Shuru
Apke Nagar Ki App…
સાણંદમા ડો.બાબા સાહેબ આંબેડકર ની 135મી જન્મ જયંતિ ની ઉજવણી જય ભીમ જય ભીમ ના નારા સાથે ભવ્ય મહારેલી યોજી
Arvind Senava
સાણંદમા ડો.બાબા સાહેબ આંબેડકર ની 135મી જન્મ જયંતિ ની ઉજવણી જય ભીમ જય ભીમ ના નારા સાથે ભવ્ય મહારેલી યોજી
More news from ગુજરાત and nearby areas
- Post by Gautam Patel1
- ગુજરાતી ફિલ્મ ના સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં તારીખ ૨૦/૦૪/૨૬ ને સોમવારે રાત્રે ૧૦:૦૦ કલાકે રાસ ગરબા માં પધારશે1
- Post by Pooja patel1
- મહેસાણા મહાનગરપાલિકા વોર્ડ નં ૧ ના આપ ના ઉમેદવારોનો પ્રચાર શુભારંભ.. રાધનપુરરોડ સ્થિત કાશીવિશ્વનાથ મહાદેવના દર્શન અને સ્મૃતિ ભેટ મેળવીને ધાર્મિક શ્રદ્ધા સાથે આપ ટીમ દ્વારા પ્રચાર શુભારંભ કરવામાં આવ્યો. તિરુપતિ શાહીબાગ ટાઉનશીપ, આસ્થા નિવાસ, પુષ્પવાટિકા, જય બંગલોઝ, શુભ એક્ઝોટીકા સહિતની સોસાયટીઓમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો. આપ પાર્ટીની વિચારધારા સહિત વોર્ડના જરૂરી જનહિતના કાર્યો સાથેના પેમ્ફલેટ વિતરણ કરીને બંને ઉમેદવારોને જંગી બહુમતોથી વિજયી બનાવવા અપીલ કરવામાં આવી. ભાજપના ૩૦-૩૦ વર્ષના શાસન પછી ય ગટર, પાણી, રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓમાં નિષ્ફળ પ્રશાસન સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ દેખાયો. ભાજપની નિષ્ફળતાઓથી અકળાયેલ સ્થાનિકો સત્તા પરિવર્તન કરી દેવાના આક્રમક મૂડમાં જણાયા. આપ ના ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં દેખાતા જોશ અને સ્થાનિકોના મળેલા પ્રતિસાદને જોતાં વોર્ડ નં ૧ માં રાજકીય ભૂકંપ સર્જાય તો નવાઈ નહિ. ભાજપની તાનાશાહીઓથી ડરી ગયેલી જનતા ચૂંટણીમાં મતદાન કરીને પરિણામ બદલી દેવાના મૂડમાં દેખાઈ.4
- रिपोर्ट भूमिका पंड्या लोकेशन आनंद गुजरात आने वाले म्युनिसिपल और लोकल गवर्नमेंट इलेक्शन-2026 की प्लानिंग को आसान बनाने और लॉ एंड ऑर्डर बनाए रखने के लिए, तारापुर पुलिस फोर्स ने सोमवार से तारापुर पुलिस स्टेशन के तहत आने वाले एरिया में इंटेंसिव फुट पेट्रोलिंग की। आने वाले लोकल गवर्नमेंट और म्युनिसिपल इलेक्शन से पहले तारापुर शहर के मेन एरिया में शाम 5:30 बजे से शाम 6:00 बजे तक फ्लैग मार्च निकाला गया।1
- આપનુ અમૂલ્ય દાન અનેક નિરાધાર(રખડતા ભટકતા માનસિક અસ્થિર) લોકોને રોટલો અને ઓટલો સાથે સાથે પ્રેમ અને હૂંફ ની જરૂરીયાત પૂર્ણ કરે છે. 👇👇👇👇 ------------------------------------ સંપર્ક કરો 9512132784 | 7383009333 સરનામું: ઓફિસ - રાજા રણછોડરાય માર્કેટ, રેલ્વે સ્ટેશન સામે, આણંદ આશ્રમ - બોરિયા સ્ટેશન, નાપા રોડ..3
- મહેસાણા આમ આદમી પાર્ટી ના મોઢેરા રોડ ઉપર આવેલ વોર્ડ નંબર 9 ના કાર્યાલય આગળ આવેલ ઐતિહાસિક ખાડામાં મહેસાણા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ જયદીપસિંહ ચાવડા પડતા વિરોધ નોંધાવ્યો પછી શું બોલ્યા જાણો3
- भूमिका पंड्या गुजरात आनंद कल रात आनंद में, गुजरात स्टेट BJP प्रेसिडेंट श्री जगदीशभाई विश्वकर्माजी ने सोशल लीडर्स के साथ मीटिंग की और अलग-अलग टॉपिक पर बातचीत की। उन्होंने बिना किसी विरोध के चुने गए के उम्मीदवारों को भी सम्मानित किया और उन्हें दिल से बधाई दी। यह बिना किसी विरोध के जीत इस बात का सबूत है कि गुजरात के लोगों के दिलों में सिर्फ़ BJP और विकास है। आज आनंद में, गुजरात स्टेट BJP प्रेसिडेंट श्री जगदीशभाई विश्वकर्माजी ने सोशल लीडर्स के साथ मीटिंग की और अलग-अलग टॉपिक पर बातचीत की।4
- બગોદરા પાસેથી *SOG એ ઝડપ્યો ગેરકાયદે હથિયાર સાથે એક શખ્સ.* શખ્સ પાસેથી દેશી હાથ બનાવટની જામગરી બંદૂક મળી આવી. અમદાવાદ જિલ્લાના બગોદરા પાસે આવેલ રોહીકા ગામ પાસેથી એક શખ્સને ગેરકાયદેસર હથિયાર વડે ઝડપી પાડ્યો. ઝડપાયેલ શખ્સનું નામ જાવેદભાઈ અબીબભાઈ રહે પડાણા ધંધુકા પાસેથી ગેરકાયદેસર હાથ બનાવટની જામગરી બંદૂક મળી આવી. અમદાવાદ ગ્રામ્ય SOGના એએસઆઈ તથા હેડ કોન્સ્ટેબલને મળેલ ચોક્કસ બાતમીને આધારે રેડ કરતા શખ્સને ઝડપી પાડ્યો.1