બાલાસિનોર વિધાન સભા ની પાંડવા જીલ્લાપંચાયત સીટ ના તમામ શક્તિકેન્દ્ર ના સંયોજકો ની અને પાર્ટી ના કર્મઠ કાર્યકરો ની એક સંધાન બેઠક બાલાસિનોર વિધાન સભા ની પાંડવા જીલ્લાપંચાયત સીટ ના તમામ શક્તિકેન્દ્ર ના સંયોજકો ની અને પાર્ટી ના કર્મઠ કાર્યકરો ની એક સંધાન બેઠક નું આયોજન કેડી મહાકાલી માતા ના આંગણે કરવા માં આવ્યું. આ બેઠક માં આવનારી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં પાર્ટી ને કેવી રીતે વધારે મત મળે...બાલાસિનોર મંડલ ની તમામ જીલ્લાપંચાયત-તાલુકા પંચાયત ની સીટો પર કેવી રીતે વિજય મળે...જેનું માઇક્રો પ્લાનિંગ સમજાવવા માં આવ્યું. આ તબક્કે જીલ્લા ભાજપા ના અધ્યક્ષ શ્રી દશરથભાઈ બારીયાસાહેબ દ્વારા ભાજપા ની સામાન્ય માનવી...છેવાડા ના માનવી ને ઉપયોગી સરકારી યોજનાઓ ની માહિતી આપી ને આ યોજનાઓ ના લાભાર્થી ઓ નો સંપર્ક કરી ચૂંટણી માં એમનો મહત્તમ લાભ કેવી રીતે લેવો એ બાબત ની સરળ અને સચોટ માહિતી આપવા માં આવી. આ બેઠક માં પાર્ટી ના ત્રણેય મહામંત્રી શ્રી ઓ પિન્ટુભાઇ શાહ,ચિંતનભાઇ પટેલ,કમલેશભાઇ પાદરીયા તથા જીલ્લા સંગઠન ના ઉપાધ્યક્ષ પ્રદીપસિંહ રાઠોડ દ્વારા પણ કાર્યકરો ને દિલચસ્પ માહિતી આપવા માં આવી. બાલાસિનોર મંડલ ના અધ્યક્ષ શ્રી છત્રસિંહજી,મહામંત્રી દિપકભાઇ પંચાલ,જીલ્લા કિસાન મોરચા ના મહામંત્રી હરેશભાઇ પટેલ, બક્ષીપંચ મોરચા ના મહામંત્રી કેતન સિંહ ઝાલા,યુવા મોરચા ના અધ્યક્ષ નિકુંજભાઈ (રાજાભાઇ)બારોટ, તાલુકા પંચાયત બાલાસિનોર ના અધ્યક્ષ બહેન,જીલ્લા સંગઠન ના ઉપાધ્યક્ષ જયાબેન , સોશ્યિલ મિડીયા મહીસાગર જીલ્લા ના કન્વીનર ડૉ.નિલેશ ભાઇ વગેરે હોદ્દેદારો તથા પાંડવા જીલ્લાપંચાયત સીટ ના શક્તિકેન્દ્ર ના સંયોજકો,બુથ પ્રમુખો મોટી સંખ્યા માં હાજર હતા.
બાલાસિનોર વિધાન સભા ની પાંડવા જીલ્લાપંચાયત સીટ ના તમામ શક્તિકેન્દ્ર ના સંયોજકો ની અને પાર્ટી ના કર્મઠ કાર્યકરો ની એક સંધાન બેઠક બાલાસિનોર વિધાન સભા ની પાંડવા જીલ્લાપંચાયત સીટ ના તમામ શક્તિકેન્દ્ર ના સંયોજકો ની અને પાર્ટી ના કર્મઠ કાર્યકરો ની એક સંધાન બેઠક નું આયોજન કેડી મહાકાલી માતા ના આંગણે કરવા માં આવ્યું. આ બેઠક માં આવનારી સ્થાનિક સ્વરાજ્ય
ની ચૂંટણી માં પાર્ટી ને કેવી રીતે વધારે મત મળે...બાલાસિનોર મંડલ ની તમામ જીલ્લાપંચાયત-તાલુકા પંચાયત ની સીટો પર કેવી રીતે વિજય મળે...જેનું માઇક્રો પ્લાનિંગ સમજાવવા માં આવ્યું. આ તબક્કે જીલ્લા ભાજપા ના અધ્યક્ષ શ્રી દશરથભાઈ બારીયાસાહેબ દ્વારા ભાજપા ની સામાન્ય માનવી...છેવાડા ના માનવી ને ઉપયોગી સરકારી યોજનાઓ ની માહિતી આપી ને આ યોજનાઓ ના
લાભાર્થી ઓ નો સંપર્ક કરી ચૂંટણી માં એમનો મહત્તમ લાભ કેવી રીતે લેવો એ બાબત ની સરળ અને સચોટ માહિતી આપવા માં આવી. આ બેઠક માં પાર્ટી ના ત્રણેય મહામંત્રી શ્રી ઓ પિન્ટુભાઇ શાહ,ચિંતનભાઇ પટેલ,કમલેશભાઇ પાદરીયા તથા જીલ્લા સંગઠન ના ઉપાધ્યક્ષ પ્રદીપસિંહ રાઠોડ દ્વારા પણ કાર્યકરો ને દિલચસ્પ માહિતી આપવા માં આવી. બાલાસિનોર મંડલ ના અધ્યક્ષ શ્રી છત્રસિંહજી,મહામંત્રી દિપકભાઇ
પંચાલ,જીલ્લા કિસાન મોરચા ના મહામંત્રી હરેશભાઇ પટેલ, બક્ષીપંચ મોરચા ના મહામંત્રી કેતન સિંહ ઝાલા,યુવા મોરચા ના અધ્યક્ષ નિકુંજભાઈ (રાજાભાઇ)બારોટ, તાલુકા પંચાયત બાલાસિનોર ના અધ્યક્ષ બહેન,જીલ્લા સંગઠન ના ઉપાધ્યક્ષ જયાબેન , સોશ્યિલ મિડીયા મહીસાગર જીલ્લા ના કન્વીનર ડૉ.નિલેશ ભાઇ વગેરે હોદ્દેદારો તથા પાંડવા જીલ્લાપંચાયત સીટ ના શક્તિકેન્દ્ર ના સંયોજકો,બુથ પ્રમુખો મોટી સંખ્યા માં હાજર હતા.
