logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અંકલેશ્વર GIDC મા બંધ કેમિકલ કંપનીને તસ્કરોએ બનાવી નિશાન, રૂ. 32 હજારના મુદ્દામાલની ચોરી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી અને હાલ બંધ હાલતમાં રહેલી પૂર્ણિમા કેમિકલ કંપનીમાં તસ્કરોએ ચોરી કરી રૂ. 32 હજારના મુદ્દામાલની તસ્કરી કરી હતી. તસ્કરોએ કમ્પાઉન્ડ વોલ કૂદી સ્ટોરરૂમના તાળાં તોડી 4 ઇલેક્ટ્રિક મોટર તથા 3 એસ.એસ. પાઈપના ટુકડા ચોરી લીધા હતા. ઘટનાની જાણ થતાં કંપનીના સુપરવાઇઝરે CCTV ફૂટેજ તપાસતાં એક શંકાસ્પદ ઓટો રિક્ષા નજરે પડી હતી. ત્યારબાદ અંકલેશ્વર GIDC પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે રિક્ષાની ઓળખ અને તસ્કરો સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.

11 hrs ago
user_Gujarat Introverted day
Gujarat Introverted day
Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
11 hrs ago

અંકલેશ્વર GIDC મા બંધ કેમિકલ કંપનીને તસ્કરોએ બનાવી નિશાન, રૂ. 32 હજારના મુદ્દામાલની ચોરી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી અને હાલ બંધ હાલતમાં રહેલી પૂર્ણિમા કેમિકલ કંપનીમાં તસ્કરોએ ચોરી કરી રૂ. 32 હજારના મુદ્દામાલની તસ્કરી કરી હતી. તસ્કરોએ કમ્પાઉન્ડ વોલ કૂદી સ્ટોરરૂમના તાળાં તોડી 4 ઇલેક્ટ્રિક મોટર તથા 3 એસ.એસ. પાઈપના ટુકડા ચોરી લીધા હતા. ઘટનાની જાણ થતાં કંપનીના સુપરવાઇઝરે CCTV ફૂટેજ તપાસતાં એક શંકાસ્પદ ઓટો રિક્ષા નજરે પડી હતી. ત્યારબાદ અંકલેશ્વર GIDC પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે રિક્ષાની ઓળખ અને તસ્કરો સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.

More news from ગુજરાત and nearby areas
  • ગાળ કોને બોલે છે?' વાયરલ વીડિયો બાદ સાંસદ મનસુખ વસાવાનો ખુલાસો. ગાળ કોને બોલે છે?' વાયરલ વીડિયો બાદ સાંસદ મનસુખ વસાવાનો ખુલાસો .
    1
    ગાળ કોને બોલે છે?' વાયરલ વીડિયો બાદ સાંસદ મનસુખ વસાવાનો ખુલાસો.
ગાળ કોને બોલે છે?' વાયરલ વીડિયો બાદ સાંસદ મનસુખ વસાવાનો ખુલાસો .
    user_KADAR KHATRI PRESS
    KADAR KHATRI PRESS
    પત્રકાર ઝઘડિયા, ભરૂચ, ગુજરાત•
    8 hrs ago
  • પલસાણા નજીક વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો સુરત ગ્રામ્ય એલસીબીએ 4.73 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા, બે વોન્ટેડ જાહેર સુરત ગ્રામ્ય સ્થાનિક ગુનો શાખા (LCB)એ પલસાણા તાલુકાના એના ગામની હદમાં નેશનલ હાઈવે-53 પર સફળ કાર્યવાહી હાથ ધરી વિદેશી દારૂની હેરાફેરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ફોર્ડ ફિગો કારમાંથી વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી કુલ રૂ. 4,73,902નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે વધુ બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂની હેરાફેરી, સંગ્રહ અને વેચાણ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. તે અંતર્ગત એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એન. જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી નેશનલ હાઈવે અને એક્સપ્રેસ હાઈવે પર સઘન પેટ્રોલિંગ અને વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે સફેદ રંગની ફોર્ડ ફિગો કાર (GJ-05-CE-2853)માં દમણથી વિદેશી દારૂનો જથ્થો ભરી બાજીપુરા, બારડોલી અને પલસાણા થઈ સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે એના ગામની હદમાં નેશનલ હાઈવે-53 પર નાકાબંધી ગોઠવી કારને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં સવાર બે આરોપીઓને ઝડપી લીધા છે. તેમની ઓળખ નયનેશ મનુભાઈ ગજ્જર (રહે. વાઘછીપા ગામ, તા. પારડી, જિ. વલસાડ) અને જીતેન્દ્રભાઈ પ્રમોદભાઈ ઢોડીયા પટેલ (રહે. પરીયા ગામ, તા. પારડી, જિ. વલસાડ) તરીકે થઈ છે. તપાસ દરમિયાન દારૂનો જથ્થો ભરાવનાર વિકી ગણેશભાઈ ઢોડીયા પટેલ અને ચિરાગ હાર્દિકભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 1,080 બોટલ/ટીન વિદેશી દારૂ અને બિયર (રૂ. 1,63,512), બે મોબાઇલ ફોન (રૂ. 10,000), રોકડા રૂ. 390 તથા ફોર્ડ ફિગો કાર (રૂ. 3,00,000) સહિત કુલ રૂ. 4,73,902નો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને દારૂની હેરાફેરીના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે. આ સફળ કામગીરી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એન. જી. પાંચાણી, પીએસઆઈ એચ. સી. મસાણી તથા તેમની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત રીતે પાર પાડી હતી.
    1
    પલસાણા નજીક વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

