Shuru
Apke Nagar Ki App…
ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય માહોલ ગરમાયો....... બેંકીંગ, અમરેલી..... રાજુલા.... રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો પડકાર....... રાજુલા પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેરમાં અસામાજિક તત્વોને ચેતવણી આપતા ધારાસભ્ય સોલંકી....... ’કોઈ દાદાગીરી કરે તો હોંકારો કરજો’ , અડધી રાત્રે ગાડીઓ લઈ આવી જઈશું - હીરાભાઈ સોલંકી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય માહોલ ગરમાયો....... રાજુલામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ઉમેદવારો માટે કરી રહ્યા છે પ્રચંડ પ્રચાર.......
MAHESH BARAIYA
ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય માહોલ ગરમાયો....... બેંકીંગ, અમરેલી..... રાજુલા.... રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો પડકાર....... રાજુલા પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેરમાં અસામાજિક તત્વોને ચેતવણી આપતા ધારાસભ્ય સોલંકી....... ’કોઈ દાદાગીરી કરે તો હોંકારો કરજો’ , અડધી રાત્રે ગાડીઓ લઈ આવી જઈશું - હીરાભાઈ સોલંકી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય માહોલ ગરમાયો....... રાજુલામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ઉમેદવારો માટે કરી રહ્યા છે પ્રચંડ પ્રચાર.......
More news from ગુજરાત and nearby areas
- બેંકીંગ, અમરેલી..... રાજુલા.... રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો પડકાર....... રાજુલા પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેરમાં અસામાજિક તત્વોને ચેતવણી આપતા ધારાસભ્ય સોલંકી....... ’કોઈ દાદાગીરી કરે તો હોંકારો કરજો’ , અડધી રાત્રે ગાડીઓ લઈ આવી જઈશું - હીરાભાઈ સોલંકી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય માહોલ ગરમાયો....... રાજુલામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ઉમેદવારો માટે કરી રહ્યા છે પ્રચંડ પ્રચાર.......1
- બ્રાહ્મણ સમાજ દ્વારા અખાત્રીના દિવસે પરશુરામ જન્મ જયંતી લઈ ભવ્ય શોભાયાત્રા જાફરાબાદમાંકાઢવામાં આવે છે ભારત તહેવારોનો દેશ છે તહેવારો માત્ર આનંદ ખુશી નહીં પણ આપણને સંસ્કૃતિ ઇતિહાસ અને પરંપરાઓ ની યાદ અપાવે છે પરશુરામ જન્મ જયંતી એક પ્રખ્યાત ધાર્મિક હિન્દુ ધર્મનું પર્વ છે સમગ્ર ભારતમાં પરશુરામ જન્મ જયંતી ખૂબ જ આનંદથી અને ઉમંગથી ઉજવે છે પરશુરામ જન્મ જયંતી નો તહેવાર જાફરાદમાં હર્ષ ઉલ્લાસ થી મનાવેછે પરશુરામ જન્મ જયંતી નો તહેવાર હિંદુ ધર્મ પ્રેમીઓ બધા ભેગા મળીને ઉજવે છે તેમાં ખારવા સમાજ કોળી સમાજ તથા વેપારી ભાયો બજરંગ દળ હિન્દુ ધર્મ પ્રેમીઓ નો તહેવાર છે જાફરાબાદમાં પરશુરામ જન્મ જયંતી નો તહેવાર રથયાત્રા તથા ડીજે રાખીને શ્રી પરશુરામ ની મૂર્તિ સાથે શોભાયાત્રા આખા જાફરાબાદ માં ફેરવે છે આવી જ રીતે પરંપરાગત રીતે પરશુરામ જન્મ જયંતી ઉજવણી જાફરાબાદ ના ધર્મ પ્રેમી લોકો સારી રીતે ઉમગથી ઉજવે છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા ખૂબ સારી રીતે ધામધુન થી ભગવાન શ્રી પરશુરામ નો જન્મદિવસ મનાવવામાં આવે છે3
- બ્રેકિંગ....... અમરેલી: રાજુલા જાફરાબાદ પંથકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ પુરજોશમા..... સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર પૂરજોશમાં... ચૂંટણી પ્રચાર દરમિયાન રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો પ્રચાર શરૂ .... અસામાજિક તત્વોને લઈ હીરાભાઈ સોલંકીનું નિવેદન.... કોઈ એવી રીતે દાદાગીરી કરે તો અમને હોંકારો કરજો અડધી રાતે આવી જશું.... ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો વિડીયો વાયરલ થયો ...1
- ओस्ट्रेलीया मे शाकाहारी भोजनालय । गुजराती घरनु भोजन ।1
- અમરેલી કેરીયા નાગસ જિલ્લા પંચાયત નાઅને તાલુકા ના ઉમેદવાર ફતેપુર...... અમરેલી ના કેરીયા નાગસ ની જિલ્લા પંચાયત સીટ અને તાલુકા સીટ કોંગ્રેસ ના ઉમેદવારો ભોજલારામ બાપા ના દર્શને1
- સાસણ ગીર ના જિલ્લા પંચાયત મત વિસ્તારમાં સિરવાણ ગામ મતદાન મથક ન હોવાથી લોકો એ પાંચ કિલોમીટર દૂર મતદાન કરવા માટે જવુ પડે છે ત્યારે લોકો ની આ રજૂઆતો મળતાં અમોએ ચુંટણી પંચને આ બાબતે રજુઆતો કરી હતી અને જેથી આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સાસણ ગીર ના જંગલ વિસ્તારમાં આવેલ સિરવાણ ગામના લોકો પોતાના ગામમાં જ હવે મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેમ કલેકટરશ્રી જુનાગઢ એ જણાવ્યું હતું ત્યારે આ બાબતે જૂનાગઢ કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં....... અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ3
- બ્રેકિંગ જસદણ જસદણ મોટા દળવા નજીક સામસામે કાર ટકરાઈ મોટા દડવા અને ખારચીયા વચ્ચે બે ફોર વ્હીલર વચ્ચે અકસ્માત .. ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ બ્રેકિંગ જસદણ જસદણ મોટા દળવા નજીક સામસામે કાર ટકરાઈ મોટા દડવા અને ખારચીયા વચ્ચે ગંફાર અકસ્માત .. અકસ્માત માં ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ એક વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી આવ્યા હતા અકસ્માત એટલો જોરદાર હતો કે બંને ગાડી ને ભારે નુકસાની થઇ હતીઃ1
- इतिहास की बातें।1