logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધ્રાંગધ્રા નગરપાલિકામાં પ્રથમ વખત ચૂંટાયેલા ભાજપના સભ્યો કારોબારી ચેરમેન પદ માટે મક્કમ બન્યા છે. આના કારણે સ્થાનિક ભાજપમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. નવા નિશાળિયાઓની આ જીદ પક્ષ માટે મોટો ધર્મસંકટ ઊભું કરી શકે છે.

6 hrs ago
user_Sunny Vaghela
Sunny Vaghela
પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
6 hrs ago
ce4caed0-8bf8-48d7-a3db-c536772a120c

ધ્રાંગધ્રા નગરપાલિકામાં પ્રથમ વખત ચૂંટાયેલા ભાજપના સભ્યો કારોબારી ચેરમેન પદ માટે મક્કમ બન્યા છે. આના કારણે સ્થાનિક ભાજપમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. નવા નિશાળિયાઓની આ જીદ પક્ષ માટે મોટો ધર્મસંકટ ઊભું કરી શકે છે.

More news from ગુજરાત and nearby areas
  • ધ્રાંગધ્રા શહેરના આંબેડકરનગર વિસ્તાર નજીક પોલીસે દરોડો પાડી જુગાર રમતા 4 શખ્સોને ઝડપી પાડ્યા. તેમની પાસેથી રોકડા રૂ. 21,200 જપ્ત કરવામાં આવ્યા છે. તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
    1
    ધ્રાંગધ્રા શહેરના આંબેડકરનગર વિસ્તાર નજીક પોલીસે દરોડો પાડી જુગાર રમતા 4 શખ્સોને ઝડપી પાડ્યા. તેમની પાસેથી રોકડા રૂ. 21,200 જપ્ત કરવામાં આવ્યા છે. તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
    user_Sunny Vaghela
    Sunny Vaghela
    પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    8 hrs ago
  • surendranagar 80 fut rod nathi ban to ke saf safai nathi surendranagar ma koi koi nu nathi sambhad tu
    1
    surendranagar 80 fut rod nathi ban to ke saf safai nathi 
surendranagar ma koi koi nu nathi sambhad tu
    user_Valani hardik
    Valani hardik
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    1 hr ago
  • મોરબીના પ્રેમ નગરમાં એક વ્યક્તિના ઘર આંગણેથી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કાર્યવાહી કરતા કુલ 1104 વિદેશી દારૂના ચપલા કબજે કર્યા અને આરોપીની ધરપકડ કરી.
    1
    મોરબીના પ્રેમ નગરમાં એક વ્યક્તિના ઘર આંગણેથી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કાર્યવાહી કરતા કુલ 1104 વિદેશી દારૂના ચપલા કબજે કર્યા અને આરોપીની ધરપકડ કરી.
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    13 hrs ago
  • ધંધુકાના મીરાંવાડીમાં કૈલાશબેન મકવાણાની પુત્રીના લગ્ન પ્રસંગે મુસ્લિમ યુવક રાજુભાઈએ મામેરું ભર્યું. તેમના આ ઉદાર દિલે કરેલા કાર્યથી સમાજમાં એકતા, સમાનતા અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે.
    1
    ધંધુકાના મીરાંવાડીમાં કૈલાશબેન મકવાણાની પુત્રીના લગ્ન પ્રસંગે મુસ્લિમ યુવક રાજુભાઈએ મામેરું ભર્યું. તેમના આ ઉદાર દિલે કરેલા કાર્યથી સમાજમાં એકતા, સમાનતા અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    10 hrs ago
  • બોટાદ તાલુકાના સેથળી ગામના ખેતરમાં તાર ફેન્સીંગ કરવા બાબતે માર મારવાની ફરિયાદ બોટાદ તાલુકાના સેથળી ગામે શેઢાં પર તાર ફેન્સીગ કરવા બાબતે માર મારવાની ઘટના બની... બે જમીન માલિકોના વિવાદ વચ્ચે ગામનાપંચોની રૂબરૂમાં નક્કી કરવામાં આવેલ જમીન પર તાર નાખવામાં આવી રહ્યા હતા વહેલી સવારે સાત વાગ્યાથી સિમેન્ટના થાંભલા તાર ફેન્સીગ કરાઈ રહ્યું હતું ત્યારે જમીન માલિક દ્વારા કરાયો હુમલો જેનો વીડિયો થયો વાયરલ.. જેન્તીભાઇ ભીખાભાઇ અને જગદીશભાઈ ભીખાભાઇ દ્વારા પાઇપ વડે માર મારવામાંનું ફરિયાદીનું નિવેદન.. મારમારવાની ઘટનામાં ઇજાગ્રસ્તને સારવાર માટે સોનાવાલા હોસ્પિટલમાં ખસેડાયા... સમગ્ર ઘટના અંગે ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ
    1
    બોટાદ તાલુકાના સેથળી ગામના ખેતરમાં તાર ફેન્સીંગ કરવા બાબતે માર મારવાની ફરિયાદ 
બોટાદ તાલુકાના સેથળી ગામે શેઢાં પર તાર ફેન્સીગ કરવા બાબતે માર મારવાની ઘટના બની...
બે જમીન માલિકોના વિવાદ વચ્ચે ગામનાપંચોની રૂબરૂમાં નક્કી કરવામાં આવેલ જમીન પર તાર નાખવામાં આવી રહ્યા હતા
વહેલી સવારે સાત વાગ્યાથી  સિમેન્ટના થાંભલા તાર ફેન્સીગ કરાઈ રહ્યું હતું ત્યારે જમીન માલિક દ્વારા કરાયો હુમલો જેનો વીડિયો થયો વાયરલ..
જેન્તીભાઇ ભીખાભાઇ અને જગદીશભાઈ ભીખાભાઇ દ્વારા પાઇપ વડે માર મારવામાંનું ફરિયાદીનું નિવેદન..
મારમારવાની ઘટનામાં ઇજાગ્રસ્તને સારવાર માટે સોનાવાલા હોસ્પિટલમાં ખસેડાયા...
સમગ્ર ઘટના અંગે ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ
    user_Dharmendra lathigara
    Dharmendra lathigara
    Photographer બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • અમદાવાદ જિલ્લાના બગોદરા ધોળકા રોડ પર ગાંગડ નજીક આવેલા છાપરા પાસે દારૂ ભરેલી આઇસર ટેમ્પો પલટી મારી જતા ઘટનાસ્થળે અફરાતફરી મચી હતી. અમદાવાદ જિલ્લાના બગોદરા ધોળકા રોડ પર ગાંગડ નજીક આવેલા છાપરા પાસે દારૂ ભરેલી આઇસર ટેમ્પો પલટી મારી જતા ઘટનાસ્થળે અફરાતફરી મચી હતી. મળતી માહિતી મુજબ દારૂ ભરેલી આઇસર ગાડી અચાનક પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ ગાડીનો ડ્રાઇવર સ્થળ પરથી ફરાર થઈ ગયો ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા દારૂ ભરેલી ગાડી કબ્જે લઈ આગળની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. રિપોર્ટર ભરતસિંહ ચૌહાણ સાણંદ
    4
    અમદાવાદ જિલ્લાના 

