* Religious News bulletin * * વડતાલધામ * *॥वृतालये स भगवान जयतीह साक्षात॥* *❏યાત્રાધામ વડતાલ❏* *વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા આજે* *૯૫મી રવિસભાનું આયોજન થયું હતું:* આજની રવિસભા આશિર્વાદ: અભિવાદન સભા બની રહી હતી: || D-Live: YouTube Live: https://www.youtube.com/live/MKBBbNptmj0?si=RzZ79whwNXrK_xpl —————•••————— દ્વિશતાબ્દિ મહોત્સવ અંતર્ગત વડતાલ મંદિરને ઉત્કૃત આયોજનો બદલ જુદા જુદા ૧૨ જેટલા Would Records હાંસલ થયા છે જેની શ્યામવલ્લભ સ્વામીએ વિસ્તૃત માહિતી સભા સમક્ષ રજૂ કરી હતી: —————•••————— રવિસભા અંતર્ગત ચાલતી વચનામૃત કથાના વક્તા હતા કોઠારી *ડૉ.સંતવલ્લભદાસજી:* પ્રારંભમાં રવિસભાના યજમાનોએ પોથી તથા વક્તાશ્રીનું પૂજન કર્યું હતું: વચનામૃત કથાના વક્તા કોઠારી ડૉ.સંત સ્વામીએ કથા સાથે મહોત્સવમાં સેવા આપનારા તમામ ક્ષેત્રના અધિકારીઓ: સ્વયંસેવકો: કર્મચારીઓ વગેરેની સેવાઓને બિરદાવી હતી: વડતાલ ખાતે તાજેતરમાં યોજાયેલા શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દિ મહોત્સવ ઉજવણી માટે પોતાની જમીનનું યોગદાન આપનારા જમીનદાતાઓ: મહિનાઓ પર્યન્ત દિવસ રાત જોયા વગર સંપાદિત જમીનોને સમથળ કરાવનારાઓ વડતાલના પટેલ યુવાનો: વડતાલ ગામના તમામ જ્ઞાતિના આગેવાન અગ્રણીઓ: પંચાયતના સરપંચ અમિતભાઇ સહિતના સભ્યો: પોલીસતંત્રના અધિકારીઓ: SP ગઢવી સાહેબ: PI દેસાઇ સાહેબ: પોલીસકર્મીઓ: નડિયાદ આણંદ વિભાગના GEBના અધિકારીઓ: કર્મચારીઓ: વડતાલ મંદિરના કર્મચારીઓ: ઉપરાંત મહોત્સવમાં સેવા આપનારા ગામોગામના સ્વયંસેવક ભાઇબહેનો વગેરેનું રવિસભામાં આશિર્વાદ સાથે સંતો દ્વારા અભિવાદન કરાયું હતું: આ અભિવાદન કાર્યક્રમમાં પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ: •ચેરમેન દેવપ્રકાશ સ્વામી: •કથાકાર બ્રહ્મસ્વરુપ સ્વામી: • શાસ્ત્રી હરિઓમ સ્વામી: •ભજનાનંદી સંત શ્રીવલ્લભ સ્વામી વગેરેએ ઉપસ્ થિત રહી સેવાપ્રદાન કરનારા ભક્તોનું અભિવાદન કરી આશિર્વાદ પાઠવ્યા હતાઃ રવિસભા આયોજક છેઃ • ચેરમેન દેવપ્રકાશ સ્વામી: • કોઠારી ડૉ.સંત સ્વામી [ PhD. D. Litt ] • સમારંભ વ્યવસ્થાઃ શ્યામવલ્લભ સ્વામી: ____[] પત્રકાર બાલુભાઇ વડતાલ: [ રવિવાર, તા.૧/૧૨/૨૦૨૪: વડતાલધામ ]

- *જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર મેળો યોજાયો*1
