logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

માંડવીના ફળી ગામના ભેજાબાઝ 62 વર્ષીય ચેતનભાઈ ખાલપા ભાઈ ગામીતે બોગસ દસ્તાવેજ બનાવનારની ધરપકડ કરવામાં આવી 19 વર્ષ અગાઉ મૃત્યુ પામેલી એક મહિલા ના નામે બોગસ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડનાર ષડયંત્રનો માંડવી પોલીસે પર્દાફાશ કર્યા છે. આ ગંભીર ગુનાના વૃદ્ધ આરોપીને માંડવી પોલીસે ઝડપી પાડી જેલ ના સળીયા પાછળ ધકેલી દીધો છે. મળતી માહિતી અનુસાર સુરત ગ્રામ્ય પોલીસ તંત્રના S P રાજેશ ગઢીયા ના માર્ગદર્શન હેઠળ માંડવી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક અક્સેસ એન્જિનિયર ના નિર્દેશ થી માંડવી પોલીસ સ્ટેશનના P Iજે.એસ વડવી તથા તેમની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં માંડવી પોલીસે આ મામલે ફળી ગામ તાલુકા માંડવીના રહીશ 62 વર્ષીય ચેતનભાઇ ખાલપાભાઇ ગામીતની ધરપકડ કરી છે આરોપીએ વર્ષો પહેલા અવસાન પામેલી મહિલાની જાણ બહાર બોગસ દસ્તાવેજો બનાવી જમીન પોતાના નામે કરવાનો કારસો રચ્યો હતો. માંડવી પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર ઇશ્વરભાઇ સોલંકી માંડવી

18 hrs ago
user_Ishwar Solanki
Ishwar Solanki
Pick your own farm produce માંડવી સુરત, સુરત, ગુજરાત•
18 hrs ago
e827b327-d12a-418f-87a3-64dd3b3a869f

માંડવીના ફળી ગામના ભેજાબાઝ 62 વર્ષીય ચેતનભાઈ ખાલપા ભાઈ ગામીતે બોગસ દસ્તાવેજ બનાવનારની ધરપકડ કરવામાં આવી 19 વર્ષ અગાઉ મૃત્યુ પામેલી એક મહિલા ના નામે બોગસ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડનાર ષડયંત્રનો માંડવી પોલીસે પર્દાફાશ કર્યા છે. આ ગંભીર ગુનાના વૃદ્ધ આરોપીને માંડવી પોલીસે ઝડપી પાડી જેલ ના

79a17b18-babf-4c9b-bbb2-3e5ee1ad605f

સળીયા પાછળ ધકેલી દીધો છે. મળતી માહિતી અનુસાર સુરત ગ્રામ્ય પોલીસ તંત્રના S P રાજેશ ગઢીયા ના માર્ગદર્શન હેઠળ માંડવી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક અક્સેસ એન્જિનિયર ના નિર્દેશ થી માંડવી પોલીસ સ્ટેશનના P Iજે.એસ વડવી તથા તેમની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં માંડવી પોલીસે

dd94fa0b-ac29-489f-9804-00b635e7c99e

આ મામલે ફળી ગામ તાલુકા માંડવીના રહીશ 62 વર્ષીય ચેતનભાઇ ખાલપાભાઇ ગામીતની ધરપકડ કરી છે આરોપીએ વર્ષો પહેલા અવસાન પામેલી મહિલાની જાણ બહાર બોગસ દસ્તાવેજો બનાવી જમીન પોતાના નામે કરવાનો કારસો રચ્યો હતો. માંડવી પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર ઇશ્વરભાઇ સોલંકી માંડવી

