logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બગોદરા પાસેથી *SOG એ ઝડપ્યો ગેરકાયદે હથિયાર સાથે એક શખ્સ. બગોદરા પાસેથી *SOG એ ઝડપ્યો ગેરકાયદે હથિયાર સાથે એક શખ્સ.* શખ્સ પાસેથી દેશી હાથ બનાવટની જામગરી બંદૂક મળી આવી. અમદાવાદ જિલ્લાના બગોદરા પાસે આવેલ રોહીકા ગામ પાસેથી એક શખ્સને ગેરકાયદેસર હથિયાર વડે ઝડપી પાડ્યો. ઝડપાયેલ શખ્સનું નામ જાવેદભાઈ અબીબભાઈ રહે પડાણા ધંધુકા પાસેથી ગેરકાયદેસર હાથ બનાવટની જામગરી બંદૂક મળી આવી. અમદાવાદ ગ્રામ્ય SOGના એએસઆઈ તથા હેડ કોન્સ્ટેબલને મળેલ ચોક્કસ બાતમીને આધારે રેડ કરતા શખ્સને ઝડપી પાડ્યો.

2 days ago
user_Sanjay Zala Official
Sanjay Zala Official
Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
2 days ago

બગોદરા પાસેથી *SOG એ ઝડપ્યો ગેરકાયદે હથિયાર સાથે એક શખ્સ. બગોદરા પાસેથી *SOG એ ઝડપ્યો ગેરકાયદે હથિયાર સાથે એક શખ્સ.* શખ્સ પાસેથી દેશી હાથ બનાવટની જામગરી બંદૂક મળી આવી. અમદાવાદ જિલ્લાના બગોદરા પાસે આવેલ રોહીકા ગામ પાસેથી એક શખ્સને ગેરકાયદેસર હથિયાર વડે ઝડપી પાડ્યો. ઝડપાયેલ શખ્સનું નામ જાવેદભાઈ અબીબભાઈ રહે પડાણા ધંધુકા પાસેથી ગેરકાયદેસર હાથ બનાવટની જામગરી બંદૂક મળી આવી. અમદાવાદ ગ્રામ્ય SOGના એએસઆઈ તથા હેડ કોન્સ્ટેબલને મળેલ ચોક્કસ બાતમીને આધારે રેડ કરતા શખ્સને ઝડપી પાડ્યો.

