Shuru
Apke Nagar Ki App…
દાહોદ જિલ્લાના દાહોદ શહેર નજીક જાલત ગામે અકસ્માતની ઘટના બની હતી દાહોદ નજીક જાલત ગામે બની અકસ્માતની ઘટના આજે તારીખ 18/02/2026 બુધવારના રોજ સવારે 10 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર બેકાબૂ મારુતિ આર્ટિગા ગાડી પાટાડુંગરીની કેનાલમાં ખાબકી ગાડીના ચાલેકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બની ઘટના ગાડીમાં સવાર ચાર બાળકો, ચાલક મળી કુલ 5 ના રેસ્ક્યુ કરાયા સદનસીબે કેનાલમાં પાણી ઓછું હોવાથી જાનહાનિ ટળી આર્ટિગા ગાડીને ક્રેન મારફતે બહાર કાઢવામાં આવી
Saurabh Gelot

More news from ગુજરાત and nearby areas
- દાહોદના મંડાવાવ ગામે ખાનગી બસે પલ્ટી મારતા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા1
- દાહોદના ધાનપુર તાલુકાના તરમકાજ ગામે પાણી ભરેલા કુવામાં દીપડો ખાબક્યો આજે તારીખ 18/02/2026 બુધવારના રોજ સવારે 11 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર કૂવામા પડેલ દીપડાને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો તરમકાજ ગામના હસમુખભાઈ રામસિંગભાઈના કુવામાં દીપડો ખાબક્યો કુવામાં દીપડો પડ્યો હોવાની જાણ વન વિભાગને કરાઈ હતી DCF મિતેશ પટેલ,ACF તેમજ ધાનપુર RFO સહિત વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ઘટનાની ગંભીરતાના ધ્યાને રાખી કુવાને કોર્ડન કરી રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ ભારે જેહમત બાદ દીપડાને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો1
- આપના દાહોદ જિલ્લા કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી ખાતે રાજ્યપાલને સંબોધિત આવેદન પત્ર આપીને ટ્રેડ ડીલને તાત્કાલિક રદ્દ કરવાની માંગણી કરી છે.1
- લીમડાબરા ગ્રામ પંચાયત ના તલાટી અને ડેપ્યુટી સરપંચ દ્વારા ડિસેમ્બર 2025 માં મીની યોજના અને હેડપંપ નું કામ કરવામાં આવ્યું હતું તેમાં સ્થળ તપાસ કયૉ વગર સીધું 15 નું પેમેન્ટ કરવામાં આવ્યું હતું તેમાં તલાટી અને સરપંચ ને પુછતાં 05 હેડપંપ નું કામ બાકી છે તેવું જાણવા મળ્યું છે ત્યારે સરકાર શ્રી દ્વારા 05 હેડપંપ નું કામ બાકી હોવા છતાં સીધું પેમેન્ટ કઈ રીતે કરવામાં આવ્યું છે તેની તપાસ કરવા માટે ટી.ડી.ઓ સાહેબ શ્રી ને રૂબરૂ રજૂઆત કરવા માં આવી.1
- દાહોદના કસ્બા વિસ્તારમાં માત્ર 6 વર્ષીય નિર્દોષ બાળકી સાથે શારીરિક અડપલાનો ગંભીર બનાવ બન્યો છે.1
- प्रधानमंत्री ने कहा कि हाल में पेश केंद्रीय बजट में जानबूझकर अल्पकालिक लोकलुभावन घोषणाओं से बचा गया।1
- होली पर्व के अवसर पर अतिरिक्त बसों की व्यवस्था हेतु मुख्यमंत्री को ज्ञापन सौंपा गया।1
- દાહોદના મંડાવાવ ગામે ખાનગી બસે પલ્ટી મારતા 8 લોકો ઈજાગ્રસ્ત થયા1