સુરત ગ્રામ્ય એલસીબીએ 4.73 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા, બે વોન્ટેડ જાહેર
સુરત ગ્રામ્ય સ્થાનિક ગુનો શાખા (LCB)એ પલસાણા તાલુકાના એના ગામની હદમાં નેશનલ હાઈવે-53 પર સફળ કાર્યવાહી હાથ ધરી વિદેશી દારૂની હેરાફેરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ફોર્ડ ફિગો કારમાંથી વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી કુલ રૂ. 4,73,902નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે વધુ બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂની હેરાફેરી, સંગ્રહ અને વેચાણ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. તે અંતર્ગત એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એન. જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી નેશનલ હાઈવે અને એક્સપ્રેસ હાઈવે પર સઘન પેટ્રોલિંગ અને વોચ ગોઠવવામાં આવી હતી.
દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે સફેદ રંગની ફોર્ડ ફિગો કાર (GJ-05-CE-2853)માં દમણથી વિદેશી દારૂનો જથ્થો ભરી બાજીપુરા, બારડોલી અને પલસાણા થઈ સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે એના ગામની હદમાં નેશનલ હાઈવે-53 પર નાકાબંધી ગોઠવી કારને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે કારમાં સવાર બે આરોપીઓને ઝડપી લીધા છે. તેમની ઓળખ નયનેશ મનુભાઈ ગજ્જર (રહે. વાઘછીપા ગામ, તા. પારડી, જિ. વલસાડ) અને જીતેન્દ્રભાઈ પ્રમોદભાઈ ઢોડીયા પટેલ (રહે. પરીયા ગામ, તા. પારડી, જિ. વલસાડ) તરીકે થઈ છે. તપાસ દરમિયાન દારૂનો જથ્થો ભરાવનાર વિકી ગણેશભાઈ ઢોડીયા પટેલ અને ચિરાગ હાર્દિકભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસે આરોપીઓ પાસેથી 1,080 બોટલ/ટીન વિદેશી દારૂ અને બિયર (રૂ. 1,63,512), બે મોબાઇલ ફોન (રૂ. 10,000), રોકડા રૂ. 390 તથા ફોર્ડ ફિગો કાર (રૂ. 3,00,000) સહિત કુલ રૂ. 4,73,902નો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને દારૂની હેરાફેરીના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે.
આ સફળ કામગીરી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એન. જી. પાંચાણી, પીએસઆઈ એચ. સી. મસાણી તથા તેમની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત રીતે પાર પાડી હતી.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    11 hrs ago
  • અંકલેશ્વર GIDC મા બંધ કેમિકલ કંપનીને તસ્કરોએ બનાવી નિશાન, રૂ. 32 હજારના મુદ્દામાલની ચોરી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી અને હાલ બંધ હાલતમાં રહેલી પૂર્ણિમા કેમિકલ કંપનીમાં તસ્કરોએ ચોરી કરી રૂ. 32 હજારના મુદ્દામાલની તસ્કરી કરી હતી. તસ્કરોએ કમ્પાઉન્ડ વોલ કૂદી સ્ટોરરૂમના તાળાં તોડી 4 ઇલેક્ટ્રિક મોટર તથા 3 એસ.એસ. પાઈપના ટુકડા ચોરી લીધા હતા. ઘટનાની જાણ થતાં કંપનીના સુપરવાઇઝરે CCTV ફૂટેજ તપાસતાં એક શંકાસ્પદ ઓટો રિક્ષા નજરે પડી હતી. ત્યારબાદ અંકલેશ્વર GIDC પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે રિક્ષાની ઓળખ અને તસ્કરો સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.
    1
    અંકલેશ્વર GIDC મા બંધ કેમિકલ કંપનીને તસ્કરોએ બનાવી નિશાન, રૂ. 32 હજારના મુદ્દામાલની ચોરી

