logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધોરાજીમાં બાવલા ચોક કા રાજા ગણેશ મહોત્સવ નિમિતે આજરોજ ભવ્ય અને દિવ્ય નગરયાત્રાનું ઢોલના નગારાને ઘોડાગાડી સહિત આયોજન કરેલ હતું ધોરાજીમાં બાવલા ચોક કા રાજા ગણેશ મહોત્સવ નિમિતે આજરોજ ભવ્ય અને દિવ્ય નગરયાત્રાનું ઢોલના નગારાને ઘોડાગાડી સહિત આયોજન કરેલ હતું જેમાં પોરબંદર વિધાનસભાના ભૂતપૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક તથા શહેર ભાજપ અગ્રણી શ્રી વિમલભાઈ કોયાણી તેમજ વિવિધ સામાજિક, ધાર્મિક સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, દરેક સમાજના અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં ભાજપના આગેવાનો તથા કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આગામી 7 દિવસ સુધી 51 કિલોનો લાડુ, છપ્પનભોગ, સત્યનારાયણ ભગવાન ની કથા સહિતના અનેક કાર્યક્રમો કરવામાં આવશે. બાવલા ચોક કા રાજા ગણેશજી નું સ્થાપન ધોરાજી શહેરના હૃદય સમાન એવા સર ભગવતસિંહજીબાપુના સાનિધ્યમાં વર્ષોથી ચાલી રહ્યું છે, જેમાં વિશાલ ધર્મ પ્રેમી જનતા વિશેષ કાર્યક્રમો નો લ્હાવો પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે છે.

1 day ago
user_Alpesh trivedi
Alpesh trivedi
Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
1 day ago

ધોરાજીમાં બાવલા ચોક કા રાજા ગણેશ મહોત્સવ નિમિતે આજરોજ ભવ્ય અને દિવ્ય નગરયાત્રાનું ઢોલના નગારાને ઘોડાગાડી સહિત આયોજન કરેલ હતું ધોરાજીમાં બાવલા ચોક કા રાજા ગણેશ મહોત્સવ નિમિતે આજરોજ ભવ્ય અને દિવ્ય નગરયાત્રાનું ઢોલના નગારાને ઘોડાગાડી સહિત આયોજન કરેલ હતું જેમાં પોરબંદર વિધાનસભાના ભૂતપૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક તથા શહેર ભાજપ અગ્રણી શ્રી વિમલભાઈ કોયાણી તેમજ વિવિધ સામાજિક, ધાર્મિક સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, દરેક સમાજના અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં ભાજપના આગેવાનો તથા કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આગામી 7 દિવસ સુધી 51 કિલોનો લાડુ, છપ્પનભોગ, સત્યનારાયણ ભગવાન ની કથા સહિતના અનેક કાર્યક્રમો કરવામાં આવશે. બાવલા ચોક કા રાજા ગણેશજી નું સ્થાપન ધોરાજી શહેરના હૃદય સમાન એવા સર ભગવતસિંહજીબાપુના સાનિધ્યમાં વર્ષોથી ચાલી રહ્યું છે, જેમાં વિશાલ ધર્મ પ્રેમી જનતા વિશેષ કાર્યક્રમો નો લ્હાવો પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે છે.

More news from ગુજરાત and nearby areas
  • જુનાગઢ ઉપલા દાતાર ની ધાર્મિક જગ્યા ઉપરથી વરસાદ લાઈવ મેઘરાજાની જોરદાર બેટિંગ જુનાગઢ ઉપલા દાતાર ની ધાર્મિક જગ્યા ખાતે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદનું આગમન થયું છે આજે વહેલી સવારથી ઉપલા દાતાર ની જગ્યા ઉપર ધોધમાર વરસાદ પડતા સીડી ઉપર પાણી ફરી વળ્યા હતા. રીપોર્ટ મેહુલ સિંગલ
    1
    જુનાગઢ ઉપલા દાતાર ની ધાર્મિક જગ્યા ઉપરથી વરસાદ લાઈવ મેઘરાજાની જોરદાર બેટિંગ

જુનાગઢ ઉપલા દાતાર ની ધાર્મિક જગ્યા ખાતે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદનું આગમન થયું છે આજે વહેલી સવારથી ઉપલા દાતાર ની જગ્યા ઉપર ધોધમાર વરસાદ પડતા
સીડી ઉપર પાણી ફરી વળ્યા હતા.

