Shuru
Apke Nagar Ki App…
પાવીજેતપુર તાલુકાના લોઢણ ગામે એક હિટાચી મશીન પાણીમાં રેતી શિફ્ટિંગ કરતા ગામ લોકોમાં આક્રોશ ફેલાયો જે બાબતે ખનીજ વિભાગ સ્થળ તપાસમાં આવતા ગામ લોકો દ્વારા એવું જણાવવામાં આવ્યું કે hitachi મશીનને સુખી ગોડાઉન ખાતે સીઝ કરવામાં આવે જે બાબતને લઈ મામલો ગરમાયો હતો . આખરે પોલીસ ત્યાં આવી ખનીજ વિભાગની ગાડી સ્થળ પરથી હટાવવામાં કઈ રીતે આવી જુઓ સમગ્ર મામલો..https://youtu.be/gT0YQcKYlSs?si=oGdMkKE1yDSfMRs8
Chhota udepur view

More news from Surat and nearby areas
- अंतिम संस्कार की तैयारी, फिर श्मशान से वापस लौटी अर्थी! सूरत में कागज़ों के फेर में फंसा शव, परिजन दौड़े अस्पताल।1
- https://youtube.com/shorts/wiHK3H2oWgA?feature=share1
- Post by Aman Morya1
- हेलमेट।1
- नकली कथावाचक धीरेंदशास्त्री की डूबती नाव 🚣1
- જુનાડીસા ગામે ચાલી રહેલા કથિત ગેરકાયદે ખનન મામલે ગામના સરપંચે ગ્રામસભાની બેઠક દરમિયાન સીધા અને ગંભીર આક્ષેપો કર્યા છે. સરપંચશ્રીએ ગ્રામજનો સમક્ષ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની સીધી મિલીભગત છે, જેના કારણે ખનન માફિયાઓને છૂટો દોર મળ્યો છે. ગ્રામસભામાં રજૂ કરાયેલા નિવેદન મુજબ, સરપંચશ્રીએ દાવો કર્યો છે કે જ્યારે તેમણે ખનન પ્રવૃત્તિ બંધ કરાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ખનન માફિયાઓ તરફથી ગર્ભિત ધમકી મળી હતી. માફિયાઓએ સરપંચને કથિત રીતે કહ્યું હતું કે, "જો તારે 4-5 [ઓછા] કરાવવા હોય તો ખનન બંધ કરાવવા આવજો." આ ધમકી અને અધિકારીઓની કથિત મિલીભગતનો મુદ્દો ગ્રામસભામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.1
- બાઇક ચોરીનો ભેદ ઉકેલતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ1
- https://youtube.com/shorts/FwHWPkgCnp4?si=oAt0-kjRIsmF_iyb1
- માવજત મીતલ પટેલ એક હકારાત્મક અભિગમ.1