logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હાલોલ શહેરમાં લૂંટના ઇરાદે વૃદ્ધ દુકાનદાર પર હુમલો કરવાની ઘટના સામે આવી છે આ અંગે દુકાનદાર દ્વારા હાલોલ ટાઉન પોલીસ મથકે લેખિત ફરિયાદ આપવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે

on 8 March
user_Jasmin B Shah
Jasmin B Shah
Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
on 8 March

હાલોલ શહેરમાં લૂંટના ઇરાદે વૃદ્ધ દુકાનદાર પર હુમલો કરવાની ઘટના સામે આવી છે આ અંગે દુકાનદાર દ્વારા હાલોલ ટાઉન પોલીસ મથકે લેખિત ફરિયાદ આપવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે

More news from ગુજરાત and nearby areas
  • છોટાઉદેપુર તાલુકાના અછાલા ગામે ગેરકાયદેસર રેતી ખનનનો આક્ષેપ, ગ્રામજનોમાં રોષ છોટાઉદેપુર તાલુકાના અછાલા ગામમાંથી પસાર થતી નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન થતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગામલોકોના કહેવા મુજબ, કેટલાક રેતી માફિયા દ્વારા ટ્રેક્ટર મારફતે રાત-દિવસ બેધડક રીતે રેતી કાઢવામાં આવી રહી છે. સ્થાનિક રહેવાસી દિનેશભાઈએ આક્ષેપ કર્યો છે કે જ્યારે તેમણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો વિરોધ કર્યો, ત્યારે ટ્રેક્ટર ચાલકો દ્વારા તેમને ધમકીઓ આપવામાં આવી. “જો તમે અમને રોકશો તો તમને જાનથી મારી નાખીશું,” તેવી ધમકી આપવામાં આવી હોવાનું તેઓ કહે છે. વધુમાં, દિનેશભાઈએ જણાવ્યું કે રેતી ખનન માટે જતા ટ્રેક્ટરો તેમના ખેતરોમાંથી પસાર થાય છે, જેના કારણે પાકને નુકસાન પહોંચે છે તેમજ પાણીની લાઈનો પણ તૂટી જાય છે. આ મુદ્દે વારંવાર રજૂઆત કરવા છતાં જવાબદાર અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી તેવી પણ ફરિયાદ કરવામાં આવી છે. ગામલોકોનો આક્ષેપ છે કે રેતી માફિયાઓ અને ખાણ-ખનિજ વિભાગના કેટલાક અધિકારીઓ વચ્ચે મિલીભગત હોઈ શકે છે. ટ્રેક્ટર ચાલકો દ્વારા “અમે અધિકારીઓને હપ્તો આપીએ છીએ અને તેમની મંજૂરીથી જ રેતી કાઢીએ છીએ” તેવી વાતો કરવામાં આવી હોવાનું પણ સ્થાનિકો કહે છે.
    2
    છોટાઉદેપુર તાલુકાના અછાલા ગામે ગેરકાયદેસર રેતી ખનનનો આક્ષેપ, ગ્રામજનોમાં રોષ
છોટાઉદેપુર તાલુકાના અછાલા ગામમાંથી પસાર થતી નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન થતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગામલોકોના કહેવા મુજબ, કેટલાક રેતી માફિયા દ્વારા ટ્રેક્ટર મારફતે રાત-દિવસ બેધડક રીતે રેતી કાઢવામાં આવી રહી છે.
સ્થાનિક રહેવાસી દિનેશભાઈએ આક્ષેપ કર્યો છે કે જ્યારે તેમણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો વિરોધ કર્યો, ત્યારે ટ્રેક્ટર ચાલકો દ્વારા તેમને ધમકીઓ આપવામાં આવી. “જો તમે અમને રોકશો તો તમને જાનથી મારી નાખીશું,” તેવી ધમકી આપવામાં આવી હોવાનું તેઓ કહે છે.
વધુમાં, દિનેશભાઈએ જણાવ્યું કે રેતી ખનન માટે જતા ટ્રેક્ટરો તેમના ખેતરોમાંથી પસાર થાય છે, જેના કારણે પાકને નુકસાન પહોંચે છે તેમજ પાણીની લાઈનો પણ તૂટી જાય છે. આ મુદ્દે વારંવાર રજૂઆત કરવા છતાં જવાબદાર અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી તેવી પણ ફરિયાદ કરવામાં આવી છે.