- Post by Tushar Singh1
- Post by Riyaj Ghachi1
- દાહોદ કલેકટર યોગેશ નિરગુડેએ મુખ્યમંત્રીના યોજાનાર કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી આજે તારીખ 11/03/2026 બુધવારના રોજ સવારે 11.30 કલાક સુધીમાં દાહોદ જિલ્લામાં તારીખ ૧૫ માર્ચ ના રોજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના પ્રવાસ આવનાર હોઈ તે સંદર્ભે દાહોદ વહીવટી તંત્ર દ્વારા પુરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે ત્યારે દાહોદ કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ મુખ્યમંત્રીશ્રીના યોજાનાર કાર્યક્રમ સ્થળની મુલાકાત લઇ તમામ અધિકારીશ્રીઓને માર્ગદર્શન સહિત જરૂરી સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવનાર છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન તેમજ ઉનાળા ઋતુને ધ્યાને રાખીને કરવામાં આવે તે અત્યંત જરૂરી છે એમ કહ્યું હતું. વધુમાં કલેકટરશ્રીએ નાગરિકોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે એની ખાસ તકેદારી રાખવા માટે જણાવ્યું હતું. જેમાં સ્થળ નિરીક્ષણ દરમ્યાન સ્ટેજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, આવવા-જવાની વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, ગરમીની આગાહીને પગલે જરૂરી કુલર/પંખાની વ્યવસ્થા, પ્રાથમિક સુવિધાઓમાં પીવાના પાણી, શૌચાલય, ઈમરજન્સી માટે મેડીકલ ટીમ સહિત કાયદો અને વ્યવ્સ્થા જળવાઈ રહે તે હેતુ જરૂરી તમામ વ્યસ્થા કરવા માટે માર્ગદર્શન આપવા સહિત સૂચનાઓ આપી હતી. આ નિમિતે પ્રાયોજના વહીવટદારશ્રી દેવેન્દ્ર મીના, પ્રાંત અધિકારીશ્રી વાઘેલા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી પટેલ, દાહોદ નાયબ વન સંરક્ષકશ્રી બ્રિજેશ ચૌહાણ સહિત વહીવટી તંત્ર દાહોદના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ૦૦૦1
- ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરવાણી હસ્તકના છાપરી ગામ ખાતે પોર્ટેબલ એક્ષ-રે મશીન દ્વારા ટીબી તપાસ માટે વિશેષ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ વનરેબલ પોપ્યુલેશન ટીબી સર્વે અંતર્ગત કુલ 157 જેટલા ટીબીના જોખમ ધરાવતા શંકાસ્પદ લાભાર્થીઓનું પોર્ટેબલ એક્ષ-રે મશીન દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. જેમાં એક્ષ-રેમાં એબ્નોર્મલ પરિણામ આવનાર લાભાર્થીઓની આગળની તપાસ માટે NAAT ટેસ્ટ કરવામાં આવશે અને જરૂર મુજબ તરત જ સારવાર શરૂ કરવામાં આવશે. જ્યારે એક્ષ-રે નેગેટિવ આવનાર તમામ લાભાર્થીઓનું CY-TB ટેસ્ટ દ્વારા વધુ નિદાન કરવામાં આવશે જેથી ચોક્કસ નિદાન સુનિશ્ચિત થઈ શકે.1
- દાહોદમાં રખડતા ગધેડાના કારણે કોંગ્રેસના પુર્વ પાલિકાના કાઉન્સિલરનું મોત નીપજવા પામતા તેમને ન્યાયની માંગ સાથે ધરણા યોજ્યા છે1
- *અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મોડાસામાં ભવ્ય મહિલા સંમેલનની ઉજવણી* *મહિલા સશક્તિકરણનો ઉજાસ: મોડાસામાં યોજાયું વિશેષ મહિલા સંમેલન* *આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: અરવલ્લીમાં ઉદ્યમી મહિલાઓનું ઉત્સાહભેર સન્માન* અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી તથા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી મોડાસા ખાતે એક વિશેષ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાની અનેક મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણ તથા સમાનતાના મહત્વને રેખાંકિત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રી હસીના મન્સૂરીએ હાજર મહિલાઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ સંમેલન મહિલાઓની પ્રતિભા, સિદ્ધિઓ અને સમાજમાં તેમના યોગદાનને માન આપવા તથા તેમને વધુ સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રીએ મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરતાં મહિલાઓની પ્રગતિ અને તેમના અધિકારોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મહિલાઓનું સશક્તિકરણ એ જિલ્લા અને રાષ્ટ્રના વિકાસનું મુખ્ય આધારસ્તંભ છે. સરકાર વિવિધ યોજનાઓ દ્વારા મહિલાઓને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધારવા પ્રતિબદ્ધ છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોં. 96385006504
- Post by RAMESH ZALA8
- Post by Riyaj Ghachi1