Shuru
Apke Nagar Ki App…
बनाश गौरव देनिक
Press reporter
बनाश गौरव देनिक
- Press reporterSabarkantha, Gujarat👏on 20 August
More news from Banaskantha and nearby areas
- આજ રોજ રવિવારે બપોરે 12 કલાકે દિયોદર તાલુકાના કોટડા દિયોદર ગામે સમસ્ત ઠાકોર સમાજ ના વડીલો યુવનો એકત્ર થયી ને સમાજ માં સમાજ માં સુધારા માટે ખોટા ખર્ચા થતા હોય તેમાટે એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જે સામાજિક સુધારા અંગે સરપંચ પ્રકાશજી ઠાકોર કોટડા દિયોદર વાળાએ સોને નવીન સામાજિક સુધારા બનધારણ વાંચી સનભલાવ્યું હતું અને અમલમાં મૂકવા જાહેર કરાયું હતું જે ખરડાને કોટડા દિ ગામે સોએ આવકાર્યું હતું1
- હાલોલ ટાઉન પોલીસ અને જાગૃત યુવાનોની પ્રશંસનીય કામગીરી, ગુમ થયેલા બાળકને કલાકોમાં જ શોધી કાઢી માતા પિતા સાથે સુખદ મિલન કરાવ્યું.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- नारी संरक्षण कानून का गलत फायदा उठा ने वाले।1
- સુરત ::- ડુમસ ગામના ઉંધિયોગ પતિ ની દાદાગીરી સામે આવી.જાહેર રોડ જામ કરી જન્મ દિવસની ઉજવણી કરી.લોકો એ રોડ ખુલ્લો કરવા હોર્ન માર્યા તો દિપક ઇજારદારની દાદાગીરી.આતશ બાજી ગાડી પર ટાંકી ગાડી પર આંતશ બાજી ફોડવાની ઈશારો કર્ય.સમગ્ર દાદાગીરી ના વિડિઓ પણ સામે આવ્યા. દીકરા ના જન્મ દિવસે જાહેરમાં તાયફા કર્યા. આમ જનતા ને પોલીસ કાયદેસર ની કાર્યવાહી કરી પાથ ભણાવે છે. ત્યારે આવા ઉંધિયોગ પતિ પર પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. દિપક ઇજારદાર અગાવ પણ વિવાદમાં આવી ચુક્યા છે.1
- सूरत और महाराष्ट्र के बीच चलने वाली प्राइवेट लग्जरी बस सर्विस एक बार फिर विवादों में आ गई है1
- Nikola Tesla1
- *✍🏻 ગુજરાત પોલીસનાં પટ્ટા ઉતારી* દેવાની વાહીયાત વાતો કરનારાં તેમજ દિવસમાં એક બે વખત ગૃહમંત્રી શ્રીને તું તારી કરવાવાળા લોકોને પોલીસને બેફામ ગાળો બોલનારા ઉપર આટલો બધો પ્રેમ ઉભરાઈ જતો હોય તો એમણે પોલીસનું આઈ કાર્ડ ફેંકી દેનાર અને એક મિનિટમાં પોલીસને અહીં લખી ન શકાય એવી સાત સાત ગાળો બોલી શકે એવાં લોકોની આરતી ઉતારીને એમનું સન્માન કરવાનું શરૂ કરી દેવું જોઈએ *(સામાજિક કાર્યકર - અમદાવાદ)*1
- कोर्ट मां वकील द्वारा गलत बात।1
- ઉધના વિસ્તારમાં થયેલી હત્યા ના આરોપી ને ગણતરી ના કલાકો પોલીસે જડપી પારી વધું તપાસ શરૂ કરી. આરોપી ઓ એ જૂની અદાવત માં હત્યા કરી હતી.4