logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય... વર્ગ ૩ અને વર્ગ ૪ના પાત્ર રહેમરાહે નિમણૂક પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ અપાશે કર્મચારીઓએ લાભ મેળવવા ત્રણ માસમાં અરજી કરવાની રહેશે... ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય... વર્ગ ૩ અને વર્ગ ૪ના પાત્ર રહેમરાહે નિમણૂક પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ અપાશે કર્મચારીઓએ લાભ મેળવવા ત્રણ માસમાં અરજી કરવાની રહેશે...

1 hr ago
user_Jagdish Raval
Jagdish Raval
Photographer વિરમગામ, અમદાવાદ, ગુજરાત•
1 hr ago
87bf0b3f-1251-4dca-b020-701addce6695

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય... વર્ગ ૩ અને વર્ગ ૪ના પાત્ર રહેમરાહે નિમણૂક પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ અપાશે કર્મચારીઓએ લાભ મેળવવા ત્રણ માસમાં અરજી કરવાની રહેશે... ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય... વર્ગ ૩ અને વર્ગ ૪ના પાત્ર રહેમરાહે નિમણૂક પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ અપાશે કર્મચારીઓએ લાભ મેળવવા ત્રણ માસમાં અરજી કરવાની રહેશે...

More news from ગુજરાત and nearby areas
  • વિરમગામ વોર્ડ નં-૮ માં છેલ્લા ૧૦ દિવસથી વરસાદી પાણી ન ઓસરતા રહીશોમાં ભારે રોષ બ્રેકીંગ ન્યૂઝ રિપોર્ટ વિરમગામ વોર્ડ નં-૮ માં છેલ્લા ૧૦ દિવસથી વરસાદી પાણી ન ઓસરતા રહીશોમાં ભારે રોષ ન.પા. ચીફ ઓફિસરને સ્થળ પર લઈ જઈ વાસ્તવિક સ્થિતિ બતાવાઈ વિરમગામ તાલુકામાં પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે નગરપાલિકાના ચીફ ઓફિસરને સીધા જ ઘટનાસ્થળે રૂબરૂ લઈ જવામાં આવ્યા હતા અને ગંભીર પરિસ્થિતિથી અવગત કરાવી વત્વરિત નિકાલ લાવવા રજૂઆત કરવામાં આવી હતી. રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ વિરમગામ
    3
    વિરમગામ વોર્ડ નં-૮ માં છેલ્લા ૧૦ દિવસથી વરસાદી પાણી ન ઓસરતા રહીશોમાં ભારે રોષ
બ્રેકીંગ ન્યૂઝ રિપોર્ટ
વિરમગામ વોર્ડ નં-૮ માં છેલ્લા ૧૦ દિવસથી વરસાદી પાણી ન ઓસરતા રહીશોમાં ભારે રોષ
ન.પા. ચીફ ઓફિસરને સ્થળ પર લઈ જઈ વાસ્તવિક સ્થિતિ બતાવાઈ
વિરમગામ તાલુકામાં પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે
નગરપાલિકાના ચીફ ઓફિસરને સીધા જ ઘટનાસ્થળે રૂબરૂ લઈ જવામાં આવ્યા હતા
અને ગંભીર પરિસ્થિતિથી અવગત કરાવી વત્વરિત નિકાલ લાવવા રજૂઆત કરવામાં આવી હતી.
રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ વિરમગામ
    user_Bharatsinh chauhan
    Bharatsinh chauhan
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    3 hrs ago
  • રાપરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 2 ઇંચ વરસાદથી રસ્તાઓ જળબંબાકાર
    1
    રાપરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 2 ઇંચ વરસાદથી રસ્તાઓ જળબંબાકાર
    user_News For India
    News For India
    Newsstand Vejalpur, Ahmadabad•
    5 hrs ago
  • જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.
    1
    જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી 

મહારાજના દર્શન કરી આપના કામધંધાની 

શરૂઆત કરો.
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    13 hrs ago
  • કલોલ વોર્ડ 1માં આવેલ આનંદ પાર્ક સોસાયટીના રહીશોનો તંત્ર વિરુદ્ધ આક્રોશ કલોલ વોર્ડ 1માં આવેલ આનંદ પાર્ક સોસાયટીના રહીશોનો તંત્ર વિરુદ્ધ આક્રોશ Report By Prashant Leuva
    1
    કલોલ વોર્ડ 1માં આવેલ આનંદ પાર્ક સોસાયટીના રહીશોનો તંત્ર વિરુદ્ધ આક્રોશ

