logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ગુજરાત નાઅમદાવાદ શહેરના 22 પોલીસ ઇન્સ્પેક્ટરો ની સાગમટે બદલી અમદાવાદ શહેરના ૨૨ પોલીસ ઇન્સ્પેક્ટરોની સાગમટે બદલી : સી.આઈ.ડી. ક્રાઈમ અને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ સહિત રાજ્યના વિવિધ એકમોમાં કરાયા કાર્યરત પોલીસ કમિશનર જી.એસ. મલિકનો મહત્વનો આદેશ : વહીવટી કારણોસર અને જાહેર હિતમાં પી.આઈ. કક્ષાના અધિકારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી નવી નિમણૂકવાળા સ્થળે હાજર થવા સૂચના અપાઈ

2 hrs ago
user_નિકુંજ અનડકટ( પત્રકાર  )
નિકુંજ અનડકટ( પત્રકાર )
Advertising agency Rajkot West, Gujarat•
2 hrs ago
52142269-9ac3-4a5e-a709-2b5ad5093be9

ગુજરાત નાઅમદાવાદ શહેરના 22 પોલીસ ઇન્સ્પેક્ટરો ની સાગમટે બદલી અમદાવાદ શહેરના ૨૨ પોલીસ ઇન્સ્પેક્ટરોની સાગમટે બદલી : સી.આઈ.ડી. ક્રાઈમ અને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ સહિત રાજ્યના વિવિધ એકમોમાં કરાયા કાર્યરત પોલીસ કમિશનર જી.એસ. મલિકનો મહત્વનો આદેશ : વહીવટી કારણોસર અને જાહેર હિતમાં પી.આઈ. કક્ષાના અધિકારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી નવી નિમણૂકવાળા સ્થળે હાજર થવા સૂચના અપાઈ