રીપોર્ટ મેહુલ સિંગલ
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    8 hrs ago
  • રાજકોટ ના સ્વામિનારાયણ ચોક ખાતે બિરાજેલ ગણપતિ બાપા ના દર્શન..
    1
    રાજકોટ ના સ્વામિનારાયણ ચોક ખાતે બિરાજેલ ગણપતિ બાપા ના દર્શન..
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    6 hrs ago
  • સોમનાથ થી વડનગર બાઈક યાત્રા નું આટકોટ માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું *ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૪ના રોજ 'સોમનાથથી વડનગર' બાઇક યાત્રામાં ઉપસ્થિત રહેશે* ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૪ના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે છે. કેબિનેટ મંત્રીશ્રી સવારે ૧૦:૦૦ કલાકે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સોમનાથથી વડનગર બાઇક યાત્રામાં ઉપસ્થિત રહેશે. જેનો રૂટ ગોંડલથી આટકોટ, જસદણ, વિંછીયા, પાળીયાદ, તરઘરાથી થઇને સાળંગપુર છે. યાત્રા પૂર્ણ થયે મંત્રીશ્રી વિંછીયા તાલુકાના અમરાપુર ગામ જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે, સેવા સંકલ્પ અભિયાન હેઠળ તા. ૧૩થી રાજ્યના વિવિધ તીર્થસ્થાનોથી વડનગર સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
    4
    સોમનાથ થી વડનગર બાઈક યાત્રા નું આટકોટ માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું 
*ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૪ના રોજ 'સોમનાથથી વડનગર' બાઇક યાત્રામાં ઉપસ્થિત રહેશે*
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૪ના રોજ રાજકોટ જિલ્લાના પ્રવાસે છે. કેબિનેટ મંત્રીશ્રી સવારે ૧૦:૦૦ કલાકે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સોમનાથથી વડનગર બાઇક યાત્રામાં ઉપસ્થિત રહેશે. જેનો રૂટ ગોંડલથી આટકોટ, જસદણ, વિંછીયા, પાળીયાદ, તરઘરાથી થઇને સાળંગપુર છે. યાત્રા પૂર્ણ થયે મંત્રીશ્રી વિંછીયા તાલુકાના અમરાપુર ગામ જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે, સેવા સંકલ્પ અભિયાન હેઠળ તા. ૧૩થી રાજ્યના વિવિધ તીર્થસ્થાનોથી વડનગર સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    3 hrs ago
  • વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ખેસ પહેરાવી પ્રભુદાસભાઈ સતાસિયાનું આમ આદમી પાર્ટીમાં કર્યું સ્વાગત વિસાવદરમાં ’આપ’ નું સંગઠન બન્યું વધુ મજબૂત, પ્રજાહિતના કાર્યોથી પ્રેરાઈને નેતાઓ જોડાયા AAP સાથે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની કામગીરીથી પ્રભાવિત થઈને કોંગ્રેસ છોડી AAPમાં જોડાયો : પ્રભુદાસભાઈ સતાસિયા
    1
    વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા

