Shuru
Apke Nagar Ki App…
युध्ध कीअसर लोगबेहाल।
રજની ભાઈ પરીખ
युध्ध कीअसर लोगबेहाल।
More news from ગુજરાત and nearby areas
- विकास लोगी की यातना दायक स्थीती में छोड जाता है ।,1
- ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાથની મળેલ કે સુરત શહેર કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અને ટ્રેપમાં ફસાવી રેપ તથા કેસમાં પૂરી દેવાની ધમકી આપી એક કરોડની માંગણી કરી અપરણ કરાના ગુનામાં પકડવાના બાકી આરોપી ગૌતમભાઈ ભગવાનભાઈ હાથલ રહે બોરડા ને બોરડા ગામ પેટ્રોલ પંપ ની સામે હાજર છે જે બાદમી વાળી જગ્યાએથી આરોપી પકડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને દાઠા પોલીટેશનમાં સોંપી આ અંગે સુરત કતારગામ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ1
- જય અખંડ ધણી1
- બ્રેકિંગ ન્યુઝ જાફરાબાદ જાફરાબાદ ના દુધાળા ગામે મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું... દુધાળા ગામે ભુતડા દાદા ના મંદિર પાસે નદી પટ વિસ્તારમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું.. દુધાળા ગામના વકીલ અને આગેવાન જીતુભાઈ વરુ દ્વારા વન વિભાગને જાણ કરાય... મહાકાય અજગર નીકળતા લોકોમાં ભય ફેલાયો... જાફરાબાદ વન વિભાગ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી.... મહા મહેનતે મહાકાય અજગરનો રેસ્ક્યુ કરવામાં આવ્યું1
- તાલુકાના ભેરાઈ ગામે આવેલા પ્રખ્યાત Sakariya Hanumanji Temple તરફ જતો જૂનો રસ્તો ફરી ખોલવાની માંગ સાથે ગામના ખેડૂત અને ભાવિકોએ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. મળતી માહિતી મુજબ ભેરાઈ ગામે સાકરિયા હનુમાનજી મંદિર તરફ જતો જૂનો રસ્તો વર્ષોથી ગ્રામજનો અને ખેડૂત માટે ઉપયોગમાં લેવાતો હતો. પરંતુ હાલમાં કોર્ટ ગાર્ડનની જમીન ફાળવાતા આ રસ્તો બંધ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ખેડૂત અને મંદિર તરફ જતા ભાવિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે ભેરાઈ ગામના ગ્રામજનો, ખેડૂત અને ભાવિકોએ એકત્રિત થઈ રાજુલા મામલતદારને આવેદનપત્ર આપી મંદિર તરફ જતો જૂનો રસ્તો ફરી ખુલ્લો મૂકવાની માંગ કરી છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ રસ્તો બંધ રહેતા ખેતી કામ તેમજ મંદિરે દર્શન કરવા જવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. આ મામલે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ગ્રામજનોની સમસ્યાનો વહેલો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.1
- સાબરકાંઠા ઈરાન અમેરિકા ઈઝરાયિલ ના યુદ્ધ ની જવાળા સાબરકાંઠા ના સીરામીક ઉદ્યોગ ne દઝાડી રહી છે1
- બરવાળા પોલીસની સરાહનીય કામગીરી, યુવતીનો ખોવાયેલ રૂ.50 હજારનો મોબાઇલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યો. બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ખોવાયેલ મોબાઇલ શોધી તેને મૂળ માલિકને પરત આપવામાં આવ્યો છે, અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતી તન્વીબેન હરીકૃષ્ણભાઈ પટેલનો સેમસંગ કંપનીનો S-23 એન્ડ્રોઇડ મોબાઇલ આશરે એક મહિના પહેલા ગુમ થયો હતો, મોબાઇલની કિંમત અંદાજે રૂ.50 હજાર જેટલી હોવાનું જણાવાયું હતું, આ મામલે બરવાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા ટેક્નિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. સતત પ્રયાસો બાદ પોલીસે મોબાઇલ શોધી કાઢી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત આજરોજ 10 માર્ચ 2026ના રોજ બરવાળા પોલીસ સ્ટેશન ખાતેથી અરજદાર તન્વીબેન પટેલને પરત આપ્યો હતો, આ સમગ્ર કામગીરી બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા તથા બોટાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મહર્ષી રાવલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. મોબાઇલ પરત મળતા માલિકે બરવાળા પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. વસાવા હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ બહાદુરસિંહ, વિજયસિંહ ભરતસિંહ, કોન્સ્ટેબલ મહેંદ્રભાઇ ભુપતભાઇ, હરપાલસિંહ શિવરાજસિંહ, સિધ્ધરાજસિંહ લાલભા, પ્રકાશભાઇ મોતીભાઇ, અજયસિંહ પ્રભાતસિંહ, યશપાલસિંહ જગદીશભાઈ સહિતના પોલીસ સ્ટાફના કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- ईरान युध्ध और बदलतें हालात।1