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી અને હાલ બંધ હાલતમાં રહેલી પૂર્ણિમા કેમિકલ કંપનીમાં તસ્કરોએ ચોરી કરી રૂ. 32 હજારના મુદ્દામાલની તસ્કરી કરી હતી. તસ્કરોએ કમ્પાઉન્ડ વોલ કૂદી સ્ટોરરૂમના તાળાં તોડી 4 ઇલેક્ટ્રિક મોટર તથા 3 એસ.એસ. પાઈપના ટુકડા ચોરી લીધા હતા.

ઘટનાની જાણ થતાં કંપનીના સુપરવાઇઝરે CCTV ફૂટેજ તપાસતાં એક શંકાસ્પદ ઓટો રિક્ષા નજરે પડી હતી. ત્યારબાદ અંકલેશ્વર GIDC પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે રિક્ષાની ઓળખ અને તસ્કરો સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    11 hrs ago
  • મનસુખ વસાવા રોષે ભરાયા. "ગાળ કોને બોલે છે?" તેમ કહી ગુસ્સે ભરાયા. સાગબારા રોડ પર બે બસ આડી મૂકી રસ્તો બંધ, સાંસદ મનસુખ વસાવા ગુસ્સે ભરાયા સાગબારા તરફ જતો રસ્તો બે બસ સાથે સાથે ઊભી રાખી સંપૂર્ણ બંધ કરી દેતાં સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા. "ગાળ કોને બોલે છે?" તેમ કહી ગુસ્સે ભરાયા. વાયરલ વીડિયો...
    1
    મનસુખ વસાવા રોષે ભરાયા. "ગાળ કોને બોલે છે?" તેમ કહી ગુસ્સે ભરાયા. 
સાગબારા રોડ પર બે બસ આડી મૂકી રસ્તો બંધ, સાંસદ મનસુખ વસાવા ગુસ્સે ભરાયા
સાગબારા તરફ જતો રસ્તો બે બસ સાથે સાથે ઊભી રાખી સંપૂર્ણ બંધ કરી દેતાં સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા. "ગાળ કોને બોલે છે?" તેમ કહી ગુસ્સે ભરાયા. વાયરલ વીડિયો...
    user_KADAR KHATRI PRESS
    KADAR KHATRI PRESS
    પત્રકાર ઝઘડિયા, ભરૂચ, ગુજરાત•
    18 hrs ago
  • GUJARAT MANTRA ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh GUJARAT MANTRA 99792 78677
    1
    GUJARAT MANTRA  ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ.

 Kaiyum Shaikh
GUJARAT MANTRA
99792 78677
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Photographer માંગરોળ, સુરત, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.