બગોદરા ધોળકા રોડ પર ગાંગડ નજીક આવેલા છાપરા પાસે દારૂ ભરેલી આઇસર ટેમ્પો પલટી મારી જતા
 ઘટનાસ્થળે અફરાતફરી મચી હતી.
અમદાવાદ જિલ્લાના 
બગોદરા ધોળકા રોડ પર ગાંગડ નજીક આવેલા છાપરા પાસે દારૂ ભરેલી આઇસર ટેમ્પો પલટી મારી જતા
ઘટનાસ્થળે અફરાતફરી મચી હતી.
મળતી માહિતી મુજબ દારૂ ભરેલી આઇસર ગાડી અચાનક પલટી મારી ગઈ હતી.
અકસ્માત બાદ ગાડીનો ડ્રાઇવર સ્થળ પરથી ફરાર થઈ ગયો 
ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ દ્વારા દારૂ ભરેલી ગાડી કબ્જે લઈ આગળની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
રિપોર્ટર ભરતસિંહ ચૌહાણ સાણંદ
    user_Bharatsinh chauhan
    Bharatsinh chauhan
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    4 hrs ago
  • પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામમાં ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 22મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો. આ ભવ્ય પ્રસંગે 25 યુગલોએ એકસાથે પ્રભુતામાં પગલાં પાડી લગ્નજીવનનો પ્રારંભ કર્યો.
    1
    પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામમાં ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 22મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો. આ ભવ્ય પ્રસંગે 25 યુગલોએ એકસાથે પ્રભુતામાં પગલાં પાડી લગ્નજીવનનો પ્રારંભ કર્યો.
    user_પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    રાધનપુર, પાટણ, ગુજરાત•
    6 hrs ago
  • મોરબી જિલ્લાના વાંકાનેરના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રીફીલિંગનો પર્દાફાશ થયો છે. પોલીસે ઘટનાસ્થળેથી એક વ્યક્તિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    1
    મોરબી જિલ્લાના વાંકાનેરના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રીફીલિંગનો પર્દાફાશ થયો છે. પોલીસે ઘટનાસ્થળેથી એક વ્યક્તિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.