Shuru
Apke Nagar Ki App…
ફતેપુરા તાલુકાના કુબેર પેટ્રોલ પંપની સામે કરોડિયા ખાતે સંતરામપુર મેન રસ્તા પાસે મસ મોટો ખાડો પડી ગયો છે ત્યારે પ્રશાસન દ્વારા નજર અંદાજ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જ્યારે કોઈ મોટી જાનહાનિ થાય તો જવાબદાર સરકારી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રીપેરીંગ કામ કરી મેન રસ્તા પાસે મોટો અકસ્માત થાય તેની રાહ જોઈ રહી એવું લાગી રહ્યું છે.
User7025
ફતેપુરા તાલુકાના કુબેર પેટ્રોલ પંપની સામે કરોડિયા ખાતે સંતરામપુર મેન રસ્તા પાસે મસ મોટો ખાડો પડી ગયો છે ત્યારે પ્રશાસન દ્વારા નજર અંદાજ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જ્યારે કોઈ મોટી જાનહાનિ થાય તો જવાબદાર સરકારી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રીપેરીંગ કામ કરી મેન રસ્તા પાસે મોટો અકસ્માત થાય તેની રાહ જોઈ રહી એવું લાગી રહ્યું છે.
More news from Surat and nearby areas
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by Pooja patel1
- પોશીના તાલુકા ના લાંબડીયા ગામ માં વ્યાજબી ભાવની સરકારી દુકાન માં ચાલતું કૌભાંડ ગરિબો ના ભાગનું અનાજ છીનવી લેતા સરકારી વ્યાજબી ભાવ ના દુકાનદાર્ અનાજ વિર્તન નિ કોઇ છોક્કશ તરિખ નથિ અને અનાજ ની જે પાવતી આપે છે. તેમનું મન ફાવે તેમ અલગ થી કોરા કાગજ માં રણજીત જે મગનભાઇ મક્વાના નો છોકરો છે તે અનાજ કાપિને અલગ્ થિ પાવતિ ગરિબ ગ્રાહક્ ને દાદા ગિરિ થિ પકડાવે છે પછી તે ટોલવા માટે બેઠેલા તેમના પિતા મગનભાઇ ને આપે છે તેમાં તે ખુલ્લે આમ અનાજ ના 1કિલો વજન્ ગટાડો કરે છે ચોખા 12કિલો મળવા પાત્ર છે તે 11 કિલો આપે છે. અને પૂછતાં કહે છે કે 1 કિલો ગટ આગળ થી જ કાપવામા આવે છે અને તેમનો આ વીડિઓ લીધો ત્યારે તે ગ્રાહક ને કે છે કે આગળ ગોદામ માથિ જ આવે છે ગ્રાહકે કિધુ કે હુ આગળ અધિકારી ને મોકલી ને જાણ કરીશ તો કહે છે અમારે બધું સેટિંગ છે જેને મોકલ વો હોય મોકલી શકો છો આગળ પૈસા લેસે બિજુ સુ થસે એવું કહે છે આવુ પેલી વાર નથી તમારા જેવા ગ્રાહક કેટલા અરજી કરી અમારું કોઈ કાઈ બગાડી સકે તેમ નથી તો આના પાછળ કયા અધિકારિના નજર નિછે આવા બેફામ વ્યાજબી ભાવના દુકાન દાર્ બોલે છે તો ખરેખર આગળ અરજી કરવા માં કોઈ અધિકાર્યો ધ્યાન અપતા નથિ તો કયા અધિકારી જવાબ દાર છે તેમનિ તપાશ થવિ જોઇ એ સજા થવી જોઈ એ જે આવા દુકાનદારો નો સાથ આપે છે. અને જલદી થી આ કાર્ય વાહી થવી જોઇએ વ્યાજબી ભાવ ની સરકારી દુકાન નું લાઇશન કેન્સલ થવું જોઈ એ જો કોઈ અધિકારી કડક પગલા ના લે તો તેમના પર પણ કાર્યવાહિ થવી જોઇએ એવી મારી સરકાર જોડે અપીલ છે જય હિન્દ3
- प्रधानमंत्री मोदी के जाने के बाद लखनऊ के लोगों ने गमले चुरा लिए1
- દારૂનું દૂષણ ડામવા મહિલાઓ રણચંડી બની. સુરતના પાલનપુર ગામમાં દારૂના દૂષણ અને અસામાજિક તત્ત્વોના ત્રાસથી કંટાળેલી મહિલાઓએ પોલીસની રાહ જોયા વગર જાતે જ મેદાનમાં ઊતરી ‘જનતા રેડ’ કરી બૂટલેગરોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. મહાદેવ ફળિયામાં રહેણાક વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડાને કારણે યુવતીઓની સુરક્ષા જોખમાતી હોવાથી મહિલાઓ રણચંડી બની ત્રાટકી હતી.1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- अवैध शराब व्यापार को बड़ा झटका: पुणे पुलिस ने कोंढवा में 1 करोड़ रुपये नकद जब्त किए, 3 गिरफ्तार1