logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરત ગ્રામ્ય જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી સુરત ગ્રામ્ય જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી મે પોલીસ મહાનિરીક્ષકશ્રી, પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, મે.પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય, સુરત નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લામાં બનેલ મિલકત સબંધી તથા શરીર સબંધી ગુનાઓમા નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા સુચના આપેલ હોય. જે આધારે સુરત જીલ્લા વિસ્તારમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા અને તેઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા શ્રી એન.જી.પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય નાઓએ એલ.સી.બી તથા પેરોલ ફર્લો શાખાના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો તૈયાર કરી, અંગત હ્યુમન શોર્સીસ તેમજ ટેકનીકલ દીશામાં તપાસ કરી, ચોક્કસ દિશામાં વર્કઆઉટ ચાલુ કરેલ. જે આધારે એચ.સી.માસાણી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય નાઓએ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી, સુરત ગ્રામ્ય જીલ્લામાં નાસતા-ફરતા આરોપીઓની વોચ તપાસમાં હતા દરમ્યાન એલ.સી.બી.ના ASI રાજદિપભાઈ મનસુખભાઇ તથા HC ભરતસિંહ જોરૂભા તથા HC નાગજીભાઈ કરશનભાઈ નાઓને ચોક્ક્સ બાતમી હકિકત મળેલ કે, “પલસાણા, કામરેજ તથા મહુવા પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામા સંડોવાયેલ નાસતો ફરતો આરોપી શંકરકુમાર પંચમસિંગ યાદવ રહે.કડોદરા નિલમ હોટલની પાછળ તા પલસાણા જી.સુરત નાનો હાલમાં બારડોલી કડોદરા રોડ પાસે આવેલ ટાટા મોટરના શોરૂમ માં આવેલ છે જેણે શરીરે ગુલાબી કલરનુ ટી-શર્ટ તથા કમરે કાળા કલરનુ નાઇટ પેન્ટ પહેરેલ છે.” જે બાતમી હકિકત આધારે ટાટા મોટરના શો રૂમમાં જઇ તપાસ કરતા ત્યાં આગળ ઉપરોક્ત બાતમી હકિકત મુજબનો આરોપી હાજર મળી આવેલ જેથી તેના નામ-ઠામની ખાતરી કરતા તેણે પોતાનું નામ શંકરકુમાર પંચમસિંગ યાદવ ઉ.વ.૨૩ ધંધો-મજુરી રહે.કડોદરા નીલમ હોટલની પાછળ તા.પલસાણા જી.સુરત મુળ રહે.હસનાપુર પો.સ્ટે. સુનવર્ષા થાના ઓબરા જી.ઓરંગાબાદ (રાજ્ય બિહાર) નો હોવાનું જણાવેલ જેથી સદર ઇસમને ઉપરોક્ત ગુના સબંધે પ્રાથમીક પુછપરછ કરતા આરોપી પલસાણા, કામરેજ તથા મહુવા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન અલગ અલગ ૦૬ ગુનામાં વોન્ટેડ હોવાની હકિકત જણાવતો હોય જેથી આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા આરોપીનો કબ્જો બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીનું નામ સરનામું શંકરકુમાર પંચમસિંગ યાદવ ઉ.વ.૨૩ ધંધો-મજુરી રહે.કડોદરા નીલમ હોટલની પાછળ તા.પલસાણા જી.સુરત મુળ રહે.હસના પુર પો.સ્ટે. સુનવર્ષા થાના ઓબરા જી.