logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Breaking news સુરત:ડુમસના દરિયા કિનારે વિકૃતિની પરાકાષ્ઠા, જાહેરમાં લંપટવેડા કરી સુરતના ઘરેણાં ડુમ્મસ ને કલંકિત કરનાર શખ્સ કોણ? શું ડુમસમાં પરિવારો સુરક્ષિત છે? ગાર્ડ ના ટેબલ પાછળ કૃત્ય સુરક્ષા પર સવાલ,જાહેરમાં બિભત્સ હરકત બાદ સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા ગંભીર સવાલો. તંત્ર સામે જનતાનો આક્રોશ... #viral #Dumas surat #video viral #😱🚔#SD news channel @

1 hr ago
user_SD sehak
SD sehak
Udhna, Surat•
1 hr ago

Breaking news સુરત:ડુમસના દરિયા કિનારે વિકૃતિની પરાકાષ્ઠા, જાહેરમાં લંપટવેડા કરી સુરતના ઘરેણાં ડુમ્મસ ને કલંકિત કરનાર શખ્સ કોણ? શું ડુમસમાં પરિવારો સુરક્ષિત છે? ગાર્ડ ના ટેબલ પાછળ કૃત્ય સુરક્ષા પર સવાલ,જાહેરમાં બિભત્સ હરકત બાદ સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા ગંભીર સવાલો. તંત્ર સામે જનતાનો આક્રોશ... #viral #Dumas surat #video viral #😱🚔#SD news channel @

