાદરૂપ

લીંબડી: લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગૃહ વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલનથી મહિલા સહાયતા કેન્દ્ર કાર્યરત છે. આ કેન્દ્રને પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે.

મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની સમસ્યાઓમાંથી રાહત અપાવવા અને ઘરેલુ હિંસાના બનાવોમાં ઘટાડો લાવવાના હેતુથી આ કેન્દ્રની કામગીરી કરવામાં આવી રહી છે. લીંબડી ઉપરાંત ચુડા, સાયલા, ચોટીલા, થાન સહિતના વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનોના ઘરેલુ હિંસા સંબંધિત કેસોમાં પણ અહીં જરૂરી માર્ગદર્શન, કાઉન્સેલિંગ અને સમાધાનની કામગીરી કરવામાં આવે છે.

આ મહિલા સહાયતા કેન્દ્રમાં કાઉન્સેલર તરીકે સોલંકી ગીતાંજલીબેન અને પનારા નિર્મળાબેન ફરજ બજાવી રહ્યા છે. બંને કાઉન્સેલરો દ્વારા અત્યાર સુધીમાં આશરે 925 જેટલા કેસોમાં કાઉન્સેલિંગ અને નિકાલની કામગીરી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

મહિલાઓને મુશ્કેલીના સમયે યોગ્ય માર્ગદર્શન અને સહાયતા મળી રહે તે માટે કાર્યરત આ કેન્દ્ર અનેક મહિલાઓ અને પરિવારો માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે. ઘરેલુ વિવાદોને યોગ્ય રીતે ઉકેલવા તેમજ મહિલાઓને જરૂરી સહાયતા અને માર્ગદર્શન મળી રહે તે દિશામાં કેન્દ્ર મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યું છે.

