logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મોડાસાના માલપુર રોડ સહિત ફેઝાને મદીના દાવતે ઈસ્લામી મસ્જિદ અને બાગે હિદાયત સોસાયટીમાં પાણી ભરાતા લોકો પરેશાન મોડાસાના માલપુર રોડ સહિત ફેઝાને મદીના દાવતે ઈસ્લામી મસ્જિદ અને બાગે હિદાયત સોસાયટીમાં પાણી ભરાતા લોકો પરેશાન

13 hrs ago
user_Arvalli city news
Arvalli city news
Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
13 hrs ago

મોડાસાના માલપુર રોડ સહિત ફેઝાને મદીના દાવતે ઈસ્લામી મસ્જિદ અને બાગે હિદાયત સોસાયટીમાં પાણી ભરાતા લોકો પરેશાન મોડાસાના માલપુર રોડ સહિત ફેઝાને મદીના દાવતે ઈસ્લામી મસ્જિદ અને બાગે હિદાયત સોસાયટીમાં પાણી ભરાતા લોકો પરેશાન

More news from ગુજરાત and nearby areas
  • *અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી: નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.વી.મકવાણાની જાહેર અપીલ* અરવલ્લી જિલ્લામાં નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના હોવાથી નાગરિકોએ સાવચેતી રાખવી. નદી-નાળાંના કિનારે વસતા લોકોએ સુરક્ષિત સ્થળે રહેવું, જરૂરી સામાન તૈયાર રાખવો અને સરકારી સૂચનાઓનું પાલન કરવું. વીજળીના તારો તથા પાણીના વહેણથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. કટોકટીમાં નિયંત્રણ કક્ષા અથવા સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કરવા જણાવ્યું છે. વહીવટી તંત્ર સતત નિરીક્ષણ કરી રહ્યું છે. નાગરિકોએ અફવાઓથી સાવધાન રહીને અધિકૃત માહિતી પર જ આધાર રાખવો. ******* જવાનસિંહ ઠાકોર અરવલ્લી. mo. 9638500650
    1
    *અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી: નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.વી.મકવાણાની જાહેર અપીલ*
અરવલ્લી જિલ્લામાં નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના હોવાથી નાગરિકોએ સાવચેતી રાખવી. નદી-નાળાંના કિનારે વસતા લોકોએ સુરક્ષિત સ્થળે રહેવું, જરૂરી સામાન તૈયાર રાખવો અને સરકારી સૂચનાઓનું પાલન કરવું. વીજળીના તારો તથા પાણીના વહેણથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. કટોકટીમાં નિયંત્રણ કક્ષા અથવા સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કરવા જણાવ્યું છે. વહીવટી તંત્ર સતત નિરીક્ષણ કરી રહ્યું છે. નાગરિકોએ અફવાઓથી સાવધાન રહીને અધિકૃત માહિતી પર જ આધાર રાખવો.
*******
જવાનસિંહ ઠાકોર અરવલ્લી.
mo. 9638500650
    user_Jawansingh thakor@108 ખબરદાર ન
    Jawansingh thakor@108 ખબરદાર ન
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    20 hrs ago
  • આજ રોજ મહોર જુથ પંચાયત ના તમામ યુવા મિત્રો ધરોઇ કોલોની સાબરમતી જલ ભવન ખાતે રીવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે નોકરી ધંધા રોજગાર ની રજુવાત કરવામાં આવી.. સંરપચ શ્રી પ્રવિણ સિંહ પરમાર
    1
    આજ રોજ મહોર જુથ પંચાયત ના તમામ યુવા મિત્રો ધરોઇ કોલોની સાબરમતી જલ ભવન ખાતે રીવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે નોકરી ધંધા રોજગાર ની રજુવાત કરવામાં આવી.. સંરપચ શ્રી પ્રવિણ સિંહ પરમાર
    user_મેમણ ફઝલભાઈ વલીભાઈ
    મેમણ ફઝલભાઈ વલીભાઈ
    વડાળી, સાબરકાંઠા, ગુજરાત•
    6 hrs ago
  • મહેસાણા કલેક્ટર અને એસપીની નાગરિકોને મહત્વની અપીલ ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ મહેસાણામાં હાલ ભારે વરસાદની આગાહી નથી, છતાં તમામ તૈયારીઓ પૂર્ણ તમામ તાલુકા અને જિલ્લા કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત તમામ પોલીસ સ્ટેશન અને સ્ટાફને એલર્ટ રહેવાના આદેશ નદી-નાળા, પુલ અને પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોમાં બેરિકેડિંગની સૂચના બિનજરૂરી બહાર ન નીકળવા, જર્જરિત મકાન અને વૃક્ષોથી દૂર રહેવા તંત્રની અપીલ કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ. મહેસાણા કલેક્ટર અને એસપીની નાગરિકોને મહત્વની અપીલ ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ મહેસાણામાં હાલ ભારે વરસાદની આગાહી નથી, છતાં તમામ તૈયારીઓ પૂર્ણ તમામ તાલુકા અને જિલ્લા કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત તમામ પોલીસ સ્ટેશન અને સ્ટાફને એલર્ટ રહેવાના આદેશ નદી-નાળા, પુલ અને પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોમાં બેરિકેડિંગની સૂચના બિનજરૂરી બહાર ન નીકળવા, જર્જરિત મકાન અને વૃક્ષોથી દૂર રહેવા તંત્રની અપીલ કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ.
    2
    મહેસાણા