ઓરંગાબાદ (રાજ્ય -બિહાર) જે ગુનામાં નાસતો ફરતો હતો તે ગુનાની વિગત (૧) પલસાણા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૪૦૪૬૨૬૦૩૬૯/૨૦૨૬ પ્રોહી એક્ટ કલમ ૬૫(ઈ),૮૧,૯૮(૨),૧૧૬(૨) મુજબ (૨) પલસાણા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૪૦૪૬૨૬૦૧૦૧/૨૦૨૬ પ્રોહી એક્ટ કલમ ૬૫(ઈ),૮૧,૯૮(૨),૧૧૬(૨) મુજબ (૩) પલસાણા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૪૦૪૬૨૫૨૦૨૬/૨૦૨૫ પ્રોહી એક્ટ કલમ ૬૫(ઈ),૮૧,૯૮(૨), ૧૧૬(૨) મુજબ (૪) પલસાણા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૪૦૪૬૨૫૨૦૨૭/૨૦૨૫ પ્રોહી એક્ટ કલમ ૬૫(ઈ),૮૧,૯૮(૨),૧૧૬(૨) મુજબ (૫) કામરેજ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૪૦૨૦૨૫૩૭૧૫/૨૦૨૫ પ્રોહી એક્ટ કલમ ૬૫(ઈ),૮૧, ૮૩,૯૮(૮),૧૧૬(૨) મુજબ (૬) મહુવા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૪૦૩૧૨૬૦૦૧૦/૨૦૨૬ પ્રોહિ એક્ટ કલમ ૬૫(ઈ),૮૧, ૮૩,૯૮(૮),૧૧૬(૨) મુજબ આરોપીનો ગુનાહિત ઇતીહાસ 1. કડોદરા GIDC પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૧૪૦૨૩૨૧૧૭૫૫/૨૦૨૧ પ્રોહિ કલમ ૬૫(ઇ), ૮૧ 2. કડોદરા GIDC પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૧૪૦૨૩૨૧૧૬૨૦/૨૦૨૧ પ્રોહિ કલમ ૬૫(એ,એ) 3. કડોદરા GIDC પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૧૪૦૨૩૨૧૨૦૪૦/૨૦૨૧ પ્રોહિ કલમ ૬૫(એ,એ), ૮૧

5 hrs ago
user_SURAT PUBLIC ISSUE(ALL INDIA)
SURAT PUBLIC ISSUE(ALL INDIA)
Local News Reporter हंडिया, प्रयागराज, उत्तर प्रदेश•
5 hrs ago

સુરત ગ્રામ્ય જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી સુરત ગ્રામ્ય જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી મે પોલીસ મહાનિરીક્ષકશ્રી, પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, મે.પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય, સુરત નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લામાં બનેલ મિલકત સબંધી તથા શરીર સબંધી ગુનાઓમા નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા સુચના આપેલ હોય. જે આધારે સુરત જીલ્લા વિસ્તારમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા અને તેઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા શ્રી એન.જી.પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય નાઓએ એલ.સી.બી તથા પેરોલ ફર્લો શાખાના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો તૈયાર કરી, અંગત હ્યુમન શોર્સીસ તેમજ ટેકનીકલ દીશામાં તપાસ કરી, ચોક્કસ દિશામાં વર્કઆઉટ ચાલુ કરેલ. જે આધારે એચ.સી.માસાણી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય નાઓએ કર્મચારીઓની અલગ અલગ

ટીમો બનાવી, સુરત ગ્રામ્ય જીલ્લામાં નાસતા-ફરતા આરોપીઓની વોચ તપાસમાં હતા દરમ્યાન એલ.સી.બી.ના ASI રાજદિપભાઈ મનસુખભાઇ તથા HC ભરતસિંહ જોરૂભા તથા HC નાગજીભાઈ કરશનભાઈ નાઓને ચોક્ક્સ બાતમી હકિકત મળેલ કે, “પલસાણા, કામરેજ તથા મહુવા પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામા સંડોવાયેલ નાસતો ફરતો આરોપી શંકરકુમાર પંચમસિંગ યાદવ રહે.કડોદરા નિલમ હોટલની પાછળ તા પલસાણા જી.