More news from ગુજરાત and nearby areas
  • કડોદરા GIDC પોલીસની અનોખી પહેલ: ગણેશ મંડપો પાસે ટ્રાફિક જાગૃતિના બેનરો લગાવી લોકોને નિયમોનું પાલન કરવા અપીલ કડોદરા GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ ગણેશોત્સવ દરમિયાન લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે તે હેતુથી અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. કડોદરા GIDC પોલીસ દ્વારા વિવિધ ગણેશ મંડપો પાસે ટ્રાફિક નિયમન અંગેના બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા ગણેશ મંડપોમાં દર્શન અને આરતી માટે આવતા ભક્તો તેમજ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવામાં આવી રહી છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરે અને કારચાલકો સીટ બેલ્ટ પહેરે તે અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું, વાહનો નિયત જગ્યાએ પાર્ક કરવા તેમજ માર્ગ પર અવરજવર કરતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓને અગવડ ન પડે તે રીતે વાહન ચલાવવા અંગે પણ પોલીસ દ્વારા સમજ આપવામાં આવી રહી છે. ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો મંડપો અને જાહેર સ્થળોએ એકત્ર થતા હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે પોલીસ દ્વારા આ પ્રકારની જાગૃતિ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. કડોદરા GIDC પોલીસની આ પહેલનો મુખ્ય હેતુ માત્ર ટ્રાફિક નિયમોનો અમલ કરાવવાનો નહીં, પરંતુ લોકોમાં સ્વયંભૂ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ભાવના વિકસાવવાનો છે. પોલીસ દ્વારા તમામ ગણેશ મંડપો ખાતે બેનરો-પોસ્ટરો લગાવી લોકોને સુરક્ષિત વાહનચાલન અને ટ્રાફિક શિસ્ત અંગે સતત સમજ આપવામાં આવી રહી છે.
    1
    કડોદરા GIDC પોલીસની અનોખી પહેલ: ગણેશ મંડપો પાસે ટ્રાફિક જાગૃતિના બેનરો લગાવી લોકોને નિયમોનું પાલન કરવા અપીલ
કડોદરા GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ ગણેશોત્સવ દરમિયાન લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે તે હેતુથી અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. કડોદરા GIDC પોલીસ દ્વારા વિવિધ ગણેશ મંડપો પાસે ટ્રાફિક નિયમન અંગેના બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે.
પોલીસ દ્વારા ગણેશ મંડપોમાં દર્શન અને આરતી માટે આવતા ભક્તો તેમજ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવામાં આવી રહી છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરે અને કારચાલકો સીટ બેલ્ટ પહેરે તે અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું, વાહનો નિયત જગ્યાએ પાર્ક કરવા તેમજ માર્ગ પર અવરજવર કરતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓને અગવડ ન પડે તે રીતે વાહન ચલાવવા અંગે પણ પોલીસ દ્વારા સમજ આપવામાં આવી રહી છે.
ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો મંડપો અને જાહેર સ્થળોએ એકત્ર થતા હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે પોલીસ દ્વારા આ પ્રકારની જાગૃતિ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે.
કડોદરા GIDC પોલીસની આ પહેલનો મુખ્ય હેતુ માત્ર ટ્રાફિક નિયમોનો અમલ કરાવવાનો નહીં, પરંતુ લોકોમાં સ્વયંભૂ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ભાવના વિકસાવવાનો છે. પોલીસ દ્વારા તમામ ગણેશ મંડપો ખાતે બેનરો-પોસ્ટરો લગાવી લોકોને સુરક્ષિત વાહનચાલન અને ટ્રાફિક શિસ્ત અંગે સતત સમજ આપવામાં આવી રહી છે.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    14 hrs ago
  • kadodara ka raja in kadodara ka raja 🙏 🚩😍🚩🚩😍🚩🚩 kadodara ka raja in kadodara ka raja 🙏 🚩😍🚩🚩😍🚩🚩
    1
    kadodara ka raja in kadodara ka raja 🙏 🚩😍🚩🚩😍🚩🚩
kadodara ka raja in kadodara ka raja 🙏 🚩😍🚩🚩😍🚩🚩
    user_Dhart_news_kadodar_2296
    Dhart_news_kadodar_2296
    Mill Owner બારડોલી, સુરત, ગુજરાત•
    1 day ago
  • સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન ભીડ નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થા અને શાંતિ સ્થાપવા માટે પોલીસ સતત ચોકસાઈ રાખી રહી છે. ફૂટ પેટ્રોલિંગથી સામાજિક તણાવ ટાળવા અને અસામાજિક તત્વો પર નજર રાખવામાં મદદ મળી રહી છે. પાંડેસરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, "ગણપતિ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવી અમારી પ્રાથમિકતા છે. નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે માટે અમે સતત ફિલ્ડમાં છીએ. કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તરત જ પોલીસને જાણ કરવા અપીલ કરીએ છીએ." સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન ભીડ નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થા અને શાંતિ સ્થાપવા માટે પોલીસ સતત ચોકસાઈ રાખી રહી છે. ફૂટ પેટ્રોલિંગથી સામાજિક તણાવ ટાળવા અને અસામાજિક તત્વો પર નજર રાખવામાં મદદ મળી રહી છે. પાંડેસરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, "ગણપતિ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવી અમારી પ્રાથમિકતા છે. નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે માટે અમે સતત ફિલ્ડમાં છીએ. કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તરત જ પોલીસને જાણ કરવા અપીલ કરીએ છીએ."
    1
    સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન ભીડ નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થા અને શાંતિ સ્થાપવા માટે પોલીસ સતત ચોકસાઈ રાખી રહી છે. ફૂટ પેટ્રોલિંગથી સામાજિક તણાવ ટાળવા અને અસામાજિક તત્વો પર નજર રાખવામાં મદદ મળી રહી છે.

પાંડેસરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, "ગણપતિ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવી અમારી પ્રાથમિકતા છે. નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે માટે અમે સતત ફિલ્ડમાં છીએ. કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તરત જ પોલીસને જાણ કરવા અપીલ કરીએ છીએ."

સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન ભીડ નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થા અને શાંતિ સ્થાપવા માટે પોલીસ સતત ચોકસાઈ રાખી રહી છે. ફૂટ પેટ્રોલિંગથી સામાજિક તણાવ ટાળવા અને અસામાજિક તત્વો પર નજર રાખવામાં મદદ મળી રહી છે.
પાંડેસરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, "ગણપતિ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવી અમારી પ્રાથમિકતા છે. નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે માટે અમે સતત ફિલ્ડમાં છીએ. કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તરત જ પોલીસને જાણ કરવા અપીલ કરીએ છીએ."
    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    36 min ago
  • वराछा पुलिस का एक्शन: वाहन चोरी का खुलासा, 1.35 लाख की स्प्लेंडर बाइक समेत आरोपी गिरफ्तार#SuratNews #VarachhaPolice #SuratPolice #VehicleTheft #BikeTheft वराछा पुलिस का एक्शन: वाहन चोरी का खुलासा, 1.35 लाख की स्प्लेंडर बाइक समेत आरोपी गिरफ्तार#SuratNews #VarachhaPolice #SuratPolice #VehicleTheft #BikeTheft
    1
    वराछा पुलिस का एक्शन: वाहन चोरी का खुलासा, 1.35 लाख की स्प्लेंडर बाइक समेत आरोपी गिरफ्तार#SuratNews #VarachhaPolice #SuratPolice #VehicleTheft #BikeTheft
वराछा पुलिस का एक्शन: वाहन चोरी का खुलासा, 1.35 लाख की स्प्लेंडर बाइक समेत आरोपी गिरफ्तार#SuratNews #VarachhaPolice #SuratPolice #VehicleTheft #BikeTheft
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • *सूरत ब्रेकिंग*_ 🔴 *> *सूरत रेलवे पुलिस को मिली बड़ी सफलता*! > ट्रेनों में यात्रियों के लैपटॉप चोरी करने वाले आदतन अपराधी को दबोचा > क्या आप भी ट्रेन में सफर के दौरान ऐसी चोरी का शिकार हुए हैं? कमेंट में बताइए 👇 > > रिपोर्टर: सुरेश यादव | न्यूज़ 7 राष्ट्र प्रथम | 16 सितंबर • सूरत > #SuratNews #SuratRailwayPolice #SuratBreaking #GujaratNews
    1
    *सूरत ब्रेकिंग*_ 🔴
*> *सूरत रेलवे पुलिस को मिली बड़ी सफलता*!
> ट्रेनों में यात्रियों के लैपटॉप चोरी करने वाले आदतन अपराधी को दबोचा
> क्या आप भी ट्रेन में सफर के दौरान ऐसी चोरी का शिकार हुए हैं? कमेंट में बताइए 👇
> 
> रिपोर्टर: सुरेश यादव | न्यूज़ 7 राष्ट्र प्रथम | 16 सितंबर • सूरत
> #SuratNews #SuratRailwayPolice #SuratBreaking #GujaratNews
    user_Suresh Yadav
    Suresh Yadav
    Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરતના રાંદેર વિસ્તારમાંથી 1.57 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે એક ઇસમ બાશીત સૈયદ ઝડપાયો
    1
    સુરતના રાંદેર વિસ્તારમાંથી 1.57 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે એક ઇસમ બાશીત સૈયદ ઝડપાયો
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • सूरत-कडोदरा से राजस्थानी समाज के गौ माता मित्र मंडल एवं लाडली ग्रुप द्वारा बाबा रामदेवरा की भव्य पैदल यात्रा निकाली गई। यात्रा में करीब 800 श्रद्धालुओं ने उत्साह के साथ हिस्सा लिया।
