Shuru
Apke Nagar Ki App…
ઈરાન ફસાયેલા વલસાડ જિલ્લાના ઉમરગામના માછીમારો પરત ફર્યા, રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈએ વલસાડ ખાતે કર્યું સ્વાગત 70 થી વધુ માછીમારો પરત વતન આવ્યા છે.
Vijay Rathod
ઈરાન ફસાયેલા વલસાડ જિલ્લાના ઉમરગામના માછીમારો પરત ફર્યા, રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈએ વલસાડ ખાતે કર્યું સ્વાગત 70 થી વધુ માછીમારો પરત વતન આવ્યા છે.
More news from ગુજરાત and nearby areas
- Post by Parimal Pawar1
- તાપી જિલ્લા ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી1
- #Valsad #GundlavGIDC #DemosaCompany #LaborIssue #GujaratNews #WorkerStrike #Justice ForWorkers #ValsadNews #LocalIssue #WowNewsGujarat #PublicDarpan #GIDC #IndustrialIssue1
- અમદાવાદના વટવા ચાર માળિયા વિસ્તારમાં એક યુવક પર હુમલાની ઘટના સામે આવી છે. યુવક પોતાની દીકરીનો જન્મદિવસ ઉજવવા સાસરીમાં ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વખતે તેની ગાડી અન્ય એક વ્યક્તિ સાથે અથડાઈ હતી. આ સામાન્ય અકસ્માત બાદ થયેલી બોલાચાલીમાં સામે પક્ષે યુવક પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવકે પોતે મીડિયા સામે આવીને સમગ્ર આપવીતી જણાવી છે અને પોતાની સાથે થયેલી આ ઘટનાની વિગતો આપી છે.1
- સુરત અપડેટ... કોંગ્રેસ દ્વારા sog શાખા સામે વિરોધ જિલ્લા કલેકટર કચેરીએ મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ પહોંચ્યા કલેકટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાયું ભારે સુત્રોચાર ને નારેબાજી સાથે વિરોધ વિવિધ પ્લેકાર્ડ સાથે દેખાવ કલેકટર કચેરીના દરવાજા પણ કરાયા બંધ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે થયેલી માથાકૂટ અને ઘમાસાણ બાદ પોલીસ સામે ઉઠાવ્યા સવાલ કલેક્ટર કચેરીએ બોલાવી રામધુન4
- कडोदरा में अवैध गर्भपात दवाओं का भंडाफोड़, नियमों की उड़ी धज्जियां*1
- सूरत पलसाना,,राजस्थान से वडोदरा जा रहा है, भक्तपुर और पलसाना होते हुए, अपने एक्सेस हाईवे टोल रोड से गुज़रते हुए, लाखों की शराब दो आरोपी के साथजप्त की1
- Post by Parimal Pawar1