સુરત નાનો હાલમાં બારડોલી કડોદરા રોડ પાસે આવેલ ટાટા મોટરના શોરૂમ માં આવેલ છે જેણે શરીરે ગુલાબી કલરનુ ટી-શર્ટ તથા કમરે કાળા કલરનુ નાઇટ પેન્ટ પહેરેલ છે.” જે બાતમી હકિકત આધારે ટાટા મોટરના શો રૂમમાં જઇ તપાસ કરતા ત્યાં આગળ ઉપરોક્ત બાતમી હકિકત મુજબનો આરોપી હાજર મળી આવેલ જેથી તેના નામ-ઠામની ખાતરી કરતા તેણે પોતાનું નામ શંકરકુમાર પંચમસિંગ યાદવ ઉ.વ.૨૩ ધંધો-મજુરી રહે.કડોદરા નીલમ હોટલની પાછળ તા.પલસાણા જી.સુરત મુળ રહે.હસનાપુર પો.સ્ટે. સુનવર્ષા થાના ઓબરા જી.ઓરંગાબાદ (રાજ્ય બિહાર) નો હોવાનું જણાવેલ જેથી સદર ઇસમને ઉપરોક્ત ગુના સબંધે પ્રાથમીક પુછપરછ કરતા આરોપી પલસાણા, કામરેજ તથા મહુવા

58bfbfd9-609d-4be0-b121-4a75346f3b92

પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન અલગ અલગ ૦૬ ગુનામાં વોન્ટેડ હોવાની હકિકત જણાવતો હોય જેથી આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા આરોપીનો કબ્જો બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીનું નામ સરનામું શંકરકુમાર પંચમસિંગ યાદવ ઉ.વ.૨૩ ધંધો-મજુરી રહે.કડોદરા નીલમ હોટલની પાછળ તા.પલસાણા જી.સુરત મુળ રહે.હસના પુર પો.સ્ટે. સુનવર્ષા થાના ઓબરા જી.ઓરંગાબાદ (રાજ્ય -બિહાર) જે ગુનામાં નાસતો ફરતો હતો તે ગુનાની વિગત (૧) પલસાણા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૪૦૪૬૨૬૦૩૬૯/૨૦૨૬ પ્રોહી એક્ટ કલમ ૬૫(ઈ),૮૧,૯૮(૨),૧૧૬(૨) મુજબ (૨) પલસાણા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૪૦૪૬૨૬૦૧૦૧/૨૦૨૬ પ્રોહી એક્ટ કલમ ૬૫(ઈ),૮૧,૯૮(૨),૧૧૬(૨) મુજબ (૩) પલસાણા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૪૦૪૬૨૫૨૦૨૬/૨૦૨૫ પ્રોહી એક્ટ કલમ ૬૫(ઈ),૮૧,૯૮(૨), ૧૧૬(૨) મુજબ (૪) પલસાણા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૪૦૪૬૨૫૨૦૨૭/૨૦૨૫ પ્રોહી એક્ટ કલમ ૬૫(ઈ),૮૧,૯૮(૨),૧૧૬(૨) મુજબ (૫) કામરેજ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૪૦૨૦૨૫૩૭૧૫/૨૦૨૫ પ્રોહી એક્ટ કલમ ૬૫(ઈ),૮૧, ૮૩,૯૮(૮),૧૧૬(૨) મુજબ (૬) મહુવા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૪૦૩૧૨૬૦૦૧૦/૨૦૨૬ પ્રોહિ એક્ટ કલમ ૬૫(ઈ),૮૧, ૮૩,૯૮(૮),૧૧૬(૨) મુજબ આરોપીનો ગુનાહિત ઇતીહાસ 1. કડોદરા GIDC પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૧૪૦૨૩૨૧૧૭૫૫/૨૦૨૧ પ્રોહિ કલમ ૬૫(ઇ), ૮૧ 2. કડોદરા GIDC પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૧૪૦૨૩૨૧૧૬૨૦/૨૦૨૧ પ્રોહિ કલમ ૬૫(એ,એ) 3. કડોદરા GIDC પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૧૪૦૨૩૨૧૨૦૪૦/૨૦૨૧ પ્રોહિ કલમ ૬૫(એ,એ), ૮૧

More news from उत्तर प्रदेश and nearby areas
  • अतीक के बेटे का एक्सीडेंट नहीं, साजिश हुआ है! वायरल दावे से मचा हड़कंप अतीक अहमद के बेटे से जुड़े सड़क हादसे को लेकर एक नया दावा सामने आया है। वायरल पोस्ट में हादसे को दुर्घटना नहीं बल्कि साजिश बताया जा रहा है। तस्वीर में बारिश के दौरान सड़क पर कार दिखाई दे रही है। हालांकि, इस दावे की स्वतंत्र पुष्टि अभी नहीं हुई है।
    1
    अतीक के बेटे का एक्सीडेंट नहीं, साजिश हुआ है! वायरल दावे से मचा हड़कंप
