Shuru
Apke Nagar Ki App…
આમોદ તાલુકાના સમની-તણછા ગામ વચ્ચે નેશનલ હાઇવે-64 પર ગમખ્વાર અકસ્માત નિણમ ગામના 22 વર્ષીય યુવક નિશાંત પિનાકીન પટેલ ટ્રકના પાછળના ભાગે ઘૂસી ગયા અકસ્માતમાં નિશાંત પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે આમોદ હોસ્પિટલ ખસેડાયા હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ નિશાંત પટેલને મૃત જાહેર કર્યા અકસ્માતની ઘટનાથી પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
Gujarat Introverted day
આમોદ તાલુકાના સમની-તણછા ગામ વચ્ચે નેશનલ હાઇવે-64 પર ગમખ્વાર અકસ્માત નિણમ ગામના 22 વર્ષીય યુવક નિશાંત પિનાકીન પટેલ ટ્રકના પાછળના ભાગે ઘૂસી ગયા અકસ્માતમાં નિશાંત પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે આમોદ હોસ્પિટલ ખસેડાયા હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ નિશાંત પટેલને મૃત જાહેર કર્યા અકસ્માતની ઘટનાથી પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
More news from ગુજરાત and nearby areas
- ગુજરાતની જીવાદોરી છલકાવાની તૈયારીમાં! નર્મદા ડેમની જળસપાટી ૧૩૭.૪૮ મીટરે પહોંચી છે અને સર્વોચ્ચ સપાટીથી માત્ર ૧.૨૦ મીટર દૂર છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં ધરતીપુત્રોના ચહેરા ખીલી ઊઠ્યા—એક તરફ જળસંગ્રહની ખુશી, બીજી તરફ પાવરહાઉસમાં વીજ ઉત્પાદન પૂરજોશમાં!1
- શિનોર તાલુકાના અવાખલ ગામે નેચરલ થીમમાં ગણેશજી બિરાજમાન કરાયા.. છેલ્લા 20 વર્ષથી ગણેશોત્સવની પરંપરા, દર વર્ષે અલગ-અલગ થીમમાં થાય છે સ્થાપના કરવામાં આવે છે. શિનોર તાલુકાના અવાખલ ગામે વર્ષ 2026માં ગણેશ ચતુર્થીના પાવન દિવસે ગણેશજીની નેચરલ થીમમાં ભવ્ય સ્થાપના કરવામાં આવી હતી. અવાખલ નવ યુવક મંડળ દ્વારા વોટરપ્રૂફ ગણેશ પંડાલ તૈયાર કરી તેમાં આકર્ષક નેચરલ થીમ સાથે ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. અવાખલ ગામમાં છેલ્લા 20 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવે છે. ગત વર્ષે ગણેશજીને શીશ મહેલની થીમમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા, જ્યારે ચાલુ વર્ષે નેચરલ થીમને પસંદ કરવામાં આવી છે. ગણેશોત્સવ દરમિયાન અવાખલ ગામના ગણેશ ભક્તો દ્વારા સવાર-સાંજ ગણેશજીની આરતી, મંત્રોચ્ચાર સહિત ભુદેવ દ્વારા વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવે છે. આરતીમાં અવાખલ ગામ સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉપસ્થિત રહી ગણેશજીના દર્શન કરી પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે. અવાખલ નવ યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે અલગ-અલગ થીમમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. આ અનોખી થીમના કારણે અવાખલ ગામ સહિત આસપાસના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ગણેશજીના દર્શન માટે ઉમટી પડે છે.4
- ટ્રાફિક જામ હોવા છતા પુર ઝડપે વનવેમા જતા વાહન ચાલકો ને અંકુશ કરવા જરૂરી શહેર આખામા વિકાસ નુ કામ ચાલતુ હોય ટ્રાફિક જામ ની સમસ્યા રહેલી છે તેમ છતા જીવના જોખમ વાહન ચાલકો પુર ઝડપે વનવે મા વાહન હંકારતા જાવા મળે છે તેઓ પોતાનો જીવ જોખમ મા મુકે છે સાથે અન્ય વાહનચાલકો માટે પણ જોખમ ઉભુ કરે છે આવા લોકો ને સમજાવવા મુશ્કેલ છે એટલે આપણે આપણી સલામતી પહેલા કરવી.1
- सूरत-कडोदरा से राजस्थानी समाज के गौ माता मित्र मंडल एवं लाडली ग्रुप द्वारा बाबा रामदेवरा की भव्य पैदल यात्रा निकाली गई। यात्रा में करीब 800 श्रद्धालुओं ने उत्साह के साथ हिस्सा लिया।1
- सूरत के डिंडोली खंडहर आवास में मनोज मालिया नाम के शख्स द्वारा चलाए जा रहा है देसी और विदेशी शराब का काला कारोबार1
- सूरत के पांडेसरा में झोलाछाप डॉक्टर को sog की टीम ने दबोचा 98 लाख की मेडिसन बरामत की पांडेसरा में 8 फर्जी डॉक्टर गिरफ्तार, बिना मेडिकल डिग्री चला रहे थे क्लीनिक पांडेसरा में SOG और जिला स्वास्थ्य विभाग की संयुक्त कार्रवाई, 8 कथित फर्जी डॉक्टर गिरफ्तार। छापेमारी में दवाइयां, इंजेक्शन और सिरप समेत ₹98,825 का मुद्देमाल जब्त । एक आरोपी द्वारा 14 वर्षीय किशोर के इलाज के बाद मौत का मामला भी जांच के दायरे में, सभी 8 आरोपियों पर केस दर्ज1
- सूरत साइबर क्राइम का बड़ा खुलासा सांसद गोविंदभाई धोलकिया के नाम, फोटो और वीडियो का दुरुपयोग कर फर्जी Facebook, सूरत साइबर क्राइम का बड़ा खुलासा सांसद गोविंदभाई धोलकिया के नाम, फोटो और वीडियो का दुरुपयोग कर फर्जी Facebook,1
- જામીનની મુદત પૂર્ણ થતાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી જેલ હવાલે1