ટપાલ જીવન વીમા/ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ બનવા માટે રસ ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવાનું છે ***** તા. ૩૧ ડિસેમ્બરે બુધવારે સવારે ૧૧.૦૦ કલાકે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસ નડિયાદ ખાતે “વોક-ઇન-ઈન્ટરવ્યુ” લેવાશે **** ૧૮ થી ૫૦ વર્ષની ઉંમર ધરાવનારા અને ખેડા જીલ્લાના રહેવાસી સ્થાનિક જગ્યાની જાણકારી રાખનારને પ્રાથમિકતા અપાશે ***** સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસ, ખેડા ડીવિઝન,બીજો માળ, નડીયાદ હેડ પોસ્ટ ઓફીસ બિલ્ડીંગ, અમદાવાદી બજાર પાસે, નડિયાદ -૩૮૭૦૦૧ ટપાલ જીવન વીમા/ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ બનવા માટે સોનેરી તક છે. પ્રવર અધિક્ષક ડાકઘર, ખેડા ડીવિઝન,નડિયાદ કચેરી દ્વારા ટપાલ જીવનવીમા/ગ્રામીણ ટપાલ જીવનવીમાના કમિશન એજન્ટ ની નિયુક્તિ માટે “વોક-ઇન-ઈન્ટરવ્યુ” નું આયોજન અહી જણાવેલ સ્થળ, તારીખ અને સમયે કરવામાં આવેલ છે. અહી આપેલી શરતો પૂર્ણ કરતા તેમજ રસ ધરાવતા ઉમેદવારો સ્વખર્ચે હાજર રહેવાનું છે. આ માટે તારીખ ૩૧/૧૨/૨૦૨૫ (બુધવાર) સમય – સવારે ૧૧.૦૦ કલાકે સિનીયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસ,ખેડા ડીવીજન,બીજો માળ, નડીયાદ હેડ પોસ્ટ ઓફીસ બિલ્ડીંગ,અમદાવાદી બજાર પાસે, નડિયાદ -૩૮૭૦૦૧ ખાતે હાજર રહેવાનું છે. ધોરણ-૧૦મુ પાસ (૫૦૦૦ કરતા ઓછી જન સંખ્યાવાળા ગામ) અને ધોરણ-૧૨મુ પાસ (૫૦૦૦ કરતા વધુ જન સંખ્યાવાળા ગામ ) લાયકાત ધરાવતા, ૧૮ થી ૫૦ વર્ષની ઉંમર ધરાવનારા અને ખેડા જીલ્લાના રહેવાસી, ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ વેચવાનો અનુભવ,કોમ્પુટરની જાણકારી, સ્થાનિક જગ્યાની જાણકારી રાખનારને પ્રાથમિકતા અપાશે. આ માટે દસ્તાવેજ/ડોક્યુમેન્ટમાં ઉમેદવારે પોતાનો બાયો-ડેટા, પાસપોર્ટ સાઈઝનો ફોટા-૨ નંગ, ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણીક લાયકાતના સર્ટિફીકેટ અને અનુભવનો દાખલો (જો હોય તો) લાવવાના રહેશે. ઓરીજીનલ તેમજ દરેકની સ્વપ્રમાણીત નકલ સાથે લાવવાના રેહશે. જે ઉમેદવારની પસંદગી ડાયરેક્ટ એજન્ટ તરીકે થશે તેમણે રૂપિયા ૫૦૦૦/- ના NSC/KVP સિક્યોરીટી ડીપોજીટ સર્ટિફીકેટ જમા કરવાના રેહશે. કમિશન ની રકમ ખાતાકીય ધારા ધોરણ અનુસાર મળવા પાત્ર રહેશે તેની ઉમેદવારોએ નોંધ લેવી એમ સિનીયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસ, ખેડા ડીવિઝન,નડીયાદની અખબારી યાદીમાં જણાવ્યું છે.... ૦૦૦૦

