પલસાણા નજીક વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો સુરત ગ્રામ્ય એલસીબીએ 4.73 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા, બે વોન્ટેડ જાહેર સુરત ગ્રામ્ય સ્થાનિક ગુનો શાખા (LCB)એ પલસાણા તાલુકાના એના ગામની હદમાં નેશનલ હાઈવે-53 પર સફળ કાર્યવાહી હાથ ધરી વિદેશી દારૂની હેરાફેરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ફોર્ડ ફિગો કારમાંથી વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી કુલ રૂ. 4,73,902નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે વધુ બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂની હેરાફેરી, સંગ્રહ અને વેચાણ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. તે અંતર્ગત એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એન. જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી નેશનલ હાઈવે અને એક્સપ્રેસ હાઈવે પર સઘન પેટ્રોલિંગ અને વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે સફેદ રંગની ફોર્ડ ફિગો કાર (GJ-05-CE-2853)માં દમણથી વિદેશી દારૂનો જથ્થો ભરી બાજીપુરા, બારડોલી અને પલસાણા થઈ સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે એના ગામની હદમાં નેશનલ હાઈવે-53 પર નાકાબંધી ગોઠવી કારને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં સવાર બે આરોપીઓને ઝડપી લીધા છે. તેમની ઓળખ નયનેશ મનુભાઈ ગજ્જર (રહે. વાઘછીપા ગામ, તા. પારડી, જિ. વલસાડ) અને જીતેન્દ્રભાઈ પ્રમોદભાઈ ઢોડીયા પટેલ (રહે. પરીયા ગામ, તા. પારડી, જિ. વલસાડ) તરીકે થઈ છે. તપાસ દરમિયાન દારૂનો જથ્થો ભરાવનાર વિકી ગણેશભાઈ ઢોડીયા પટેલ અને ચિરાગ હાર્દિકભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 1,080 બોટલ/ટીન વિદેશી દારૂ અને બિયર (રૂ. 1,63,512), બે મોબાઇલ ફોન (રૂ. 10,000), રોકડા રૂ. 390 તથા ફોર્ડ ફિગો કાર (રૂ. 3,00,000) સહિત કુલ રૂ. 4,73,902નો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને દારૂની હેરાફેરીના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે. આ સફળ કામગીરી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એન. જી. પાંચાણી, પીએસઆઈ એચ. સી. મસાણી તથા તેમની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત રીતે પાર પાડી હતી.

- પલસાણા નજીક વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો સુરત ગ્રામ્ય એલસીબીએ 4.73 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા, બે વોન્ટેડ જાહેર સુરત ગ્રામ્ય સ્થાનિક ગુનો શાખા (LCB)એ પલસાણા તાલુકાના એના ગામની હદમાં નેશનલ હાઈવે-53 પર સફળ કાર્યવાહી હાથ ધરી વિદેશી દારૂની હેરાફેરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ફોર્ડ ફિગો કારમાંથી વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી કુલ રૂ. 4,73,902નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે વધુ બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂની હેરાફેરી, સંગ્રહ અને વેચાણ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. તે અંતર્ગત એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એન. જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી નેશનલ હાઈવે અને એક્સપ્રેસ હાઈવે પર સઘન પેટ્રોલિંગ અને વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે સફેદ રંગની ફોર્ડ ફિગો કાર (GJ-05-CE-2853)માં દમણથી વિદેશી દારૂનો જથ્થો ભરી બાજીપુરા, બારડોલી અને પલસાણા થઈ સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે એના ગામની હદમાં નેશનલ હાઈવે-53 પર નાકાબંધી ગોઠવી કારને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં સવાર બે આરોપીઓને ઝડપી લીધા છે. તેમની ઓળખ નયનેશ મનુભાઈ ગજ્જર (રહે. વાઘછીપા ગામ, તા. પારડી, જિ. વલસાડ) અને જીતેન્દ્રભાઈ પ્રમોદભાઈ ઢોડીયા પટેલ (રહે. પરીયા ગામ, તા. પારડી, જિ. વલસાડ) તરીકે થઈ છે. તપાસ દરમિયાન દારૂનો જથ્થો ભરાવનાર વિકી ગણેશભાઈ ઢોડીયા પટેલ અને ચિરાગ હાર્દિકભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 1,080 બોટલ/ટીન વિદેશી દારૂ અને બિયર (રૂ. 1,63,512), બે મોબાઇલ ફોન (રૂ. 10,000), રોકડા રૂ. 390 તથા ફોર્ડ ફિગો કાર (રૂ. 3,00,000) સહિત કુલ રૂ. 4,73,902નો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને દારૂની હેરાફેરીના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે. આ સફળ કામગીરી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એન. જી. પાંચાણી, પીએસઆઈ એચ. સી. મસાણી તથા તેમની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત રીતે પાર પાડી હતી.1
- "NO DRUGS IN SURAT CITY" ના અભિયાન અંતર્ગત પ્રતિબંધિત કોડેન સિરપની 105 નંગ બોટલ કિંમત 12,070 ના મુદામાલ સાથે N.D.P.S નો કેસ શોધી કાઢતી સુરત શહેર લિંબાયત પોલીસ "NO DRUGS IN SURAT CITY" ના અભિયાન અંતર્ગત પ્રતિબંધિત કોડેન સિરપની 105 નંગ બોટલ કિંમત 12,070 ના મુદામાલ સાથે N.D.P.S નો કેસ શોધી કાઢતી સુરત શહેર લિંબાયત પોલીસ1
- सावन आते ही दिखा कावड़ यात्रा की बोल बाला शिव भक्तों की लंबी लाइन देखने को मिल रिंग रोड3
- सूरत का हिस्ट्रीशीटर जालिम सिंह नागपुर में पानीपुरी बेचते पकड़ा गया: लाजपोर आजीवन कारावास की सजा काट रहे एक कैदी को जेल से पैरोल मिलने के बाद 6 साल से था फरार सूरत का हिस्ट्रीशीटर जालिम सिंह नागपुर में पानीपुरी बेचते पकड़ा गया: लाजपोर आजीवन कारावास की सजा काट रहे एक कैदी को जेल से पैरोल मिलने के बाद 6 साल से था फरार1