logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અમરેલી શહેરમાં ૨૪ જૂન, ૨૦૨૬ (બુધવાર) ના રોજ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બહારપરા કુમાર પ્રાથમિક શાળાનું ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ₹૮૭.૬૦ લાખના ખર્ચે નિર્મિત આ શાળામાં પાંચ નવા વર્ગખંડ, મધ્યાહન ભોજન માટેનો શેડ, દિવ્યાંગજનો માટે વિશેષ શૌચાલય તથા દિવ્યાંગ રેમ્પ સહિતની અત્યાધુનિક ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ નવી સુવિધાઓથી વિસ્તારના વિદ્યાર્થીઓને વધુ અનુકૂળ અને સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ પ્રાપ્ત થશે. શાળાનો સમાવેશ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત કરવામાં આવ્યો હોવાથી, તેને સ્માર્ટ બોર્ડ સહિતની આધુનિક ટેકનોલોજીકલ સુવિધાઓનો લાભ મળશે. જેના પરિણામે શાળામાં અભ્યાસ કરતા ૧૫૨ વિદ્યાર્થીઓને ડિજિટલ અને અત્યાધુનિક શિક્ષણ સાથે ગુણવત્તાયુક્ત અભ્યાસની નવી તકો પ્રાપ્ત થશે, જે તેમના સર્વાંગી વિકાસને વધુ વેગ આપશે અને શિક્ષણની ગુણવત્તામાં પણ વધારો કરશે. આ પ્રસંગે મંત્રીશ્રી વેકરીયાએ વિદ્યાર્થીઓનું અભિવાદન ઝીલી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમણે શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કરીને વિદ્યાર્થીઓને પર્યાવરણના જતનનો સંદેશો પણ આપ્યો હતો. મહાનુભાવોએ નંદઘરની મુલાકાત લઈ ભૂલકાઓ પર વ્હાલ વરસાવ્યું હતું. આ લોકાર્પણ સમારોહમાં નગરપાલિકાના પ્રમુખશ્રી વૈશાલીબહેન માંગરોળીયા, ઉપપ્રમુખશ્રી વિરલભાઈ પોપટલ, કારોબારી સમિતિના ચેરમેનશ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી તુષારભાઈ જોશી, શાસનાધિકારીશ્રી આશિષ જોશી, અગ્રણીશ્રી વિજયભાઈ ચોટલીયા, નગરપાલિકાના સભ્યો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, આચાર્યશ્રી, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

5 hrs ago
user_Gaurang sodha
Gaurang sodha
અમરેલી, અમરેલી, ગુજરાત•
5 hrs ago

અમરેલી શહેરમાં ૨૪ જૂન, ૨૦૨૬ (બુધવાર) ના રોજ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બહારપરા કુમાર પ્રાથમિક શાળાનું ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ₹૮૭.૬૦ લાખના ખર્ચે નિર્મિત આ શાળામાં પાંચ નવા વર્ગખંડ, મધ્યાહન ભોજન માટેનો શેડ, દિવ્યાંગજનો માટે વિશેષ શૌચાલય તથા દિવ્યાંગ રેમ્પ સહિતની અત્યાધુનિક ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ નવી સુવિધાઓથી વિસ્તારના વિદ્યાર્થીઓને વધુ અનુકૂળ અને સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ પ્રાપ્ત થશે. શાળાનો સમાવેશ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત કરવામાં આવ્યો હોવાથી, તેને સ્માર્ટ બોર્ડ સહિતની આધુનિક ટેકનોલોજીકલ સુવિધાઓનો લાભ મળશે. જેના પરિણામે શાળામાં અભ્યાસ કરતા ૧૫૨ વિદ્યાર્થીઓને ડિજિટલ અને અત્યાધુનિક શિક્ષણ સાથે ગુણવત્તાયુક્ત અભ્યાસની નવી તકો પ્રાપ્ત થશે, જે તેમના સર્વાંગી વિકાસને વધુ વેગ આપશે અને શિક્ષણની ગુણવત્તામાં પણ વધારો કરશે. આ પ્રસંગે મંત્રીશ્રી વેકરીયાએ વિદ્યાર્થીઓનું અભિવાદન ઝીલી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમણે શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કરીને વિદ્યાર્થીઓને પર્યાવરણના જતનનો સંદેશો પણ આપ્યો હતો. મહાનુભાવોએ નંદઘરની મુલાકાત લઈ ભૂલકાઓ પર વ્હાલ વરસાવ્યું હતું. આ લોકાર્પણ સમારોહમાં નગરપાલિકાના પ્રમુખશ્રી વૈશાલીબહેન માંગરોળીયા, ઉપપ્રમુખશ્રી વિરલભાઈ પોપટલ, કારોબારી સમિતિના ચેરમેનશ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી તુષારભાઈ જોશી, શાસનાધિકારીશ્રી આશિષ જોશી, અગ્રણીશ્રી વિજયભાઈ ચોટલીયા, નગરપાલિકાના સભ્યો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, આચાર્યશ્રી, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