કલેક્ટર અને એસપીની નાગરિકોને મહત્વની અપીલ

 ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ

મહેસાણામાં હાલ ભારે વરસાદની આગાહી નથી, છતાં તમામ તૈયારીઓ પૂર્ણ

 તમામ તાલુકા અને જિલ્લા કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત

તમામ પોલીસ સ્ટેશન અને સ્ટાફને એલર્ટ રહેવાના આદેશ

નદી-નાળા, પુલ અને પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોમાં બેરિકેડિંગની સૂચના

બિનજરૂરી બહાર ન નીકળવા, જર્જરિત મકાન અને વૃક્ષોથી દૂર રહેવા તંત્રની અપીલ

કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ.
મહેસાણા
કલેક્ટર અને એસપીની નાગરિકોને મહત્વની અપીલ
ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ
મહેસાણામાં હાલ ભારે વરસાદની આગાહી નથી, છતાં તમામ તૈયારીઓ પૂર્ણ
તમામ તાલુકા અને જિલ્લા કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત
તમામ પોલીસ સ્ટેશન અને સ્ટાફને એલર્ટ રહેવાના આદેશ
નદી-નાળા, પુલ અને પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોમાં બેરિકેડિંગની સૂચના
બિનજરૂરી બહાર ન નીકળવા, જર્જરિત મકાન અને વૃક્ષોથી દૂર રહેવા તંત્રની અપીલ
કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ.
    user_Vishal panchal
    Vishal panchal
    વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    14 hrs ago
  • દેવગઢ બારીયા નગરપાલિકા પેટાચૂંટણી નુ પરિણામ જાહેર,ભાજપ-કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીને 2 2 સીટ દેવગઢ બારીયા નગરપાલિકા પેટાચૂંટણી નુ પરિણામ જાહેર #dahod #devgadhbaria #newstoday #newsupdate #news
    1
    દેવગઢ બારીયા નગરપાલિકા પેટાચૂંટણી નુ પરિણામ જાહેર,ભાજપ-કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીને 2 2 સીટ 

