Shuru
Apke Nagar Ki App…
*सूरत ब्रेकिंग*_ 🔴 *> *सूरत रेलवे पुलिस को मिली बड़ी सफलता*! > ट्रेनों में यात्रियों के लैपटॉप चोरी करने वाले आदतन अपराधी को दबोचा > क्या आप भी ट्रेन में सफर के दौरान ऐसी चोरी का शिकार हुए हैं? कमेंट में बताइए 👇 > > रिपोर्टर: सुरेश यादव | न्यूज़ 7 राष्ट्र प्रथम | 16 सितंबर • सूरत > #SuratNews #SuratRailwayPolice #SuratBreaking #GujaratNews
Suresh Yadav
*सूरत ब्रेकिंग*_ 🔴 *> *सूरत रेलवे पुलिस को मिली बड़ी सफलता*! > ट्रेनों में यात्रियों के लैपटॉप चोरी करने वाले आदतन अपराधी को दबोचा > क्या आप भी ट्रेन में सफर के दौरान ऐसी चोरी का शिकार हुए हैं? कमेंट में बताइए 👇 > > रिपोर्टर: सुरेश यादव | न्यूज़ 7 राष्ट्र प्रथम | 16 सितंबर • सूरत > #SuratNews #SuratRailwayPolice #SuratBreaking #GujaratNews
More news from ગુજરાત and nearby areas
- ઉન પાટીયા ચાર રસ્તા પર ટ્રાફિકનો ‘રામભરોસે’ વહીવટ? મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે તંત્ર? ડમ્પર અકસ્માતે વધારી ચિંતા સુરતના ઉન પાટીયા ચાર રસ્તા ઉપર કોન્ક્રીટ ડમ્પર ચાલકે એક્સેસ અને રિક્ષાને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચાર રસ્તા ઉપર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. સ્થાનિકોના આક્ષેપ છે કે ઉન પાટીયા ચાર રસ્તા ઉપર ટ્રાફિક વ્યવસ્થા માટેના જવાનો નિયમિત રીતે હાજર રહેતા નથી. અને જો હાજર હોય તો પોલીસ ચોકીમાં બેઠેલા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ રસ્તા પરથી સવારે અને બપોરે શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં અવરજવર કરે છે. ઉધનાથી લઈને સચીન સુધીનો રોડ ‘ઝીરો દબાણ રૂટ’ તરીકે ઓળખાય છે, પરંતુ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ફૂટપાથથી લઈને રોડ સુધી નાની-મોટી ગાડીઓનું પાર્કિંગ જોવા મળે છે. તો પછી સવાલ સીધો છે— ❓ રોડ પરનું આ દબાણ અને ગેરકાયદેસર પાર્કિંગ ક્યારે દૂર થશે? ❓ ટ્રાફિક વ્યવસ્થા સુધારવા તંત્ર ક્યારે જાગશે? ❓ અને જો કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદારી કોની રહેશે? હવે જોવાનું એ છે કે ટ્રાફિક પોલીસ આ મુદ્દે કાર્યવાહી કરશે કે પછી ઉન ચાર રસ્તા પોઇન્ટ પર ટ્રાફિક વ્યવસ્થાના જવાનો સામે થઈ રહેલા આક્ષેપો વચ્ચે સ્થિતિ યથાવત રહેશે?1
- સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન ભીડ નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થા અને શાંતિ સ્થાપવા માટે પોલીસ સતત ચોકસાઈ રાખી રહી છે. ફૂટ પેટ્રોલિંગથી સામાજિક તણાવ ટાળવા અને અસામાજિક તત્વો પર નજર રાખવામાં મદદ મળી રહી છે. પાંડેસરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, "ગણપતિ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવી અમારી પ્રાથમિકતા છે. નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે માટે અમે સતત ફિલ્ડમાં છીએ. કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તરત જ પોલીસને