More news from ગુજરાત and nearby areas
  • અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના મતીરાળા ગામમાં એક અત્યંત દર્દનાક અકસ્માત બન્યો છે. આ દુર્ઘટનામાં વીજ કરંટ લાગવાને કારણે એક શ્રમિકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
    1
    અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના મતીરાળા ગામમાં એક અત્યંત દર્દનાક અકસ્માત બન્યો છે. આ દુર્ઘટનામાં વીજ કરંટ લાગવાને કારણે એક શ્રમિકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    30 min ago
  • અમરેલી શહેરમાં ૨૪ જૂન, ૨૦૨૬ (બુધવાર) ના રોજ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બહારપરા કુમાર પ્રાથમિક શાળાનું ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ₹૮૭.૬૦ લાખના ખર્ચે નિર્મિત આ શાળામાં પાંચ નવા વર્ગખંડ, મધ્યાહન ભોજન માટેનો શેડ, દિવ્યાંગજનો માટે વિશેષ શૌચાલય તથા દિવ્યાંગ રેમ્પ સહિતની અત્યાધુનિક ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ નવી સુવિધાઓથી વિસ્તારના વિદ્યાર્થીઓને વધુ અનુકૂળ અને સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ પ્રાપ્ત થશે. શાળાનો સમાવેશ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત કરવામાં આવ્યો હોવાથી, તેને સ્માર્ટ બોર્ડ સહિતની આધુનિક ટેકનોલોજીકલ સુવિધાઓનો લાભ મળશે. જેના પરિણામે શાળામાં અભ્યાસ કરતા ૧૫૨ વિદ્યાર્થીઓને ડિજિટલ અને અત્યાધુનિક શિક્ષણ સાથે ગુણવત્તાયુક્ત અભ્યાસની નવી તકો પ્રાપ્ત થશે, જે તેમના સર્વાંગી વિકાસને વધુ વેગ આપશે અને શિક્ષણની ગુણવત્તામાં પણ વધારો કરશે. આ પ્રસંગે મંત્રીશ્રી વેકરીયાએ વિદ્યાર્થીઓનું અભિવાદન ઝીલી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમણે શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કરીને વિદ્યાર્થીઓને પર્યાવરણના જતનનો સંદેશો પણ આપ્યો હતો. મહાનુભાવોએ નંદઘરની મુલાકાત લઈ ભૂલકાઓ પર વ્હાલ વરસાવ્યું હતું. આ લોકાર્પણ સમારોહમાં નગરપાલિકાના પ્રમુખશ્રી વૈશાલીબહેન માંગરોળીયા, ઉપપ્રમુખશ્રી વિરલભાઈ પોપટલ, કારોબારી સમિતિના ચેરમેનશ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી તુષારભાઈ જોશી, શાસનાધિકારીશ્રી આશિષ જોશી, અગ્રણીશ્રી વિજયભાઈ ચોટલીયા, નગરપાલિકાના સભ્યો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, આચાર્યશ્રી, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    અમરેલી શહેરમાં ૨૪ જૂન, ૨૦૨૬ (બુધવાર) ના રોજ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બહારપરા કુમાર પ્રાથમિક શાળાનું ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ₹૮૭.૬૦ લાખના ખર્ચે નિર્મિત આ શાળામાં પાંચ નવા વર્ગખંડ, મધ્યાહન ભોજન માટેનો શેડ, દિવ્યાંગજનો માટે વિશેષ શૌચાલય તથા દિવ્યાંગ રેમ્પ સહિતની અત્યાધુનિક ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ નવી સુવિધાઓથી વિસ્તારના વિદ્યાર્થીઓને વધુ અનુકૂળ અને સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ પ્રાપ્ત થશે.

શાળાનો સમાવેશ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત કરવામાં આવ્યો હોવાથી, તેને સ્માર્ટ બોર્ડ સહિતની આધુનિક ટેકનોલોજીકલ સુવિધાઓનો લાભ મળશે. જેના પરિણામે શાળામાં અભ્યાસ કરતા ૧૫૨ વિદ્યાર્થીઓને ડિજિટલ અને અત્યાધુનિક શિક્ષણ સાથે ગુણવત્તાયુક્ત અભ્યાસની નવી તકો પ્રાપ્ત થશે, જે તેમના સર્વાંગી વિકાસને વધુ વેગ આપશે અને શિક્ષણની ગુણવત્તામાં પણ વધારો કરશે. આ પ્રસંગે મંત્રીશ્રી વેકરીયાએ વિદ્યાર્થીઓનું અભિવાદન ઝીલી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમણે શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કરીને વિદ્યાર્થીઓને પર્યાવરણના જતનનો સંદેશો પણ આપ્યો હતો. મહાનુભાવોએ નંદઘરની મુલાકાત લઈ ભૂલકાઓ પર વ્હાલ વરસાવ્યું હતું.