ગામલોકોનો આક્ષેપ છે કે રેતી માફિયાઓ અને ખાણ-ખનિજ વિભાગના કેટલાક અધિકારીઓ વચ્ચે મિલીભગત હોઈ શકે છે. ટ્રેક્ટર ચાલકો દ્વારા “અમે અધિકારીઓને હપ્તો આપીએ છીએ અને તેમની મંજૂરીથી જ રેતી કાઢીએ છીએ” તેવી વાતો કરવામાં આવી હોવાનું પણ સ્થાનિકો કહે છે.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    1 day ago
  • **કઠલાલના ઐતિહાસિક ટેકરી ફળિયા હનુમાનજી મંદિરે ભવ્ય 'હનુમાન જન્મોત્સવ' અને 'હિન્દુ સંમેલન' યોજાયું: શક્તિ અને ભક્તિનો ત્રિવેણી સંગમ** **કઠલાલ, તા. [2/4/2026]:** કઠલાલ ગામના સૌ પ્રથમ અને પૌરાણિક એવા **ટેકરી ફળિયા** ખાતે આવેલા **ચમત્કારીક હનુમાનજી મંદિર**માં શ્રી હનુમાન જન્મોત્સવની અભૂતપૂર્વ અને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભક્તિ, શક્તિ અને સંગઠનના આ મહાપર્વમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. **ધાર્મિક કાર્યક્રમો અને મારુતિ યજ્ઞ:** દિવસની શરૂઆત શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે આયોજિત **મારુતિ યજ્ઞમાં ૯ જોડાઓએ** આહુતિ આપી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી. હનુમાન જન્મોત્સવના પાવન અવસરે સમગ્ર વાતાવરણ 'જય શ્રી રામ' અને 'જય હનુમાન'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. **મહિલા શક્તિના શ્વાસ અધ્ધર કરતા કરતબ:** આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ **વિશ્વ હિન્દુ પરિષદ** અને **ક્ષત્રિય સમાજની મહિલા ટીમ** દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી શૌર્ય ગાથા હતી. બહેનોએ શ્વાસ અધ્ધર કરી દે તેવી **તલવારબાજી** અને વિવિધ સાહસિક કરતબ બતાવી નારી શક્તિનો પરિચય આપ્યો હતો, જેને જોઈ ઉપસ્થિત મેદની મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. **હિન્દુ સંમેલન અને મહાનુભાવોની ઉપસ્થિતિ:** ઉજવણીના ભાગરૂપે આયોજિત ભવ્ય હિન્દુ સંમેલનમાં **૨૫૦૦થી વધુ લોકો** સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના ભૂતપૂર્વ હોદ્દેદારો, તાલુકા અને જિલ્લા ભાજપના આગેવાનો, નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ મામલતદાર અને તાલુકા પંચાયતના સ્ટાફ સહિતના વહીવટી અધિકારીઓએ વિશેષ હાજરી આપી દાદાના આશીર્વાદ લીધા હતા. વક્તાઓ દ્વારા પ્રેરણાદાયી સ્પીચ આપવામાં આવી હતી, જેમાં હિન્દુ સંસ્કૃતિ અને સંગઠનના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. **ભજન સત્સંગ અને સન્માન:** આધ્યાત્મિકતાના પ્રસાર માટે **૧૧ જેટલી ભજન મંડળીઓ** દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી. આયોજકો દ્વારા તમામ ૧૧ ભજન મંડળીઓને પ્રોત્સાહન રૂપે **'ભજન સત્સંગ કીટ'** અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. **મહાપ્રસાદ અને સમૂહ આરતી:** ભક્તિના આ મેળામાં **૩૦૦૦થી વધુ ભક્તોએ** શિસ્તબદ્ધ રીતે મહાપ્રસાદ (ભોજન) ગ્રહણ કર્યો હતો. સાંજે **સમૂહ હનુમાન ચાલીસા**ના પાઠ બાદ **૧૧૦૦ કોડિયાની ભવ્ય સમૂહ આરતી** કરવામાં આવી હતી. ઝગમગતા દીવડાઓથી મંદિર પરિસર ઝળહળી ઉઠ્યું હતું. કાર્યક્રમના અંતે આકાશમાં શાનદાર **આતશબાજી અને ફટાકડાની રમઝટ** જોવા મળી હતી. **આભાર દર્શન:** બજરંગ દળ કઠલાલ અને મંદિર સમિતિ દ્વારા આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે દિવસ-રાત જહેમત ઉઠાવનાર તમામ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સૌના સહિયારા પ્રયાસોથી આ ઉત્સવ કઠલાલના ઇતિહાસમાં યાદગાર બની રહ્યો હતો. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ.
