પોશીના તાલુકા ના લાંબડીયા ગામ માં વ્યાજબી ભાવની સરકારી દુકાન માં ચાલતું કૌભાંડ ગરિબો ના ભાગનું અનાજ છીનવી લેતા સરકારી વ્યાજબી ભાવ ના દુકાનદાર્ અનાજ વિર્તન નિ કોઇ છોક્કશ તરિખ નથિ અને અનાજ ની જે પાવતી આપે છે. તેમનું મન ફાવે તેમ અલગ થી કોરા કાગજ માં રણજીત જે મગનભાઇ મક્વાના નો છોકરો છે તે અનાજ કાપિને અલગ્ થિ પાવતિ ગરિબ ગ્રાહક્ ને દાદા ગિરિ થિ પકડાવે છે પછી તે ટોલવા માટે બેઠેલા તેમના પિતા મગનભાઇ ને આપે છે તેમાં તે ખુલ્લે આમ અનાજ ના 1કિલો વજન્ ગટાડો કરે છે ચોખા 12કિલો મળવા પાત્ર છે તે 11 કિલો આપે છે. અને પૂછતાં કહે છે કે 1 કિલો ગટ આગળ થી જ કાપવામા આવે છે અને તેમનો આ વીડિઓ લીધો ત્યારે તે ગ્રાહક ને કે છે કે આગળ ગોદામ માથિ જ આવે છે ગ્રાહકે કિધુ કે હુ આગળ અધિકારી ને મોકલી ને જાણ કરીશ તો કહે છે અમારે બધું સેટિંગ છે જેને મોકલ વો હોય મોકલી શકો છો આગળ પૈસા લેસે બિજુ સુ થસે એવું કહે છે આવુ પેલી વાર નથી તમારા જેવા ગ્રાહક કેટલા અરજી કરી અમારું કોઈ કાઈ બગાડી સકે તેમ નથી તો આના પાછળ કયા અધિકારિના નજર નિછે આવા બેફામ વ્યાજબી ભાવના દુકાન દાર્ બોલે છે તો ખરેખર આગળ અરજી કરવા માં કોઈ અધિકાર્યો ધ્યાન અપતા નથિ તો કયા અધિકારી જવાબ દાર છે તેમનિ તપાશ થવિ જોઇ એ સજા થવી જોઈ એ જે આવા દુકાનદારો નો સાથ આપે છે. અને જલદી થી આ કાર્ય વાહી થવી જોઇએ વ્યાજબી ભાવ ની સરકારી દુકાન નું લાઇશન કેન્સલ થવું જોઈ એ જો કોઈ અધિકારી કડક પગલા ના લે તો તેમના પર પણ કાર્યવાહિ થવી જોઇએ એવી મારી સરકાર જોડે અપીલ છે જય હિન્દ
પોશીના તાલુકા ના લાંબડીયા ગામ માં વ્યાજબી ભાવની સરકારી દુકાન માં ચાલતું કૌભાંડ ગરિબો ના ભાગનું અનાજ છીનવી લેતા સરકારી વ્યાજબી ભાવ ના દુકાનદાર્ અનાજ વિર્તન નિ કોઇ છોક્કશ તરિખ નથિ અને અનાજ ની જે પાવતી આપે છે. તેમનું મન ફાવે તેમ અલગ થી કોરા કાગજ માં રણજીત જે મગનભાઇ મક્વાના નો છોકરો છે તે અનાજ કાપિને અલગ્ થિ પાવતિ ગરિબ ગ્રાહક્ ને દાદા ગિરિ થિ પકડાવે છે પછી તે ટોલવા માટે બેઠેલા તેમના પિતા મગનભાઇ ને આપે છે તેમાં તે ખુલ્લે આમ અનાજ ના 1કિલો વજન્ ગટાડો કરે છે ચોખા
12કિલો મળવા પાત્ર છે તે 11 કિલો આપે છે. અને પૂછતાં કહે છે કે 1 કિલો ગટ આગળ થી જ કાપવામા આવે છે અને તેમનો આ વીડિઓ લીધો ત્યારે તે ગ્રાહક ને કે છે કે આગળ ગોદામ માથિ જ આવે છે ગ્રાહકે કિધુ કે હુ આગળ અધિકારી ને મોકલી ને જાણ કરીશ તો કહે છે અમારે બધું સેટિંગ છે જેને મોકલ વો હોય મોકલી શકો છો આગળ પૈસા લેસે બિજુ સુ થસે એવું કહે છે આવુ પેલી વાર નથી તમારા જેવા ગ્રાહક કેટલા અરજી કરી અમારું કોઈ કાઈ બગાડી સકે
તેમ નથી તો આના પાછળ કયા અધિકારિના નજર નિછે આવા બેફામ વ્યાજબી ભાવના દુકાન દાર્ બોલે છે તો ખરેખર આગળ અરજી કરવા માં કોઈ અધિકાર્યો ધ્યાન અપતા નથિ તો કયા અધિકારી જવાબ દાર છે તેમનિ તપાશ થવિ જોઇ એ સજા થવી જોઈ એ જે આવા દુકાનદારો નો સાથ આપે છે. અને જલદી થી આ કાર્ય વાહી થવી જોઇએ વ્યાજબી ભાવ ની સરકારી દુકાન નું લાઇશન કેન્સલ થવું જોઈ એ જો કોઈ અધિકારી કડક પગલા ના લે તો તેમના પર પણ કાર્યવાહિ થવી જોઇએ એવી મારી સરકાર જોડે અપીલ છે જય હિન્દ