अतीक अहमद के बेटे से जुड़े सड़क हादसे को लेकर एक नया दावा सामने आया है। वायरल पोस्ट में हादसे को दुर्घटना नहीं बल्कि साजिश बताया जा रहा है। तस्वीर में बारिश के दौरान सड़क पर कार दिखाई दे रही है। हालांकि, इस दावे की स्वतंत्र पुष्टि अभी नहीं हुई है।
    user_Mohammad Afzal
    Mohammad Afzal
    Local News Reporter फूलपुर, प्रयागराज, उत्तर प्रदेश•
    5 hrs ago
  • कोड़ापुर में निकली भव्य तिरंगा यात्रा, राष्ट्रभक्ति के रंग में रंगा गांव फूलपुर, प्रयागराज। स्वतंत्रता दिवस के उपलक्ष्य में कोड़ापुर गांव में विद्यालय परिवार की ओर से भव्य तिरंगा यात्रा निकाली गई। यात्रा का शुभारंभ उच्च प्राथमिक विद्यालय कोड़ापुर से हुआ। हाथों में तिरंगा लेकर छात्र-छात्राएं, शिक्षक और विद्यालय स्टाफ गांव की गलियों में निकले। इस दौरान भारत माता की जय और देशभक्ति के नारों से पूरा गांव राष्ट्रभक्ति के रंग में सराबोर हो गया। तिरंगा यात्रा गांव के विभिन्न मार्गों से होते हुए प्राथमिक विद्यालय कोड़ापुर पहुंची। यहां कुछ देर रुकने के बाद यात्रा पुनः उच्च प्राथमिक विद्यालय कोड़ापुर पहुंची, जहां इसका समापन किया गया। यात्रा के दौरान ग्रामीणों ने भी बच्चों का उत्साह बढ़ाया और तिरंगे के प्रति सम्मान व्यक्त किया। यात्रा के सफल संचालन में उच्च प्राथमिक विद्यालय कोड़ापुर के विरंची विक्रम, दिनेश कुमार सिंह, रमा और नीता उपाध्याय की महत्वपूर्ण भूमिका रही। वहीं प्राथमिक विद्यालय से प्रदीप कुमार, डेजी और शिक्षामित्र कलावती ने सहभागिता की। दोनों विद्यालयों की रसोइयों ने भी तिरंगा यात्रा में सहयोग किया। विद्यालय शिक्षकों ने कहा कि तिरंगा देश की आन, बान और शान का प्रतीक है। ऐसे आयोजन बच्चों में देशभक्ति, राष्ट्रीय एकता और सामाजिक जिम्मेदारी की भावना विकसित करने में महत्वपूर्ण भूमिका निभाते हैं। तिरंगा यात्रा के दौरान बच्चों में खासा उत्साह देखने को मिला और पूरा कोड़ापुर गांव राष्ट्रभक्ति के रंग में रंगा नजर आया।
    1
    कोड़ापुर में निकली भव्य तिरंगा यात्रा, राष्ट्रभक्ति के रंग में रंगा गांव
फूलपुर, प्रयागराज। स्वतंत्रता दिवस के उपलक्ष्य में कोड़ापुर गांव में विद्यालय परिवार की ओर से भव्य तिरंगा यात्रा निकाली गई। यात्रा का शुभारंभ उच्च प्राथमिक विद्यालय कोड़ापुर से हुआ। हाथों में तिरंगा लेकर छात्र-छात्राएं, शिक्षक और विद्यालय स्टाफ गांव की गलियों में निकले। इस दौरान भारत माता की जय और देशभक्ति के नारों से पूरा गांव राष्ट्रभक्ति के रंग में सराबोर हो गया।
तिरंगा यात्रा गांव के विभिन्न मार्गों से होते हुए प्राथमिक विद्यालय कोड़ापुर पहुंची। यहां कुछ देर रुकने के बाद यात्रा पुनः उच्च प्राथमिक विद्यालय कोड़ापुर पहुंची, जहां इसका समापन किया गया। यात्रा के दौरान ग्रामीणों ने भी बच्चों का उत्साह बढ़ाया और तिरंगे के प्रति सम्मान व्यक्त किया।
यात्रा के सफल संचालन में उच्च प्राथमिक विद्यालय कोड़ापुर के विरंची विक्रम, दिनेश कुमार सिंह, रमा और नीता उपाध्याय की महत्वपूर्ण भूमिका रही। वहीं प्राथमिक विद्यालय से प्रदीप कुमार, डेजी और शिक्षामित्र कलावती ने सहभागिता की। दोनों विद्यालयों की रसोइयों ने भी तिरंगा यात्रा में सहयोग किया।