    4
    **કઠલાલના ઐતિહાસિક ટેકરી ફળિયા હનુમાનજી મંદિરે ભવ્ય 'હનુમાન જન્મોત્સવ' અને 'હિન્દુ સંમેલન' યોજાયું: શક્તિ અને ભક્તિનો ત્રિવેણી સંગમ**
**કઠલાલ, તા. [2/4/2026]:**
કઠલાલ ગામના સૌ પ્રથમ અને પૌરાણિક એવા **ટેકરી ફળિયા** ખાતે આવેલા **ચમત્કારીક હનુમાનજી મંદિર**માં શ્રી હનુમાન જન્મોત્સવની અભૂતપૂર્વ અને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભક્તિ, શક્તિ અને સંગઠનના આ મહાપર્વમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
**ધાર્મિક કાર્યક્રમો અને મારુતિ યજ્ઞ:**
દિવસની શરૂઆત શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે આયોજિત **મારુતિ યજ્ઞમાં ૯ જોડાઓએ** આહુતિ આપી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી. હનુમાન જન્મોત્સવના પાવન અવસરે સમગ્ર વાતાવરણ 'જય શ્રી રામ' અને 'જય હનુમાન'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
**મહિલા શક્તિના શ્વાસ અધ્ધર કરતા કરતબ:**
આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ **વિશ્વ હિન્દુ પરિષદ** અને **ક્ષત્રિય સમાજની મહિલા ટીમ** દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી શૌર્ય ગાથા હતી. બહેનોએ શ્વાસ અધ્ધર કરી દે તેવી **તલવારબાજી** અને વિવિધ સાહસિક કરતબ બતાવી નારી શક્તિનો પરિચય આપ્યો હતો, જેને જોઈ ઉપસ્થિત મેદની મંત્રમુગ્ધ થઈ ગઈ હતી.
**હિન્દુ સંમેલન અને મહાનુભાવોની ઉપસ્થિતિ:**
ઉજવણીના ભાગરૂપે આયોજિત ભવ્ય હિન્દુ સંમેલનમાં **૨૫૦૦થી વધુ લોકો** સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના ભૂતપૂર્વ હોદ્દેદારો, તાલુકા અને જિલ્લા ભાજપના આગેવાનો, નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ મામલતદાર અને તાલુકા પંચાયતના સ્ટાફ સહિતના વહીવટી અધિકારીઓએ વિશેષ હાજરી આપી દાદાના આશીર્વાદ લીધા હતા. વક્તાઓ દ્વારા પ્રેરણાદાયી સ્પીચ આપવામાં આવી હતી, જેમાં હિન્દુ સંસ્કૃતિ અને સંગઠનના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
**ભજન સત્સંગ અને સન્માન:**
આધ્યાત્મિકતાના પ્રસાર માટે **૧૧ જેટલી ભજન મંડળીઓ** દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી. આયોજકો દ્વારા તમામ ૧૧ ભજન મંડળીઓને પ્રોત્સાહન રૂપે **'ભજન સત્સંગ કીટ'** અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
**મહાપ્રસાદ અને સમૂહ આરતી:**
ભક્તિના આ મેળામાં **૩૦૦૦થી વધુ ભક્તોએ** શિસ્તબદ્ધ રીતે મહાપ્રસાદ (ભોજન) ગ્રહણ કર્યો હતો. સાંજે **સમૂહ હનુમાન ચાલીસા**ના પાઠ બાદ **૧૧૦૦ કોડિયાની ભવ્ય સમૂહ આરતી** કરવામાં આવી હતી. ઝગમગતા દીવડાઓથી મંદિર પરિસર ઝળહળી ઉઠ્યું હતું. કાર્યક્રમના અંતે આકાશમાં શાનદાર **આતશબાજી અને ફટાકડાની રમઝટ** જોવા મળી હતી.
**આભાર દર્શન:**
બજરંગ દળ કઠલાલ અને મંદિર સમિતિ દ્વારા આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે દિવસ-રાત જહેમત ઉઠાવનાર તમામ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સૌના સહિયારા પ્રયાસોથી આ ઉત્સવ કઠલાલના ઇતિહાસમાં યાદગાર બની રહ્યો હતો.
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ 
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ.