બાઈટ નિર્મળાબેન અને ગીતાંજલીબેન

બ્યુરો ચીફ 
સુનિલ ગાંજાવાલા 
સુરત
લીંબડી પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહાયતા કેન્દ્ર બની રહ્યું છે મહિલાઓ માટે આશીર્વાદરૂપ
લીંબડી: લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગૃહ વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલનથી મહિલા સહાયતા કેન્દ્ર કાર્યરત છે. આ કેન્દ્રને પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે.
મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની સમસ્યાઓમાંથી રાહત અપાવવા અને ઘરેલુ હિંસાના બનાવોમાં ઘટાડો લાવવાના હેતુથી આ કેન્દ્રની કામગીરી કરવામાં આવી રહી છે. લીંબડી ઉપરાંત ચુડા, સાયલા, ચોટીલા, થાન સહિતના વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનોના ઘરેલુ હિંસા સંબંધિત કેસોમાં પણ અહીં જરૂરી માર્ગદર્શન, કાઉન્સેલિંગ અને સમાધાનની કામગીરી કરવામાં આવે છે.
આ મહિલા સહાયતા કેન્દ્રમાં કાઉન્સેલર તરીકે સોલંકી ગીતાંજલીબેન અને પનારા નિર્મળાબેન ફરજ બજાવી રહ્યા છે. બંને કાઉન્સેલરો દ્વારા અત્યાર સુધીમાં આશરે 925 જેટલા કેસોમાં કાઉન્સેલિંગ અને નિકાલની કામગીરી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
મહિલાઓને મુશ્કેલીના સમયે યોગ્ય માર્ગદર્શન અને સહાયતા મળી રહે તે માટે કાર્યરત આ કેન્દ્ર અનેક મહિલાઓ અને પરિવારો માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે. ઘરેલુ વિવાદોને યોગ્ય રીતે ઉકેલવા તેમજ મહિલાઓને જરૂરી સહાયતા અને માર્ગદર્શન મળી રહે તે દિશામાં કેન્દ્ર મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યું છે.
બાઈટ નિર્મળાબેન અને ગીતાંજલીબેન
બ્યુરો ચીફ 
સુનિલ ગાંજાવાલા 
સુરત
    user_Bullet 26 Gujarat News
    Bullet 26 Gujarat News
    Insurance Agent અડાજણ, સુરત, ગુજરાત•
    20 hrs ago
  • Breaking News :સુરત: રક્ષાબંધન પર્વ નિમિત્તે કાપોદ્રા પોલીસ એક્શનમાં, કડક વાહન ચેકિંગ હાથ ધરાયું સુરત શહેરના ટ્રાફિક વ્યવસ્થાપન અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તહેવારોના દિવસોમાં રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધતું હોવાથી વાહનચાલકોની સલામતી જળવાઈ રહે અને માર્ગ અકસ્માતો અટકાવી શકાય તે હેતુથી આ ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.પોલીસ કાફલા દ્વારા વિસ્તારના મુખ્ય માર્ગો અને ચાર રસ્તાઓ પર બેરિકેડ્સ મૂકીને વાહનો અટકાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન પોલીસ ટીમ દ્વારા વાહનચાલકો પાસે લાયસન્સ, આર.સી. બુક અને પી.યુ.સી. સહિતના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત દ્વિચક્રી વાહનચાલકો માટે સૌથી મહત્વપૂર્ણ એવા હેલ્મેટની તપાસ પણ કડક રીતે કરવામાં આવી હતી.ચેકિંગની આ સમગ્ર કામગીરી દરમિયાન ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે પોલીસે લાલ આંખ કરી હતી. હેલ્મેટ વિના ડ્રાઇવિંગ કરનારા, દસ્તાવેજો અધૂરા રાખનારા અને કાયદાનો ભંગ કરનારા લોકો સામે કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે વાહનચાલકોને માત્ર દંડ જ નથી કર્યો, પરંતુ ભવિષ્યમાં પણ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે જરૂરી સમજણ અને કડક સૂચનાઓ આપી હતી.
    1
    Breaking News :સુરત: રક્ષાબંધન પર્વ નિમિત્તે કાપોદ્રા પોલીસ એક્શનમાં, કડક વાહન ચેકિંગ હાથ ધરાયું
સુરત શહેરના ટ્રાફિક વ્યવસ્થાપન અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તહેવારોના દિવસોમાં રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધતું હોવાથી વાહનચાલકોની સલામતી જળવાઈ રહે અને માર્ગ અકસ્માતો અટકાવી શકાય તે હેતુથી આ ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.પોલીસ કાફલા દ્વારા વિસ્તારના મુખ્ય માર્ગો અને ચાર રસ્તાઓ પર બેરિકેડ્સ મૂકીને વાહનો અટકાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન પોલીસ ટીમ દ્વારા વાહનચાલકો પાસે લાયસન્સ, આર.સી. બુક અને પી.યુ.સી. સહિતના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત દ્વિચક્રી વાહનચાલકો માટે સૌથી મહત્વપૂર્ણ એવા હેલ્મેટની તપાસ પણ કડક રીતે કરવામાં આવી હતી.ચેકિંગની આ સમગ્ર કામગીરી દરમિયાન ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે પોલીસે લાલ આંખ કરી હતી. હેલ્મેટ વિના ડ્રાઇવિંગ કરનારા, દસ્તાવેજો અધૂરા રાખનારા અને કાયદાનો ભંગ કરનારા લોકો સામે કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે વાહનચાલકોને માત્ર દંડ જ નથી કર્યો, પરંતુ ભવિષ્યમાં પણ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે જરૂરી સમજણ અને કડક સૂચનાઓ આપી હતી.
    user_Sumit shukla
    Sumit shukla
    Media house ચોરાસી, સુરત, ગુજરાત•
    6 min ago
  • हिलाते ए पाकीस्तान वहा सभी हुक्मरानो ने देश को भष्टाचार से खतम करदीया है।
    1
    हिलाते ए पाकीस्तान वहा सभी हुक्मरानो ने देश को भष्टाचार से खतम करदीया है।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    3 hrs ago
  • ધારી ખોડીયાર ડેમ પાસે જુના ડાંગાવદરના રસ્તા પાસે માનવ મૃતદે મળી આવ્યો... ધારી ખોડીયાર ડેમ પાસે જુના ડાંગાવદરના રસ્તા પાસે માનવ મૃતદે મળી આવ્યો.....
    1
    ધારી ખોડીયાર ડેમ પાસે જુના ડાંગાવદરના રસ્તા પાસે માનવ મૃતદે મળી આવ્યો...
ધારી ખોડીયાર ડેમ પાસે જુના ડાંગાવદરના રસ્તા પાસે માનવ મૃતદે મળી આવ્યો.....
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.