logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બોટાદ બ્રેકિંગ. બોટાદના પાળીયાદ ગામથી રાણપુર રોડપર ગમખ્વાર અકસ્માત, બે ના મોત.. ફોરવ્હીલર કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત.. અકસ્માત થતાં બાઈક પર સવાર એક મહિલા અને એક પુરુષ નું મોત.. એક બાળક, એક મહિલાને ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ.. બાઈક પર એક પુરુષ, બે મહિલા અને એક બાળક સવાર હોવાની પ્રાથમિક માહિતી.. મૃતકો પીપરડી ગામના અમીતભાઈ કનેટીયા અને જસુબેન હોવાનું પ્રાથમિક માહિતી.. ઘટનાની જાણ થતાં પાળીયાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ, પોલીસે વધુ તપાસ હાથ.. અકસ્માતમાં ગઈકાલે સાંજના સમયે પાળીયાદ થી રાણપુર રોડપર થયો હતો..

3 hrs ago
user_Asvin makwana
Asvin makwana
Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
3 hrs ago

બોટાદ બ્રેકિંગ. બોટાદના પાળીયાદ ગામથી રાણપુર રોડપર ગમખ્વાર અકસ્માત, બે ના મોત.. ફોરવ્હીલર કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત.. અકસ્માત થતાં બાઈક પર સવાર એક મહિલા અને એક પુરુષ નું મોત.. એક બાળક, એક મહિલાને ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ.. બાઈક પર એક પુરુષ, બે મહિલા અને એક બાળક સવાર હોવાની પ્રાથમિક માહિતી.. મૃતકો પીપરડી ગામના અમીતભાઈ કનેટીયા અને જસુબેન હોવાનું પ્રાથમિક માહિતી.. ઘટનાની જાણ થતાં પાળીયાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ, પોલીસે વધુ તપાસ હાથ.. અકસ્માતમાં ગઈકાલે સાંજના સમયે પાળીયાદ થી રાણપુર રોડપર થયો હતો..