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    7 hrs ago
  • Gujarat के पूर्व CM शंकर सिंह वाघेला (बापू) ने आदिवासियों की विशेषता को लेकर कहीं मुख्य बातें। #news #breaking
    1
    Gujarat के पूर्व CM शंकर सिंह वाघेला (बापू) ने आदिवासियों की विशेषता को लेकर कहीं मुख्य बातें। #news #breaking
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के
    RJ BHARAT NEWS7...सदैव सत्य के
    દાહોદ, દાહોદ, ગુજરાત•
    1 hr ago
  • દાહોદના સુખસર તાલુકામાં મોટી ઢઢેલીમાં સર્જાયો અકસ્માત આજે તારીખ 04/04/2026 શનિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ મજૂરો ભરેલો આયસર ટેમ્પો પલટી ખાતા દુર્ઘટના એક બાળકનું મોત,18 લોકો થયા ઇજાગ્રસ્ત 108 મારફતે 18 ઇજાગ્રસ્ત શ્રમિકોને ઝાલોદ હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયા મજૂરી કરીને વતન પરત ફરતા શ્રમિકો સાથે બની અકસ્માતની ઘટના બેદરકારીથી હંકારી આવતા ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો ઘઉંની બોરીઓ નીચે દબાતા શ્રમીકો થયા ઈજાગ્રસ્ત ચાલક વિરુદ્ધ સુખસર પોલીસમાં ગુનો દાખલ કરાતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ
    1
    દાહોદના સુખસર તાલુકામાં મોટી ઢઢેલીમાં સર્જાયો અકસ્માત 
આજે તારીખ 04/04/2026 શનિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ 
મજૂરો ભરેલો આયસર ટેમ્પો પલટી ખાતા દુર્ઘટના એક બાળકનું મોત,18 લોકો થયા ઇજાગ્રસ્ત
108 મારફતે 18 ઇજાગ્રસ્ત શ્રમિકોને ઝાલોદ હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયા
મજૂરી કરીને વતન પરત ફરતા શ્રમિકો સાથે બની અકસ્માતની ઘટના
બેદરકારીથી હંકારી આવતા ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
ઘઉંની બોરીઓ નીચે દબાતા શ્રમીકો થયા ઈજાગ્રસ્ત 
ચાલક વિરુદ્ધ સુખસર પોલીસમાં ગુનો દાખલ કરાતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    3 hrs ago
  • Post by Salman moravala
    3
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    3 hrs ago
  • મહીસાગર જિલ્લાના કોઠંબા બારોટ સમાજના માં ચામુંડા માના મંદિરના ૧૩ માં પાટોત્સવની નિમિત્તે બારોટજી સમાજના ભજનીક ,ડાયરાના કલાકારો દ્વારા લોકડાયરાનીકોઠંબા ખાતે મોજ*
    1
    મહીસાગર જિલ્લાના કોઠંબા બારોટ સમાજના માં ચામુંડા માના મંદિરના ૧૩ માં પાટોત્સવની નિમિત્તે બારોટજી સમાજના ભજનીક ,ડાયરાના  કલાકારો દ્વારા લોકડાયરાનીકોઠંબા ખાતે  મોજ*
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    14 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    1
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Business Centre સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    4 hrs ago
  • ૧૦૦ કિલો મીટર દૂર થી એક ૮૫ વર્ષ ના વૃદ્ધ માજી સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર ના જન્મ દિવસે વિશ કરવા આવ્યા.
    1
    ૧૦૦ કિલો મીટર દૂર થી એક ૮૫ વર્ષ ના વૃદ્ધ માજી સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર ના જન્મ દિવસે વિશ કરવા આવ્યા.
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    11 hrs ago
  • દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કુલ 254 તાલુકા પંચાયત બેઠકો પર 11,51,114 મતદારો મતદાન કરશે આજે તારીખ 04/03/2026 શનિવારના રોજ બપોરે 3.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કુલ 254 તાલુકા પંચાયત બેઠકો પર 11 તાલુકામાં કુલ 5,79,158 પુરુષો અને 5,71,948 સ્ત્રીઓ એમ કુલ 11,51,114 મતદારો મતદાન કરશે.
    1
    દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કુલ 254 તાલુકા પંચાયત બેઠકો પર 11,51,114 મતદારો મતદાન કરશે 
આજે તારીખ 04/03/2026 શનિવારના રોજ બપોરે 3.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર  દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કુલ 254 તાલુકા પંચાયત બેઠકો પર 11 તાલુકામાં કુલ 5,79,158 પુરુષો અને 5,71,948 સ્ત્રીઓ એમ કુલ 11,51,114 મતદારો મતદાન કરશે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.