logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

GUJARAT MANTRA ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh GUJARAT MANTRA 99792 78677

3 hrs ago
user_GUJARAT MANTRA NEWS
GUJARAT MANTRA NEWS
Photographer માંગરોળ, સુરત, ગુજરાત•
3 hrs ago

GUJARAT MANTRA ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh GUJARAT MANTRA 99792 78677

More news from ગુજરાત and nearby areas
  • ગાળ કોને બોલે છે?' વાયરલ વીડિયો બાદ સાંસદ મનસુખ વસાવાનો ખુલાસો. ગાળ કોને બોલે છે?' વાયરલ વીડિયો બાદ સાંસદ મનસુખ વસાવાનો ખુલાસો .
    1
    ગાળ કોને બોલે છે?' વાયરલ વીડિયો બાદ સાંસદ મનસુખ વસાવાનો ખુલાસો.
ગાળ કોને બોલે છે?' વાયરલ વીડિયો બાદ સાંસદ મનસુખ વસાવાનો ખુલાસો .
    user_KADAR KHATRI PRESS
    KADAR KHATRI PRESS
    પત્રકાર ઝઘડિયા, ભરૂચ, ગુજરાત•
    7 hrs ago
  • "NO DRUGS IN SURAT CITY" ના અભિયાન અંતર્ગત પ્રતિબંધિત કોડેન સિરપની 105 નંગ બોટલ કિંમત 12,070 ના મુદામાલ સાથે N.D.P.S નો કેસ શોધી કાઢતી સુરત શહેર લિંબાયત પોલીસ "NO DRUGS IN SURAT CITY" ના અભિયાન અંતર્ગત પ્રતિબંધિત કોડેન સિરપની 105 નંગ બોટલ કિંમત 12,070 ના મુદામાલ સાથે N.D.P.S નો કેસ શોધી કાઢતી સુરત શહેર લિંબાયત પોલીસ
    1
    "NO DRUGS IN SURAT CITY" ના અભિયાન અંતર્ગત પ્રતિબંધિત કોડેન સિરપની 105 નંગ બોટલ કિંમત 12,070 ના મુદામાલ સાથે N.D.P.S નો કેસ શોધી કાઢતી સુરત શહેર લિંબાયત પોલીસ
"NO DRUGS IN SURAT CITY" ના અભિયાન અંતર્ગત પ્રતિબંધિત કોડેન સિરપની 105 નંગ બોટલ કિંમત 12,070 ના મુદામાલ સાથે N.D.P.S નો કેસ શોધી કાઢતી સુરત શહેર લિંબાયત પોલીસ
    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • અંકલેશ્વર GIDC મા બંધ કેમિકલ કંપનીને તસ્કરોએ બનાવી નિશાન, રૂ. 32 હજારના મુદ્દામાલની ચોરી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી અને હાલ બંધ હાલતમાં રહેલી પૂર્ણિમા કેમિકલ કંપનીમાં તસ્કરોએ ચોરી કરી રૂ. 32 હજારના મુદ્દામાલની તસ્કરી કરી હતી. તસ્કરોએ કમ્પાઉન્ડ વોલ કૂદી સ્ટોરરૂમના તાળાં તોડી 4 ઇલેક્ટ્રિક મોટર તથા 3 એસ.એસ. પાઈપના ટુકડા ચોરી લીધા હતા. ઘટનાની જાણ થતાં કંપનીના સુપરવાઇઝરે CCTV ફૂટેજ તપાસતાં એક શંકાસ્પદ ઓટો રિક્ષા નજરે પડી હતી. ત્યારબાદ અંકલેશ્વર GIDC પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે રિક્ષાની ઓળખ અને તસ્કરો સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.
    1
    અંકલેશ્વર GIDC મા બંધ કેમિકલ કંપનીને તસ્કરોએ બનાવી નિશાન, રૂ. 32 હજારના મુદ્દામાલની ચોરી

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી અને હાલ બંધ હાલતમાં રહેલી પૂર્ણિમા કેમિકલ કંપનીમાં તસ્કરોએ ચોરી કરી રૂ. 32 હજારના મુદ્દામાલની તસ્કરી કરી હતી. તસ્કરોએ કમ્પાઉન્ડ વોલ કૂદી સ્ટોરરૂમના તાળાં તોડી 4 ઇલેક્ટ્રિક મોટર તથા 3 એસ.એસ. પાઈપના ટુકડા ચોરી લીધા હતા.

ઘટનાની જાણ થતાં કંપનીના સુપરવાઇઝરે CCTV ફૂટેજ તપાસતાં એક શંકાસ્પદ ઓટો રિક્ષા નજરે પડી હતી. ત્યારબાદ અંકલેશ્વર GIDC પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે રિક્ષાની ઓળખ અને તસ્કરો સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    10 hrs ago
  • મનસુખ વસાવા રોષે ભરાયા. "ગાળ કોને બોલે છે?" તેમ કહી ગુસ્સે ભરાયા. સાગબારા રોડ પર બે બસ આડી મૂકી રસ્તો બંધ, સાંસદ મનસુખ વસાવા ગુસ્સે ભરાયા સાગબારા તરફ જતો રસ્તો બે બસ સાથે સાથે ઊભી રાખી સંપૂર્ણ બંધ કરી દેતાં સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા. "ગાળ કોને બોલે છે?" તેમ કહી ગુસ્સે ભરાયા. વાયરલ વીડિયો...
    1
    મનસુખ વસાવા રોષે ભરાયા. "ગાળ કોને બોલે છે?" તેમ કહી ગુસ્સે ભરાયા. 
સાગબારા રોડ પર બે બસ આડી મૂકી રસ્તો બંધ, સાંસદ મનસુખ વસાવા ગુસ્સે ભરાયા
સાગબારા તરફ જતો રસ્તો બે બસ સાથે સાથે ઊભી રાખી સંપૂર્ણ બંધ કરી દેતાં સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા. "ગાળ કોને બોલે છે?" તેમ કહી ગુસ્સે ભરાયા. વાયરલ વીડિયો...
    user_KADAR KHATRI PRESS
    KADAR KHATRI PRESS
    પત્રકાર ઝઘડિયા, ભરૂચ, ગુજરાત•
    17 hrs ago
  • 🚨 લગ્નની લાલચ આપી શોષણ કરનાર ફરાર આરોપી ઝડપાયો! અંકલેશ્વર ‘એ’ ડિવિઝન પોલીસે વડોદરાથી એટ્રોસિટી અને છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી શરૂ કરી. 🚔
    1
    🚨 લગ્નની લાલચ આપી શોષણ કરનાર ફરાર આરોપી ઝડપાયો!
અંકલેશ્વર ‘એ’ ડિવિઝન પોલીસે વડોદરાથી એટ્રોસિટી અને છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી શરૂ કરી. 🚔
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.