विद्यालय शिक्षकों ने कहा कि तिरंगा देश की आन, बान और शान का प्रतीक है। ऐसे आयोजन बच्चों में देशभक्ति, राष्ट्रीय एकता और सामाजिक जिम्मेदारी की भावना विकसित करने में महत्वपूर्ण भूमिका निभाते हैं। तिरंगा यात्रा के दौरान बच्चों में खासा उत्साह देखने को मिला और पूरा कोड़ापुर गांव राष्ट्रभक्ति के रंग में रंगा नजर आया।
    user_Ashwni Kumar
    Ashwni Kumar
    Photographer फूलपुर, प्रयागराज, उत्तर प्रदेश•
    6 hrs ago
  • कलनुआं के चौरा माता मंदिर पर भव्य हरिकीर्तन का आयोजन जंगीगंज। डीघ क्षेत्र के ग्राम कलनुआं स्थित चौरा माता मंदिर पर श्रद्धा और भक्ति के बीच भव्य हरिकीर्तन का आयोजन किया गया है। बुधवार से शुरू हुआ हरिकीर्तन गुरुवार को विधिवत संपन्न होगा। हरिकीर्तन में बड़ी संख्या में ग्रामीण श्रद्धालु शामिल होकर भजन-कीर्तन में भाग ले रहे हैं। पूरे मंदिर परिसर में भक्तिमय माहौल बना हुआ है। इस धार्मिक आयोजन का नेतृत्व शिवलाल यादव, ललन सरोज आदि आयोजकों द्वारा किया जा रहा है। कार्यक्रम में गांव के सम्मानित नागरिकों सहित बड़ी संख्या में ग्रामीण मौजूद रहे। आयोजन को सफल बनाने में ग्रामीणों का विशेष सहयोग मिल रहा है।
    1
    कलनुआं के चौरा माता मंदिर पर भव्य हरिकीर्तन का आयोजन
जंगीगंज। डीघ क्षेत्र के ग्राम कलनुआं स्थित चौरा माता मंदिर पर श्रद्धा और भक्ति के बीच भव्य हरिकीर्तन का आयोजन किया गया है। बुधवार से शुरू हुआ हरिकीर्तन गुरुवार को विधिवत संपन्न होगा।
हरिकीर्तन में बड़ी संख्या में ग्रामीण श्रद्धालु शामिल होकर भजन-कीर्तन में भाग ले रहे हैं। पूरे मंदिर परिसर में भक्तिमय माहौल बना हुआ है।
इस धार्मिक आयोजन का नेतृत्व शिवलाल यादव, ललन सरोज आदि आयोजकों द्वारा किया जा रहा है। कार्यक्रम में गांव के सम्मानित नागरिकों सहित बड़ी संख्या में ग्रामीण मौजूद रहे। आयोजन को सफल बनाने में ग्रामीणों का विशेष सहयोग मिल रहा है।
    user_Ram sajivan pandey
    Ram sajivan pandey
    Local News Reporter ज्ञानपुर, भदोही, उत्तर प्रदेश•
    8 hrs ago
  • यूपी: जालौन में ये साहब अपनी प्रेमिका से मिलने उसके घर पहुंचे थे। कमरे में खुसर पुसर की आवाज से परिवार वालों को शक हुआ तो उन्होंने कमरा खुलवाया कमरे की तलाशी ली गई। फिर सन्दूक खोला गया। सन्दूक में ये साहब झुकी हुई मुद्रा में बरामद हुए हैं। मामला खुलने के बाद प्रेमिका भी पलट गई। प्रेमिका ने बयान दिया है कि ये उचक्का डरा धमका कर सम्बन्ध बनाता था। फिलहाल पुलिस जांच में जुटी है। विडियो वायरल यूपी: जालौन में ये साहब अपनी प्रेमिका से मिलने उसके घर पहुंचे थे। कमरे में खुसर पुसर की आवाज से परिवार वालों को शक हुआ तो उन्होंने कमरा खुलवाया कमरे की तलाशी ली गई। फिर सन्दूक खोला गया। सन्दूक में ये साहब झुकी हुई मुद्रा में बरामद हुए हैं। मामला खुलने के बाद प्रेमिका भी पलट गई। प्रेमिका ने बयान दिया है कि ये उचक्का डरा धमका कर सम्बन्ध बनाता था। फिलहाल पुलिस जांच में जुटी है।