વિસાવદરમાં કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રભુદાસભાઈ સતાસિયા AAPમાં જોડાયા
AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ખેસ પહેરાવી પ્રભુદાસભાઈ સતાસિયાનું આમ આદમી પાર્ટીમાં કર્યું સ્વાગત
વિસાવદરમાં ’આપ’ નું સંગઠન બન્યું વધુ મજબૂત, પ્રજાહિતના કાર્યોથી પ્રેરાઈને નેતાઓ જોડાયા AAP સાથે
ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની કામગીરીથી પ્રભાવિત થઈને કોંગ્રેસ છોડી AAPમાં જોડાયો :  પ્રભુદાસભાઈ સતાસિયા
    user_Gaurang sodha
    Gaurang sodha
    Local News Reporter અમરેલી, અમરેલી, ગુજરાત•
    4 hrs ago
  • ગાંધીનગર ન્યુ રેલ્વે સ્ટેશન પાસે મેન રોડ ઉપર સ્મશાન જાતા મેઇન રોડ પર પાણીની પાઇપલાઇન લીકેજ છે એ રસ્તા નું કામ ચાલુ છે છેલ્લા ચાર દિવસથી પાણી બેફામ જાય છે હજી તમે જોઈ રહ્યા છો
    1
    ગાંધીનગર ન્યુ રેલ્વે સ્ટેશન પાસે મેન રોડ ઉપર સ્મશાન જાતા મેઇન રોડ પર પાણીની પાઇપલાઇન લીકેજ છે એ રસ્તા નું કામ ચાલુ છે છેલ્લા ચાર દિવસથી પાણી બેફામ જાય છે હજી તમે જોઈ રહ્યા છો
    user_સુરેશ એમ ના કર
    સુરેશ એમ ના કર
    જામનગર રૂરલ, જામનગર, ગુજરાત•
    11 hrs ago
  • ઉનાના રેવદ ગામે ધામધૂમથી ગણેશ સ્થાપના કરાઈ: મહિલાઓએ ધૂન અને ગરબા સાથે બાપ્પાનું સ્વાગત કર્યુ. ઉના તાલુકાના રેવદ ગામે સમસ્ત ગામ દ્વારા ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વ નિમિત્તે ધામધૂમથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ગણેશજીના આગમન પ્રસંગે ગામમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ગામની મહિલાઓ એ ભક્તિભાવપૂર્વક ધૂન બોલાવી હતી. ત્યારબાદ મહિલાઓએ ગરબા રમીને ગણેશજીના આગમનને વધાવ્યું હતું. આખું વાતાવરણ 'ગણપતિ બાપ્પા મોરિયા'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ગણેશજીના આગમન પ્રસંગે અબીલ -ગુલાલ ઉડાડવામાં આવ્યા હતા. ઢોલ-નગારાના તાલે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગણેશ સ્થાપના પ્રસંગે ગામના યુવાનો, મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. આયોજકોએ જણાવ્યું કે, આગામી દિવસોમાં પણ ગણેશ મહોત્સવ દરમિયાન અલગ અલગ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
    1
    ઉનાના રેવદ ગામે ધામધૂમથી ગણેશ સ્થાપના કરાઈ: મહિલાઓએ ધૂન અને ગરબા સાથે બાપ્પાનું સ્વાગત કર્યુ.



ઉના તાલુકાના રેવદ ગામે સમસ્ત ગામ દ્વારા ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વ નિમિત્તે ધામધૂમથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ગણેશજીના આગમન પ્રસંગે ગામમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે ગામની મહિલાઓ એ ભક્તિભાવપૂર્વક ધૂન બોલાવી હતી. ત્યારબાદ મહિલાઓએ ગરબા રમીને ગણેશજીના આગમનને વધાવ્યું હતું. આખું વાતાવરણ 'ગણપતિ બાપ્પા મોરિયા'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
ગણેશજીના આગમન પ્રસંગે અબીલ -ગુલાલ ઉડાડવામાં આવ્યા હતા. ઢોલ-નગારાના તાલે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ગણેશ સ્થાપના પ્રસંગે ગામના યુવાનો, મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
આયોજકોએ જણાવ્યું કે, આગામી દિવસોમાં પણ ગણેશ મહોત્સવ દરમિયાન અલગ અલગ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
    user_Abdul Ghanchi
    Abdul Ghanchi
    Farmer ઉના, ગીર સોમનાથ, ગુજરાત•
    1 hr ago
  • ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૫/૯/૨૦૨૬ હળવા ભારે વરસાદના જાપ્તા ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૫/૯/૨૦૨૬ હળવા ભારે વરસાદના જાપ્તા
    1
    ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૫/૯/૨૦૨૬  હળવા ભારે વરસાદના જાપ્તા
ગારીયાધાર તાલુકામાં આજે તા ૧૫/૯/૨૦૨૬  હળવા ભારે વરસાદના જાપ્તા
    user_Mukeshbhai manajibhai Mak
    Mukeshbhai manajibhai Mak
    Photographer ગારીયાધાર, ભાવનગર, ગુજરાત•
    5 hrs ago
  • જૂનાગઢ : ગિરનાર અને દાતારના પર્વતો પર ભારે વરસાદ વરસતા જૂનાગઢમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. ભારે વરસાદના પગલે દામોદર કુંડ સહિત નદીઓમાં પાણી વહેવા લાગ્યું છે. વરસાદથી ગિરનાર-દાતાર પર્વત વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે. રીપોર્ટ મેહુલ સિંગલ જૂનાગઢ
    1
    જૂનાગઢ : ગિરનાર અને દાતારના પર્વતો પર ભારે વરસાદ વરસતા જૂનાગઢમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. ભારે વરસાદના પગલે દામોદર કુંડ સહિત નદીઓમાં પાણી વહેવા લાગ્યું છે. વરસાદથી ગિરનાર-દાતાર પર્વત વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે.

રીપોર્ટ મેહુલ સિંગલ જૂનાગઢ
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.