    1
    सूरत-कडोदरा से राजस्थानी समाज के गौ माता मित्र मंडल एवं लाडली ग्रुप द्वारा बाबा रामदेवरा की भव्य पैदल यात्रा निकाली गई। यात्रा में करीब 800 श्रद्धालुओं ने उत्साह के साथ हिस्सा लिया।
    user_Amarjeet Nishad
    Amarjeet Nishad
    Katargam, Surat•
    2 hrs ago
  • પલસાણાના એના ગામની હદમાં નેશનલ એક્સપ્રેસ વે પરથી રૂ.21.57 લાખનો મુદ્દામાલ ઝડપાયો સુરત ગ્રામ્ય જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા સઘન પેટ્રોલિંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન પલસાણા તાલુકાના એના ગામની હદમાંથી નેશનલ એક્સપ્રેસ વે-4 પરથી ટ્રકમાં છુપાવી લઈ જવાતો માતબર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, જે.કે. રાવ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ કર્મચારીઓની ટીમ સાથે પ્રોહિબિશન-જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ આબાજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ અનિલભાઈને ખાનગી બાતમીદાર મારફતે સંયુક્ત ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, બંધ બોડીનો ટાટા 610 LPT ટ્રક નંબર MH-04-KU-7873માં તેનો ચાલક વસઈ, મુંબઈ ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ભરીને નેશનલ હાઈવે-48 મારફતે વસઈ, વાપી, વલસાડ અને નવસારી થઈ પલસાણા નેશનલ એક્સપ્રેસ વે-4ના એના ટોલનાકા પરથી વડોદરા તરફ જવાનો હતો. આ બાતમીના આધારે પોલીસે એના ગામની હદમાં મુંબઈ-વડોદરા એક્સપ્રેસ વે-4 પર ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીમાં જણાવેલા વર્ણન અને નંબરવાળો ટ્રક ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. ટ્રકના ચાલકને ઝડપી લઈ ટ્રકની અંદર તપાસ કરતાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, ટ્રક, મોબાઈલ ફોન, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી પોલીસે ટ્રકના ચાલક કૈલાશ સરવણરામ બિશ્નોઈ (બાબલ), ઉંમર 25 વર્ષ, વ્યવસાયે ડ્રાઇવર, રહે. ફીટકાસની, તા. બિલાડા, થાણા કુડીભક્તાસની, જી. જોધપુર, રાજસ્થાનની ધરપકડ કરી છે. ચાર આરોપીઓ વોન્ટેડ આ કેસમાં વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર મનોજ ઉર્ફે વિષ્ણુ, જેનું પૂરું નામ-સરનામું હાલ જાણવા મળ્યું નથી, તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મનોજ ઉર્ફે વિષ્ણુનો સંપર્ક કરાવનાર સુનીલ બિશ્નોઈ, રહે. ફીંચ, તા. લુણી, જી. જોધપુર, રાજસ્થાન, તેમજ ગોધરા હાઈવે ઉપર દારૂનો જથ્થો લેવા આવનાર અજાણ્યો ઈસમ અને ટાટા 610 LPT ટ્રક નંબર MH-04-KU-7873નો માલિક પણ પોલીસની તપાસમાં વોન્ટેડ છે. રૂ.21.57 લાખનો મુદ્દામાલ કબજે પોલીસે ટ્રકમાંથી કુલ 11,520 બોટલ વિદેશી દારૂ, જેની કિંમત આશરે રૂ.11,52,000, કબજે કરી છે. આ ઉપરાંત ટાટા 610 LPT ટ્રકની કિંમત રૂ.10,00,000, આરોપી પાસેથી મળેલો મોબાઈલ ફોન રૂ.5,000, રોકડા રૂ.800 તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ.21,57,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર સહિત ચાર આરોપીઓ તથા ટ્રકના માલિકને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    1
    પલસાણાના એના ગામની હદમાં નેશનલ એક્સપ્રેસ વે પરથી રૂ.21.57 લાખનો મુદ્દામાલ ઝડપાયો

