logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

on 11 March
user_Sajad Dhadha
Sajad Dhadha
ધોરાજી, રાજકોટ, ગુજરાત•
on 11 March
56dc9975-8032-411d-b991-5716583eda47
4c20e35d-bc7d-4a66-a31c-4079cde7c17f

More news from Gujarat and nearby areas
  • Post by Loksamnanews channel
    1
    Post by Loksamnanews channel
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    1 day ago
  • Post by Nasim
    1
    Post by Nasim
    user_Nasim
    Nasim
    Mill Owner ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    1 hr ago
  • બોટાદના ખોડીયાર નગરમાં ચરમાળીયા દાદા ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા સમયથી લાડવા બનાવવામાં આવે છે દર 15 દિવસે લાડવા બનાવવામાં આવે છે શ્વાન માટે
    1
    બોટાદના ખોડીયાર નગરમાં ચરમાળીયા દાદા ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા સમયથી લાડવા બનાવવામાં આવે છે દર 15 દિવસે લાડવા બનાવવામાં આવે છે શ્વાન માટે
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • બોટાદ ના ઢાંકણીયા ગામે ભરવાડ યુવાન નવઘણભાઇ એ મોટર સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતા નવઘણભાઇનું ગળુ કાપી હત્યા કરી તેમજ બીજા ત્રણ જણાને ગંભીર કરેલ હતી સજાની વિગત એવી છે કે, બોટાદના ઢાંકણીયા ગામે ગઇ તા-૦૩/૦૨/૨૦૨૩ ના રોજ મરણજનાર નવઘણભાઇ એ મોટરસાયલ ચલાવવા બાબતે ઠપકો આપતા આરોપી (૧) ઇકબાલ ઉર્ફે ચકો હકુભાઇ રાઠોડ (૨) દાઉદભાઇ રહીમભાઇ રાઠોડ (૩) અમનભાઇ ઇકબાલભાઇ રાઠોડ (૪) સાજીદભાઇ ઇકબાલભાઇ રાઠોડ (૫) બહાદુરભાઇ હકુભાઇ રાઠોડ (૬) હકુભાઇ રહીમભાઇ રાઠોડ નાઓએ એક સંપ કરી મરણજનાર નવઘણભાઇને પોતાના ઘરની અંદર ખેચી પ્રાણઘાતક હથિયારથી ગળુ કાપી હત્યા કરી તેમજ બીજા સાહેદને ગંભીર ઇજા કરેલ જે બાબતેની ફરીયાદ તેજાભાઇ તોગાભાઇ જોગરાણાએ પાળીયાદ પોલીસ સ્ટેશન માં ઇપીકો કલમ૩૦૨,૩૦૭,૩૨૩,૩૪,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,વિગેરે મુજબની ફરીયાદ દાખલ કરેલી પાળીયાદ પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ.વાય.એ.ઝાલા એ આગળની તપાસ સંભાળેલ તેમજ વધુ તપાસ કરવા સારૂ બોટાદ પો.અધિ.સાહેબનાઓ દ્રારા સીટની રચના કરી કેસની આગળની તપાસ પી.આઇ.એસ.આર.ખરાડી સર્કલ પો.ઇન્સ. બોટાદને સોપેલ પી.આઇ.શ્રી.એસ.આર.ખરાડી તથા પો.સબ.ઇન્સ. વી..સી.ભરવાડ નાઓની ટીમ દ્વારા ગુન્હાની તપાસણી કરી આરોપીને અટક કરી બાદ પુરતા પુરાવા મળતા નામદાર ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ,બોટાદ માં ચાર્જચીટ દાખલ કરવામાં આવેલ સદર ગુન્હાના કામે શ્રી.સરકાર દ્રારા કેસમાં સ્પેશીયલ સરકારી વકીલ શ્રી.સી.કે.શાહ સાહેબની નિમણુક કરી કેસના દસ્તાવેજી- ૩૪ પુરાવા તથા ૨૦ સાક્ષીઓને તપાસમાં આવેલ અને સ્પેશીયલ સરકારી વકીલ શ્રી.