કલોલ વોર્ડ 1માં આવેલ આનંદ પાર્ક સોસાયટીના રહીશોનો તંત્ર વિરુદ્ધ આક્રોશ
Report By Prashant Leuva
    user_Kalol Samachar
    Kalol Samachar
    કલોલ, ગાંધીનગર, ગુજરાત•
    13 hrs ago
  • Post by Dinesh damor
    4
    Post by Dinesh damor
    user_Dinesh damor
    Dinesh damor
    ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    13 hrs ago
  • પેપર લીક સામે હવે કડક સજા, વિદ્યાર્થીઓના હિતમાં ઐતિહાસિક પગલું
    1
    પેપર લીક સામે હવે કડક સજા, વિદ્યાર્થીઓના હિતમાં ઐતિહાસિક પગલું
    user_SHAKIL VHORA
    SHAKIL VHORA
    Local News Reporter ધોળકા, અમદાવાદ, ગુજરાત•
    29 min ago
  • કડી તાલુકામાં અતિશય વરસાદના કારણે થયેલા નુકસાન અને ખેડૂતોની સમસ્યા અંગે કડી તાલુકામાં અતિશય વરસાદના કારણે થયેલા નુકસાન અને ખેડૂતોની સમસ્યા અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલે દ્વારા પત્રકાર પરિષદ યોજી કડી તાલુકામાં અત્યાર સુધીમાં લગભગ ૪૦ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેમાં ખાસ કરીને એક દિવસમાં ૧૦ ઇંચ અને બીજા દિવસે ૫ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે નુકસાન અને પ્રભાવ ભારે વરસાદ અને પાણીના નિકાલના અભાવને કારણે ખાખરીયા ટપ્પા વિસ્તારના ૨૭ ગામોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. આ ગામોમાંથી પાણીના કુદરતી વહેણ પર બાંધકામો, ફેક્ટરીઓ અને પ્લોટિંગ થવાથી પાણીનો નિકાલ અટકી ગયો છે, જેનાથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. સરકાર સમક્ષ રજૂઆત ખેડૂતોને સહાય મળે તે માટે તાત્કાલિક સર્વે કરાવીને નુકસાનનું વળતર આપવા બાબતે માનનીય મુખ્યમંત્રી શ્રી અને કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ
    3
    કડી તાલુકામાં અતિશય વરસાદના કારણે થયેલા નુકસાન અને ખેડૂતોની સમસ્યા અંગે 
કડી તાલુકામાં અતિશય વરસાદના કારણે થયેલા નુકસાન અને ખેડૂતોની સમસ્યા અંગે 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલે દ્વારા પત્રકાર પરિષદ યોજી 
કડી તાલુકામાં અત્યાર સુધીમાં લગભગ ૪૦ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે
જેમાં ખાસ કરીને એક દિવસમાં ૧૦ ઇંચ અને બીજા દિવસે ૫ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે
નુકસાન અને પ્રભાવ
ભારે વરસાદ અને પાણીના નિકાલના અભાવને કારણે ખાખરીયા ટપ્પા વિસ્તારના ૨૭ ગામોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. 
આ ગામોમાંથી પાણીના કુદરતી વહેણ પર બાંધકામો, ફેક્ટરીઓ અને પ્લોટિંગ થવાથી પાણીનો નિકાલ અટકી ગયો છે, 
જેનાથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે.
સરકાર સમક્ષ રજૂઆત ખેડૂતોને સહાય મળે તે માટે તાત્કાલિક સર્વે કરાવીને નુકસાનનું વળતર આપવા બાબતે
માનનીય મુખ્યમંત્રી શ્રી અને કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે
રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ
    user_Bharatsinh chauhan
    Bharatsinh chauhan
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    3 hrs ago
  • live & leset update અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજ રોજ ચમત્કાર જોવા મળ્યો ધરાવતી મહિલાનું સફળ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ, લાખો રૂપિયાની સારવાર મળી સંપૂર્ણપણે નિઃશુલ્ક* *ખાનગી હૉસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચ અને ઊંચા રક્તસ્રાવના જોખમ વચ્ચે બહુવિભાગીય નિષ્ણાત ટીમ દ્વારા સફળ સારવાર* *અદ્યતન સારવાર, અનુભવી તબીબો અને સુનિયોજિત ટીમવર્કથી સરકારી આરોગ્ય સેવામાં વધુ એક સિદ્ધિ* *ગાંધીનગર, 01 ઑગસ્ટ :* ગુજરાત સરકારની જનકેન્દ્રિત અને સર્વસુલભ આરોગ્ય સેવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા અમદાવાદની સિવિલ હૉસ્પિટલએ વધુ એક અત્યંત જટિલ અને ઉચ્ચ જોખમ ધરાવતી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરીને સરકારી આરોગ્ય સેવાની ગુણવત્તા, તબીબી નિષ્ણાતતા અને અદ્યતન સુવિધાઓનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સિવિલ હૉસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે હૉસ્પિટલના ઓર્થોપેડિક વિભાગે ITP (ઇડિયોપેથીક થ્રોમ્બોસાઇટોપેનિક પર્પરા)જેવી ગંભીર રક્તસંબંધિત બીમારીથી પીડાતા દર્દીનું સફળ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ કરીને ફરી એક વાર સાબિત કર્યું છે કે સરકારી હૉસ્પિટલોમાં પણ વિશ્વસ્તરીય અને જટિલ સારવાર સફળતાપૂર્વક ઉપલબ્ધ બની રહી છે. **ITP (ઇડિયોપેથીક થ્રોમ્બોસાઇટોપેનિક પર્પરા) જેવી ગંભીર બીમારી વચ્ચે સર્જરીનો પડકાર* સિવિલ હૉસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના પ્રોફેસર ડૉ. પીયૂષ મિત્તલે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના રહેવાસી શ્રીમતી સંગીતા ત્રિવેદી લાંબા સમયથી ITP (ઇડિયોપેથીક થ્રોમ્બોસાઇટોપેનિક પર્પરા) નામની ગંભીર રક્ત સંબંધી બીમારીથી પીડાતા હતા. એવામાં કોઈ પણ સર્જરી કરવાથી ભારે રક્તસ્રાવમાં શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા ખૂબ ઓછી થઈ જતાં દર્દીમાં રક્તસ્રાવ થવાનો ગંભીર જોખમ રહે છે. નોંધનીય છે કે પ્લેટલેટ્સ લોહીનો ગઠ્ઠો બનાવી રક્તસ્રાવ રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ ITP (ઇડિયોપેથીક થ્રોમ્બોસાઇટોપેનિક પર્પરા) પીડિત દર્દીઓમાં પ્લેટલેટ્સ ઘટી જતા કોઈ પણ પ્રકારની સર્જરી અત્યંત જોખમી ગણાય છે. *સ્ટેરોઇડે હિપનો સાંધો કર્યો નષ્ટ, THR (ટોટલ હિપ રીપ્લેસમેન્ટ) જ વિકલ્પ डतुं*
    1
    live & leset update અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજ રોજ ચમત્કાર જોવા મળ્યો 
ધરાવતી મહિલાનું સફળ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ, લાખો રૂપિયાની સારવાર મળી સંપૂર્ણપણે નિઃશુલ્ક*
*ખાનગી હૉસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચ અને ઊંચા રક્તસ્રાવના જોખમ વચ્ચે બહુવિભાગીય નિષ્ણાત ટીમ દ્વારા સફળ સારવાર*
*અદ્યતન સારવાર, અનુભવી તબીબો અને સુનિયોજિત ટીમવર્કથી સરકારી આરોગ્ય સેવામાં વધુ એક સિદ્ધિ*
*ગાંધીનગર, 01 ઑગસ્ટ :* ગુજરાત સરકારની જનકેન્દ્રિત અને સર્વસુલભ
આરોગ્ય સેવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા અમદાવાદની સિવિલ હૉસ્પિટલએ વધુ એક અત્યંત જટિલ અને ઉચ્ચ જોખમ ધરાવતી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરીને સરકારી આરોગ્ય સેવાની ગુણવત્તા, તબીબી નિષ્ણાતતા અને અદ્યતન સુવિધાઓનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સિવિલ હૉસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે હૉસ્પિટલના ઓર્થોપેડિક વિભાગે ITP (ઇડિયોપેથીક થ્રોમ્બોસાઇટોપેનિક પર્પરા)જેવી ગંભીર રક્તસંબંધિત બીમારીથી પીડાતા દર્દીનું સફળ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ કરીને ફરી એક વાર સાબિત કર્યું છે કે સરકારી હૉસ્પિટલોમાં પણ વિશ્વસ્તરીય અને જટિલ સારવાર સફળતાપૂર્વક ઉપલબ્ધ બની રહી છે.
**ITP (ઇડિયોપેથીક થ્રોમ્બોસાઇટોપેનિક પર્પરા) જેવી ગંભીર બીમારી વચ્ચે સર્જરીનો પડકાર*
સિવિલ હૉસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના પ્રોફેસર ડૉ. પીયૂષ મિત્તલે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના રહેવાસી શ્રીમતી સંગીતા ત્રિવેદી લાંબા સમયથી ITP (ઇડિયોપેથીક થ્રોમ્બોસાઇટોપેનિક પર્પરા) નામની ગંભીર રક્ત સંબંધી બીમારીથી પીડાતા હતા. એવામાં કોઈ પણ સર્જરી કરવાથી ભારે રક્તસ્રાવમાં શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા ખૂબ ઓછી થઈ જતાં દર્દીમાં રક્તસ્રાવ થવાનો ગંભીર જોખમ રહે છે. નોંધનીય છે કે પ્લેટલેટ્સ લોહીનો ગઠ્ઠો બનાવી રક્તસ્રાવ રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ ITP (ઇડિયોપેથીક થ્રોમ્બોસાઇટોપેનિક પર્પરા) પીડિત દર્દીઓમાં પ્લેટલેટ્સ ઘટી જતા કોઈ પણ પ્રકારની સર્જરી અત્યંત જોખમી ગણાય છે.
*સ્ટેરોઇડે હિપનો સાંધો કર્યો નષ્ટ, THR (ટોટલ હિપ રીપ્લેસમેન્ટ) જ વિકલ્પ डतुं*
    user_@allindiavoice23
    @allindiavoice23
    Voice of people અસારવા, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.