logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*ગોધરામાં જિલ્લા/તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન *ગોધરામાં જિલ્લા/તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો નક્કી કરવા બેઠક યોજાઈ* *​

22 hrs ago
user_Loksamnanews channel
Loksamnanews channel
રિપોર્ટર Amreli, Gujarat•
22 hrs ago

*ગોધરામાં જિલ્લા/તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન *ગોધરામાં જિલ્લા/તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો નક્કી કરવા બેઠક યોજાઈ* *​

More news from ગુજરાત and nearby areas
  • डो, पुजा त्रिपाठी राष्ट्र के‌नाम संदेश का सही आकलन।
    1
    डो, पुजा त्रिपाठी राष्ट्र के‌नाम संदेश का सही आकलन।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    50 min ago
  • खेड़ा ब्रेकिंग। कपड़वंज पुलिस स्टेशन में एक युवक पुलिस ने आरोपी को कपड़वंज ट्रिब्यूनल के सामने पेश किया। कपड़वंज ट्रिब्यूनल ने उल्लंघन के आरोपी को जिले की जेल में भर्ती करने का आदेश दिया। घोषणा: वी एन सोलंकी कपड़वंज पुलिस की सब-कमिश्नर
    1
    खेड़ा ब्रेकिंग।
कपड़वंज पुलिस स्टेशन में एक युवक 
पुलिस ने आरोपी को कपड़वंज ट्रिब्यूनल के सामने पेश किया।
कपड़वंज ट्रिब्यूनल ने उल्लंघन के आरोपी को जिले की जेल में भर्ती करने का आदेश दिया।
घोषणा: वी एन सोलंकी
कपड़वंज पुलिस की सब-कमिश्नर
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    5 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Rajkot South, Gujarat•
    6 hrs ago
  • સાસણ ગીર ના જિલ્લા પંચાયત મત વિસ્તારમાં સિરવાણ ગામ મતદાન મથક ન હોવાથી લોકો એ પાંચ કિલોમીટર દૂર મતદાન કરવા માટે જવુ પડે છે ત્યારે લોકો ની આ રજૂઆતો મળતાં અમોએ ચુંટણી પંચને આ બાબતે રજુઆતો કરી હતી અને જેથી આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સાસણ ગીર ના જંગલ વિસ્તારમાં આવેલ સિરવાણ ગામના લોકો પોતાના ગામમાં જ હવે મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેમ કલેકટરશ્રી જુનાગઢ એ જણાવ્યું હતું ત્યારે આ બાબતે જૂનાગઢ કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં....... અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    3
    સાસણ ગીર ના જિલ્લા પંચાયત મત વિસ્તારમાં સિરવાણ ગામ મતદાન મથક ન હોવાથી લોકો એ પાંચ કિલોમીટર દૂર મતદાન કરવા માટે જવુ પડે છે ત્યારે લોકો ની આ રજૂઆતો મળતાં અમોએ ચુંટણી પંચને આ બાબતે રજુઆતો કરી હતી અને જેથી આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સાસણ ગીર ના જંગલ વિસ્તારમાં આવેલ સિરવાણ ગામના લોકો પોતાના ગામમાં જ હવે મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેમ કલેકટરશ્રી જુનાગઢ એ જણાવ્યું હતું ત્યારે આ બાબતે જૂનાગઢ કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં.......
અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter Keshod, Junagadh•
    4 hrs ago
  • ધંધુકામાં હત્યાં નો મામલો બે આરોપીની ધરપકડ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સમગ્ર ધંધુકા સજ્જડ
    1
    ધંધુકામાં હત્યાં નો મામલો 
બે આરોપીની ધરપકડ 
ચુસ્ત પોલીસ બંદોબસ્ત 
સમગ્ર ધંધુકા સજ્જડ
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    6 hrs ago
  • ધંધુકામાં યુવાનની હત્યા બાદ તોફાન, શાંતિ જાળવવા એસપી ઓમપ્રકાશ જાટે અપીલ કરી‌. 200થી વધુ પોલીસ જવાનો સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, ધંધુકા શહેરમાં યુવાનની હત્યાબાદ તોફાન ફાટી નિકળતા કરફ્યુ જાહેર કરવામાં આવ્યુ છે અને અમદાવાદ ગ્રામ્ય SP સહિત 200 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે આ ઘટના ગાડી ઓવરટેક કરવા બાબતે માથકુટ થય હતી ત્યારે નસીમ સોસાયટીના એક યુવાને યુવકની હત્યા નિપજાવતા બે કોમ વચ્ચે બબાલ થય હતી અને મામલો ઉગ્ર બન્યો હતો. આ ઘટના બાદ સમગ્ર પંથક પોલીસ છાવણીમાં ફેરવાયુ હતુ, અને ધંધુકા સર્કલ વિસ્તારમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
    1
    ધંધુકામાં યુવાનની હત્યા બાદ તોફાન, શાંતિ જાળવવા એસપી ઓમપ્રકાશ જાટે અપીલ કરી‌.
200થી વધુ પોલીસ જવાનો સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો,
ધંધુકા શહેરમાં યુવાનની હત્યાબાદ તોફાન ફાટી નિકળતા કરફ્યુ જાહેર કરવામાં આવ્યુ છે અને અમદાવાદ ગ્રામ્ય SP સહિત 200 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે આ ઘટના ગાડી ઓવરટેક કરવા બાબતે માથકુટ થય હતી ત્યારે નસીમ સોસાયટીના એક યુવાને યુવકની હત્યા નિપજાવતા બે કોમ વચ્ચે બબાલ થય હતી અને મામલો ઉગ્ર બન્યો હતો. આ ઘટના બાદ સમગ્ર પંથક પોલીસ છાવણીમાં ફેરવાયુ હતુ, અને ધંધુકા સર્કલ વિસ્તારમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
    user_Maheshbhai uteriya
    Maheshbhai uteriya
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    23 hrs ago
  • બોટાદ ને એક ભંગાર નાં ડેલા મા લાગી ભયકંર આગ બધું બળી બે થયું ખાખ
    1
    બોટાદ ને એક ભંગાર નાં ડેલા મા લાગી ભયકંર આગ બધું બળી બે થયું ખાખ
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    22 hrs ago
  • सनातनी शीख।
    1
    सनातनी शीख।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • 🔴 મોટી સંખ્યામાં ભક્તો અને ક્રિકેટપ્રેમીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. 🔴 મંદિરના સંતો દ્વારા બંને મહાનુભાવોનું સન્માન, ટીમ ઇન્ડિયાના વિજય માટે આશીર્વાદ પાઠવ્યા. 🔴 કેપ્ટન સૂર્યકુમાર યાદવનું નિવેદન – “આ જીત દેશના દરેક નાગરિકની છે, દાદાની કૃપાથી જ અમે ટ્રોફી જીતી શક્યા.”
    1
    🔴 મોટી સંખ્યામાં ભક્તો અને ક્રિકેટપ્રેમીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા.
🔴 મંદિરના સંતો દ્વારા બંને મહાનુભાવોનું સન્માન, ટીમ ઇન્ડિયાના વિજય માટે આશીર્વાદ પાઠવ્યા.
🔴 કેપ્ટન સૂર્યકુમાર યાદવનું નિવેદન – “આ જીત દેશના દરેક નાગરિકની છે, દાદાની કૃપાથી જ અમે ટ્રોફી જીતી શક્યા.”
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.