સાવલી તાલુકાના મુવાડી-જેપૂરા ગામે ગેસ સિલિન્ડર લીકેજની ઘટનામાં દંપતી ગંભીર રીતે દાઝ્યા હોવાની ઘટના સામે આવી છે સાવલી તાલુકાના મુવાડી-જેપૂરા ગામે ગેસ સિલિન્ડર લીકેજની ઘટનામાં દંપતી ગંભીર રીતે દાઝ્યા હોવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ અંક્લેશ્વરના ભડકી નાકા વિસ્તારમાં રહેતા રિતેશભાઈ શંકરભાઈ વસાવા અને તેમની પત્ની રવિનાબેન રિતેશભાઈ વસાવા સાવલી તાલુકાના મુવાડી-જેપૂરા ગામે બપોરના સમયે ઘરે સૂતા હતા. તે દરમિયાન ગેસ લીકેજ થયું હતું. આ દરમિયાન લાઇટ ચાલુ કરતાં જ અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જેમાં પતિ-પત્ની બંને ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તરત જ સ્થળ પર દોડી આવ્યા હતા અને ઇમરજન્સી સેવા 108ને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હાલોલ સ્થિત હાલોલ સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે બંનેની હાલત વધુ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે

- Post by ગુજરાત સેન્ટિનેલ ન્યુઝ1
- સાવલી તાલુકાના મુવાડી-જેપૂરા ગામે ગેસ સિલિન્ડર લીકેજની ઘટનામાં દંપતી ગંભીર રીતે દાઝ્યા હોવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ અંક્લેશ્વરના ભડકી નાકા વિસ્તારમાં રહેતા રિતેશભાઈ શંકરભાઈ વસાવા અને તેમની પત્ની રવિનાબેન રિતેશભાઈ વસાવા સાવલી તાલુકાના મુવાડી-જેપૂરા ગામે બપોરના સમયે ઘરે સૂતા હતા. તે દરમિયાન ગેસ લીકેજ થયું હતું. આ દરમિયાન લાઇટ ચાલુ કરતાં જ અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જેમાં પતિ-પત્ની બંને ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તરત જ સ્થળ પર દોડી આવ્યા હતા અને ઇમરજન્સી સેવા 108ને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હાલોલ સ્થિત હાલોલ સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે બંનેની હાલત વધુ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે1
- હાલોલ તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તાલુકા ચૂંટણી તંત્ર સજ્જ.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. એને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- કાલોલમા ચૂંટણી ફરજ પર દારૂ પીને આવેલા આચાર્યની ધરપકડ, શૈક્ષણિક આલમમાં ચકચાર કાલોલ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ માહોલ વચ્ચે કાલોલમાં એક શરમજનક ઘટના સામે આવી છે. કાલોલની એમ.એમ. ગાંધી કોલેજ ખાતે ઈવીએમ (EVM) વિતરણ દરમિયાન નશાની હાલતમાં લથડિયાં ખાતા એક પોલિંગ ઓફિસરની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજરોજ કાલોલની એમ.એમ. ગાંધી કોલેજ ખાતેથી મતદાન પ્રક્રિયા માટે ઈવીએમ મશીનો અને અન્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન કોલેજની લોબીમાં એક વ્યક્તિ નશાની હાલતમાં લથડિયાં ખાતો અને બકવાટ કરતો જોવા મળ્યો હતો. ફરજ પરના પોલીસ કર્મચારીઓએ આ અંગે પોલીસ સ્ટેશનમાં જાણ કરતા તાત્કાલિક પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.પોલીસે જ્યારે નશામાં ધૂત શખ્સની પૂછપરછ કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી નામ વિવેક નટવરલાલ ઘોડ (ઉંમર ૪૦ વર્ષ) હોદ્દો: આચાર્ય, પલાસા પ્રાથમિક શાળા (છેલ્લા એક વર્ષથી ફરજરત) હાલ તેની જેતપુર-૩, મતદાન મથક-૧, પ્રાથમિક શાળા તરવડા ફળિયામાં પોલિંગ ઓફિસર તરીકે નિમણૂક થઈ હતી. મૂળ રે .સંતરામપુર, હાલ વાઘોડિયા રોડ. વડોદરા પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી સીધી લીટીમાં ચાલી શકતો નહોતો અને તેના મોઢામાંથી દારૂની તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. નશો કરવા બાબતે કોઈ પણ પાસ કે પરમિટ ન હોવાથી, પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ તેની અટકાયત કરી છે.નોંધપાત્ર બાબત છે કે ચૂંટણી જેવી જવાબદારીભરી પ્રક્રિયામાં એક જવાબદાર આચાર્ય કક્ષાનો અધિકારી નશો કરીને આવતા વહીવટી તંત્ર અને શૈક્ષણિક જગતમાં ભારે ચર્ચા જાગી છે.2
- Post by Dharmendra m parmar1
- Post by THE BEALERT1
- Post by Mr BHIl Vishnubhai kalidash4
- Post by ગુજરાત સેન્ટિનેલ ન્યુઝ1