- * Religious News bulletin * * વડતાલધામ * *॥वृतालये स भगवान जयतीह साक्षात॥* *❏યાત્રાધામ વડતાલ❏* *વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા આજે* *૯૫મી રવિસભાનું આયોજન થયું હતું:* આજની રવિસભા આશિર્વાદ: અભિવાદન સભા બની રહી હતી: || D-Live: YouTube Live: https://www.youtube.com/live/MKBBbNptmj0?si=RzZ79whwNXrK_xpl —————•••————— દ્વિશતાબ્દિ મહોત્સવ અંતર્ગત વડતાલ મંદિરને ઉત્કૃત આયોજનો બદલ જુદા જુદા ૧૨ જેટલા Would Records હાંસલ થયા છે જેની શ્યામવલ્લભ સ્વામીએ વિસ્તૃત માહિતી સભા સમક્ષ રજૂ કરી હતી: —————•••————— રવિસભા અંતર્ગત ચાલતી વચનામૃત કથાના વક્તા હતા કોઠારી *ડૉ.સંતવલ્લભદાસજી:* પ્રારંભમાં રવિસભાના યજમાનોએ પોથી તથા વક્તાશ્રીનું પૂજન કર્યું હતું: વચનામૃત કથાના વક્તા કોઠારી ડૉ.સંત સ્વામીએ કથા સાથે મહોત્સવમાં સેવા આપનારા તમામ ક્ષેત્રના અધિકારીઓ: સ્વયંસેવકો: કર્મચારીઓ વગેરેની સેવાઓને બિરદાવી હતી: વડતાલ ખાતે તાજેતરમાં યોજાયેલા શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દિ મહોત્સવ ઉજવણી માટે પોતાની જમીનનું યોગદાન આપનારા જમીનદાતાઓ: મહિનાઓ પર્યન્ત દિવસ રાત જોયા વગર સંપાદિત જમીનોને સમથળ કરાવનારાઓ વડતાલના પટેલ યુવાનો: વડતાલ ગામના તમામ જ્ઞાતિના આગેવાન અગ્રણીઓ: પંચાયતના સરપંચ અમિતભાઇ સહિતના સભ્યો: પોલીસતંત્રના અધિકારીઓ: SP ગઢવી સાહેબ: PI દેસાઇ સાહેબ: પોલીસકર્મીઓ: નડિયાદ આણંદ વિભાગના GEBના અધિકારીઓ: કર્મચારીઓ: વડતાલ મંદિરના કર્મચારીઓ: ઉપરાંત મહોત્સવમાં સેવા આપનારા ગામોગામના સ્વયંસેવક ભાઇબહેનો વગેરેનું રવિસભામાં આશિર્વાદ સાથે સંતો દ્વારા અભિવાદન કરાયું હતું: આ અભિવાદન કાર્યક્રમમાં પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ: •ચેરમેન દેવપ્રકાશ સ્વામી: •કથાકાર બ્રહ્મસ્વરુપ સ્વામી: • શાસ્ત્રી હરિઓમ સ્વામી: •ભજનાનંદી સંત શ્રીવલ્લભ સ્વામી વગેરેએ ઉપસ્ થિત રહી સેવાપ્રદાન કરનારા ભક્તોનું અભિવાદન કરી આશિર્વાદ પાઠવ્યા હતાઃ રવિસભા આયોજક છેઃ • ચેરમેન દેવપ્રકાશ સ્વામી: • કોઠારી ડૉ.સંત સ્વામી [ PhD. D. Litt ] • સમારંભ વ્યવસ્થાઃ શ્યામવલ્લભ સ્વામી: ____[] પત્રકાર બાલુભાઇ વડતાલ: [ રવિવાર, તા.૧/૧૨/૨૦૨૪: વડતાલધામ ]1
- જેન્ટ્સ માટે 😝🤭 #anand #nadiad sadi comedy offers jontygurnani1
- 1000+ IMP PDF આપણી ટેલીગ્રામ ચેનલમાં મુકેલી છે ટેલીગ્રામ ચેનલની લિંક BIO માં આપેલી છે જો તમને પોસ્ટ ગમે તો શેર કરવાનું ના ભૂલતા દરરોજ અવનવું,કરન્ટ અફેર્સ,રોચક તથ્યો અને જનરલ નોલેજ જાણવા માટે ફૉલ્લો કરો પેજ ને ▶ Follow કરો (નોલેજ વધારવા માટે) Like કરો (Post સારી લાગે તો) Comment કરો (ઈચ્છા હોય તો) Share કરો (તમારા મિત્રોને) Tag કરો (જે લોકોને આવી પોસ્ટ વાંચવી ગમતી હોય તેને) ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖1

- Post by Manish1
- Badal Gaye ham bhi1
- Post by Ajay Chuahan3