    1
    यूपी: जालौन में ये साहब अपनी प्रेमिका से मिलने उसके घर पहुंचे थे। कमरे में खुसर पुसर की आवाज से परिवार वालों को शक हुआ तो उन्होंने कमरा खुलवाया

कमरे की तलाशी ली गई। फिर सन्दूक खोला गया। सन्दूक में ये साहब झुकी हुई मुद्रा में बरामद हुए हैं। 

मामला खुलने के बाद प्रेमिका भी पलट गई। 

प्रेमिका ने बयान दिया है कि ये उचक्का डरा धमका कर सम्बन्ध बनाता था। फिलहाल पुलिस जांच में जुटी है। विडियो वायरल 
यूपी: जालौन में ये साहब अपनी प्रेमिका से मिलने उसके घर पहुंचे थे। कमरे में खुसर पुसर की आवाज से परिवार वालों को शक हुआ तो उन्होंने कमरा खुलवाया
कमरे की तलाशी ली गई। फिर सन्दूक खोला गया। सन्दूक में ये साहब झुकी हुई मुद्रा में बरामद हुए हैं। 
मामला खुलने के बाद प्रेमिका भी पलट गई। 
प्रेमिका ने बयान दिया है कि ये उचक्का डरा धमका कर सम्बन्ध बनाता था। फिलहाल पुलिस जांच में जुटी है।
    user_Umesh chandra patrkar
    Umesh chandra patrkar
    Advertising Photographer मेजा, प्रयागराज, उत्तर प्रदेश•
    10 hrs ago
  • प्रयागराज: नदियानी में 20 साल पुराना ज़मीन विवाद फिर गहराया; घूम धरी ज़मीन पर जबरन कब्ज़े का आरोप, 20 साल पुराने मामले के साथ अपडेटेड 'न्यूज़ ड्राफ्ट': [हेडलाइन] प्रयागराज: नदियानी में 20 साल पुराना ज़मीन विवाद फिर गहराया; घूम धरी ज़मीन पर जबरन कब्ज़े का आरोप, लालचंद अंबेडकर पर रिश्वत देकर कार्रवाई रुकवाने का सनसनीखेज आरोप प्रयागराज प्रयागराज जिले के थाना थरवई अंतर्गत नदियानी गाँव में सार्वजनिक ज़मीन पर कब्ज़े को लेकर पिछले 20 वर्षों से चला आ रहा विवाद एक बार फिर उग्र रूप ले चुका है। गाँव की ठाकुरों की ज़मीन और बगल में स्थित हरिजन (दलित) समाज की ज़मीन से सटी सार्वजनिक 'घूम धरी' ज़मीन पर जबरन कब्ज़ा करने की कोशिश का आरोप सामने आया है। ग्रामीणों ने खुद को लालचंद अंबेडकर बताने वाले व्यक्ति पर भू-माफिया की तरह दबंगई करने और बेकसूर ग्रामीणों को झूठे मुकदमों में फंसाने की धमकी देने का गंभीर आरोप लगाया है। 20 सालों से भटक रहे ग्रामीण, पैसे के दम पर दब रही कार्रवाई ग्रामीणों का कहना है कि यह मामला कोई नया नहीं है बल्कि पिछले लगभग 20 वर्षों से चला आ रहा है। इतने सालों में ग्रामीण दर्जनों बार प्रशासनिक अधिकारियों, पुलिस और तहसील के चक्कर काट चुके हैं, लेकिन हर बार मामला ठंडे बस्ते में डाल दिया जाता है। ग्रामीणों का सीधा आरोप है कि विपक्षी व्यक्ति प्रशासनिक तंत्र में पैसे खिलाकर कार्रवाई रुकवा देता है, जिसके कारण अधिकारियों के चौखट पर जाने के बावजूद उन्हें केवल कोरा आश्वासन ही मिलता है।
    1
    प्रयागराज: नदियानी में 20 साल पुराना ज़मीन विवाद फिर गहराया; घूम धरी ज़मीन पर जबरन कब्ज़े का आरोप, 
20 साल पुराने मामले के साथ अपडेटेड 'न्यूज़ ड्राफ्ट':
[हेडलाइन] प्रयागराज: नदियानी में 20 साल पुराना ज़मीन विवाद फिर गहराया; घूम धरी ज़मीन पर जबरन कब्ज़े का आरोप, लालचंद अंबेडकर पर रिश्वत देकर कार्रवाई रुकवाने का सनसनीखेज आरोप
