Shuru
Apke Nagar Ki App…
ભરૂચ: કિમ નદી ઉફાન પર, નદીકાંઠાના ગામોમાં એલર્ટ ભરૂચના હાંસોટ પંથકમાંથી પસાર થતી કિમ નદી ભારે વરસાદના પગલે ઉફાન પર છે. નદીકાંઠે આવેલા આસરમા, ઓભા અને પાંજરોલી ગામમાં પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાતા પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ગામોમાં તૈનાત કરવામાં આવી છે. આ દરમિયાન તંત્રે માનવતાવાદી અભિગમ દાખવી ગૌરીવ્રત કરતી બાળકીઓને ફળાહારનું વિતરણ કરી સંવેદનશીલ કામગીરી પણ હાથ ધરી હતી. ગામોમાં સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
Gujarat Introverted day
ભરૂચ: કિમ નદી ઉફાન પર, નદીકાંઠાના ગામોમાં એલર્ટ ભરૂચના હાંસોટ પંથકમાંથી પસાર થતી કિમ નદી ભારે વરસાદના પગલે ઉફાન પર છે. નદીકાંઠે આવેલા આસરમા, ઓભા અને પાંજરોલી ગામમાં પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાતા પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ગામોમાં તૈનાત કરવામાં આવી છે. આ દરમિયાન તંત્રે માનવતાવાદી અભિગમ દાખવી ગૌરીવ્રત કરતી બાળકીઓને ફળાહારનું વિતરણ કરી સંવેદનશીલ કામગીરી પણ હાથ ધરી હતી. ગામોમાં સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
More news from ગુજરાત and nearby areas
- માંડવી તાલુકાના દેવગઢ અંદરવાડી ગામમાં ઘરોમાં પાણી ભરાયા માંડવી તાલુકાના દેવગઢ ના અંધારવાડી ગામે અતિ ભારે વરસાદને પગલે કેટલાક ઘરોમાં પાણી ભરાઈ જતા પ્રભુભાઈ વસાવા સાંસદે સ્થળ મુલાકાત કરી પરિસ્થિતીની માહિતી મેળવી. માંડવી તાલુકાના દેવગઢ અંધારવાડી ગામ ખાતે ઝંખવાવ તરફથી આવતી મીરાં નદી અને આમલી ડેમ તરફથી આવતી વરે નદી જે બંને નદીઓનું સંગમ દેવગઢ ગામ ખાતે થાય છે બંને નદીમાં વધારે પડતું પાણી આવવાના કારણે અંધારવાડીના 12 થી 15 જેટલા કોઠવાડિયા સમાજના ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું જેને ગામના સરપંચ શ્રી તથા આગેવાનો સાથે મેં મુલાકાત લીધી છે જેમને નુકસાન થયું છે તેને વહેલી તકે ઘરવખરી અને કેશ ડોલ આપવા માટે મામલતદાર શ્રી ને સૂચના અપાય છે અને માંડવી તાલુકા અને સુરત જિલ્લામાં પણ અનેક જગ્યાએ પાણીઓ ભરાયા છે તેમને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે અને પ્રશાસન પણ આ બાબતે એલર્ટ છે અને ડિઝાસ્ટર ની ટીમ પણ એલર્ટ કરી દેવામાં આવી છે અને વ્યક્તિએ વગર કામે ઘરની બહાર ન જાય અને આપણો પણ સ્વબચાવ કરીએ. એવી નાગરિકોને અપીલ કરી છે. રિપોર્ટર ઇશ્વર સોલંકી માંડવી.2
- સુરત જિલ્લામાં ભારે વરસાદ અને એલર્ટ અંગે તંત્રની મહત્વની માહિતી સુરત જિલ્લામા ભારે વરસાદ 31મી અને 1લી તારીખે રેડ એલર્ટ વચ્ચે સુરત જિલ્લા અને શહેરમા નોંધપાત્ર વરસાદ નોંધાયો સરેરાશ 8 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમા સુરત જિલ્લામા સરેરાશ 220 mm (8 ઇંચથી વધુ) વરસાદ નોંધાયો સુરત જિલ્લામાં ભારે વરસાદ અને એલર્ટ અંગે તંત્રની મહત્વની માહિતી સુરત જિલ્લામા ભારે વરસાદ 31મી અને 1લી તારીખે રેડ એલર્ટ વચ્ચે સુરત જિલ્લા અને શહેરમા નોંધપાત્ર વરસાદ નોંધાયો સરેરાશ 8 ઇંચથી વધુ વરસાદ છેલ્લા 24 કલાકમા સુરત જિલ્લામા સરેરાશ 220 mm (8 ઇંચથી વધુ) વરસાદ નોંધાયો1
- ઝોન-07 ડીસીપી શૈફાલી બારવાલ , તથા એસીપી શ્વેતા ડેન્યલ્સ સાથે પેટ્રોલિંગમાં, જનસુરક્ષા સાથે જીવદયા પણ અમારી પ્રાથમિકતા.1
- कडोदरा GIDC पुलिस थाना में विदाई समारोह सूरत रूरलमें कड़ोदरा पुलिस थानामें ड्यूटी करने वाले पीएसआई भूपेंद्र सिंह वाघेला और एएसआई संजय शर्मा को दी गई भावभीनी विदाई कडोदरा GIDC पुलिस थाना में विदाई समारोह सूरत रूरलमें कड़ोदरा पुलिस थानामें ड्यूटी करने वाले पीएसआई भूपेंद्र सिंह वाघेला और एएसआई संजय शर्मा को दी गई भावभीनी विदाई1
- 🌧️ सूरत समाचार | 1 अगस्त 2026......…................. सूरत में कल से लगातार बारिश जारी है। कई क्षेत्रों में जलभराव और ट्रैफिक प्रभावित हुआ है। प्रशासन ने नागरिकों से आवश्यक होने पर ही घर से बाहर निकलने और सावधानी बरतने की अपील की है।1
- सुरत जिले कडोदरा स्थित तातितैया जीआईडीसी में आई मनीष फ्लोर मील का पतरा धाराशाई पतरा धाराशाई के दौरान ड्यूटी पर तैनात सिक्योरिटी जवान हुआ लहू लुहान सुरत जिले कडोदरा स्थित तातितैया जीआईडीसी में आई मनीष फ्लोर मील का पतरा धाराशाई पतरा धाराशाई के दौरान ड्यूटी पर तैनात सिक्योरिटी जवान हुआ लहू लुहान1