- मुंबई के ताड़देव इलाके में लड़की से छेड़छाड़ का मामला सामने आया। आरोपी को मौके पर ही पब्लिक ने पकड़ लिया। आरोपी मुंबई पुलिस का एएसआई बताया गया। घटना का वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हुआ। @MumbaiPolice1
- બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના આક્ષેપ સાથે હાલોલ ખાતે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન યોજી બાંગ્લાદેશના વડાપ્રધાનનું પૂતળા દહન કરાયું..1
- હાલોલ એસટી ડેપો નજીક પોલીસ ચોકી આગળ વિશ્વહિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા મોહમ્મદ યુનુસના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કર્યું1
- આમોદ: એસટીની સલામત સવારી કે મોતની મુસાફરી?, ઘેટાં-બકરાની જેમ ભરાતા મુસાફરો, બસના દરવાજે લટકતું ગુજરાત મોડલ! એસટી અમારી સલામત સવારીનો નારો આમોદ તાલુકાની જનતા માટે આજે માત્ર એક ક્રૂર મજાક બની ગયો હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. એકતરફ દેશને નંબર વન બનાવવાની અને વિકાસની મોટી મોટી વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ આમોદથી ભરૂચ જતી બસોમાં વિદ્યાર્થીઓ અને મુસાફરોએ દરરોજ પોતાના જીવનું જોખમ ખેડીને મુસાફરી કરવી પડે છે. જંબુસરથી ખીચોખીચ ભરાઈને આવતી બસોમાં આમોદના વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને વૃદ્ધોને બસના દરવાજે લટકીને ૪૦ કિલોમીટર સુધી મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. આ દ્રશ્યો જોઈને પ્રશ્ન થાય છે કે, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના અને માસૂમ વિદ્યાર્થીના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે કે આમોદ તાલુકાએ પંચાયતથી લઈને ધારાસભા સુધીની તમામ સત્તા ભાજપને સોંપી છે. પરંતુ બદલામાં જનતાને મળ્યા છે માત્ર તૂટેલા રસ્તા અને મોતને આમંત્રણ આપતી ભરચક બસો. લેડીઝ કંડક્ટરની હાજરીમાં પણ મહિલાઓએ ધક્કામુક્કી સહન કરવી પડે છે અને વિદ્યાર્થીઓ જીવના જોખમે દરવાજે લટકીને પરીક્ષા આપવા કે કોલેજ જવા મજબૂર બન્યા છે. તંત્રનો આવો નિર્દય અભિગમ સાબિત કરે છે કે આમોદની જનતા માટે વ્યવસ્થા કરવાને બદલે સત્તાધીશો માત્ર વોટબેંકના રાજકારણમાં જ મશગૂલ છે. તંત્રને આખરી ચેતવણી છે કે હવે જાગો, નહીંતર માઠા પરિણામો ભોગવવા તૈયાર રહો. શું કોઈનો જીવ જશે ત્યારે જ એસટી નિગમ વધારાની બસો ફાળવશે? વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાની જિંદગીની કોઈ કિંમત નથી? આ સળગતા સવાલો આજે દરેક આમોદવાસી પૂછી રહ્યા છે. જો તાત્કાલિક ધોરણે આમોદ-ભરૂચ રૂટ પર વધારાની એસટી બસો દોડાવવામાં નહીં આવે અને સમયપત્રકમાં સુધારો કરવામાં નહીં આવે, તો આ આક્રોશ ગમે ત્યારે ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે. તંત્રએ હવે આ જોખમી જુગાડ બંધ કરી જનતાને સલામત મુસાફરીની ખાતરી આપવી જ પડશે.1
- નસવારી થી ચૈતર ભાઇ વસાવા હીશાબની વાતો પછીજુવો1
- Post by RK News1
- NDPS, NRL, SOG, A'BAD.2
- ચૈતર વસાવાનો પરકાર સરકાર સામે વિકાસના નામે હવે જમીનઆપવા ના નહિ1
- Post by RK News1