प्रयागराज
प्रयागराज जिले के थाना थरवई अंतर्गत नदियानी गाँव में सार्वजनिक ज़मीन पर कब्ज़े को लेकर पिछले 20 वर्षों से चला आ रहा विवाद एक बार फिर उग्र रूप ले चुका है। गाँव की ठाकुरों की ज़मीन और बगल में स्थित हरिजन (दलित) समाज की ज़मीन से सटी सार्वजनिक 'घूम धरी' ज़मीन पर जबरन कब्ज़ा करने की कोशिश का आरोप सामने आया है। ग्रामीणों ने खुद को लालचंद अंबेडकर बताने वाले व्यक्ति पर भू-माफिया की तरह दबंगई करने और बेकसूर ग्रामीणों को झूठे मुकदमों में फंसाने की धमकी देने का गंभीर आरोप लगाया है।
20 सालों से भटक रहे ग्रामीण, पैसे के दम पर दब रही कार्रवाई
ग्रामीणों का कहना है कि यह मामला कोई नया नहीं है बल्कि पिछले लगभग 20 वर्षों से चला आ रहा है। इतने सालों में ग्रामीण दर्जनों बार प्रशासनिक अधिकारियों, पुलिस और तहसील के चक्कर काट चुके हैं, लेकिन हर बार मामला ठंडे बस्ते में डाल दिया जाता है। ग्रामीणों का सीधा आरोप है कि विपक्षी व्यक्ति प्रशासनिक तंत्र में पैसे खिलाकर कार्रवाई रुकवा देता है, जिसके कारण अधिकारियों के चौखट पर जाने के बावजूद उन्हें केवल कोरा आश्वासन ही मिलता है।
    user_Abhishek Singh
    Abhishek Singh
    फूलपुर, प्रयागराज, उत्तर प्रदेश•
    17 hrs ago
  • बस किराया बढ़ने के विरोध में स्कूली बच्चों ने किया चक्काजाम दीपना खेड़ा। बस मालिकों द्वारा किराया बढ़ाए जाने के विरोध में दीपना खेड़ा हाई सेकेंडरी स्कूल के छात्र-छात्राओं ने सड़क पर उतरकर विरोध प्रदर्शन किया। बढ़े हुए बस किराए से परेशान विद्यार्थियों ने चक्काजाम कर बस किराया कम करने की मांग उठाई। छात्र-छात्राओं का कहना है कि बस किराया बढ़ने से रोजाना स्कूल आने-जाने में उन्हें आर्थिक परेशानी का सामना करना पड़ रहा है। विरोध के दौरान विद्यार्थियों ने नारेबाजी करते हुए बढ़ा हुआ किराया वापस लेने की मांग की। विद्यार्थियों ने प्रशासन से मामले में हस्तक्षेप कर बस संचालकों द्वारा बढ़ाए गए किराए को कम कराने की मांग की है।
    1
    बस किराया बढ़ने के विरोध में स्कूली बच्चों ने किया चक्काजाम
दीपना खेड़ा। बस मालिकों द्वारा किराया बढ़ाए जाने के विरोध में दीपना खेड़ा हाई सेकेंडरी स्कूल के छात्र-छात्राओं ने सड़क पर उतरकर विरोध प्रदर्शन किया। बढ़े हुए बस किराए से परेशान विद्यार्थियों ने चक्काजाम कर बस किराया कम करने की मांग उठाई।
छात्र-छात्राओं का कहना है कि बस किराया बढ़ने से रोजाना स्कूल आने-जाने में उन्हें आर्थिक परेशानी का सामना करना पड़ रहा है। विरोध के दौरान विद्यार्थियों ने नारेबाजी करते हुए बढ़ा हुआ किराया वापस लेने की मांग की।
विद्यार्थियों ने प्रशासन से मामले में हस्तक्षेप कर बस संचालकों द्वारा बढ़ाए गए किराए को कम कराने की मांग की है।
    user_दैनिक राष्ट्रीय जगत न्यूज संपा
    दैनिक राष्ट्रीय जगत न्यूज संपा
    मेजा, प्रयागराज, उत्तर प्रदेश•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.