દેવગઢ બારીયા નગરપાલિકા પેટાચૂંટણી નુ પરિણામ જાહેર
#dahod #devgadhbaria #newstoday #newsupdate #news
    user_Nayan valand
    Nayan valand
    બાલાસિનોર, મહીસાગર, ગુજરાત•
    19 hrs ago
  • Available for Sale Locality : Kudasan nr city plus cinema kudasan Area (dimensions) : 120 square yards Property Type : Flat / Apartment Property Condition : Old Bedrooms (BHK) : 2 BHK Furnishing : Fully Furnished fully furnished with gas chimney, owan, ac 2 , gijar 2 , sofa 5 siting, washing machine
    1
    Available for Sale
Locality : Kudasan nr city plus cinema kudasan
Area (dimensions) : 120 square yards 
Property Type : Flat / Apartment
Property Condition : Old
Bedrooms (BHK) : 2 BHK
Furnishing : Fully Furnished
fully furnished with gas chimney, owan, ac 2 , gijar 2 , sofa 5 siting, washing machine
    user_Dinesh amrabhai patel
    Dinesh amrabhai patel
    Engineer Gandhinagar, Gujarat•
    5 hrs ago
  • અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી લઈ જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈનની જાહેર અપીલ.. અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જાહેર જનતાને વિશેષ અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે, તેથી નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી છે. નદી-નાળાંના કિનારે વસતા લોકોએ સુરક્ષિત સ્થળે રહેવું, જરૂરી સામાન અને દવાઓ સાથે તૈયાર રહેવું તથા સરકારી સૂચનાઓનું પાલન કરવું. વીજળીના તારો અને પાણીના વહેણથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક નિયંત્રણ કક્ષા અથવા સ્થાનિક વહીવટી અધિકારીઓનો સંપર્ક કરવા જણાવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર સતત નિરીક્ષણ કરી રહ્યું છે અને જરૂરી વ્યવસ્થા ગોઠવી છે. નાગરિકોએ સામાજિક માધ્યમો પર ફેલાતા અફવાઓથી સાવધાન રહીને માત્ર અધિકૃત માહિતી પર આધાર રાખવો. આ સાવધાનીથી જીવન અને મિલકતનું રક્ષણ થઈ શકે છે.
    3
    અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી લઈ જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈનની જાહેર અપીલ..
અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જાહેર જનતાને વિશેષ અપીલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે, તેથી નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી છે. નદી-નાળાંના કિનારે વસતા લોકોએ સુરક્ષિત સ્થળે રહેવું, જરૂરી સામાન અને દવાઓ સાથે તૈયાર રહેવું તથા સરકારી સૂચનાઓનું પાલન કરવું. વીજળીના તારો અને પાણીના વહેણથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક નિયંત્રણ કક્ષા અથવા સ્થાનિક વહીવટી અધિકારીઓનો સંપર્ક કરવા જણાવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર સતત નિરીક્ષણ કરી રહ્યું છે અને જરૂરી વ્યવસ્થા ગોઠવી છે. નાગરિકોએ સામાજિક માધ્યમો પર ફેલાતા અફવાઓથી સાવધાન રહીને માત્ર અધિકૃત માહિતી પર આધાર રાખવો. આ સાવધાનીથી જીવન અને મિલકતનું રક્ષણ થઈ શકે છે.
    user_સમાચાર 31 ગુજરાત
    સમાચાર 31 ગુજરાત
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    22 hrs ago
  • મોડાસાના માલપુર રોડ સહિત ફેઝાને મદીના દાવતે ઈસ્લામી મસ્જિદ અને બાગે હિદાયત સોસાયટીમાં પાણી ભરાતા લોકો પરેશાન મોડાસાના માલપુર રોડ સહિત ફેઝાને મદીના દાવતે ઈસ્લામી મસ્જિદ અને બાગે હિદાયત સોસાયટીમાં પાણી ભરાતા લોકો પરેશાન
    1
    મોડાસાના માલપુર રોડ સહિત ફેઝાને મદીના 
દાવતે ઈસ્લામી મસ્જિદ અને બાગે હિદાયત સોસાયટીમાં પાણી ભરાતા લોકો પરેશાન

મોડાસાના માલપુર રોડ સહિત ફેઝાને મદીના 
દાવતે ઈસ્લામી મસ્જિદ અને બાગે હિદાયત સોસાયટીમાં પાણી ભરાતા લોકો પરેશાન
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.