More news from ગુજરાત and nearby areas
  • મૃતકો પીપરડી ગામના અમીતભાઈ કનેટીયા અને જસુબેન હોવાનું પ્રાથમિક માહિતી.. ઘટનાની જાણ થતાં પાળીયાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ, પોલીસે વધુ તપાસ હાથ.. અકસ્માતમાં ગઈકાલે સાંજના સમયે પાળીયાદ થી રાણપુર રોડપર થયો હતો..
    1
    મૃતકો પીપરડી ગામના અમીતભાઈ કનેટીયા અને જસુબેન હોવાનું પ્રાથમિક માહિતી..
ઘટનાની જાણ થતાં પાળીયાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ, પોલીસે વધુ તપાસ હાથ.. 
અકસ્માતમાં ગઈકાલે સાંજના સમયે પાળીયાદ થી રાણપુર રોડપર થયો હતો..
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • ધંધુકામાં હત્યાં નો મામલો બે આરોપીની ધરપકડ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સમગ્ર ધંધુકા સજ્જડ
    1
    ધંધુકામાં હત્યાં નો મામલો 
બે આરોપીની ધરપકડ 
ચુસ્ત પોલીસ બંદોબસ્ત 
સમગ્ર ધંધુકા સજ્જડ
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    4 hrs ago
  • લાખણીના ગેલા રોડ પર આવેલી એક શોપિંગમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. સમયસર આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હોવાનું પ્રાથમિક માહિતી મુજબ જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોના સહકારથી મોટી દુર્ઘટના ટળી ગઈ #ᴛʜᴀʀᴀᴅ#trendingnews #Lakhani #Banaskantha #fireaccident
    2
    લાખણીના ગેલા રોડ પર આવેલી એક શોપિંગમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. સમયસર આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હોવાનું પ્રાથમિક માહિતી મુજબ જાણવા મળ્યું છે.
સ્થાનિક લોકોના સહકારથી મોટી દુર્ઘટના ટળી ગઈ #ᴛʜᴀʀᴀᴅ#trendingnews
#Lakhani #Banaskantha #fireaccident
    user_રાજ મેલડી મા રાજ મેલડી મા
    રાજ મેલડી મા રાજ મેલડી મા
    ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    6 hrs ago
  • ધંધુકામાં યુવાનની હત્યા બાદ તોફાન, શાંતિ જાળવવા એસપી ઓમપ્રકાશ જાટે અપીલ કરી‌. 200થી વધુ પોલીસ જવાનો સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, ધંધુકા શહેરમાં યુવાનની હત્યાબાદ તોફાન ફાટી નિકળતા કરફ્યુ જાહેર કરવામાં આવ્યુ છે અને અમદાવાદ ગ્રામ્ય SP સહિત 200 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે આ ઘટના ગાડી ઓવરટેક કરવા બાબતે માથકુટ થય હતી ત્યારે નસીમ સોસાયટીના એક યુવાને યુવકની હત્યા નિપજાવતા બે કોમ વચ્ચે બબાલ થય હતી અને મામલો ઉગ્ર બન્યો હતો. આ ઘટના બાદ સમગ્ર પંથક પોલીસ છાવણીમાં ફેરવાયુ હતુ, અને ધંધુકા સર્કલ વિસ્તારમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
    1
    ધંધુકામાં યુવાનની હત્યા બાદ તોફાન, શાંતિ જાળવવા એસપી ઓમપ્રકાશ જાટે અપીલ કરી‌.
200થી વધુ પોલીસ જવાનો સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો,
ધંધુકા શહેરમાં યુવાનની હત્યાબાદ તોફાન ફાટી નિકળતા કરફ્યુ જાહેર કરવામાં આવ્યુ છે અને અમદાવાદ ગ્રામ્ય SP સહિત 200 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે આ ઘટના ગાડી ઓવરટેક કરવા બાબતે માથકુટ થય હતી ત્યારે નસીમ સોસાયટીના એક યુવાને યુવકની હત્યા નિપજાવતા બે કોમ વચ્ચે બબાલ થય હતી અને મામલો ઉગ્ર બન્યો હતો. આ ઘટના બાદ સમગ્ર પંથક પોલીસ છાવણીમાં ફેરવાયુ હતુ, અને ધંધુકા સર્કલ વિસ્તારમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
    user_Maheshbhai uteriya
    Maheshbhai uteriya
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    21 hrs ago
  • सुरत परप्रांतिय की प्लायन बाजी ।
    1
    सुरत परप्रांतिय की प्लायन बाजी ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    49 min ago
  • " અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી" અમરેલી શેરની નંબર વન સ્કૂલમાં ધોરણ: ૧ થી ૮ અને બાલવાટિકા, LKG, HKG માં એડમિશન શરૂ છે, સરનામું પાણી દરવાજા રોડ, મધુવન ગોલ્ડ વાળી શેરી ખત્રીવાડ અમરેલી, મોબાઈલ નંબર: 9824867748 અને 9428708195.
    1
    " અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી" 
અમરેલી શેરની નંબર વન સ્કૂલમાં ધોરણ: ૧ થી ૮ અને બાલવાટિકા, LKG, HKG માં એડમિશન શરૂ છે, 
સરનામું પાણી દરવાજા રોડ, મધુવન ગોલ્ડ વાળી શેરી ખત્રીવાડ અમરેલી, 
મોબાઈલ નંબર: 9824867748 અને 9428708195.
    user_Imtiyaz Baloch
    Imtiyaz Baloch
    Lawyer અમરેલી, અમરેલી, ગુજરાત•
    19 hrs ago
  • *ગોધરામાં જિલ્લા/તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો નક્કી કરવા બેઠક યોજાઈ* *​
    1
    *ગોધરામાં જિલ્લા/તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો નક્કી કરવા બેઠક યોજાઈ*
*​
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    20 hrs ago
  • खेड़ा ब्रेकिंग। कपड़वंज पुलिस स्टेशन में एक युवक पुलिस ने आरोपी को कपड़वंज ट्रिब्यूनल के सामने पेश किया। कपड़वंज ट्रिब्यूनल ने उल्लंघन के आरोपी को जिले की जेल में भर्ती करने का आदेश दिया। घोषणा: वी एन सोलंकी कपड़वंज पुलिस की सब-कमिश्नर
    1
    खेड़ा ब्रेकिंग।
कपड़वंज पुलिस स्टेशन में एक युवक 
पुलिस ने आरोपी को कपड़वंज ट्रिब्यूनल के सामने पेश किया।
कपड़वंज ट्रिब्यूनल ने उल्लंघन के आरोपी को जिले की जेल में भर्ती करने का आदेश दिया।
घोषणा: वी एन सोलंकी
कपड़वंज पुलिस की सब-कमिश्नर
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.