Shuru
Apke Nagar Ki App…
ओस्ट्रेलीया मे शाकाहारी भोजनालय । गुजराती घरनु भोजन ।
રજની ભાઈ પરીખ
ओस्ट्रेलीया मे शाकाहारी भोजनालय । गुजराती घरनु भोजन ।
More news from ગુજરાત and nearby areas
- ओस्ट्रेलीया मे शाकाहारी भोजनालय । गुजराती घरनु भोजन ।1
- બ્રેકિંગ....... અમરેલી: રાજુલા જાફરાબાદ પંથકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ પુરજોશમા..... સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર પૂરજોશમાં... ચૂંટણી પ્રચાર દરમિયાન રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો પ્રચાર શરૂ .... અસામાજિક તત્વોને લઈ હીરાભાઈ સોલંકીનું નિવેદન.... કોઈ એવી રીતે દાદાગીરી કરે તો અમને હોંકારો કરજો અડધી રાતે આવી જશું.... ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો વિડીયો વાયરલ થયો ...1
- અમરેલી કેરીયા નાગસ જિલ્લા પંચાયત નાઅને તાલુકા ના ઉમેદવાર ફતેપુર...... અમરેલી ના કેરીયા નાગસ ની જિલ્લા પંચાયત સીટ અને તાલુકા સીટ કોંગ્રેસ ના ઉમેદવારો ભોજલારામ બાપા ના દર્શને1
- एक और वंदना बेन का गलतेश्वर ऑर्डर निकला, उसमें 30 हजार रुपये थे 50 हज़ार लिए उसे वहाँ से गैरहाज़िर रहना पड़ा नर्स की बातों से साफ़ हो रहा है कि कई कर्मचारियों ने ट्रांसफ़र रुकवाने के लिए पैसे का इंतज़ाम किया है।1
- બ્રેકિંગ જસદણ જસદણ મોટા દળવા નજીક સામસામે કાર ટકરાઈ મોટા દડવા અને ખારચીયા વચ્ચે બે ફોર વ્હીલર વચ્ચે અકસ્માત .. ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ બ્રેકિંગ જસદણ જસદણ મોટા દળવા નજીક સામસામે કાર ટકરાઈ મોટા દડવા અને ખારચીયા વચ્ચે ગંફાર અકસ્માત .. અકસ્માત માં ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ એક વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી આવ્યા હતા અકસ્માત એટલો જોરદાર હતો કે બંને ગાડી ને ભારે નુકસાની થઇ હતીઃ1
- બેંકીંગ, અમરેલી..... રાજુલા.... રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો પડકાર....... રાજુલા પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેરમાં અસામાજિક તત્વોને ચેતવણી આપતા ધારાસભ્ય સોલંકી....... ’કોઈ દાદાગીરી કરે તો હોંકારો કરજો’ , અડધી રાત્રે ગાડીઓ લઈ આવી જઈશું - હીરાભાઈ સોલંકી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય માહોલ ગરમાયો....... રાજુલામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ઉમેદવારો માટે કરી રહ્યા છે પ્રચંડ પ્રચાર.......1
- બ્રાહ્મણ સમાજ દ્વારા અખાત્રીના દિવસે પરશુરામ જન્મ જયંતી લઈ ભવ્ય શોભાયાત્રા જાફરાબાદમાંકાઢવામાં આવે છે ભારત તહેવારોનો દેશ છે તહેવારો માત્ર આનંદ ખુશી નહીં પણ આપણને સંસ્કૃતિ ઇતિહાસ અને પરંપરાઓ ની યાદ અપાવે છે પરશુરામ જન્મ જયંતી એક પ્રખ્યાત ધાર્મિક હિન્દુ ધર્મનું પર્વ છે સમગ્ર ભારતમાં પરશુરામ જન્મ જયંતી ખૂબ જ આનંદથી અને ઉમંગથી ઉજવે છે પરશુરામ જન્મ જયંતી નો તહેવાર જાફરાદમાં હર્ષ ઉલ્લાસ થી મનાવેછે પરશુરામ જન્મ જયંતી નો તહેવાર હિંદુ ધર્મ પ્રેમીઓ બધા ભેગા મળીને ઉજવે છે તેમાં ખારવા સમાજ કોળી સમાજ તથા વેપારી ભાયો બજરંગ દળ હિન્દુ ધર્મ પ્રેમીઓ નો તહેવાર છે જાફરાબાદમાં પરશુરામ જન્મ જયંતી નો તહેવાર રથયાત્રા તથા ડીજે રાખીને શ્રી પરશુરામ ની મૂર્તિ સાથે શોભાયાત્રા આખા જાફરાબાદ માં ફેરવે છે આવી જ રીતે પરંપરાગત રીતે પરશુરામ જન્મ જયંતી ઉજવણી જાફરાબાદ ના ધર્મ પ્રેમી લોકો સારી રીતે ઉમગથી ઉજવે છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા ખૂબ સારી રીતે ધામધુન થી ભગવાન શ્રી પરશુરામ નો જન્મદિવસ મનાવવામાં આવે છે3
- इतिहास की बातें।1