આ લોકાર્પણ સમારોહમાં નગરપાલિકાના પ્રમુખશ્રી વૈશાલીબહેન માંગરોળીયા, ઉપપ્રમુખશ્રી વિરલભાઈ પોપટલ, કારોબારી સમિતિના ચેરમેનશ્રી મૌલિકભાઈ ઉપાધ્યાય, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી તુષારભાઈ જોશી, શાસનાધિકારીશ્રી આશિષ જોશી, અગ્રણીશ્રી વિજયભાઈ ચોટલીયા, નગરપાલિકાના સભ્યો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, આચાર્યશ્રી, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Gaurang sodha
    Gaurang sodha
    અમરેલી, અમરેલી, ગુજરાત•
    5 hrs ago
  • મોહરમના તાજિયા પર્વને ધ્યાનમાં રાખીને, જસદણ પોલીસે બજાર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ પેટ્રોલિંગમાં એએસપી અને પીઆઈ સહિતના પોલીસ સ્ટાફે ભાગ લીધો હતો, જેથી તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી શકાય.
    1
    મોહરમના તાજિયા પર્વને ધ્યાનમાં રાખીને, જસદણ પોલીસે બજાર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ પેટ્રોલિંગમાં એએસપી અને પીઆઈ સહિતના પોલીસ સ્ટાફે ભાગ લીધો હતો, જેથી તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી શકાય.
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    12 hrs ago
  • પ્રાપ્ત માહિતી અનુસાર, ગરીબ અને અસહાય લોકો પર વર્ષો સુધી અનેક અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા. આ લોકોને લાંબા સમય સુધી ગુલામી કરાવવામાં આવી હતી.
    1
    પ્રાપ્ત માહિતી અનુસાર, ગરીબ અને અસહાય લોકો પર વર્ષો સુધી અનેક અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા. આ લોકોને લાંબા સમય સુધી ગુલામી કરાવવામાં આવી હતી.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    6 hrs ago
  • ડુંગર ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. રાજુલાના રિપોર્ટર અસ્લમ ગાહા દ્વારા અપાયેલી માહિતી અનુસાર, આ કાર્યક્રમ દરમિયાન પ્રિન્સિપલ સાહેબ જોરૂ ભાઈ વરુએ 10% ટકા પરિણામ વિશે જે નિવેદન આપ્યું, તે એક મુખ્ય મુદ્દો રહ્યો હતો.
    1
    ડુંગર ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. રાજુલાના રિપોર્ટર અસ્લમ ગાહા દ્વારા અપાયેલી માહિતી અનુસાર, આ કાર્યક્રમ દરમિયાન પ્રિન્સિપલ સાહેબ જોરૂ ભાઈ વરુએ 10% ટકા પરિણામ વિશે જે નિવેદન આપ્યું, તે એક મુખ્ય મુદ્દો રહ્યો હતો.
    user_પત્રકાર અસ્લમ ગાહા
    પત્રકાર અસ્લમ ગાહા
    Rajula, Amreli•
    8 hrs ago
  • રાજુલા શહેરમાં વીજળી પુરવઠાને લઈને લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. શહેરના રહેવાસીઓ વારંવાર થતી વીજળી ગુલ થવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ વારંવાર થતી બત્તી ગુલ થવાની સમસ્યાને કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે, અને હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આ ગંભીર સમસ્યાનું સમાધાન કોણ કરશે.
    1
    રાજુલા શહેરમાં વીજળી પુરવઠાને લઈને લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. શહેરના રહેવાસીઓ વારંવાર થતી વીજળી ગુલ થવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ વારંવાર થતી બત્તી ગુલ થવાની સમસ્યાને કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે, અને હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આ ગંભીર સમસ્યાનું સમાધાન કોણ કરશે.
    user_RAJULANEWSUPDATE
    RAJULANEWSUPDATE
    News Update રાજુલા, અમરેલી, ગુજરાત•
    23 hrs ago
  • બોટાદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા તેમના 24મા સ્થાપના દિવસ નિમિત્તે ટાવર રોડ ખાતે એક ભવ્ય ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંગઠનના અસંખ્ય કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ સંગઠનના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હિન્દુ સમાજના સંગઠન, સાંસ્કૃતિક જાગૃતિ અને રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવવા માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે કાર્યકરો દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, સંગઠનના વર્તમાન કાર્યો અને ભવિષ્યની યોજનાઓ અંગે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. બોટાદ જિલ્લાના આગેવાનો, કાર્યકરો અને હિન્દુ સમાજના સભ્યોની ઉપસ્થિતિથી આ કાર્યક્રમ સંપૂર્ણપણે સફળ રહ્યો હતો.
    1
    બોટાદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા તેમના 24મા સ્થાપના દિવસ નિમિત્તે ટાવર રોડ ખાતે એક ભવ્ય ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સંગઠનના અસંખ્ય કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ સંગઠનના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હિન્દુ સમાજના સંગઠન, સાંસ્કૃતિક જાગૃતિ અને રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવવા માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે કાર્યકરો દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, સંગઠનના વર્તમાન કાર્યો અને ભવિષ્યની યોજનાઓ અંગે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી.

બોટાદ જિલ્લાના આગેવાનો, કાર્યકરો અને હિન્દુ સમાજના સભ્યોની ઉપસ્થિતિથી આ કાર્યક્રમ સંપૂર્ણપણે સફળ રહ્યો હતો.
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • જાફરાબાદમાં આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સક્રિય અને એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે.
    1
    જાફરાબાદમાં આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સક્રિય અને એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે.
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.