સી.કે.શાહ અને મદદનીશ વકીલ મનોજસિંહ યાદવ તેમજ મહેન્દ્રસિંહ ચૌહાણ ની રજુઆતો ગ્રાહ્ય રાખી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શ્રી મનીષસહાય જે.પરાશરનાઓેએ સદર કેસમાં ઇપીકો કલમ ૩૦૨,૩૦૭,૩૨૩,૩૪,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ કામે આરોપી (૧) ઇકબાલ ઉર્ફે ચકો હકુભાઇ રાઠોડ (૨) દાઉદભાઇ રહીમભાઇ રાઠોડ (૩) અમનભાઇ ઇકબાલભાઇ રાઠોડ (૪) સાજીદભાઇ ઇકબાલભાઇ રાઠોડ (૫) બહાદુરભાઇ હકુભાઇ રાઠોડ (૬) હકુભાઇ રહીમભાઇ રાઠોડ તમામને આજીવન સખત કેદની સજા અને ૫૦૦૦૦ હજારનો દંડ કરવામાં આવેલ અને મરણજનાર નવઘણભાઇના વારસદારને યોગ્ય વળતર ચુકવવા હુકમ કરવામાં આવેલ છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ ના ઢાંકણીયા ગામે ભરવાડ યુવાન નવઘણભાઇ એ મોટર સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતા નવઘણભાઇનું  ગળુ કાપી હત્યા કરી તેમજ બીજા ત્રણ જણાને ગંભીર કરેલ હતી સજાની વિગત એવી છે કે, બોટાદના ઢાંકણીયા ગામે ગઇ તા-૦૩/૦૨/૨૦૨૩ ના રોજ મરણજનાર નવઘણભાઇ એ મોટરસાયલ ચલાવવા બાબતે ઠપકો આપતા આરોપી (૧) ઇકબાલ ઉર્ફે ચકો હકુભાઇ રાઠોડ (૨) દાઉદભાઇ રહીમભાઇ રાઠોડ (૩) અમનભાઇ ઇકબાલભાઇ રાઠોડ (૪) સાજીદભાઇ ઇકબાલભાઇ રાઠોડ (૫) બહાદુરભાઇ હકુભાઇ રાઠોડ (૬) હકુભાઇ રહીમભાઇ રાઠોડ નાઓએ એક સંપ કરી મરણજનાર નવઘણભાઇને પોતાના ઘરની અંદર ખેચી પ્રાણઘાતક હથિયારથી ગળુ કાપી હત્યા કરી તેમજ બીજા સાહેદને ગંભીર ઇજા  કરેલ જે બાબતેની ફરીયાદ તેજાભાઇ તોગાભાઇ જોગરાણાએ પાળીયાદ પોલીસ સ્ટેશન માં ઇપીકો કલમ૩૦૨,૩૦૭,૩૨૩,૩૪,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,વિગેરે મુજબની ફરીયાદ દાખલ કરેલી પાળીયાદ પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ.વાય.એ.ઝાલા એ આગળની તપાસ સંભાળેલ તેમજ વધુ તપાસ કરવા સારૂ બોટાદ પો.અધિ.સાહેબનાઓ દ્રારા સીટની રચના કરી કેસની આગળની તપાસ પી.આઇ.એસ.આર.ખરાડી સર્કલ પો.ઇન્સ. બોટાદને સોપેલ પી.આઇ.શ્રી.એસ.આર.ખરાડી તથા પો.સબ.ઇન્સ. વી..સી.ભરવાડ નાઓની ટીમ દ્વારા ગુન્હાની તપાસણી કરી આરોપીને અટક કરી બાદ પુરતા પુરાવા મળતા નામદાર ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ,બોટાદ માં ચાર્જચીટ દાખલ કરવામાં આવેલ સદર ગુન્હાના કામે શ્રી.સરકાર દ્રારા કેસમાં સ્પેશીયલ સરકારી વકીલ શ્રી.સી.કે.શાહ સાહેબની નિમણુક કરી કેસના દસ્તાવેજી- ૩૪  પુરાવા તથા ૨૦ સાક્ષીઓને તપાસમાં આવેલ અને સ્પેશીયલ સરકારી વકીલ શ્રી.સી.કે.શાહ અને મદદનીશ વકીલ મનોજસિંહ યાદવ તેમજ મહેન્દ્રસિંહ ચૌહાણ ની  રજુઆતો ગ્રાહ્ય રાખી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શ્રી મનીષસહાય જે.પરાશરનાઓેએ સદર કેસમાં ઇપીકો કલમ ૩૦૨,૩૦૭,૩૨૩,૩૪,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ કામે આરોપી (૧) ઇકબાલ ઉર્ફે ચકો હકુભાઇ રાઠોડ (૨) દાઉદભાઇ રહીમભાઇ રાઠોડ (૩) અમનભાઇ ઇકબાલભાઇ રાઠોડ (૪) સાજીદભાઇ ઇકબાલભાઇ રાઠોડ (૫) બહાદુરભાઇ હકુભાઇ રાઠોડ (૬) હકુભાઇ રહીમભાઇ રાઠોડ તમામને આજીવન સખત કેદની સજા અને ૫૦૦૦૦ હજારનો દંડ કરવામાં આવેલ અને મરણજનાર નવઘણભાઇના વારસદારને યોગ્ય વળતર ચુકવવા હુકમ કરવામાં આવેલ છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    10 hrs ago
