Shuru
Apke Nagar Ki App…
આવી હોળી નહીં જોઈ હોય ? સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ અનોખી હોલિકા
Dharmik Parmar
આવી હોળી નહીં જોઈ હોય ? સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ અનોખી હોલિકા
More news from ગુજરાત and nearby areas
- અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં મોડી રાત્રે એક પંચર બનાવવાની કેબિનમાં આગ લાગી હતી. શહેરના જૂના રેલ્વે સ્ટેશન પાસે આવેલી હાજીભાઈ પંચરવાલાની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, 112 ટીમ અને ફાયર બ્રિગેડની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી. અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં મોડી રાત્રે એક પંચર બનાવવાની કેબિનમાં આગ લાગી હતી. શહેરના જૂના રેલ્વે સ્ટેશન પાસે આવેલી હાજીભાઈ પંચરવાલાની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, 112 ટીમ અને ફાયર બ્રિગેડની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી. માહિતી અનુસાર, 112 ઇમરજન્સી ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમની નજરે આ આગ પડી હતી. ટીમના સ્ટાફે તાત્કાલિક નજીકની ચાની હોટલમાંથી પાણી મેળવી આગ બુઝાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જોકે, આગ વધુ વિકરાળ બનતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.1
- સાબરકાંઠા ના ઈડર તાલુકા ના ભાણવડ ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ કરવામાં આવેશે હોલિકા દહન1
- યુધ્ધ ની તારાજી.1
- Post by Chauhan Haresh1
- આજે તારીખ 2જી માર્ચના રોજ બપોરના 2 કલાકના અરસામાં ભાવનગરના બાબર સમાજના યુવાન રાજુભાઈ ગઢાદરાની લૂંટના ઈરાદે કરવામાં આવેલી હત્યાના વિરોધમાં બાબર સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતાં. ન્યાયની માંગ સાથે સમાજના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર કચેરી અને એસપી અને કલેક્ટર કચેરી ખાતે રૂબરૂ રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.1
- જય અખંડ ધણી1
- Post by Dharmik Parmar1
- j1
- ખાસ રીપોર્ટ.1