સુરત ગ્રામ્ય જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા સઘન પેટ્રોલિંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન પલસાણા તાલુકાના એના ગામની હદમાંથી નેશનલ એક્સપ્રેસ વે-4 પરથી ટ્રકમાં છુપાવી લઈ જવાતો માતબર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, જે.કે. રાવ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ કર્મચારીઓની ટીમ સાથે પ્રોહિબિશન-જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ આબાજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ અનિલભાઈને ખાનગી બાતમીદાર મારફતે સંયુક્ત ચોક્કસ બાતમી મળી હતી.
બાતમી મુજબ, બંધ બોડીનો ટાટા 610 LPT ટ્રક નંબર MH-04-KU-7873માં તેનો ચાલક વસઈ, મુંબઈ ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ભરીને નેશનલ હાઈવે-48 મારફતે વસઈ, વાપી, વલસાડ અને નવસારી થઈ પલસાણા નેશનલ એક્સપ્રેસ વે-4ના એના ટોલનાકા પરથી વડોદરા તરફ જવાનો હતો. આ બાતમીના આધારે પોલીસે એના ગામની હદમાં મુંબઈ-વડોદરા એક્સપ્રેસ વે-4 પર ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમીમાં જણાવેલા વર્ણન અને નંબરવાળો ટ્રક ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. ટ્રકના ચાલકને ઝડપી લઈ ટ્રકની અંદર તપાસ કરતાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, ટ્રક, મોબાઈલ ફોન, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપી
પોલીસે ટ્રકના ચાલક કૈલાશ સરવણરામ બિશ્નોઈ (બાબલ), ઉંમર 25 વર્ષ, વ્યવસાયે ડ્રાઇવર, રહે. ફીટકાસની, તા. બિલાડા, થાણા કુડીભક્તાસની, જી. જોધપુર, રાજસ્થાનની ધરપકડ કરી છે.
ચાર આરોપીઓ વોન્ટેડ
આ કેસમાં વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર મનોજ ઉર્ફે વિષ્ણુ, જેનું પૂરું નામ-સરનામું હાલ જાણવા મળ્યું નથી, તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત મનોજ ઉર્ફે વિષ્ણુનો સંપર્ક કરાવનાર સુનીલ બિશ્નોઈ, રહે. ફીંચ, તા. લુણી, જી. જોધપુર, રાજસ્થાન, તેમજ ગોધરા હાઈવે ઉપર દારૂનો જથ્થો લેવા આવનાર અજાણ્યો ઈસમ અને ટાટા 610 LPT ટ્રક નંબર MH-04-KU-7873નો માલિક પણ પોલીસની તપાસમાં વોન્ટેડ છે.
રૂ.21.57 લાખનો મુદ્દામાલ કબજે
પોલીસે ટ્રકમાંથી કુલ 11,520 બોટલ વિદેશી દારૂ, જેની કિંમત આશરે રૂ.11,52,000, કબજે કરી છે. આ ઉપરાંત ટાટા 610 LPT ટ્રકની કિંમત રૂ.10,00,000, આરોપી પાસેથી મળેલો મોબાઈલ ફોન રૂ.5,000, રોકડા રૂ.800 તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ.21,57,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર સહિત ચાર આરોપીઓ તથા ટ્રકના માલિકને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.