logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જુનાગઢ ના સાસણ ગીર ના સિરવાણ ગામનાં લોકો માટે મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું.... સાસણ ગીર ના જિલ્લા પંચાયત મત વિસ્તારમાં સિરવાણ ગામ મતદાન મથક ન હોવાથી લોકો એ પાંચ કિલોમીટર દૂર મતદાન કરવા માટે જવુ પડે છે ત્યારે લોકો ની આ રજૂઆતો મળતાં અમોએ ચુંટણી પંચને આ બાબતે રજુઆતો કરી હતી અને જેથી આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સાસણ ગીર ના જંગલ વિસ્તારમાં આવેલ સિરવાણ ગામના લોકો પોતાના ગામમાં જ હવે મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેમ કલેકટરશ્રી જુનાગઢ એ જણાવ્યું હતું ત્યારે આ બાબતે જૂનાગઢ કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં....... અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ

5 hrs ago
user_જગદીશ યાદવ
જગદીશ યાદવ
Local News Reporter Keshod, Junagadh•
5 hrs ago

જુનાગઢ ના સાસણ ગીર ના સિરવાણ ગામનાં લોકો માટે મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું.... સાસણ ગીર ના જિલ્લા પંચાયત મત વિસ્તારમાં સિરવાણ ગામ મતદાન મથક ન હોવાથી લોકો એ પાંચ કિલોમીટર દૂર મતદાન કરવા માટે જવુ પડે છે ત્યારે લોકો ની આ રજૂઆતો મળતાં અમોએ ચુંટણી પંચને આ બાબતે રજુઆતો કરી હતી અને જેથી આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સાસણ ગીર ના જંગલ વિસ્તારમાં આવેલ સિરવાણ ગામના લોકો પોતાના ગામમાં જ હવે મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેમ કલેકટરશ્રી જુનાગઢ એ જણાવ્યું હતું ત્યારે આ બાબતે જૂનાગઢ કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં....... અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ

More news from ગુજરાત and nearby areas
  • ओस्ट्रेलीया मे शाकाहारी भोजनालय । गुजराती घरनु भोजन ।
    1
    ओस्ट्रेलीया मे शाकाहारी भोजनालय । गुजराती घरनु भोजन ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • एक और वंदना बेन का गलतेश्वर ऑर्डर निकला, उसमें 30 हजार रुपये थे 50 हज़ार लिए उसे वहाँ से गैरहाज़िर रहना पड़ा नर्स की बातों से साफ़ हो रहा है कि कई कर्मचारियों ने ट्रांसफ़र रुकवाने के लिए पैसे का इंतज़ाम किया है।
    1
    एक और वंदना बेन का गलतेश्वर ऑर्डर निकला, उसमें 30 हजार रुपये थे 50 हज़ार लिए
उसे वहाँ से गैरहाज़िर रहना पड़ा
नर्स की बातों से साफ़ हो रहा है कि कई कर्मचारियों ने ट्रांसफ़र रुकवाने के लिए पैसे का इंतज़ाम किया है।
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    56 min ago
  • Post by Ramesh thakor Halvad Morbi
    1
    Post by Ramesh thakor Halvad Morbi
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    1 hr ago
  • ધંધુકામાં હત્યાં નો મામલો બે આરોપીની ધરપકડ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સમગ્ર ધંધુકા સજ્જડ
    1
    ધંધુકામાં હત્યાં નો મામલો 
બે આરોપીની ધરપકડ 
ચુસ્ત પોલીસ બંદોબસ્ત 
સમગ્ર ધંધુકા સજ્જડ
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    7 hrs ago
  • પુનિતનગર વિસ્તારમાં રહેતા એક પરિવારને પુત્ર પ્રાપ્તિ માટે તાંત્રિક મહિલાએ પ્રલોભન આપ્યું હતું. બાદમાં પશુ બલી આપવા બાબતે વિવાદ થયો હતો. ગત 4 એપ્રિલે પરિવારનો 4 વર્ષીય બાળક અચાનક ગુમ થયો હતો. શોધખોળ દરમિયાન પડોશી મહિલાના ઘરના પાણીના ટાંકા માંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રારંભમાં પરિવાર દ્વારા કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી, પરંતુ શંકા ઊભી થતાં બાદમાં પોલીસમાં અરજી કરાઈ હતી. પોલીસે મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે અને તાંત્રિક મહિલા સામે હત્યા અને કાળા જાદુ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    1
    પુનિતનગર વિસ્તારમાં રહેતા એક પરિવારને પુત્ર પ્રાપ્તિ માટે તાંત્રિક મહિલાએ પ્રલોભન આપ્યું હતું. બાદમાં પશુ બલી આપવા બાબતે વિવાદ થયો હતો.
ગત 4 એપ્રિલે પરિવારનો 4 વર્ષીય બાળક અચાનક ગુમ થયો હતો. શોધખોળ દરમિયાન પડોશી મહિલાના ઘરના પાણીના ટાંકા માંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
પ્રારંભમાં પરિવાર દ્વારા કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી, પરંતુ શંકા ઊભી થતાં બાદમાં પોલીસમાં અરજી કરાઈ હતી.
પોલીસે મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે અને તાંત્રિક મહિલા સામે હત્યા અને કાળા જાદુ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    user_Sunny Vaghela
    Sunny Vaghela
    પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    5 hrs ago
  • સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ દ્વારા સેડલા ગામમાં તીન પત્તી જુગાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખાનગી બાતમીના આધારે પોલીસ દ્વારા કરાયેલા દરોડામાં કુલ 7 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. સ્થળ પરથી ₹71,200 રોકડ, 7 મોબાઇલ ફોન અને ગંજીપાનાના પાનાં મળી કુલ ₹1,16,200નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બજાણા પોલીસ ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી છે. 👉 વિસ્તારમાં જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક સંદેશો આપવામાં આવ્યો છે.
    1
    સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ દ્વારા સેડલા ગામમાં તીન પત્તી જુગાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
ખાનગી બાતમીના આધારે પોલીસ દ્વારા કરાયેલા દરોડામાં કુલ 7 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. સ્થળ પરથી ₹71,200 રોકડ, 7 મોબાઇલ ફોન અને ગંજીપાનાના પાનાં મળી કુલ ₹1,16,200નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ કાર્યવાહી પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બજાણા પોલીસ ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી છે.
👉 વિસ્તારમાં જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક સંદેશો આપવામાં આવ્યો છે.
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    8 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Rajkot South, Gujarat•
    7 hrs ago
  • इतिहास की बातें।
    1
    इतिहास की बातें।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • મૃતકો પીપરડી ગામના અમીતભાઈ કનેટીયા અને જસુબેન હોવાનું પ્રાથમિક માહિતી.. ઘટનાની જાણ થતાં પાળીયાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ, પોલીસે વધુ તપાસ હાથ.. અકસ્માતમાં ગઈકાલે સાંજના સમયે પાળીયાદ થી રાણપુર રોડપર થયો હતો..
    1
    મૃતકો પીપરડી ગામના અમીતભાઈ કનેટીયા અને જસુબેન હોવાનું પ્રાથમિક માહિતી..
ઘટનાની જાણ થતાં પાળીયાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ, પોલીસે વધુ તપાસ હાથ.. 
અકસ્માતમાં ગઈકાલે સાંજના સમયે પાળીયાદ થી રાણપુર રોડપર થયો હતો..
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.