- लोकेशन : रुद्रपुर, उद्यमसिंह नगर,उत्तराखंड मोहम्मद फतेह नामी व्यक्ति ने गाय को लेकर एक वीडियो बनाया जिसके बाद गौ रक्षा सेवा समिति रुद्रपुर के अध्यक्ष पंडित कुमार आर्य के नेतृत्व में गौरक्षकों ने पिटाई करते हुए उसका जुलूस निकाला और उसे पुलिस के हवाले कर दिया।1
- कभी आपने महसूस किया है कि बिना कुछ बोले ही किसी कमरे में घुसते ही मन बेचैन हो जाता है? विशेषज्ञों के अनुसार यह कोई भ्रम नहीं, बल्कि शरीर की प्राकृतिक प्रतिक्रिया है। सामने वाले की नकारात्मक या सकारात्मक ऊर्जा सीधे हमारे नर्वस सिस्टम को प्रभावित करती है। यही वजह है कि कुछ लोगों से मिलकर हम थक जाते हैं, जबकि कुछ के पास रहकर खुद को हल्का और प्रेरित महसूस करते हैं। #EnergyVibes #MindScience #MentalHealth #PositivePeople #EnergyDrain #LifeFacts #SelfGrowth #GoodVibesOnly1
- રીદા ડુપ્લેક્ષ 🏘️ 🕍 હજરત બાદશાહ બાબાની દરગાહપાછળ,હાલોલ. 🛣️ RCC રોડ રસ્તા સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ.. 🏘️ 1BHK ડુપ્લેક્ષ 🏘️ 🔐 લોક એન્ડ કી સાથે 💸 કિંમત 19,51,000/- 💶 90 ટકા લોન સુવિધા ઉપલબ્ધ 💴 1,80,000/- સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ 👉 6 મહિનામાં રેડી પજેશન 💰 1BHK રોકડાથી ખરીદવા પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર.. 🏘️ જૂજ મકાનો જ બાકી.. 👇 વધુ વિગત માટે સંપર્ક કરો. 📱 9327671760 📱 96871234151
- Post by Pinakin patel1
- આમોદ તાલુકાના માતર ખાતે ગુજરાતના કેપી ગ્રુપ અને બોત્સ્વાના સરકાર વચ્ચે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ઐતિહાસિક સમજૂતી કરાર થયા છે, જે અંતર્ગત ગ્રુપ બોત્સ્વાનામાં 36,000 કરોડના જંગી રોકાણ સાથે 5 ગીગાવોટ ક્ષમતાના સોલાર અને વિન્ડ એનર્જી પ્લાન્ટ્સ સ્થાપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બોત્સ્વાના પ્રવાસ બાદ લેવાયેલું આ વ્યૂહાત્મક પગલું દેશને 2030 સુધીમાં નેટ-ઝીરો બનાવવામાં મદદ કરશે. આ પ્રોજેક્ટમાં એનર્જી સ્ટોરેજ અને ટ્રાન્સમિશન લાઈનોનો પણ સમાવેશ થાય છે, જેનાથી બોત્સ્વાના પડોશી દેશોને વીજળી નિકાસ કરી શકશે. વધુમાં, કેપી ગ્રુપ દર વર્ષે ત્યાંના 30 તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપી કૌશલ્ય વિકાસમાં પણ ફાળો આપશે. ચેરમેન ડૉ. ફારુક જી. પટેલના નેતૃત્વમાં આ પ્રોજેક્ટ કેપી ગ્રુપને વૈશ્વિક સ્તરે ગ્રીન એનર્જી લીડર તરીકે સ્થાપિત કરશે...1
- કંસારવાડમાં સોનીની દુકાનમાં ચોરીનો બનાવ ઘડામણનું કામ શીખવા આવેલ કારીગરે જ ચોરી કરી1
- Post by GUJARAT MANTRA NEWS1