GPSC દ્વારા વર્ષ 2026ની સૌથી વધુ ભરતી જાહેરાત મે મહિનામાં GPSC વિવિધ 10 વિભાગોમાં ભરતી બહાર પડાઈ સુરત બ્રેકીંગ GPSC દ્વારા વર્ષ 2026ની સૌથી વધુ ભરતી જાહેરાત મે મહિનામાં GPSC વિવિધ 10 વિભાગોમાં ભરતી બહાર પડાઈ જેમાં, ગુજરાત ઈજનેરી સેવા (વર્ગ 1 અને 2), જુનિયર ટાઉન પ્લાનર (વર્ગ 2) સહિત વિવિધ ભરતી સામેલ આ માટે આજે પરીક્ષાનું આયોજન રાજ્યના 83 કેન્દ્ર પર 11થી 1 વાગ્યા સુધીમાં પરીક્ષા યોજાશે તો બીજી તરફ સુરત સહિત રાજ્યભરમાં આજે NEET-UG પરીક્ષા શહેરના 22 કેન્દ્રો પર 10,317 વિદ્યાર્થીઓ NEET-UG ની આપશે પરીક્ષા પરીક્ષાને લઈને કડક સુરક્ષા અને નિયમો જાહેર કરવામાં આવ્યા છે ગેરરીતિ રોકવા માટે NTA દ્વારા AI ટેક્નોલોજી પણ ઉપયોગ કરાયો બીજી તરફ CCTVમાં શંકાસ્પદ હિલચાલ જણાશે તો તરત જ ફ્લાઈંગ સ્ક્વોડ એક્શન લેશે બપોરે 2 વાગ્યા થી સાંજે 5 વાગ્યા સુધી પરીક્ષા લેવામાં આવશે બપોરે 1:30 વાગ્યા પછી કોઈ પણ સંજોગોમાં પ્રવેશ મળશે નહીં બાઇટ :- શ્રેયા ( NEET પરીક્ષા આપનાર ) બાઈટ :- મનિષ શર્મા ( Neet પરીક્ષા આપનાર )
GPSC દ્વારા વર્ષ 2026ની સૌથી વધુ ભરતી જાહેરાત મે મહિનામાં GPSC વિવિધ 10 વિભાગોમાં ભરતી બહાર પડાઈ સુરત બ્રેકીંગ GPSC દ્વારા વર્ષ 2026ની સૌથી વધુ ભરતી જાહેરાત મે મહિનામાં GPSC વિવિધ 10 વિભાગોમાં ભરતી બહાર પડાઈ જેમાં, ગુજરાત ઈજનેરી સેવા
(વર્ગ 1 અને 2), જુનિયર ટાઉન પ્લાનર (વર્ગ 2) સહિત વિવિધ ભરતી સામેલ આ માટે આજે પરીક્ષાનું આયોજન રાજ્યના 83 કેન્દ્ર પર 11થી 1 વાગ્યા સુધીમાં પરીક્ષા યોજાશે તો બીજી તરફ સુરત સહિત રાજ્યભરમાં આજે NEET-UG પરીક્ષા શહેરના 22 કેન્દ્રો
પર 10,317 વિદ્યાર્થીઓ NEET-UG ની આપશે પરીક્ષા પરીક્ષાને લઈને કડક સુરક્ષા અને નિયમો જાહેર કરવામાં આવ્યા છે ગેરરીતિ રોકવા માટે NTA દ્વારા AI ટેક્નોલોજી પણ ઉપયોગ કરાયો બીજી તરફ CCTVમાં શંકાસ્પદ હિલચાલ જણાશે તો તરત જ ફ્લાઈંગ સ્ક્વોડ એક્શન લેશે બપોરે
2 વાગ્યા થી સાંજે 5 વાગ્યા સુધી પરીક્ષા લેવામાં આવશે બપોરે 1:30 વાગ્યા પછી કોઈ પણ સંજોગોમાં પ્રવેશ મળશે નહીં બાઇટ :- શ્રેયા ( NEET પરીક્ષા આપનાર ) બાઈટ :- મનિષ શર્મા ( Neet પરીક્ષા આપનાર )
- Post by SD sehak1
- પલસાણામાં પેશાબ કરવાનો વિરોધ કરતાં યુવક પર ચાકુ હુમલો, ત્રણ શખ્સોની ધરપકડ1
- Post by Prasar sandesh news1
- सूरत पुलिस की बड़ी कार्य वाही रोड पर चल रहे मिट्टी से लोड 6 डंपरों को लिया हिरासत में1
- સુરતના સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો ઊંઘતા વીડિયો વાયરલ1
- *स्वास्थ्य मंत्री के आदेश पर लसकाणा में 8 मिट्टी भरे ट्रक जब्त या धूल उड़ाते ट्रकों पर कार्रवाई, लसकाणा पुलिस ने कसा शिकंज2
- સુરત... ભેસ્તાન વિસ્તારની ઘટના મહિલાઓ વચ્ચે સામસામે મારામારી વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ સામાન્ય બાબતે થઈ હતી માથાકૂટ સામાન્ય બોલચાલ મારામારી માં પરિણમી એકબીજા ના વાળ ખેંચી કરી મારામારી ભેસ્તાન વિસ્તારમાં આવેલ સોસાયટીની ઘટના સ્થાનિક વ્યક્તિએ સમગ્ર ઘટના મોબાઈલમાં કરી કેદ વાયરલ વીડિયો પોલીસ માટે તપાસનો વિષય મહિલાઓ વચ્ચે થયેલ મારામારી નું ચોક્કસ કારણ અંકબંધ1
- સુરત મહાનગરપાલિકાના ટોચના હોદ્દાઓ માટે ભાજપની સેન્સ પ્રક્રિયા આજથી શરૂ1
- સુરતના પાલનપુર પાટિયા પાસે ટ્રેક્ટરમાંથી નીચે પટકાતા ૪ વર્ષ માસુમ બાળકનું મોત1