જાણ કરવા અપીલ કરીએ છીએ." સુરત શહેરમાં ગણેશ ઉત્સવ દરમિયાન ભીડ નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થા અને શાંતિ સ્થાપવા માટે પોલીસ સતત ચોકસાઈ રાખી રહી છે. ફૂટ પેટ્રોલિંગથી સામાજિક તણાવ ટાળવા અને અસામાજિક તત્વો પર નજર રાખવામાં મદદ મળી રહી છે. પાંડેસરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, "ગણપતિ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવી અમારી પ્રાથમિકતા છે. નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે માટે અમે સતત ફિલ્ડમાં છીએ. કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તરત જ પોલીસને જાણ કરવા અપીલ કરીએ છીએ."1
- वराछा पुलिस का एक्शन: वाहन चोरी का खुलासा, 1.35 लाख की स्प्लेंडर बाइक समेत आरोपी गिरफ्तार#SuratNews #VarachhaPolice #SuratPolice #VehicleTheft #BikeTheft वराछा पुलिस का एक्शन: वाहन चोरी का खुलासा, 1.35 लाख की स्प्लेंडर बाइक समेत आरोपी गिरफ्तार#SuratNews #VarachhaPolice #SuratPolice #VehicleTheft #BikeTheft1
- *सूरत ब्रेकिंग*_ 🔴 *> *सूरत रेलवे पुलिस को मिली बड़ी सफलता*! > ट्रेनों में यात्रियों के लैपटॉप चोरी करने वाले आदतन अपराधी को दबोचा > क्या आप भी ट्रेन में सफर के दौरान ऐसी चोरी का शिकार हुए हैं? कमेंट में बताइए 👇 > > रिपोर्टर: सुरेश यादव | न्यूज़ 7 राष्ट्र प्रथम | 16 सितंबर • सूरत > #SuratNews #SuratRailwayPolice #SuratBreaking #GujaratNews1
- સુરતના રાંદેર વિસ્તારમાંથી 1.57 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે એક ઇસમ બાશીત સૈયદ ઝડપાયો1
- डिंडोली तलाव मछलियों के मरने की सूचना पर छठ पूजा मानव सेवा ट्रस्ट के प्रमुख गुलजारीलाल उपाध्याय ने कहा!1
- પલસાણાના એના ગામની હદમાંથી રૂ.11.52 લાખનો વિદેશી દારૂ ઝડપાયો પલસાણાના એના ગામની હદમાંથી રૂ.11.52 લાખનો વિદેશી દારૂ ઝડપાયો1
- સુરતમાં તાપી નદીની વચ્ચોવચ બિરાજ્યા ગણેશજી રાંદેરમાં તાપીના મધ્યમાં શ્રીજીની અનોખી સ્થાપના તાપીના પ્રવાહ વચ્ચે વિઘ્નહર્તાનું ભવ્ય સ્થાપન પૂરથી બચવાની બાધા, તાપીમાં ગણેશ સ્થાપના માછીમાર સમાજની વર્ષો જૂની બાધા આજે પણ યથાવત વર્ષ 2007થી તાપી નદીમાં થઈ રહી છે ગણેશ સ્થાપના પાંચ પીપડા મહોલ્લામાં આસ્થાની અનોખી પરંપરા તાપી નદીના મધ્યમાં ગણેશજીની સ્થાપના આકર્ષણનું કેન્દ્ર સુરતને પૂરથી બચાવવા લેવાયેલી બાધા નિભાવાઈ આસ્થાની અનોખી પરંપરા વચ્ચે તાપીમાં બિરાજ્યા શ્રીજી સુરતમાં તાપી નદીની વચ્ચોવચ બિરાજ્યા ગણેશજી રાંદેરમાં તાપીના મધ્યમાં શ્રીજીની અનોખી સ્થાપના તાપીના પ્રવાહ વચ્ચે વિઘ્નહર્તાનું ભવ્ય સ્થાપન પૂરથી બચવાની બાધા, તાપીમાં ગણેશ સ્થાપના માછીમાર સમાજની વર્ષો જૂની બાધા આજે પણ યથાવત વર્ષ 2007થી તાપી નદીમાં થઈ રહી છે ગણેશ સ્થાપના પાંચ પીપડા મહોલ્લામાં આસ્થાની અનોખી પરંપરા તાપી નદીના મધ્યમાં ગણેશજીની સ્થાપના આકર્ષણનું કેન્દ્ર સુરતને પૂરથી બચાવવા લેવાયેલી બાધા નિભાવાઈ આસ્થાની અનોખી પરંપરા વચ્ચે તાપીમાં બિરાજ્યા શ્રીજી1