logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દમણ : દમણની નવી આરટીઓ કચેરીમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન હેઠળ મુંબઈ CBIની ટીમે મોટો દરોડો પાડી લાંચ પ્રકરણનો પર્દાફાશ કર્યો છે. મુંબઈના એક અરજદાર પાસેથી નવા વાહનના પાસિંગ અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે લાંચ માંગવામાં આવી હોવાની ફરિયાદના આધારે CBIએ એરપોર્ટ માર્ગ પર આવેલી આરટીઓ કચેરીમાં છુપું ગોઠવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન અધિકારીઓ દ્વારા અનેક મહત્વના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા અને લાંબી પૂછપરછ બાદ આરટીઓ ઇન્સ્પેક્ટર બિપિન પવાર તથા સેલવાસના એજન્ટ મુકુંદ કોકણીની ધરપકડ કરવામાં આવી હતી. આજે બંને આરોપીઓને સેલવાસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટએ આરટીઓ અધિકારી બિપિન પવારના 5 દિવસ અને એજન્ટના 3 દિવસના CBI કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2009-10માં આ કચેરી અહીં શિફ્ટ થઈ ત્યારથી અત્યાર સુધીમાં CBIએ અનેકવાર દરોડા પાડી ચુક્યા છે, છતાં પણ બે ઇન્સ્પેક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવા છતાં ભ્રષ્ટાચારની પ્રવૃત્તિ અટકતી નથી.

7 hrs ago
user_Parimal Pawar
Parimal Pawar
Social worker પારડી, વલસાડ, ગુજરાત•

More news from ગુજરાત and nearby areas
  • તાપી જિલ્લા ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
    1
    તાપી જિલ્લા ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
    user_MS NEWS VALSAD
    MS NEWS VALSAD
    વલસાડ, વલસાડ, ગુજરાત•
    3 hrs ago
  • #Valsad #GundlavGIDC #DemosaCompany #LaborIssue #GujaratNews #WorkerStrike #Justice ForWorkers #ValsadNews #LocalIssue #WowNewsGujarat #PublicDarpan #GIDC #IndustrialIssue
    1
    #Valsad #GundlavGIDC #DemosaCompany #LaborIssue #GujaratNews #WorkerStrike #Justice ForWorkers #ValsadNews #LocalIssue #WowNewsGujarat #PublicDarpan #GIDC #IndustrialIssue
    user_AbdulHamid Hussain Shaikh
    AbdulHamid Hussain Shaikh
    Mobile Phone Accessory Shop વલસાડ, વલસાડ, ગુજરાત•
    7 hrs ago
  • Post by Parimal Pawar
    1
    Post by Parimal Pawar
    user_Parimal Pawar
    Parimal Pawar
    Social worker પારડી, વલસાડ, ગુજરાત•
    7 hrs ago
  • અમદાવાદના વટવા ચાર માળિયા વિસ્તારમાં એક યુવક પર હુમલાની ઘટના સામે આવી છે. યુવક પોતાની દીકરીનો જન્મદિવસ ઉજવવા સાસરીમાં ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વખતે તેની ગાડી અન્ય એક વ્યક્તિ સાથે અથડાઈ હતી. આ સામાન્ય અકસ્માત બાદ થયેલી બોલાચાલીમાં સામે પક્ષે યુવક પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવકે પોતે મીડિયા સામે આવીને સમગ્ર આપવીતી જણાવી છે અને પોતાની સાથે થયેલી આ ઘટનાની વિગતો આપી છે.
    1
    અમદાવાદના વટવા ચાર માળિયા વિસ્તારમાં એક યુવક પર હુમલાની ઘટના સામે આવી છે. યુવક પોતાની દીકરીનો જન્મદિવસ ઉજવવા સાસરીમાં ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વખતે તેની ગાડી અન્ય એક વ્યક્તિ સાથે અથડાઈ હતી. આ સામાન્ય અકસ્માત બાદ થયેલી બોલાચાલીમાં સામે પક્ષે યુવક પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવકે પોતે મીડિયા સામે આવીને સમગ્ર આપવીતી જણાવી છે અને પોતાની સાથે થયેલી આ ઘટનાની વિગતો આપી છે.
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Valsad, Gujarat•
    10 hrs ago
  • ઈરાન ફસાયેલા વલસાડ જિલ્લાના ઉમરગામના માછીમારો પરત ફર્યા, રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈએ વલસાડ ખાતે કર્યું સ્વાગત 70 થી વધુ માછીમારો પરત વતન આવ્યા છે.
    1
    ઈરાન ફસાયેલા વલસાડ જિલ્લાના ઉમરગામના માછીમારો પરત ફર્યા, રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈએ વલસાડ ખાતે કર્યું સ્વાગત 70 થી વધુ માછીમારો પરત વતન આવ્યા છે.
    user_Vijay Rathod
    Vijay Rathod
    Local News Reporter ઉમરગામ, વલસાડ, ગુજરાત•
    22 hrs ago
  • सूरत पलसाना,,राजस्थान से वडोदरा जा रहा है, भक्तपुर और पलसाना होते हुए, अपने एक्सेस हाईवे टोल रोड से गुज़रते हुए, लाखों की शराब दो आरोपी के साथजप्त की
    1
    सूरत पलसाना,,राजस्थान से वडोदरा जा रहा है, भक्तपुर और पलसाना होते हुए, अपने एक्सेस हाईवे टोल रोड से गुज़रते हुए, लाखों की शराब दो आरोपी के साथजप्त की
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • कमेला पार्किंग में 18 लाख रुपये की कार जलकर खाक हो गई। सूरत म्युनिसिपल कॉर्पोरेशन की कमेला दरवाज़ा के पास मल्टी-लेवल पार्किंग में खड़ी एक कार में आग लग गई, और 18 लाख रुपये की कार जलकर खाक हो गई।
    1
    कमेला पार्किंग में 18 लाख रुपये की कार जलकर खाक हो गई।
सूरत म्युनिसिपल कॉर्पोरेशन की कमेला दरवाज़ा के पास मल्टी-लेवल पार्किंग में खड़ी एक कार में आग लग गई, और 18 लाख रुपये की कार जलकर खाक हो गई।
    user_गुजरात 24 न्यूज़
    गुजरात 24 न्यूज़
    પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • Post by Parimal Pawar
    1
    Post by Parimal Pawar
    user_Parimal Pawar
    Parimal Pawar
    Social worker પારડી, વલસાડ, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.