Shuru
Apke Nagar Ki App…
ભાવનગર ના નથુગઢ ના બાબર સમાજના યુવકની હત્યા મામલે આગેવાનો એસપી અને કલેક્ટર કચેરીએ રજુઆત કરી આજે તારીખ 2જી માર્ચના રોજ બપોરના 2 કલાકના અરસામાં ભાવનગરના બાબર સમાજના યુવાન રાજુભાઈ ગઢાદરાની લૂંટના ઈરાદે કરવામાં આવેલી હત્યાના વિરોધમાં બાબર સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતાં. ન્યાયની માંગ સાથે સમાજના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર કચેરી અને એસપી અને કલેક્ટર કચેરી ખાતે રૂબરૂ રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
Rakesh sagathiya

More news from ગુજરાત and nearby areas
- આજે તારીખ 2જી માર્ચના રોજ બપોરના 2 કલાકના અરસામાં ભાવનગરના બાબર સમાજના યુવાન રાજુભાઈ ગઢાદરાની લૂંટના ઈરાદે કરવામાં આવેલી હત્યાના વિરોધમાં બાબર સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતાં. ન્યાયની માંગ સાથે સમાજના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર કચેરી અને એસપી અને કલેક્ટર કચેરી ખાતે રૂબરૂ રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.1
- જય અખંડ ધણી1
- ગઢુલા ગ્રામ પંચાયતની બેદરકારી ખુલ્લી પડી | Vikas No Vinash 💥 | Gadhula ગ્રામ પંચાયતની પોલ ખુલ્લી #VikasNoVinash #GadhulaVillage #DevelopmentReality #GramPanchayat #PublicInterest #NarmadaWater #RuralDevelopment #GroundReport #GujaratNews #VillageIssues #talaja #bhavnagar1
- Post by Chauhan Haresh1
- rj devaki જનહિત મે જારી.1
- શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા સલામતી અને સુરક્ષા અંગેની તાલીમ યોજવામાં આવી. આ તાલીમમાં તમામ બાળકો, એસએમસી સભ્યો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમમાં શાળાના શિક્ષક મહેશભાઈ કાલિયાએ આગના પ્રકારો, આગની ઘટનાઓ અને તેના બચવાના ઉપાયો વિશે માહિતી આપી. શૈલેષભાઈ ભૂંગાણીએ કુદરતી કે માનવસર્જિત ઘટનાઓ અને તેમાંથી બચવાના ઉપાયોઅને ભૂકંપ મોકડ્રિલ વગેરે વિશે માહિતી આપી હતી. શાળાના આચાર્ય આશિષભાઈ ચંદ્રાણીએ ફાયર ડેમોસ્ટ્રેશન અને ફાયર બોટલ ઉપયોગ વિશે તાલીમ આપી અને આગ સમયે ફાયર બોટલના ઉપયોગ વિશે લાઈવ ડેમો કર્યો હતો. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/80008348881
- નાસિક ઢોલના તાલે ઢોલીઓએ ધૂમ મચાવી હતી જ્યારે હજ્જારો ભક્તો ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા અને દાદાના રંગે રંગાય રંગોત્સવની ભવ્ય ઉજવણી કરી..1
- Post by Chauhan Haresh1