More news from Gujarat and nearby areas
  • અમરેલી નાં વાડિયા નાં ખાંખીજડીયા ગમે તળાવ માંથી માટી ઉપાડવા નાં પ્રશ્ને ભાજપ કૉંગેસ આપ નાં કાર્યકરો વચ્ચે હોબાળો
    1
    અમરેલી નાં વાડિયા નાં ખાંખીજડીયા ગમે તળાવ માંથી માટી ઉપાડવા નાં પ્રશ્ને ભાજપ કૉંગેસ આપ નાં કાર્યકરો વચ્ચે હોબાળો
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    3 hrs ago
  • हर्षद परमार जिला BJP कमलम पहुंचे और उन्हें जिला अध्यक्ष संजय पटेल, कैबिनेट मंत्री रमनसिंह सोलंकी और BJP पदाधिकारियों ने बधाई दी। यहां हर्षद परमार भावुक हो गए। हर्षद परमार ने 50 हजार से ज्यादा वोटों की बढ़त से जीतने का संकल्प जताया।
    1
    हर्षद परमार जिला BJP कमलम पहुंचे और उन्हें जिला अध्यक्ष संजय पटेल, कैबिनेट मंत्री रमनसिंह सोलंकी और BJP पदाधिकारियों ने बधाई दी। यहां हर्षद परमार भावुक हो गए। हर्षद परमार ने 50 हजार से ज्यादा वोटों की बढ़त से जीतने का संकल्प जताया।
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • "શ્રી અશોક શારદા મંદીર પ્રાથમિક શાળા - અમરેલી" ના વાર્ષિકોત્સવ (એન્યુઅલ ડે ) ની ભવ્ય અને શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી.
    1
    "શ્રી અશોક શારદા મંદીર પ્રાથમિક શાળા - અમરેલી" ના વાર્ષિકોત્સવ  (એન્યુઅલ ડે ) ની ભવ્ય અને શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી.
    user_Imtiyaz Baloch
    Imtiyaz Baloch
    Lawyer અમરેલી, અમરેલી, ગુજરાત•
    10 hrs ago
  • ભારતના રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ”ના ઐતિહાસિક ગૌરવને વંદન કરવા તથા નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને ગૌરવની ભાવનાને પ્રગટ કરવા તા.૨૩ માર્ચથી ૩૧ માર્ચ ૨૦૨૬ દરમિયાન સમગ્ર રાજ્યમાં "વંદે માતરમ @ ૧૫૦" અંતર્ગત વિવિધ પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત આજે બોટાદ જિલ્લામાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા માર્કેટિંગ યાર્ડ, પાળિયાદ રોડથી સરકારી હાઇસ્કૂલ, સ્ટેશન રોડ સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રામાં દેશપ્રેમની ઉર્જા સાથે વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, આંગણવાડી બહેનો અને શહેરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆત માર્કેટિંગ યાર્ડ ખાતે “વંદે માતરમ”ના પૂર્ણ સ્વરૂપના ગાન સાથે કરવામાં આવી હતી, જેના સ્વરોમાં દેશભક્તિની અનોખી લાગણી ગુંજી ઉઠી હતી ત્યારબાદ મહાનુભાવો દ્વારા પદયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું પદયાત્રામાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ પદયાત્રાએ દેશપ્રેમનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો અને સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભાવનાથી ગુંજી ઉઠ્યું આ પદયાત્રામાં અધિક નિવાસી કલેકટર પી.એલ. ઝણકાત, પ્રાંત અધિકારીઆરતી ગોસ્વામી, મામલતદાર એસ.ડી. બારૈયા, જિલ્લાના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમાર, સ્વામિનારાયણ ગુરુકુળના સંત માધવસ્વામી, અગ્રણી મયુરભાઈ પટેલ, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવભેર ઉજવ્યો હતો રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    ભારતના રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ”ના ઐતિહાસિક ગૌરવને વંદન કરવા તથા નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને ગૌરવની ભાવનાને પ્રગટ કરવા તા.૨૩ માર્ચથી ૩૧ માર્ચ ૨૦૨૬ દરમિયાન સમગ્ર રાજ્યમાં "વંદે માતરમ @ ૧૫૦" અંતર્ગત વિવિધ પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત આજે બોટાદ જિલ્લામાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા માર્કેટિંગ યાર્ડ, પાળિયાદ રોડથી સરકારી હાઇસ્કૂલ, સ્ટેશન રોડ સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રામાં દેશપ્રેમની ઉર્જા સાથે વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, આંગણવાડી બહેનો અને શહેરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆત માર્કેટિંગ યાર્ડ ખાતે “વંદે માતરમ”ના પૂર્ણ સ્વરૂપના ગાન સાથે કરવામાં આવી હતી, જેના સ્વરોમાં દેશભક્તિની અનોખી લાગણી ગુંજી ઉઠી હતી ત્યારબાદ મહાનુભાવો દ્વારા પદયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું પદયાત્રામાં  લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ પદયાત્રાએ દેશપ્રેમનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો અને સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભાવનાથી ગુંજી ઉઠ્યું આ પદયાત્રામાં અધિક નિવાસી કલેકટર પી.એલ. ઝણકાત, પ્રાંત અધિકારીઆરતી ગોસ્વામી, મામલતદાર એસ.ડી. બારૈયા, જિલ્લાના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમાર, સ્વામિનારાયણ ગુરુકુળના સંત  માધવસ્વામી, અગ્રણી  મયુરભાઈ પટેલ,  સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવભેર ઉજવ્યો હતો
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    12 hrs ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    11 hrs ago
  • Post by પત્રકાર
    1
    Post by પત્રકાર
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    8 hrs ago
  • Post by Ramesh thakor Halvad Morbi
    1
    Post by Ramesh thakor Halvad Morbi
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    4 hrs ago
  • અમરેલી ના રાજુલા માં લવ ઝેહાદ નો કિસ્સો આવ્યો સામે
    1
    અમરેલી ના રાજુલા માં લવ ઝેહાદ નો કિસ્સો આવ્યો સામે
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    5 hrs ago
  • "શ્રી અશોક શારદા મંદીર પ્રાથમિક શાળા - અમરેલી" ના વાર્ષિકોત્સવ (એન્યુઅલ ડે ) ની ભવ્ય અને શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી.
    1
    "શ્રી અશોક શારદા મંદીર પ્રાથમિક શાળા - અમરેલી" ના વાર્ષિકોત્સવ  (એન્યુઅલ ડે ) ની ભવ્ય અને શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી.
    user_Imtiyaz Baloch
    Imtiyaz Baloch
    Lawyer અમરેલી, અમરેલી, ગુજરાત•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.