More news from Surat and nearby areas
  • સુરત બ્રેકિંગ સુરતઃ ડુમસ સિપ્સ વિસ્તારમાં આજે સવારે અંદાજે 10:00 વાગ્યે જાહેરમાં અશોભનિય હરકતનો બનાવ સામે આવ્યો એક વ્યક્તિએ ખુલ્લેઆમ અસંયમિત વર્તન કરતા લોકોમાં આશ્ચર્ય અને અસંતોષ ફેલાયો આસપાસ મહિલાઓ હાજર હોવા છતાં કોઈ ડર કે સંકોચ વિના આ વર્તન કર્યું ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતા ભારે ચર્ચા સ્થાનિકોમાં રોષનો માહોલ, જાહેર શિસ્ત અને સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા જવાબદાર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે કડક નિયંત્રણ જરૂરી હોવાની ચર્ચા
    3
    સુરત બ્રેકિંગ 
સુરતઃ ડુમસ સિપ્સ વિસ્તારમાં આજે સવારે અંદાજે 10:00 વાગ્યે જાહેરમાં 
અશોભનિય હરકતનો બનાવ સામે આવ્યો
એક વ્યક્તિએ ખુલ્લેઆમ અસંયમિત વર્તન કરતા લોકોમાં આશ્ચર્ય અને અસંતોષ ફેલાયો
આસપાસ મહિલાઓ હાજર હોવા છતાં કોઈ ડર કે સંકોચ વિના આ વર્તન કર્યું
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતા ભારે ચર્ચા
સ્થાનિકોમાં રોષનો માહોલ, જાહેર શિસ્ત અને સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા
જવાબદાર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી
આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે કડક નિયંત્રણ જરૂરી હોવાની ચર્ચા
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    11 min ago
  • સુરતના ભેસ્તાન વિસ્તારમાં મહિલાઓ વચ્ચે જૂથ અથડામણ.
    1
    સુરતના ભેસ્તાન વિસ્તારમાં મહિલાઓ વચ્ચે જૂથ અથડામણ.
    user_Samachar  express gujarat news
    Samachar express gujarat news
    ચોરાસી, સુરત, ગુજરાત•
    44 min ago
  • सूरत: घोषणा का पालन न होने के कारण, अडाजन की दुकानें असामाजिक तत्वों का अड्डा बन गई हैं। असामाजिक तत्वों के आतंक का CCTV फुटेज भी सामने आया है।
    1
    सूरत: घोषणा का पालन न होने के कारण, अडाजन की दुकानें असामाजिक तत्वों का अड्डा बन गई हैं। असामाजिक तत्वों के आतंक का CCTV फुटेज भी सामने आया है।
    user_Durga Prasad
    Durga Prasad
    Architectural Salvage Shop ઉધના, સુરત, ગુજરાત•
    54 min ago
  • સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ હવે માત્ર નામનું જ એરપોર્ટ રહ્યું બેંગકોકની છેલ્લી ફ્લાઈટ પણ બંધ કરવામાં આવી સુરતથી હવે એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ નથી રૂટને બિન-નફાકારક ગણાવી સેવા સ્થગિત કરી સુરતથી હાલમાં માત્ર 22 સ્થાનિક ફ્લાઈટ્સ જ કાર્યરત સુરતની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી હવે શૂન્ય પર પહોંચી વેપારીઓ અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો
    4
    સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ હવે માત્ર નામનું જ એરપોર્ટ રહ્યું 
બેંગકોકની છેલ્લી ફ્લાઈટ પણ બંધ કરવામાં આવી 
સુરતથી હવે એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ નથી
રૂટને બિન-નફાકારક ગણાવી સેવા સ્થગિત કરી
સુરતથી હાલમાં માત્ર 22 સ્થાનિક ફ્લાઈટ્સ જ કાર્યરત
સુરતની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી હવે શૂન્ય પર પહોંચી
વેપારીઓ અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • Post by SD sehak
    1
    Post by SD sehak
    user_SD sehak
    SD sehak
    Udhna, Surat•
    1 hr ago
  • सूरत: पता पूछने के बहाने युवतियों से छेड़छाड़, आरोपी गिरफ्तार#viralvideo #trendingvideo
    1
    सूरत: पता पूछने के बहाने युवतियों से छेड़छाड़, आरोपी गिरफ्तार#viralvideo #trendingvideo
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • Post by Prasar sandesh news
    1
    Post by Prasar sandesh news
    user_Prasar sandesh news
    Prasar sandesh news
    રિપોર્ટર ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • સુરત બ્રેકીંગ GPSC દ્વારા વર્ષ 2026ની સૌથી વધુ ભરતી જાહેરાત મે મહિનામાં GPSC વિવિધ 10 વિભાગોમાં ભરતી બહાર પડાઈ જેમાં, ગુજરાત ઈજનેરી સેવા (વર્ગ 1 અને 2), જુનિયર ટાઉન પ્લાનર (વર્ગ 2) સહિત વિવિધ ભરતી સામેલ આ માટે આજે પરીક્ષાનું આયોજન રાજ્યના 83 કેન્દ્ર પર 11થી 1 વાગ્યા સુધીમાં પરીક્ષા યોજાશે તો બીજી તરફ સુરત સહિત રાજ્યભરમાં આજે NEET-UG પરીક્ષા શહેરના 22 કેન્દ્રો પર 10,317 વિદ્યાર્થીઓ NEET-UG ની આપશે પરીક્ષા પરીક્ષાને લઈને કડક સુરક્ષા અને નિયમો જાહેર કરવામાં આવ્યા છે ગેરરીતિ રોકવા માટે NTA દ્વારા AI ટેક્નોલોજી પણ ઉપયોગ કરાયો બીજી તરફ CCTVમાં શંકાસ્પદ હિલચાલ જણાશે તો તરત જ ફ્લાઈંગ સ્ક્વોડ એક્શન લેશે બપોરે 2 વાગ્યા થી સાંજે 5 વાગ્યા સુધી પરીક્ષા લેવામાં આવશે બપોરે 1:30 વાગ્યા પછી કોઈ પણ સંજોગોમાં પ્રવેશ મળશે નહીં બાઇટ :- શ્રેયા ( NEET પરીક્ષા આપનાર ) બાઈટ :- મનિષ શર્મા ( Neet પરીક્ષા આપનાર )
    4
    સુરત બ્રેકીંગ
GPSC દ્વારા વર્ષ 2026ની સૌથી વધુ ભરતી જાહેરાત મે મહિનામાં 
GPSC વિવિધ 10 વિભાગોમાં ભરતી બહાર પડાઈ
જેમાં, ગુજરાત ઈજનેરી સેવા (વર્ગ 1 અને 2), જુનિયર ટાઉન પ્લાનર (વર્ગ 2) સહિત વિવિધ ભરતી સામેલ 
આ માટે આજે પરીક્ષાનું આયોજન
રાજ્યના 83 કેન્દ્ર પર 11થી 1 વાગ્યા સુધીમાં પરીક્ષા યોજાશે
તો બીજી તરફ સુરત સહિત રાજ્યભરમાં આજે NEET-UG પરીક્ષા
શહેરના 22 કેન્દ્રો પર 10,317 વિદ્યાર્થીઓ 
NEET-UG ની આપશે પરીક્ષા
પરીક્ષાને લઈને કડક સુરક્ષા અને નિયમો 
જાહેર કરવામાં આવ્યા છે
ગેરરીતિ રોકવા માટે NTA દ્વારા AI ટેક્નોલોજી પણ ઉપયોગ કરાયો
બીજી તરફ CCTVમાં શંકાસ્પદ હિલચાલ જણાશે 
તો તરત જ ફ્લાઈંગ સ્ક્વોડ એક્શન લેશે
બપોરે 2 વાગ્યા થી સાંજે 5 વાગ્યા 
સુધી પરીક્ષા લેવામાં આવશે 
બપોરે 1:30 વાગ્યા પછી કોઈ પણ 
સંજોગોમાં પ્રવેશ મળશે નહીં
બાઇટ :- શ્રેયા ( NEET પરીક્ષા આપનાર )
બાઈટ :- મનિષ શર્મા ( Neet પરીક્ષા આપનાર )
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.