  • ईरान-अमेरिका जंग के बीच बडी खबर।
    1
    ईरान-अमेरिका जंग के बीच बडी खबर।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    10 min ago
  • to aaje j rk event vada anchor rk no sampark karo , book your upcoming event 9913905196
    1
    to aaje j rk event vada anchor rk no sampark karo ,
book your upcoming event 9913905196
    user_Anchor Rk
    Anchor Rk
    Artist મુંદ્રા, કચ્છ, ગુજરાત•
    21 hrs ago
  • DYSP, PI, PSI, LCB, SOG, સહિત પોલીસ કાફલા સાથે યોજાઈ ફ્લેગ માર્ચ.. ચૂંટણીઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત અને ફ્લેગ માર્ચ આગામી દિવસોમાં પણ કરવામા આવશે..
    1
    DYSP, PI, PSI, LCB, SOG, સહિત પોલીસ કાફલા સાથે યોજાઈ ફ્લેગ માર્ચ..
ચૂંટણીઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત અને ફ્લેગ માર્ચ આગામી દિવસોમાં પણ કરવામા આવશે..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તારીખ:04-04-2026ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વૃન્દાવનમા તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્ક મોરની ડીઝાઇનવાળા વાઘાની સાથે ગુલાબ-શેવંતીના ફુલોનો શણગાર કરાયો એવં દાદાને કાજુ કતરી,લાડવા, બુંદીના લાડુ,અદડિયો, પેંડા વગેરેનો અન્નકૂટ ધરવાયો હતો. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું દાદાના ભક્તો દ્વારા ધજા ચઢવામાં આવી હતી અનેક હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તારીખ:04-04-2026ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વૃન્દાવનમા તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્ક મોરની ડીઝાઇનવાળા વાઘાની સાથે ગુલાબ-શેવંતીના ફુલોનો શણગાર કરાયો એવં દાદાને કાજુ કતરી,લાડવા, બુંદીના લાડુ,અદડિયો, પેંડા વગેરેનો અન્નકૂટ ધરવાયો હતો. આજે સવારે 5:30 કલાકે  મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને  સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું દાદાના ભક્તો દ્વારા ધજા ચઢવામાં આવી હતી અનેક હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો  લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    11 hrs ago
  • ईरान की कुछ अनजान बातें।
    1
    ईरान की कुछ अनजान बातें।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.