  • user_વૅગડ અનિરૂધભાઇ
    વૅગડ અનિરૂધભાઇ
    બાવળા, અમદાવાદ, ગુજરાત
    👏
    23 hrs ago
More news from ગુજરાત and nearby areas
  • ધંધુકામાં હત્યાં નો મામલો બે આરોપીની ધરપકડ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સમગ્ર ધંધુકા સજ્જડ
    1
    ધંધુકામાં હત્યાં નો મામલો 
બે આરોપીની ધરપકડ 
ચુસ્ત પોલીસ બંદોબસ્ત 
સમગ્ર ધંધુકા સજ્જડ
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    3 hrs ago
  • મૃતકો પીપરડી ગામના અમીતભાઈ કનેટીયા અને જસુબેન હોવાનું પ્રાથમિક માહિતી.. ઘટનાની જાણ થતાં પાળીયાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ, પોલીસે વધુ તપાસ હાથ.. અકસ્માતમાં ગઈકાલે સાંજના સમયે પાળીયાદ થી રાણપુર રોડપર થયો હતો..
    1
    મૃતકો પીપરડી ગામના અમીતભાઈ કનેટીયા અને જસુબેન હોવાનું પ્રાથમિક માહિતી..
ઘટનાની જાણ થતાં પાળીયાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ, પોલીસે વધુ તપાસ હાથ.. 
અકસ્માતમાં ગઈકાલે સાંજના સમયે પાળીયાદ થી રાણપુર રોડપર થયો હતો..
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
  • ધંધુકામાં યુવાનની હત્યા બાદ તોફાન, શાંતિ જાળવવા એસપી ઓમપ્રકાશ જાટે અપીલ કરી‌. 200થી વધુ પોલીસ જવાનો સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, ધંધુકા શહેરમાં યુવાનની હત્યાબાદ તોફાન ફાટી નિકળતા કરફ્યુ જાહેર કરવામાં આવ્યુ છે અને અમદાવાદ ગ્રામ્ય SP સહિત 200 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે આ ઘટના ગાડી ઓવરટેક કરવા બાબતે માથકુટ થય હતી ત્યારે નસીમ સોસાયટીના એક યુવાને યુવકની હત્યા નિપજાવતા બે કોમ વચ્ચે બબાલ થય હતી અને મામલો ઉગ્ર બન્યો હતો. આ ઘટના બાદ સમગ્ર પંથક પોલીસ છાવણીમાં ફેરવાયુ હતુ, અને ધંધુકા સર્કલ વિસ્તારમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
    1
    ધંધુકામાં યુવાનની હત્યા બાદ તોફાન, શાંતિ જાળવવા એસપી ઓમપ્રકાશ જાટે અપીલ કરી‌.
200થી વધુ પોલીસ જવાનો સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો,
ધંધુકા શહેરમાં યુવાનની હત્યાબાદ તોફાન ફાટી નિકળતા કરફ્યુ જાહેર કરવામાં આવ્યુ છે અને અમદાવાદ ગ્રામ્ય SP સહિત 200 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે આ ઘટના ગાડી ઓવરટેક કરવા બાબતે માથકુટ થય હતી ત્યારે નસીમ સોસાયટીના એક યુવાને યુવકની હત્યા નિપજાવતા બે કોમ વચ્ચે બબાલ થય હતી અને મામલો ઉગ્ર બન્યો હતો. આ ઘટના બાદ સમગ્ર પંથક પોલીસ છાવણીમાં ફેરવાયુ હતુ, અને ધંધુકા સર્કલ વિસ્તારમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
    user_Maheshbhai uteriya
    Maheshbhai uteriya
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    20 hrs ago
  • પુનિતનગર વિસ્તારમાં રહેતા એક પરિવારને પુત્ર પ્રાપ્તિ માટે તાંત્રિક મહિલાએ પ્રલોભન આપ્યું હતું. બાદમાં પશુ બલી આપવા બાબતે વિવાદ થયો હતો. ગત 4 એપ્રિલે પરિવારનો 4 વર્ષીય બાળક અચાનક ગુમ થયો હતો. શોધખોળ દરમિયાન પડોશી મહિલાના ઘરના પાણીના ટાંકા માંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રારંભમાં પરિવાર દ્વારા કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી, પરંતુ શંકા ઊભી થતાં બાદમાં પોલીસમાં અરજી કરાઈ હતી. પોલીસે મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે અને તાંત્રિક મહિલા સામે હત્યા અને કાળા જાદુ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    1
    પુનિતનગર વિસ્તારમાં રહેતા એક પરિવારને પુત્ર પ્રાપ્તિ માટે તાંત્રિક મહિલાએ પ્રલોભન આપ્યું હતું. બાદમાં પશુ બલી આપવા બાબતે વિવાદ થયો હતો.
ગત 4 એપ્રિલે પરિવારનો 4 વર્ષીય બાળક અચાનક ગુમ થયો હતો. શોધખોળ દરમિયાન પડોશી મહિલાના ઘરના પાણીના ટાંકા માંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
પ્રારંભમાં પરિવાર દ્વારા કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી, પરંતુ શંકા ઊભી થતાં બાદમાં પોલીસમાં અરજી કરાઈ હતી.
પોલીસે મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે અને તાંત્રિક મહિલા સામે હત્યા અને કાળા જાદુ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    user_Sunny Vaghela
    Sunny Vaghela
    પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    57 min ago
  • સાવધાન ગુજરાત એનાલોગ પનીર અને બનાવટી પનીર અંગે શું કોઈ કાર્યવાહી કરવામાં આવશે
    1
    સાવધાન ગુજરાત એનાલોગ પનીર અને બનાવટી પનીર અંગે શું કોઈ કાર્યવાહી કરવામાં આવશે
    user_AAJ KI KHABAR1111
    AAJ KI KHABAR1111
    પત્રકાર Vejalpur, Ahmadabad•
    3 hrs ago
  • સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ દ્વારા સેડલા ગામમાં તીન પત્તી જુગાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખાનગી બાતમીના આધારે પોલીસ દ્વારા કરાયેલા દરોડામાં કુલ 7 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. સ્થળ પરથી ₹71,200 રોકડ, 7 મોબાઇલ ફોન અને ગંજીપાનાના પાનાં મળી કુલ ₹1,16,200નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બજાણા પોલીસ ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી છે. 👉 વિસ્તારમાં જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક સંદેશો આપવામાં આવ્યો છે.
    1
    સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ દ્વારા સેડલા ગામમાં તીન પત્તી જુગાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
ખાનગી બાતમીના આધારે પોલીસ દ્વારા કરાયેલા દરોડામાં કુલ 7 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. સ્થળ પરથી ₹71,200 રોકડ, 7 મોબાઇલ ફોન અને ગંજીપાનાના પાનાં મળી કુલ ₹1,16,200નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ કાર્યવાહી પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બજાણા પોલીસ ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી છે.
👉 વિસ્તારમાં જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક સંદેશો આપવામાં આવ્યો છે.
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    3 hrs ago
  • લાખણીના ગેલા રોડ પર આવેલી એક શોપિંગમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. સમયસર આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હોવાનું પ્રાથમિક માહિતી મુજબ જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોના સહકારથી મોટી દુર્ઘટના ટળી ગઈ #ᴛʜᴀʀᴀᴅ#trendingnews #Lakhani #Banaskantha #fireaccident
    2
    લાખણીના ગેલા રોડ પર આવેલી એક શોપિંગમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. સમયસર આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હોવાનું પ્રાથમિક માહિતી મુજબ જાણવા મળ્યું છે.
સ્થાનિક લોકોના સહકારથી મોટી દુર્ઘટના ટળી ગઈ #ᴛʜᴀʀᴀᴅ#trendingnews
#Lakhani #Banaskantha #fireaccident
    user_રાજ મેલડી મા રાજ મેલડી મા
    રાજ મેલડી મા રાજ મેલડી મા
    ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    4 hrs ago
  • ધંધુકામાં નવયુવાનની હત્યાંના સ્પોટના લાઈવ દ્રશ્યો, Live On Spot. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની ઘટના. નવ યુવાનની કરુણ હત્યાં. સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું.
    1
    ધંધુકામાં નવયુવાનની હત્યાંના સ્પોટના લાઈવ દ્રશ્યો, Live On Spot.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની ઘટના.
નવ યુવાનની કરુણ હત્યાં.
સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.